Surendranagar Election Result 2026 Live: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 03:30 AM (IST)Updated: Tue, 28 Apr 2026 06:31 PM (IST)
surendranagar-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Surendranagar Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (સુરેન્દ્રનગર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પરિણામ 2026 | Surendranagar District (Jilla) Panchayat Result 2026

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-32 31 1 0 0 0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
બજાણા હંસાબેન જયદેવભાઈ પટેલ ભાજપ 7774
ચુડા-1 જશુભા વિરસંગભાઇ સોલંકી ભાજપ 8011
ચુડા-2 મીનાબેન શૈલેષભાઇ મેમકીયા ભાજપ 7907
ધાંધલપુર મુનાભાઈ ગોરધનભાઈ સાપરા ભાજપ 8570
ઢોકળવા ધનુબેન ધીરુભાઈ જાડા ભાજપ 7706
ગુજરવદી હિનાબેન હરજીવનભાઇ ડોરિયા ભાજપ 9081
ખારાઘોડા નાનજીભાઈ કુબેરભાઈ પરમાર ભાજપ 9672
ખોડુ રંજનબેન ઘનશ્યામભાઇ ભુસડિયા ભાજપ 7857
કોંઢ પાયલબેન ગોપાલભાઇ વિઠલાપરા ભાજપ 11261
લખતર ભારતીબેન દલસુખભાઇ ચવલીયા ભાજપ 9160
માલવણ છત્રસિહ શંકરભાઇ ગુંજારીયા ભાજપ 9094
મેમકા રંજનબેન જેશીંગભાઇ મકવાણા ભાજપ 9966
મોટીમોલડી લીલાબેન રામભાઈ સામંડ ભાજપ 9689
મુળી-1 કંચનબેન વિષ્ણુભાઇ વાટુકિયા ભાજપ 11222
મુળી-2 રાજુભાઇ મેરામભાઇ કરપડા ભાજપ 9352
નાગડકા વિજયભાઈ ધીરૂભાઈ શેખ ભાજપ 7093
પાણશીણા રાયમલભાઈ ભાથીભાઈ ચૌહાણ ભાજપ 7937
રાજપરા મગનભાઈ વશરામભાઈ મેટાળીયા ભાજપ 7428
રાજસીતાપુર પાયલબેન દર્શનકુમાર પટેલ ભાજપ 8909
રળોલ ભારતીબેન ભાઈલાલભાઈ પરાલીયા ભાજપ 7218
રાણાગઢ ધરજીયા લાભુબેન વાલજીભાઈ કોંગ્રેસ 7381
સરા ખીમજીભાઇ નરશીભાઇ છારદીયા ભાજપ 10478
સવલાસ નટુભાઈ પથુભાઈ ઈલોરીયા ભાજપ 14206
સાયલા કિરણબા હરપાલસિંહ રાઠોડ ભાજપ 10549
સિયાણી ભગીરથસિંહ ઘનશ્યામસિંહ રાણા ભાજપ 9958
સૂદામડા મુળજીભાઈ પોપટભાઈ પરાલિયા ભાજપ 5076
વણોદ રમેશભાઈ રૂપસંગભાઈ છત્રોટીયા ભાજપ 10277
વસ્તડી હંસાબેન જયેશકુમાર ચાવડા ભાજપ 10616
વીજળીયા કરમશીભાઈ ભનાભાઈ રંગપરા ભાજપ 13768
વિઠલગઢ અજયસિંહ શિવરાજસિંહ રાણા ભાજપ 12031
ઝીંઝુવાડા બેબીબા રણધીરસિંહ ઝાલા ભાજપ 9053
ઝોબાળા કંજેશ્વરીબા પ્રદીપસિંહ રાણા ભાજપ 5045

સુરેન્દ્રનગર તાલુકા પંચાયત પરિણામ 2026 | Surendranagar Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ચુડા 16 13 2 0 1
થાનગઢ 16 12 1 3 0
ચોટીલા 18 13 3 1 1
ધ્રાંગધ્રા 20 17 2 0 1
દસાડા 22 17 5 0 0
મુળી 18 14 3 0 1
લીંબડી 18 15 3 0 0
લખતર 16 10 6 0 0
સાયલા 20 16 1 1 2
વઢવાણ 16 14 0 1 1

ચુડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Chuda Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ભૃગુપુર જયોત્સનાબેન જગદીશભાઇ મકવાણા ભાજપ 1337
ચમારડી ગીતાબેન માવજીભાઇ ધોરાળીયા કોંગ્રેસ 1015
છલાળા જશુબેન ભરતભાઇ સોલંકી કોંગ્રેસ 921
છત્રીયાળા રંજનબેન વલ્લભભાઇ અણિયાળીયા ભાજપ 1827
ચોકડી જશુબેન કરમશીભાઇ જોગરાજીયા ભાજપ 1373
ચુડા-1 રાઘાબા યુવરાજસિંહ ૫રઘવી ભાજપ 1901
ચુડા-2 મુકેશભાઇ ત્રીભોવનભાઇ લકુમ ભાજપ 1435
ચુડા-3 ઉમેશભાઇ ડાયાભાઇ ખટાણા ભાજપ 1727
ચુડા-4 વીજયભાઈ શામજીભાઈ મીઠાપરા ભાજપ 802
કોરડા પ્રભુભાઇ રતાભાઇ રોજાસરા ભાજપ 1663
કુડલા ભુમીકાબેન પ્રવીણભાઇ મીઠા૫રા ભાજપ 1854
મોજીદડ લખધીરસિંહ દેવુભાઈ જાદવ ભાજપ 1383
નવી મોરવાડ પ્રવિણભાઇ નરશીભાઇ દુમાદીયા ભાજપ 1471
સોનઠા પાયલબા અગરસંગ વાળા ભાજપ 1096
વેજળકા રસીલાબેન જિતેશભાઇ ધરજીયા આપ 1325
ઝોબાળા અશોકભાઈ દાનાભાઈ રાઠોડ ભાજપ 1273

થાનગઢ તાલુકા પંચાયત પરિણામ 2026 | Thangadh Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અમરાપર કિશનભાઈ મશરૂભાઈ ચાવડા ભાજપ 587
આણદપર ( થાન) રમેશભાઈ ઘુઘાભાઈ મેર અપક્ષ 560
જામવાળી રૈયાબેન રૂપાભાઇ અલગોતર ભાજપ 1096
ખાખરાથળ રોજારા મનીષાબેન ઘનાભાઈ કોંગ્રેસ 619
ખાખરાવાળી રંજનબેન ગોપાલભાઈ શિહોરા ભાજપ 737
મનડાસર સીતાબેન હરેશભાઈ સાપરા ભાજપ 749
મોરથળા રાજેન્દ્રકુમાર બચુભાઈ દેગામા ભાજપ 943
નળખંભા ઉકાભાઈ રાયસંગભાઈ મદ્રાણીયા ભાજપ 616
નવાગામ (થાન) આશાબેન ભાવેશભાઈ મગવાનિયા અપક્ષ 985
રૂપાવટી (સરોડી) મનસુખભાઇ કિશાભાઇ ડાભી ભાજપ 899
સરોડી ગંગાબેન અશોકભાઇ ચાવડા ભાજપ 784
સારસાણા વર્ષાબેન કાંતિભાઇ સોલંકી ભાજપ 846
સોનગઢ ગભરૂભાઈ દડુભાઈ જળુ ભાજપ બિન હરીફ
તરણેતર સાંગાભાઈ રાણાભાઇ બલ્યા અપક્ષ 900
ઉંડવી કૈલાશબેન ચિમનભાઈ રોત ભાજપ 714
વિજળીયા જશુબેન નવઘણભાઇ ઝાલા ભાજપ 863

ચોટીલા તાલુકા પંચાયત પરિણામ 2026 | Chotila Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આણંદપુર(ભા) રીટાબેન દિનેશભાઈ ધોરાળીયા ભાજપ 1198
ચોબારી ભાવુબેન સંજયભાઇ ઉતેળીયા કોંગ્રેસ 1140
ઢોકળવા પ્રભાબેન રમેશભાઈ જાડા આપ 1385
ગોલીડા વસંતબેન કેશુભાઈ મકવાણા ભાજપ 1411
ગુંદા શિલ્પાબેન સંજયભાઈ મકવાણા ભાજપ 1121
હિરાસર વિજુબેન મહેન્દ્રભાઈ રાઠોડ ભાજપ 1731
ખાટડી દિલીપભાઈ મેરાભાઈ ગણદીયા ભાજપ 1190
ખેરાણા મુકેશભાઈ મશરૂભાઈ સોડાણી ભાજપ 1147
ખેરડી કૈલાશબેન ભગુભાઈ ખવડ ભાજપ 1418
મોકાસર જયસુખભાઈ પુનાભાઈ રાજપરા ભાજપ 1759
મોટી મોલડી નાથાભાઈ સોમાભાઈ સંઘાણી ભાજપ 1079
નાવા બળવીરભાઈ શાંતુભાઈ ખાચર ભાજપ 2303
પીપરાળી પ્રવીણભાઈ જાદવભાઈ મકવાણા ભાજપ 1683
પીયાવા ખોડાભાઈ વશરામભાઈ ખોરાણી કોંગ્રેસ 1442
રાજાવાડ કિરણભાઈ ભાઈલાલભાઈ સામતીયા ભાજપ 1542
રાજપરા દેવશીભાઈ વેલાભાઈ ધરેજીયા અપક્ષ 1063
સણોસરા અનુબેન ગૌરધનભાઈ ખીમસુરીયા ભાજપ 1787
ઝીંઝુડા સવીતાબેન સુરેશભાઈ શેખ કોંગ્રેસ 1101

ધ્રાંગધ્રા તાલુકા પંચાયત પરિણામ 2026 | Dhrangadhra Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
એંજાર મહેશભાઇ દિલિપભાઇ કુડેચા ભાજપ 1450
બાવળી લક્ષ્મીબેન નરેશભાઇ પરમાર ભાજપ 1331
ભારદ શ્રધ્ધાબા સહદેવસિંહ ઝાલા ભાજપ બિન હરીફ
ભારાડા ભાવનાબેન જયેશભાઇ પટેલ ભાજપ 2061
ચુલી જશુબેન અવસરભાઇ કોળી ભાજપ 1515
ગુજરવદી કાન્તાબેન બેચરભાઇ લકુમ ભાજપ 1655
હરી૫ર ગણપતભાઇ મહાદેવભાઇ પાટડીયા ભાજપ 2112
કંકાવટી દલીચંદભાઇ બાલજીભાઇ અજાણી કોંગ્રેસ 1716
ખાંભડા શક્તિસિંહ ભુપતસંગ જાદવ ભાજપ 2550
કોંઢ માયાબા દેવેંન્દ્રસિંહ ઝાલા ભાજપ 5403
માલવણ જયપાલકુમાર દેવજીભાઇ પટેલ આપ 2344
મેથાણ જીજ્ઞાબેન સુમિતભાઇ ગઢીયા કોંગ્રેસ 1846
નરાળી વિક્રમસિંહ દિલાવરસિંહ જાડેજા ભાજપ 1614
નારીચાણા હર્ષદભાઇ પ્રેમજીભાઇ પટેલ ભાજપ 1951
રાજચરાડી વિપુલભાઇ રતિલાલ પારેજીયા ભાજપ 2513
રાજપર હિતેશભાઇ મનસુખભાઇ કોળી ભાજપ 1536
રાજસીતાપુર નિતાબેન અલ્કેશભાઇ પલાણી ભાજપ 2028
રામપરા સોનલબેન રણજીતભાઇ જાદવ ભાજપ 2063
સોલડી કુંતાબેન હિંમતભાઇ પટેલ ભાજપ 1604
વાવડી રમેશભાઇ પ્રભુભાઇ મકવાણા ભાજપ 1770

દસાડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Dasada Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આદરીયાણા રતનબેન શંકરભાઇ રથવી ભાજપ 3469
બજાણા જાગૃતિબેન અશોકભાઈ પટેલ કોંગ્રેસ 1982
દસાડા રથવી જશીબેન રતુભાઇ કોંગ્રેસ 2342
ફતેપુર રાયસંગભાઇ દલુભાઇ ઘામેચા ભાજપ 1946
ગેડીયા ભાવિકાબેન શનિભાઈ ગોલતર ભાજપ 2052
હેબતપુર સુબીબેન ચંદુભાઈ સાંકોડીયા ભાજપ 2100
જૈનાબાદ સૈયદ રૂબિનાબેન સાજિદભાઇ કોંગ્રેસ 2287
કઠાડા ડોડીયા પ્રવિણભાઈ ભગવાનભાઈ ભાજપ બિન હરીફ
ખારાઘોડા ગોરાણી સુરેશકુમાર ઠાકરસીભાઈ ભાજપ 1996
ખારાઘોડા માલકીયા દિલીપભાઈ ચંદુભાઈ ભાજપ બિન હરીફ
ખેરવા સવિતાબેન મહેશકુમાર મકવાણા કોંગ્રેસ 2086
મેરા ઠાકોર જાયાજી કેશાજી ભાજપ 3255
મોટા ઉભડા સાવનકુમાર નનુભાઈ કટારીયા ભાજપ 3258
મોટી મજેઠી સવજીભાઈ ખેતાભાઈ મકવાણા ભાજપ 1843
નગવાડા શંકરભાઇ રામાભાઇ રબારી ભાજપ 2538
પાનવા વર્ષાબેન મહેશભાઇ ૫રમાર ભાજપ 2713
પીપળી ભાઈલાલ બળદેવભાઈ પટેલ ભાજપ 2006
સવલાસ પટેલ દિપકકુમાર કાનજીભાઈ ભાજપ બિન હરીફ
સુરેલ સુરેલા હંસાબેન નારણભાઇ ભાજપ 1859
વડગામ નબુબેન નનુભાઇ ચાવડા ભાજપ 2167
વણોદ ભારતીબેન જિજ્ઞેશભાઇ વાઘેલા ભાજપ 2748
ઝીંઝુવાડા કનકબા મહેશસિંહ ઝાલા કોંગ્રેસ 2002

મુળી તાલુકા પંચાયત પરિણામ 2026 | Muli Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
દાધોળીયા મહેશભાઈ બેચરભાઈ ગેલડીયા ભાજપ 1984
દાણાવાડા જલ્પાબેન હાર્દિકભાઈ સંઘાણી ભાજપ 1998
ગઢાદ માયાબા દશરથસિંહ પરમાર ભાજપ 1648
ગૌતમગઢ જસપાલભાઈ સુખદેવભાઈ ડોરિયા ભાજપ 1285
લિયા મંજુબેન સુરેશભાઈ વણપરા ભાજપ 1954
મુળી-1 કૃષ્ણાબા જશુભાઈ કાઠિયા ભાજપ 1539
મુળી-2 પુજાબેન અજયભાઈ મેણીયા ભાજપ 1704
પલાસા કાનાભાઈ કરમશીભાઈ થરેશા કોંગ્રેસ 1455
રાણીપાટ જુગાભાઈ જેમાભાઈ ઝેઝરીયા ભાજપ 2014
રાયસંગપર કેશુબેન વાલજીભાઈ ઝેઝરીયા ભાજપ 1502
સરા રાજેશભાઇ ત્રિભોવભાઇ વરમોરા કોંગ્રેસ 1430
સરલા મુગટભાઈ રામજીભાઈ દેલવાડીયા ભાજપ 1985
શેખપર સત્યવિજયસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ભાજપ 1740
સોમાસર ધનીબેન ભલજીભાઈ વાઘેલા ભાજપ 1729
ટીકર(પર) સ્નેહાબા જીતેન્દ્રસિંહ પરમાર ભાજપ 1749
ઉમરડા રીનાબેન વિજયકુમાર લબકામણા ભાજપ 1743
વગડિયા જેશાભાઈ સામતભાઈ સારલા કોંગ્રેસ 1267
વેલાળા(ધ્રા) મમતાબેન વિજયભાઇ ગોહિલ આપ 1494

લીંબડી તાલુકા પંચાયત પરિણામ 2026 | Limbdi Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંકેવાળીયા રંજનબેન મનજીભાઈ મેર ભાજપ 1684
બળોલ તાજુબેન હેમુભાઇ ડાભી ભાજપ 1387
ભલગામડા રઘુભાઈ રાજાભાઈ વાઘેલા ભાજપ 2606
ભોયકા મનહરબા દશરથસિંહ રાણા ભાજપ 1255
દેવપરા ગીતાબેન ઘનશ્યામભાઇ ઝાંપડીયા ભાજપ 1651
જાંબુ ગીતાબેન માનસંગભાઇ મેર કોંગ્રેસ 2052
કટારીયા ગોહિલ નિર્મળાબેન દિનેશભાઇ ભાજપ 1797
નાની કઠેચી કનુબેન દિલાભાઈ થુલેટીયા ભાજપ 2133
પાણશીણા રધુવિરસિંહ અજીતસિંહ પરમાર ભાજપ 2200
પરનાળા ભરતભાઈ રામસંગભાઈ કાલીયા ભાજપ 1343
રળોલ - 1 મયુરીબા ક્રિપાલસિંહ રાણા ભાજપ 2021
રળોલ - 2 વારૈયા રાજુબેન અભરામભાઇ ભાજપ 2382
રાણાગઢ - 1 સોમાભાઈ ફુલજીભાઈ ગોરૈયા કોંગ્રેસ 2000
રાણાગઢ - 2 નવઘણભાઈ અભાભાઈ ઢાહડા ભાજપ 2300
રાસકા જનકસિંહ ભરતસિંહ ઝાલા ભાજપ 2047
રોજાસર સાંગાણી સંગીતાબેન હરેશભાઈ કોંગ્રેસ 1943
શિયાણી મીનાક્ષીબેન શૈલેષભાઈ ચૌહાણ ભાજપ 2068
ઉંટડી વિક્રમભાઇ ચીકાભાઇ વડેખણીયા ભાજપ 1761

લખતર તાલુકા પંચાયત પરિણામ 2026 | Lakhtar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અણિયાળી સિધ્ધરાજસિંહ વનરાજસિંહ ઝાલા ભાજપ 1581
બજરંગપુરા જયાબેન જગદીશભાઈ મકવાણા કોંગ્રેસ 1039
ભડવાણા સુષ્માબા ક્રિપાલસિંહ રાણા ભાજપ 1847
ભાસ્કરપરા/જ્યોતિપરા સુરતીબેન ઘનશ્યામભાઇ ઉપદળા ભાજપ 1587
છારદ હંસાબેન ગંભીરભાઇ સભાડ ભાજપ 1372
કારેલા જાગૃતિબેન જયેશભાઈ ધાકડિયા કોંગ્રેસ 1173
લખતર - 1 સુરેશભાઈ ભીખાભાઈ જાસેલિયા ભાજપ 731
લખતર - 2 મીરાબેન નિતેશભાઈ પટેલ કોંગ્રેસ 1004
લખતર - 3 રમેશભાઈ ગોવિદભાઈ કલોત્રા ભાજપ 1172
લીલાપુર ઘનશ્યામભાઈ અમૃતલાલ થડોદા ભાજપ 1759
માલિકા ભવાનભાઇ નારણભાઇ વંથળા કોંગ્રેસ 1356
નાના અંકેવાળિયા ગણપત ખીમજીભાઈ વિઠલાપરા ભાજપ 1108
સાકર નવઘણભાઇ જૂઠાભાઇ મકવાણા ભાજપ 2273
તલસાણા રાજુબેન ગોપાલભાઇ જાંબુકીયા કોંગ્રેસ 1317
વણા જીજ્ઞાબેન વિશાલભાઈ ગટેશણીયા કોંગ્રેસ 1199
વિઠ્ઠલગઢ મંજુલાબેન વેણીરામ લોરીયા ભાજપ 1553

સાયલા તાલુકા પંચાયત પરિણામ 2026 | Sayla Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ચોરવીરા(થાન) ગવરીબેન હમીરભાઈ કાંજીયા ભાજપ 1933
ધજાળા ઓધવજીભાઈ વાઘજીભાઈ પરમાર ભાજપ 1273
ધમરાસળા બાઘુબેન ગીધાભાઈ ગરાંભડીયા ભાજપ 1612
ધાંધલપુર જીવતીબેન ગભરૂભાઇ તરગટા ભાજપ 2337
ધારાડુંગરી શિલ્પાબેન વિશાલકુમાર ઉઘરેજા ભાજપ 1335
ડોળીયા નિલમબેન બાબુભાઈ જાંબુકીયા ભાજપ 1712
કસવાળી દક્ષાબેન બહાદુરભાઈ મીઠાપરા ભાજપ 1451
ખીંટલા રઘુભાઇ સીઘાભાઇ વજકાણી ભાજપ 1322
મોટા ભડલા વિનુભાઇ ઠાકરશીભાઇ મેર ભાજપ 1419
નડાળા ભાવુબેન સંજયભાઇ પાંચાલ ભાજપ 1426
નાગડકા સોમાભાઈ મેઘાભાઈ રોજાસરા આપ 1347
નિનામા જયસુખભાઈ ધનજીભાઈ સાકરીયા ભાજપ 1681
નોલી જીવાબેન સોંડાભાઈ તરમટા આપ 1430
સાયલા-1 મહેશભાઈ રઘુભાઈ ગરાંભા ભાજપ 1794
સાયલા-2 વિરસંગભાઈ ભાવાભાઈ અઘારા કોંગ્રેસ 1603
સાયલા-3 ગીતાબેન જયેશભાઈ કટોસણા ભાજપ 1640
સુદામડા-1 કાજલ પ્રકાશભાઈ ઘોડકિયા ભાજપ 999
સુદામડા-2 સુરેશભાઈ દડુભાઈ ખવડ અપક્ષ 2520
થોરીયાળી ભુરીબેન દિનેશભાઈ માલકિયા ભાજપ 1631
વખત૫ર મંજુબેન માનસંગભાઈ ગાબુ ભાજપ 1535

વઢવાણ તાલુકા પંચાયત પરિણામ 2026 | Wadhwan Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાળા વસંતબેન બળદેવભાઈ કમેઝળીયા ભાજપ 1150
દેદાદરા ભાવનાબેન વાલજીભાઈ ડોડીયા ભાજપ 1895
ફુલગ્રામ ગીતાબેન જેમુભાઈ રાઠોડ ભાજપ 1441
ગુંદિયાળા કોમલબેન વિશાલકુમાર મેમકિયા ભાજપ 1272
કટુડા નાનજીભાઈ રાજાભાઈ કડ ભાજપ 1785
ખારવા વિશાલભાઈ કાળુભાઈ ચૌહાણ ભાજપ 2530
ખોડુ નીતાબા શક્તિસિંહ ખેર ભાજપ 1278
ખોલડીયાદ ઉષાબેન મનોજભાઇ જીતિયા ભાજપ 2226
કોઠારીયા સતેષકુમાર મોહનલાલ વાઘેલા ભાજપ 1979
મેમકા રેખાબેન કમલેશભાઈ મકવાણા ભાજપ બિન હરીફ
નગરા ધરમશીભાઈ દેવજીભાઈ ચીહલા આપ 1434
રાજપર રૂષિરાજસિંહ નરપતસિંહ રાણા ભાજપ 1969
રામપરા કાનજીભાઈ રણછોડભાઈ ચાવડા ભાજપ બિન હરીફ
વડોદ અંબારામભાઈ ખોડાભાઈ દેવૈયા ભાજપ 1857
વસ્તડી ગોહિલ રિંકૂબા પ્રુથ્વીરાજસિંહ અપક્ષ 1530
વેળાવદર કાજલબેન વનરાજભાઈ ટાંક ભાજપ 2123

સુરેન્દ્રનગર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Surendranagar Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ધ્રાંગધ્રા 9 36 32 4 0 0
લીમડી 7 28 27 1 0 0
ચોટીલા 6 24 20 4 0 0
પાટડી 6 24 24 0 0 0

ધ્રાંગધ્રા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Dharngadhra Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 હેમાબેન ખીમાભાઈ સીંગલ ભાજપ બિન હરીફ
વોર્ડ -1 પ્રિયંકાબા યોગેન્દ્રસિંહ જાડેજા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 અમરાભઈ ખોડાભાઈ હાડગડા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 રાજેશકુમાર ધનજીભાઈ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 રીટા ધર્મેશ મેવાડા ભાજપ બિન હરીફ
વોર્ડ -2 હિરલબેન બૈજુભાઈ ભટ્ટ ભાજપ 1984
વોર્ડ -2 કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા ભાજપ 2437
વોર્ડ -2 પ્રવીણભાઈ નારાયણભાઈ ઘાંઘર ભાજપ 2068
વોર્ડ -3 પિન્કીબેન પ્રહલાદભાઈ તરેટીયા ભાજપ 1022
વોર્ડ -3 અલ્પાબેન રાજેન્દ્રભાઈ ગાંધી ભાજપ 1156
વોર્ડ -3 રમેશભાઈ ઝીણાભાઈ ઓડીયા ભાજપ 1009
વોર્ડ -3 સહદેવસિંહ જયમલસિંહ જાડેજા ભાજપ 964
વોર્ડ -4 જેનાબેન હુસેનભાઈ જેસડીયા ભાજપ 1139
વોર્ડ -4 મનીષાબેન હિંમતલાલ લકુમ ભાજપ 1172
વોર્ડ -4 ભરત ટપુભાઈ પરમાર ભાજપ 1055
વોર્ડ -4 ઈશ્વરભાઈ લાલજીભાઈ ગોરવાડીયા ભાજપ 1250
વોર્ડ -5 હંસાબેન દીલીપભાઇ પરમાર કોંગ્રેસ 1187
વોર્ડ -5 રાઘાબેન મયુરકુમાર મકવાણા કોંગ્રેસ 1149
વોર્ડ -5 ઇન્તીયાઝ સદરુદીનભાઇ સૈયદ કોંગ્રેસ 1856
વોર્ડ -5 મહેન્દ્રભાઇ નંદલાલ ગેડીયા કોંગ્રેસ 1359
વોર્ડ -6 ગાયત્રીબા મનોહરસિંહ રાણા ભાજપ 1339
વોર્ડ -6 દક્ષાબેન મહેશભાઈ મકવાણા ભાજપ 1224
વોર્ડ -6 વાસીમભાઈ યુનુસભાઈ સૈયદ ભાજપ 1260
વોર્ડ -6 રવીભાઈ ઘનશ્યામભાઈ ત્રિકમાણી ભાજપ 1270
વોર્ડ -7 વર્ષાબેન રમેશભાઇ કણઝરીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -7 અંજલીબેન ઉદયભાઇ ભટૃ ભાજપ 1531
વોર્ડ -7 બળવંતભાઇ દેવજીભાઇ સાગઠીયા ભાજપ 1194
વોર્ડ -7 પરિક્ષીતસિંહ દિલીપસિંહ ઝાલા ભાજપ 1846
વોર્ડ -8 પુજાબેન જગદીશભાઈ જાદવ ભાજપ બિન હરીફ
વોર્ડ -8 ગીતાબેન મુકેશભાઈ લકુમ ભાજપ બિન હરીફ
વોર્ડ -8 પ્રતિપાલસિંહ ઈન્દ્રસિંહ ઝાલા ભાજપ બિન હરીફ
વોર્ડ -8 સતીષભાઈ ગણેશભાઈ ડાભી ભાજપ બિન હરીફ
વોર્ડ -9 કિરણબા પ્રહલાદસિંહ પઢિયાર ભાજપ 1287
વોર્ડ -9 દામિનીબેન સંજીવકુમાર ગોવાણી ભાજપ 1018
વોર્ડ -9 ગોપાલભાઈ મધુસુદનભાઈ કાંજીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -9 ગોવિંદભાઈ નાગજીભાઈ ગમારા ભાજપ 1348

લીમડી નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Limbdi Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 કંચનબેન દિલીપભાઇ ડણીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 રીનાબેન જતીનકુમાર ત્રિવેદી ભાજપ 1598
વોર્ડ -1 હર્ષદભાઇ ગોવિંદભાઇ મકવાણા ભાજપ 1392
વોર્ડ -1 હરદીપસિંહ વનરાજસિંહ રાણા ભાજપ 1506
વોર્ડ -2 મીનાક્ષીબેન રાજુભાઇ જાદવ ભાજપ 1761
વોર્ડ -2 બાજુબેન મહોબતસિંહ ગોહીલ ભાજપ 1809
વોર્ડ -2 શાંતીભાઇ જેસિંગભાઇ ચૌહાણ ભાજપ 1673
વોર્ડ -2 મહેન્‍દ્રસિંહ જીલુભા ઝાલા ભાજપ 1780
વોર્ડ -3 પ્રીતીબેન કલ્પેશભાઇ ચાવડા ભાજપ 1367
વોર્ડ -3 મીનાબેન બળદેવભાઇ મકવાણા ભાજપ 1221
વોર્ડ -3 ગોવિંદભાઇ નાનજીભાઇ મકવાણા ભાજપ 1382
વોર્ડ -3 નરોતમભાઇ જાદવજીભાઇ ડાભી ભાજપ 1334
વોર્ડ -4 રીટાબેન વિપુલભાઇ ચૌહાણ ભાજપ 1480
વોર્ડ -4 મૌલીબેન સમીરભાઇ વોરા ભાજપ 1576
વોર્ડ -4 રમીઝભાઇ ઇનુસભાઇ મકવાણા ભાજપ 1566
વોર્ડ -4 ચેતનભાઇ રમેશભાઇ પટેલ ભાજપ 1661
વોર્ડ -5 હસુમતીબેન રમેશકુમાર પરમાર ( શાસ્ત્રી) ભાજપ 986
વોર્ડ -5 ધર્મિષ્ઠાબા નટવરસિંહ ઝાલા કોંગ્રેસ 956
વોર્ડ -5 વિજયભાઇ મનસુખભાઇ પરમાર ભાજપ 1046
વોર્ડ -5 દિવ્યરાજસિંહ રોહિતસિંહ જાડેજા ભાજપ 1101
વોર્ડ -6 જીગ્નાબેન રાજેશદાન ગઢવી ભાજપ 1103
વોર્ડ -6 અન્‍જુબા ઉપેન્‍દ્રસિંહ ઝાલા ભાજપ 1237
વોર્ડ -6 પ્રવિણભાઇ પુંજાભાઇ ડાભી ભાજપ 1121
વોર્ડ -6 રત્નાભાઇ ધુડાભાઇ સભાડ ભાજપ 1018
વોર્ડ -7 ઉર્મીલાબેન દીલીપભાઇ સોલંકી ભાજપ 1161
વોર્ડ -7 ડિમ્પલબેન દેવેન્‍દ્રભાઇ રાજપરા ભાજપ 1044
વોર્ડ -7 મનુભાઇ ધુડાભાઇ જોગરાણા ભાજપ 1156
વોર્ડ -7 અરવિંદસિંહ જોરૂભા જાડેજા (શ્યામ) ભાજપ 1355

ચોટીલા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Chotila Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 શરીફાબેન ઈસ્માઈલભાઇ કલાડીયા કોંગ્રેસ 837
વોર્ડ -1 પુષ્પાબેન પરસોતમભાઇ ચૌહાણ કોંગ્રેસ 888
વોર્ડ -1 ઈમરાનભાઈ સુલતાનભાઇ કલાડીયા કોંગ્રેસ 982
વોર્ડ -1 રવુભાઇ ટપુભાઇ ખાચર કોંગ્રેસ 945
વોર્ડ -2 ગાયત્રીબેન વનરાજભાઇ ધાધલ ભાજપ 1032
વોર્ડ -2 શોભનાબેન જગદીશભાઇ પરમાર ભાજપ 960
વોર્ડ -2 લલીતભાઇ પુંજાભાઇ જાદવ ભાજપ 990
વોર્ડ -2 મનસુખભાઇ વાલજીભાઇ ઝાંપડીયા ભાજપ 1030
વોર્ડ -3 ચંપાબેન મોહનભાઇ વડોદીયા ભાજપ 893
વોર્ડ -3 હંસાબેન દેહાભાઇ ચૌહાણ ભાજપ 767
વોર્ડ -3 લાલજીભાઇ પ્રેમજીભાઇ વાલાણી ભાજપ 868
વોર્ડ -3 મેહુલભાઇ કિશોરભાઇ ઉપાધ્યાય ભાજપ 799
વોર્ડ -4 હેતલબેન તુષારભાઇ પરમાર ભાજપ 888
વોર્ડ -4 બિનલબેન ચીરાગકુમાર શાહ ભાજપ 931
વોર્ડ -4 કમાભાઇ કરશનભાઇ રાઠોડ ભાજપ 903
વોર્ડ -4 પ્રતાપભાઇ હકુભાઇ ખાચર ભાજપ 1016
વોર્ડ -5 નિતાબેન જીતેન્દ્રભાઇ ચૌહાણ ભાજપ 742
વોર્ડ -5 લીલાબા સજુભા ઝાલા ભાજપ 678
વોર્ડ -5 ભરતભાઇ ગોકળભાઇ ખાંભલા ભાજપ 710
વોર્ડ -5 પ્રદ્યુમનસિંહ ધીરૂભા ચૌહાણ ભાજપ 773
વોર્ડ -6 જનુબેન સામતભાઇ ધોરીયા ભાજપ 1255
વોર્ડ -6 શિલ્પાબેન જયેશભાઇ ચોવસીયા ભાજપ 1217
વોર્ડ -6 ભરતભાઇ ભીમશીભાઇ ઘાંઘળ ભાજપ 1215
વોર્ડ -6 સંજયભાઇ રવજીભાઇ કણસાગરા ભાજપ 1109

પાટડી નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Patdi Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 જસવંતિબેન સુરેશભાઈ દુધરેજીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 ગીતાબેન ભરતકુમાર વરસાણી ભાજપ બિન હરીફ
વોર્ડ -1 રાજુભાઈ વેરશીભાઈ ઝીંઝુવાડીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -1 શૈલેષકુમાર વાસુદેવભાઈ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 મનીષાબેન મહેશકુમાર ઉઘરોજા ભાજપ બિન હરીફ
વોર્ડ -2 લાભુબેન નારણભાઈ ભીમાણી ભાજપ બિન હરીફ
વોર્ડ -2 અમૃતભાઈ હીરાભાઈ વાઘેલા ભાજપ બિન હરીફ
વોર્ડ -2 શ્રવણભાઈ બળદેવભાઈ ઠાકોર ભાજપ બિન હરીફ
વોર્ડ -3 રમીલાબેન રાજેન્દ્રકુમાર મકવાણા ભાજપ બિન હરીફ
વોર્ડ -3 શ્વેતાબેન પ્રતિકકુમાર ઠક્કર ભાજપ 881
વોર્ડ -3 ભરતકુમાર છોટાલાલ પ્રજાપતિ ભાજપ 941
વોર્ડ -3 મૌલેશભાઈ દશરથભાઈ પરીખ ભાજપ 915
વોર્ડ -4 નયનાબેન રશ્મિકાંત ઠક્કર ભાજપ બિન હરીફ
વોર્ડ -4 મીનાબેન વિજયકુમાર દેસાઈ ભાજપ બિન હરીફ
વોર્ડ -4 ભરતભાઈ મોહનભાઈ ઝીંઝુવાડીયા ભાજપ 1064
વોર્ડ -4 રઘુભાઈ વણાભાઈ સાવધરીયા ભાજપ 1032
વોર્ડ -5 સવિતાબેન ગુણવંતભાઈ ચૌહાણ ભાજપ 1224
વોર્ડ -5 નેહલબેન જતનકુમાર હાલાણી ભાજપ 1345
વોર્ડ -5 વિષ્ણુભાઈ રમેશભાઈ ધોળકિયા ભાજપ બિન હરીફ
વોર્ડ -5 હીતેશકુમાર સોમનાથ રાવલ ભાજપ 1137
વોર્ડ -6 મંજુબેન અજમલભાઈ ઠાકોર ભાજપ બિન હરીફ
વોર્ડ -6 ભુમિકાબેન અજીતકુમાર ચાવડા ભાજપ બિન હરીફ
વોર્ડ -6 દિલીપભાઈ લધુભાઈ ઠાકોર ભાજપ બિન હરીફ
વોર્ડ -6 હસમુખભાઈ અરજણભાઈ સોલંકી ભાજપ બિન હરીફ