Gir-Somnath Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (ગીર-સોમનાથ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): ગીર સોમનાથ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Gir-Somnath District (Jilla) Panchayat Result 2026
| ગીર-સોમનાથ જિલ્લા પંચાયત | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ | અન્ય |
| કુલ બેઠક-28 | 22 | 6 | 0 | 0 | 0 |
| ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી | |||
| બેઠકનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| આદ્રી | નયનાબેન નરેન્દ્રભાઇ જોટવા | ભાજપ | 8494 |
| આલીદર | ભુમિકાબેન વિશાલભાઇ ગાધે | ભાજપ | 9856 |
| આંકોલવાડી | દક્ષાબેન કીશનભાઇ પાનસુરીયા | ભાજપ | 7267 |
| ભાચા | રમીલાબેન જયેશભાઇ ટાંક | ભાજપ | 7916 |
| ભાલપરા | મોહનભાઇ અરજનભાઇ સોલંકી | ભાજપ | 9968 |
| બોરવાવ | મહેન્દ્રકુમાર રામશીભાઇ પીઠીયા | ભાજપ | 7653 |
| ડારી | રામભાઇ નગાજણભાઇ કરમટા | ભાજપ | 8094 |
| દેલવાડા | નંદની રાહુલભાઇ બાંભણિયા | ભાજપ | 7648 |
| દેવળી | નીતાબેન દીલીપભાઇ મોરી | ભાજપ | 10619 |
| ધામળેજ | લીલીબેન નારણભાઇ બાંભણીયા | ભાજપ | 7342 |
| ધોકડવા | કાજલબેન મનીષકુમાર જાલોંધરા | ભાજપ | 7960 |
| ડોળાસા | દર્પિત દેવીસિંહભાઇ ડોડીયા | ભાજપ | 9930 |
| ઘુંસીયા | મંજુબેન હિરાભાઇ માકડીયા | ભાજપ | 7973 |
| ગીરગઢડા | રાજુભાઈ કાનાભાઈ વાળા | ભાજપ | 7466 |
| ગોવિંદપરા | અનિલ રણસીભાઇ વાજા | કોંગ્રેસ | 9840 |
| કદવાર | રાઠોડ મસરીભાઇ પુંજાભાઇ | ભાજપ | 9913 |
| કોબ | મોતીબેન ઘીરૂભાઇ સોલંકી | કોંગ્રેસ | 7071 |
| લોઢવા | પારસભાઇ જાદવભાઇ ભોળા | ભાજપ | 6122 |
| મોટાડેસર | દક્ષાબેન ભરતભાઇ શિંગડ | કોંગ્રેસ | 9043 |
| નવાબંદર | હરીભાઇ બોઘાભાઇ સોલંકી | ભાજપ | 10522 |
| નાવદ્રા | હેતલ વિજય ભજગોતર | કોંગ્રેસ | 7561 |
| પ્રાસલી | પ્રીયંકાબેન ભગીરથસિંહ ઝાલા | કોંગ્રેસ | 7305 |
| સૈયદ રાજપરા | ભાવેશભાઇ વૃજલાલ ઉપાઘ્યાય | ભાજપ | 7956 |
| સનખડા | અજીતસિંહ ભીખુભા ગોહિલ | ભાજપ | 8029 |
| સનવાવ | શાંતુબેન ધીરુભાઈ મકવાણા | ભાજપ | 7112 |
| વડનગર | સુનિલભાઇ પુંજાભાઇ રાઠોડ | કોંગ્રેસ | 11122 |
| વડવીયાળા | દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા | ભાજપ | 5976 |
| વેલણ | શારદાબેન મહેશભાઇ બાંભણીયા | ભાજપ | 9031 |
ગીર-સોમનાથ તાલુકા પંચાયત પરિણામ 2026 | Gir-Somnath Taluka Panchayat Result 2026
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| કોડીનાર | 24 | 11 | 12 | 1 | 0 |
| સુત્રાપાડા | 18 | 13 | 4 | 0 | 1 |
| વેરાવળ | 22 | 12 | 10 | 0 | 0 |
| તાલાલા | 18 | 9 | 2 | 0 | 7 |
| ઉના | 26 | 20 | 6 | 0 | 0 |
| ગીર ગઢડા | 20 | 17 | 2 | 0 | 1 |
કોડીનાર તાલુકા પંચાયત પરિણામ 2026 | Kodinar Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આલીદર | રીનાબેન પ્રતાપભાઈ વૈંશ | ભાજપ | 2859 |
| અરણેજ | અસ્મિતાબેન અનિરૂધ્ધસિંહ જાદવ | અપક્ષ | 1704 |
| છાછર | મોતીબેન દાનસિંહભાઈ બારડ | કોંગ્રેસ | 2080 |
| છારા | કંકુબેન જાદભાઈ ચુડાસમા | ભાજપ | 2036 |
| દેવલપુર | અમુબેન મુળજીભાઈ ભેડા | ભાજપ | 2265 |
| દેવળી | અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી | કોંગ્રેસ | 2617 |
| ડોળાસા | અજાયબેન વરસીંગભાઈ મોરી | કોંગ્રેસ | 2010 |
| ફાફણી મોટી | પ્રીવણભાઇ બચુભાઈ રામ | ભાજપ | 2477 |
| ઘાંટવડ | રાજાભાઈ નથુભાઈ વાળા | કોંગ્રેસ | 1478 |
| કડોદરા | લખમણભાઈ નાથાભાઈ પરમાર | કોંગ્રેસ | 2019 |
| કડવાસણ | રણધીરભાઈ લખમણભાઈ ચૌહાણ | કોંગ્રેસ | 2208 |
| કાજ | સંજયભાઈ માલાભાઈ પરમાર | ભાજપ | 1980 |
| મિતિયાજ | નયનાબેન સુરપાલભાઈ બારડ | કોંગ્રેસ | 2116 |
| મુળદ્વારકા | રમીલાબેન હસમુખભાઈ તરવાડીયાયા | ભાજપ | 3261 |
| નગડલા | દિનેશકુમાર કાનાભાઈ રામ | ભાજપ | 2281 |
| પણાદર | ગોવિંદભાઈ લખમણભાઈ ઝણકાટ | કોંગ્રેસ | 2096 |
| પાંચ પીપળવા | લાભુબેન નારણભાઈ સાવઘારીયા | ભાજપ | 3207 |
| પેઢાવાડા | ઋત્વિકકુમાર લાભુભાઈ વાંઝા | ભાજપ | 2049 |
| સાંઢણીઘાર | ઉદયકુમાર અરજણભાઈ ગોહિલ | કોંગ્રેસ | 1979 |
| સરખડી | દક્ષાબેન મયુરભાઈ વાળા | કોંગ્રેસ | 2219 |
| સિંઘાજ | જયાબેન નરેન્દ્રભાઈ જાદવ | કોંગ્રેસ | 2363 |
| વડનગર | હર્ષાબેન મયુરભાઈ ગાધે | કોંગ્રેસ | 2125 |
| વેલણ-1 | દક્ષાબેન શૈલેષભાઈ વાઘેલા | ભાજપ | 1496 |
| વેલણ-2 | મિતલ ભરત ચાવડા | ભાજપ | 2316 |
સુત્રાપાડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Sutrapada Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અમરાપુર | સોલંકી જશુભાઇ કાનાભાઇ | ભાજપ | 2441 |
| ધામળેજ -1 | કંચનબેન ભગવાનભાઇ જાદવ | ભાજપ | 1584 |
| ધામળેજ -2 | કાપડીયા રમીલાબેન સોમચંદ્ર | ભાજપ | 1665 |
| ઘંટીયા | આશિષકુમાર જગદિશભાઇ વાઢિયા | ભાજપ | 1662 |
| ગોરખમઢી | બામણીયા દક્ષાબેન અજયભાઇ | આપ | 1981 |
| કદવાર | ભજગોતર બાબુભાઇ જેસાભાઇ | ભાજપ | 1636 |
| લાટી | શાંતિબેન વનુભાઇ પરમાર | ભાજપ | 2012 |
| લોઢવા - 1 | ઉજીબેન જસુભાઇ વાઢેર | ભાજપ | 1939 |
| લોઢવા - 2 | મનીષાબેન રમેશભાઇ બાંભણીયા | ભાજપ | 1645 |
| પી૫ળવા | મધુબેન બચુભાઇ મેર | ભાજપ | 1734 |
| પ્રાંસલી | કાળાભાઇ માલાભાઇ વાળા | કોંગ્રેસ | 1860 |
| પ્રશ્નાવડા | પ્રતાપભાઇ થોભણભાઇ જાદવ | કોંગ્રેસ | 1941 |
| રાખેજ | અરજનભાઇ વીરાભાઇ જાદવ | ભાજપ | 1274 |
| સીંગસર | રોહિત ભીખાભાઇ વાજા | ભાજપ | 1344 |
| સોળાજ | રમેશભાઈ નથુભાઈ વાળા | કોંગ્રેસ | 1799 |
| સુત્રાપાડા બંદર | સોલંકી જીજ્ઞાસાબેન દક્ષેશભાઇ | ભાજપ | બિન હરીફ |
| વડોદરા (ઝાલા) | ભુમિકાબેન વિજયસિંહ મોરી | ભાજપ | 1395 |
| વાસાવડ | શાંતિબેન કાનજીભાઇ ઝાલા | કોંગ્રેસ | 2456 |
વેરાવળ તાલુકા પંચાયત પરિણામ 2026 | Veraval Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આદ્રી | ભરતભાઈ જીણાભાઈ બાકુ | ભાજપ | 3883 |
| આજોઠા | દેવશીભાઈ ભીમાભાઈ સોલંકી | કોંગ્રેસ | 1939 |
| ભાલપરા-1 | મેણીબેન વિક્રમભાઇ પટાટ | ભાજપ | 3355 |
| ભાલપરા-2 | લલીતાબેન નાગજીભાઇ સોલંકી | ભાજપ | 2103 |
| બીજ | વાસુબેન હાજાભાઇ મેર | કોંગ્રેસ | 1448 |
| ડાભોર | કાનાભાઇ રાણાભાઇ ચોપડા | ભાજપ | 2159 |
| ડારી | અફશાનાબેન જાવિદભાઇ શામદાર | કોંગ્રેસ | 2314 |
| દેદા | નાથીબેન બાબુભાઇ વાજા | ભાજપ | 2076 |
| ગોવિંદપરા | ઝરીનાબેન સતારભાઇ પંજા | કોંગ્રેસ | 2685 |
| ઇન્દ્રોઇ | હંસાબેન હાજાભાઇ ચુડાસમા | ભાજપ | 1622 |
| કાજલી | નરેન્દ્રસિંહ ગોવિંદભાઇ ઝાલા | ભાજપ | 3406 |
| ખંઢેરી | જયસિંહ નાથાભાઇ ઝાલા | કોંગ્રેસ | 1961 |
| કોડીદ્રા | કાળા ગાંગા પાતળ | ભાજપ | 2308 |
| નાવદ્રા | સંજય રામસીંગભાઇ સોલંકી | કોંગ્રેસ | 1625 |
| પાટણ ગ્રામ્ય | દિનેશ રાજસીભાઇ ગરેજા | કોંગ્રેસ | 1222 |
| રામપરા | કિરણબેન વિમલભાઇ મેર | કોંગ્રેસ | 1119 |
| સવની | પ્રવીણભાઈ મેરામણભાઇ ડોડિયા | ભાજપ | 1785 |
| સીડોકર | સીમરન ગની કબીરાણી | કોંગ્રેસ | 2129 |
| સુપાસી | હાજાભાઇ વાસાભાઇ સોલંકી | ભાજપ | 1183 |
| ઉકડીયા | કાજલબેન હરેશભાઇ સોલંકી | ભાજપ | 2250 |
| વડોદરા ડોડીયા | મણીબેન હીરાભાઇ આંબેચડા | કોંગ્રેસ | 1667 |
| વાવડી આદ્રી | મનિષાબેન ભુપતભાઇ મોરી | ભાજપ | 2011 |
તાલાલા તાલુકા પંચાયત પરિણામ 2026 | Talala Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આંબળાશ | શિલ્પાબેન જસ્મિનભાઇ રામોલીયા | આપ | 1020 |
| આંકોલવાડી | મનીષભાઇ પાંચાભાઇ ગોંડલીયા | આપ | 1442 |
| બાકુલા ઘણેજ | અનિલાબેન ગોવિંદભાઇ બારડ | ભાજપ | 1852 |
| ભોજદે | વિજયાબેન સવજીભાઈ ગામી | ભાજપ | 1886 |
| બોરવાવ | મોંઘીબેન ભીખાભાઇ પરમાર | આપ | 1064 |
| ચીત્રાવડ | ઉષાબેન દિનેશભાઇ બાકુ | આપ | 1491 |
| ઘાવા | મઘુભાઇ કનકભાઇ શિયાળ | આપ | 1585 |
| ઘુંસીયા | મયુર મેરામણભાઈ રામ | આપ | 1123 |
| ગુંદરણ | અરુણકુમાર અમરાભાઈ વાઢેર | ભાજપ | 1428 |
| હડમતીયા | નીરૂપાબેન સાગરભાઇ મારકણા | ભાજપ | 1472 |
| માઘુપુર-જાંબુર | વિમલ ડાયાભાઇ વાડોદરીયા | ભાજપ | 1470 |
| મંડોરણા | સુઘીરભાઇ સવજીભાઇ મુંગરા | આપ | 1247 |
| પીખોર | ગીતાબેન ભરત ભરડા | ભાજપ | 1304 |
| પીપળવા | દેવીબેન ઉકાભાઇ ચાંડેરા | ભાજપ | 1776 |
| રમરેચી | અલ્પેશભાઇ છગનભાઇ કણસાગરા | ભાજપ | 1517 |
| સેમરવાવ | હિતેષ ગોવિંદ વાજા | કોંગ્રેસ | 1606 |
| સુરવા | કુસુમબેન મગનભાઇ કમાણી | ભાજપ | 1198 |
| વડાળા | રોશનબેન કાળુભાઇ ખાડાણી | કોંગ્રેસ | 1253 |
ઉના તાલુકા પંચાયત પરિણામ 2026 | Una Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આમોદ્રા | હરીભાઇ પ્રતાપભાઇ ઝણકાટ | ભાજપ | 2000 |
| ભાચા | જીલુભાઇ રાણેકભાઇ ગોહિલ | ભાજપ | 2378 |
| ચાચકવડ | ગીતાબેન જેન્તીભાઇ બાંભણીયા | કોંગ્રેસ | 1829 |
| ચીખલી | સવિતાબેન સંજયભાઇ વાજા | કોંગ્રેસ | 2110 |
| દેલવાડા-1 | પુનમ નિતીશકુમાર બાંભણીયા | ભાજપ | 2381 |
| દેલવાડા-2 | હિરલ મહેશ બાંભણીયા | ભાજપ | 2869 |
| ગાંગડા | જાનુબેન અરજણભાઇ ગોહીલ | ભાજપ | 2435 |
| ગરાળ | જાગૃતિબેન હસમુખભાઇ ભાલીયા | ભાજપ | 1496 |
| કાજરડી | સામતભાઇ સાર્દુલભાઇ ચારણીયા | ભાજપ | 1905 |
| ખજુદ્રા | આતુભાઇ દેગણભાઇ ચૌહાણ | ભાજપ | 2233 |
| ખાપટ | મયુરભાઇ ડાયાભાઇ બાંભણીયા | ભાજપ | 2345 |
| કોબ | સંજયકુમાર ડાયાભાઇ ગોહિલ | કોંગ્રેસ | 1711 |
| મોટા ડેસર | ભગવાનભાઇ ગોવિંદભાઇ વાજા | કોંગ્રેસ | 2828 |
| નાથળ | માલાભાઇ હમીરભાઇ પરમાર | ભાજપ | 2717 |
| નવાબંદર-1 | સીદીક હાસમભાઇ ચવાણ | ભાજપ | 2182 |
| નવાબંદર-2 | હરકિશન બાબુભાઇ સોલંકી | ભાજપ | 3661 |
| પાલડી | રાજુભાઇ વિજાણંદભાઇ સોલંકી | કોંગ્રેસ | 1923 |
| સૈયદ રાજપરા | વૈશાલીબેન પ્રકાશભાઇ બાંભણીયા | ભાજપ | 3416 |
| સનખડા | ભાવનાબેન નાથાભાઇ સાવધરીયા | ભાજપ | બિન હરીફ |
| સીમર | સપનાબેન બાબુભાઇ સાંખટ | ભાજપ | 2570 |
| તડ | હાજાભાઇ ધીરૂભાઇ વાળા | ભાજપ | 2249 |
| ઉમેજ | કસુબેન પ્રતાપભાઇ ખસીયા | ભાજપ | 2004 |
| ઉટવાળા | સોનુબા ભાવુભાઇ ગોહીલ | ભાજપ | 1318 |
| વાંસોજ | ભાનુબેન જેન્તીભાઇ વાજા | ભાજપ | 3300 |
| વરસીંગપુર | જીતુબેન ભીમાભાઇ સોલંકી | કોંગ્રેસ | 2090 |
| વાવરડા | જેઠીબેન રાજસીભાઇ સોસા | ભાજપ | 1701 |
ગીર ગઢડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Gir Gadhada Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અંબાડા | કીર્તીબેન પરેશભાઇ કીડેચા | ભાજપ | 1328 |
| બેડીયા | ભારતીબેન હરેશભાઈ બલદાણીયા | ભાજપ | 1566 |
| બોડીદર | ગીતાબેન અમરસિંગભાઇ રાઠોડ | ભાજપ | 1985 |
| ધોકડવા | પાર્વતીબેન દુલાભાઇ ગુજ્જર | ભાજપ | 1891 |
| ફાટસર | દેવીબેન રામજીભાઇ પરમાર | ભાજપ | 1080 |
| ગીરગઢડા-1 | જયાબેન જિવરાજભાઇ વાઘેલા | ભાજપ | 1220 |
| ગીરગઢડા -2 | કીશોરભાઇ સાદુળભાઇ જોળીયા | ભાજપ | 1320 |
| હરમડીયા | ભરતભાઇ લાખાભાઇ શીંગડ | ભાજપ | 1949 |
| જામવાળા | દાનાભાઇ દેવાભાઇ રાતડીયા | ભાજપ | 1350 |
| જરગલી | જયસુખ બાબુભાઇ પરમાર | કોંગ્રેસ | 1400 |
| કાણકીયા | માનવ નરેશભાઇ ઝણકાટ | ભાજપ | 1590 |
| ખીલાવડ | કાન્તિભાઈ પરસોતમભાઈ બાબરીયા | કોંગ્રેસ | 1416 |
| કોદીયા | માનભાઇ વીરાભાઇ મકવાણા | ભાજપ | 1934 |
| નાના સમઢીયાળા | નિલેશકુમાર ભુટાભાઇ બોરડ | ભાજપ | 1040 |
| નીતલી | ભાવનાબેન ચંદુભાઇ રાણપરીયા | ભાજપ | 1688 |
| પડાપાદર | કનકસિંહ જસાભાઇ ગોહિલ | ભાજપ | 1520 |
| સનવાવ | પારસકુમાર બીજલભાઇ ડાભી | ભાજપ | 1187 |
| ઉંદરી | લાખુબેન કાનજીભાઇ બાંભણીયા | ભાજપ | 1292 |
| વડવીયાળા | મંજુલાબેન વલ્લભભાઇ ઠુંમર | ભાજપ | 1079 |
| વાંકીયા | મનીષા ભરતભાઇ ચોવટીયા | આપ | 1280 |
ગીર-સોમનાથ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Gir-Somnath Nagarpalika Election Result 2026
| મતક્ષેત્ર | કુલ વોર્ડ | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| ઉના | 9 | 36 | 36 | 0 | 0 | 0 |
| વેરાવળ પાટણ | 11 | 44 | 24 | 20 | 0 | 0 |
| સુત્રાપાડા | 6 | 24 | 24 | 0 | 0 | 0 |
| તાલાલા | 6 | 24 | 20 | 4 | 0 | 0 |
ઉના નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Una Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | અફ્સાનાબેન રજાકભાઈ કાસમાણી | ભાજપ | 2881 |
| વોર્ડ -1 | શિવાની ભાવેશભાઈ વાજા | ભાજપ | 2486 |
| વોર્ડ -1 | વિનોદ મનુભાઈ બાંભણીયા | ભાજપ | 2617 |
| વોર્ડ -1 | નિહાદ યુસુફભાઈ રીંદ બ્લોચ | ભાજપ | 2679 |
| વોર્ડ -2 | રીજ્વાના શાહબુદીન દલ | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -2 | ફાતમાબેન અબ્દુલ સતાર ભીસ્તી | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -2 | નુરમહમદ અલીમહમદ કુરેશી | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -2 | રીયાજ મહમદરફીક કાસમાણી | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -3 | નજમાબેન સલીમભાઈ ખોજજાદા | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -3 | દેસાઈ મીનાબેન કેતનકુમાર | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -3 | મહમદ સોહિલ રફીકભાઈ કચરા | ભાજપ | 1874 |
| વોર્ડ -3 | અબ્દુલ્લા ઉસ્માન શેખ | ભાજપ | 1992 |
| વોર્ડ -4 | જ્યોત્સના હરેશકુમાર વેકરીયા | ભાજપ | 1384 |
| વોર્ડ -4 | બ્રિજલબેન વિપુલભાઈ દાવડા | ભાજપ | 1246 |
| વોર્ડ -4 | ઘનશ્યામ મનસુખલાલ જોશી | ભાજપ | 1455 |
| વોર્ડ -4 | દિલીપભાઈ મોહનભાઈ ઠક્કર | ભાજપ | 1364 |
| વોર્ડ -5 | જલ્પાબેન જયંતીલાલ બાંભણીયા | ભાજપ | 2415 |
| વોર્ડ -5 | અસ્મિતાબેન મહેશભાઈ બાંભણીયા | ભાજપ | 2812 |
| વોર્ડ -5 | ગિરીશભાઈ છગનભાઈ પરમાર | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -5 | અશ્વીનભાઈ રાજાભાઈ ડાભી | ભાજપ | 2761 |
| વોર્ડ -6 | રસીલાબેન કાનાભાઈ બાંભણીયા | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -6 | બિન્દુબેન ગીરીશભાઈ તન્ન | ભાજપ | 1789 |
| વોર્ડ -6 | મિતેશભાઈ હરકીશનદાસ શાહ | ભાજપ | 1702 |
| વોર્ડ -6 | હોતચંદ બ્રહ્માનંદ સોમજાની | ભાજપ | 1678 |
| વોર્ડ -7 | રાજલબેન અલ્પેશભાઈ બાંભણીયા | ભાજપ | 2313 |
| વોર્ડ -7 | કિરણબેન ધનસુખભાઈ બાંભણીયા | ભાજપ | 2243 |
| વોર્ડ -7 | પરેશભાઈ બાબુભાઈ બાંભણીયા | ભાજપ | 2159 |
| વોર્ડ -7 | કેયુરભાઈ દેવચંદભાઈ મૈયા | ભાજપ | 2091 |
| વોર્ડ -8 | ભારતીબેન મયુરભાઈ બાંભણીયા | ભાજપ | 1752 |
| વોર્ડ -8 | દર્શનાબેન મયંકભાઈ જોષી | ભાજપ | 1860 |
| વોર્ડ -8 | મનોજ છગનભાઈ બાંભણીયા | ભાજપ | 1866 |
| વોર્ડ -8 | હિરેનચંદ્ર નવલભાઈ જોષી | ભાજપ | 1689 |
| વોર્ડ -9 | જસુમતિબેન ચીમનગીરી ગૌસ્વામી | ભાજપ | 2613 |
| વોર્ડ -9 | હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ | ભાજપ | 2222 |
| વોર્ડ -9 | ભુપતભાઈ રણસીભાઈ બાંભણીયા | ભાજપ | 2522 |
| વોર્ડ -9 | બાબુભાઈ કાનાભાઈ ડાભી | ભાજપ | 2605 |
વેરાવળ પાટણ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Veraval Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | હેમીબેન પ્રેમજીભાઈ જેઠવા | ભાજપ | 4393 |
| વોર્ડ -1 | રીઘ્ઘીબેન રમેશકુમાર ભૂપ્તા | ભાજપ | 4424 |
| વોર્ડ -1 | પ્રહલાદભાઈ જાદવભાઈ શામળા | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -1 | જીતેનકુમાર વિરેન્દ્રકુમાર ઉપાઘ્યાય | ભાજપ | 5172 |
| વોર્ડ -2 | રીઝવાનાબાનું હસન ભાદરકા | કોંગ્રેસ | 5903 |
| વોર્ડ -2 | આયસાબેન ઈબ્રાહિમભાઈ મલંગ | કોંગ્રેસ | 6639 |
| વોર્ડ -2 | આહમદ હુશેનભાઈ ભાદરકા | કોંગ્રેસ | 6442 |
| વોર્ડ -2 | બસીર કાસમ ગોહેલ | કોંગ્રેસ | 6135 |
| વોર્ડ -3 | બબીબેન ૫રસોતમભાઇ વાળા | કોંગ્રેસ | 4414 |
| વોર્ડ -3 | હેમીબેન વજુભાઇ ગઢીયા | કોંગ્રેસ | 4203 |
| વોર્ડ -3 | નરેશભાઇ આલાભાઇ ચાવડા | કોંગ્રેસ | 4227 |
| વોર્ડ -3 | લક્ષ્મણ રામા સોલંકી | કોંગ્રેસ | 4552 |
| વોર્ડ -4 | ચંદ્રિકા રાજેશ સીકોતરીયા | ભાજપ | 5374 |
| વોર્ડ -4 | દીપીકાબેન ઘીરજભાઇ કોટીયા | ભાજપ | 5154 |
| વોર્ડ -4 | પરેશ લાલજી કોટીયા | ભાજપ | 5127 |
| વોર્ડ -4 | યોગેશ નારણ સોલકી | ભાજપ | 4137 |
| વોર્ડ -5 | રૂકશાનાબેન મહમદયાસીન બાનવા | કોંગ્રેસ | 5740 |
| વોર્ડ -5 | ઝરીના ઈમરાન પંજા | કોંગ્રેસ | 6838 |
| વોર્ડ -5 | મોહમદફારૂક અબ્દુલરહેમાન મીરઝા | કોંગ્રેસ | 6474 |
| વોર્ડ -5 | સલમાન હમીદ સખીયાણી | કોંગ્રેસ | 5401 |
| વોર્ડ -6 | નુસરતબાનુ સલમાન તાજવાણી | કોંગ્રેસ | 5156 |
| વોર્ડ -6 | મોહઝમ આરીફભાઇ પંજા | કોંગ્રેસ | 5066 |
| વોર્ડ -6 | હનીફભાઈ કરીમભાઈ મલેક | કોંગ્રેસ | 4675 |
| વોર્ડ -6 | હાજી કાલુ પંજા | કોંગ્રેસ | 4147 |
| વોર્ડ -7 | કોમલ ગીરીશભાઇ હરવાણી | ભાજપ | 5011 |
| વોર્ડ -7 | પ્રિયંકાબેન દેવેન્દ્રભાઇ ઓઝા | ભાજપ | 4777 |
| વોર્ડ -7 | બ્રિજેશ રમેશભાઇ મહેતા | ભાજપ | 4789 |
| વોર્ડ -7 | પ્રવિણચંદ્ર રસીકલાલ રૂપારેલીયા | ભાજપ | 3414 |
| વોર્ડ -8 | ઉષાબેન મનોજભાઈ ધોળીયા | ભાજપ | 2957 |
| વોર્ડ -8 | શીલાબેન વિનોદકુમાર ભંભાણી | ભાજપ | 2590 |
| વોર્ડ -8 | નરેશકુમાર વલ્લભદાસ ગોહેલ | ભાજપ | 3059 |
| વોર્ડ -8 | ઉદય નવીનભાઈ શાહ | ભાજપ | 3292 |
| વોર્ડ -9 | ગીતાબેન કિશોરભાઈ પરમાર | ભાજપ | 3781 |
| વોર્ડ -9 | રીટાબેન અજયભાઈ તન્ના | ભાજપ | 3138 |
| વોર્ડ -9 | પરેશભાઇ દાનાભાઇ બારીયા | ભાજપ | 3783 |
| વોર્ડ -9 | સંજયભાઇ જયંતીલાલ દાવડા | ભાજપ | 3425 |
| વોર્ડ -10 | મનીષાબેન ચંદ્રકાંત માલમ | કોંગ્રેસ | 4592 |
| વોર્ડ -10 | મુસ્કાન સેજાદ રાઠોડ | કોંગ્રેસ | 4423 |
| વોર્ડ -10 | ભરતકુમાર જગદીશભાઇ ચારીયા | કોંગ્રેસ | 4921 |
| વોર્ડ -10 | મુસ્તાકભાઇ આહમદભાઇ ચૌહાણ | કોંગ્રેસ | 4502 |
| વોર્ડ -11 | ગંગાબેન બાબુભાઇ ગોહેલ | ભાજપ | 5637 |
| વોર્ડ -11 | કમળાબેન દામજીભાઇ ફોફંડી | ભાજપ | 5611 |
| વોર્ડ -11 | વિજય ચુનીલાલ માલમડી | ભાજપ | 5051 |
| વોર્ડ -11 | જાદવ કાનજી ડાલકી | ભાજપ | 5572 |
સુત્રાપાડા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Sutrapada Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | અમરીબેન લવભાઈ મેર | ભાજપ | 1289 |
| વોર્ડ -1 | જાગૃતિબેન રામભાઇ ચૌહાણ | ભાજપ | 1144 |
| વોર્ડ -1 | મસરીભાઇ અરસીભાઈ જેઠવા | ભાજપ | 1177 |
| વોર્ડ -1 | નિલેશ કાનાભાઇ કામળીયા | ભાજપ | 1213 |
| વોર્ડ -2 | પુનીબેન હરેશભાઈ કામળીયા | ભાજપ | 1170 |
| વોર્ડ -2 | દિવાળીબેન સતીષ વાજા | ભાજપ | 1346 |
| વોર્ડ -2 | દિનેશભાઇ ડાયાભાઈ કામળિયા | ભાજપ | 1214 |
| વોર્ડ -2 | ઈસ્માઈલ કાદરભાઈ અબ્બાસી | ભાજપ | 1031 |
| વોર્ડ -3 | મનિષા રવેસિંહ બારડ | ભાજપ | 1114 |
| વોર્ડ -3 | રંજનબેન અજયભાઈ કાછેલા | ભાજપ | 1014 |
| વોર્ડ -3 | નિલેષભાઈ જેસીંગભાઈ મોરી | ભાજપ | 1162 |
| વોર્ડ -3 | જગમાલભાઈ માલાભાઈ કાછેલા | ભાજપ | 1210 |
| વોર્ડ -4 | શાંતિ સુભાષભાઈ કાછેલા | ભાજપ | 1158 |
| વોર્ડ -4 | સંગીતાબેન હરેશભાઈ મોરી | ભાજપ | 1616 |
| વોર્ડ -4 | મહિપાલ કાનજીભાઈ બારડ | ભાજપ | 1481 |
| વોર્ડ -4 | બ્રિજેશભાઈ જેસીંગભાઈ બારડ | ભાજપ | 1415 |
| વોર્ડ -5 | વનિતાબેન વિજયકુમાર કાછેલા | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ -5 | જાગૃતિબેન રાહુલભાઈ ઠાકર | ભાજપ | 1258 |
| વોર્ડ -5 | રામસિંહ રાજાભાઈ વાણવી | ભાજપ | 1180 |
| વોર્ડ -5 | અજયભાઈ રામભાઇ બારડ | ભાજપ | 1325 |
| વોર્ડ -6 | જયાબેન જાદવભાઈ વાણવી | ભાજપ | 1359 |
| વોર્ડ -6 | વેજીબેન વજુભાઈ પંપાણીયા | ભાજપ | 1286 |
| વોર્ડ -6 | નરેશભાઈ નથુભાઈ કામળીયા | ભાજપ | 1432 |
| વોર્ડ -6 | ઋત્વીક ગોવિંદ રામ | ભાજપ | 1444 |
તાલાલા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Talala Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | જસીબેન ધીરજલાલ ખેરીયા | ભાજપ | 953 |
| વોર્ડ -1 | પારૂલ મહેશભાઈ ફટાણીયા | ભાજપ | 923 |
| વોર્ડ -1 | ધ્રુવ વિપુલભાઈ બોરિચા | ભાજપ | 965 |
| વોર્ડ -1 | બાલુભાઈ ભગવાનજીભાઈ જેઠવા | ભાજપ | 804 |
| વોર્ડ -2 | પ્રજ્ઞાબેન ઉપેનકુમાર શીરોયા | ભાજપ | 1035 |
| વોર્ડ -2 | મનીષાબેન પરેશભાઈ રાયચુરા | ભાજપ | 987 |
| વોર્ડ -2 | નીકુંજ દિવ્યેશભાઈ કારેલીયા | ભાજપ | 1038 |
| વોર્ડ -2 | ભાવેશકુમાર રજનીકાંત ઉનડકટ | ભાજપ | 1055 |
| વોર્ડ -3 | વેજીબેન ધાનાભાઈ ચાવડા | ભાજપ | 1004 |
| વોર્ડ -3 | ડિમ્પલબેન અતુલભાઈ સંતોકી | ભાજપ | 996 |
| વોર્ડ -3 | વ્રજલાલ વાલજીભાઈ ગોહિલ | ભાજપ | 934 |
| વોર્ડ -3 | યોગેશભાઈ જગદીશભાઈ કુંભાણી | ભાજપ | 1058 |
| વોર્ડ -4 | જીજ્ઞાસાબેન મેહુલભાઈ ડાભી | ભાજપ | 1019 |
| વોર્ડ -4 | નિશાબેન રાજેન્દ્રકુમાર તન્ના | ભાજપ | 967 |
| વોર્ડ -4 | સરમણભાઈ વીરાભાઈ ચોપડા | ભાજપ | 904 |
| વોર્ડ -4 | ભુપેન્દ્રભાઈ ઓધવજીભાઈ હીરપરા | ભાજપ | 1026 |
| વોર્ડ -5 | ગીતાબેન દિનેશભાઈ વાઢેર | ભાજપ | 1085 |
| વોર્ડ -5 | શીતલબેન જનકકુમાર પટોળીયા | ભાજપ | 1080 |
| વોર્ડ -5 | રજનીકાંત મનવંતરાય દવે | ભાજપ | 1155 |
| વોર્ડ -5 | હરેશભાઈ વિઠલભાઈ કાનાબાર | ભાજપ | 1028 |
| વોર્ડ -6 | ખેરૂનબેન એહમદભાઈ મકવાણા | કોંગ્રેસ | 838 |
| વોર્ડ -6 | હલીમાબેન હુસેનભાઈ મલેક | કોંગ્રેસ | 753 |
| વોર્ડ -6 | અશ્વીન મનસુખભાઈ કેશવાલા | કોંગ્રેસ | 860 |
| વોર્ડ -6 | રમેશભાઈ દેશાભાઈ કાથડ | કોંગ્રેસ | 789 |
