Porbandar Election Result 2026 Live: પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 02:45 AM (IST)Updated: Wed, 29 Apr 2026 04:59 PM (IST)
orbandar-election-result-2026-live-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Porbandar Election Taluka & District Panchayat Result 2026 Live Updates (પોરબંદર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): પોરબંદર જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

પોરબંદર જિલ્લા પંચાયત પરિણામ 2026 | Porbandar District (Jilla) Panchayat Result 2026

પોરબંદર જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-18 18 Updating Updating Updating Updating
પોરબંદર જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
અડવાણા સમજુબેન બાબુભાઈ કારાવદરા ભાજપ 4258
અમરદડ ભાવિશા પ્રતિક રાઠોડ ભાજપ 3288
બખરલા રિધ્ધીબેન અરશી ખુંટી ભાજપ બિન હરીફ
બળેજ સંતોકબેન લીલા પરમાર ભાજપ 3354
ચૌટા અમરીબેન અરજનભાઈ સોલંકી ભાજપ 4926
દેગામ મંજુબેન ભરતભાઈ સુંડાવદરા ભાજપ 4403
ફટાણા હરીશભાઈ અરશીભાઈ ગોઢાણીયા ભાજપ 3965
કડછ સોલંકી રાજેશભાઈ હીરાભાઈ ભાજપ 3115
ખાગેશ્રી ભરતભાઈ જીવાભાઈ ઓડેદરા ભાજપ 4738
ખીરસરા સીમાબેન સંજયભાઈ ભારવાડીયા ભાજપ 3961
કોટડા શીતલબેન રમેશભાઇ ઓડેદરા ભાજપ 5339
માધવપુર જગદિશભાઈ હરજીભાઈ સગારકા ભાજપ 5311
મહિયારી દિનેશભાઈ લીલાભાઈ પરમાર ભાજપ 4053
મોઢવાડા વનિતાબેન રામભાઈ પાંડાવદરા ભાજપ બિન હરીફ
ઓડદર કેશવ રાજા ઓડેદરા ભાજપ 4563
રાણા કંડોરણા-1 લખમણ દેવાભાઈ ગરચર ભાજપ 3697
રાણા કંડોરણા-2 ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી ભાજપ 3927
વીસાવાડા જેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરા ભાજપ 3734

પોરબંદર તાલુકા પંચાયત પરિણામ 2026 | Porbandar Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
પોરબંદર 22 20 1 0 1
કુતિયાણા 16 15 1 0 0
રાણાવાવ 16 16 0 0 0

પોરબંદર તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Porbandar Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અડવાણા પુતીબેન આત્યાભાઇ કારાવદરા ભાજપ બિન હરીફ
બખરલા સાજણબેન રાજા હુણ ભાજપ 2478
બળેજ મીનાક્ષીબેન વિનોદભાઇ સાદીયા ભાજપ 2059
દેગામ અનીતાબેન જીવાભાઇ સુંડાવદરા ભાજપ 2522
ફટાણા હિરાબેન રાજુજી ઓડેદરા ભાજપ 1788
ગરેજ દેવીબેન દેવાભાઇ ગરેજા કોંગ્રેસ 1768
ગોસા લાખાભાઇ વાઘાભાઇ કોડીયાતર ભાજપ બિન હરીફ
કડછ નીશા ભરતભાઇ કડછા ભાજપ 1536
ખાંભોદર ગગુબેન ઓઘડભાઇ ગોઢાણિયા ભાજપ 2319
કિંદરખેડા કેશુભાઇ મેણંદભાઇ ઓડેદરા ભાજપ 1342
કુછડી રામભાઇ નાગાભાઇ કુછડીયા ભાજપ 1809
માધવપુર-1 લલીતાબેન પ્રવીણભાઇ માવદિયા ભાજપ 1725
માધવપુર-2 કરશનભાઇ કાનાભાઇ વાજા ભાજપ 2053
માધવપુર-3 ચોથીબેન રામશીભાઇ ડાભી ભાજપ 1601
મંડેર રમેશ લખમણભાઇ બાલસ ભાજપ 1534
મીયાણી પ્રતાપ પરબત કેશવાલા ભાજપ 1950
મોઢવાડા શાંતીબેન હિતેશ મોઢવાડિયા આમ આદમી પાર્ટી 1867
નાગકા નાથા કાનાભાઇ મોઢવાડીયા ભાજપ 1566
ઓડદર ભીખુભાઇ માલદેભાઇ ઓડેદરા ભાજપ 1978
રાતીયા સંતોકબેન ભુરાભાઇ દાસા ભાજપ બિન હરીફ
રોજીવાડા વાલીબેન કેશુભાઇ ઓડેદરા ભાજપ બિન હરીફ
વિસાવાડા વસુંઘરા માલદે લીંબોલા ભાજપ 1715

કુતિયાણા તાલુકા પંચાયત પરિણામ 2026 | Kutiyana Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ચૌટા વેજીબેન રણમલભાઈ ડાંગર અપક્ષ 1350
છત્રાવા દેવાભાઈ દુદાભાઈ હરણ ભાજપ 1343
દેવડા મિતુબેન મહેન્દ્ર ભાઈ સંતોકી ભાજપ 810
ફરેર હિનાબેન ભરતભાઈ વાઢિયા ભાજપ 1046
ઇશ્વરીયા ચંપાબેન મહેશકુમાર રાઠોડ ભાજપ 1321
કડેગી શાંતી જખરા જાડેજા ભાજપ 930
ખાગેશ્રી-1 ભરત ચોથાભાઈ રાઠોડ ભાજપ 935
ખાગેશ્રી-2 દેવાયતભાઈ હાજાભાઇ વાઢીયા ભાજપ 1236
કોટડા શાંતીબેન રામદે દાસા ભાજપ 1461
મહીયારી રાણી સામત પરમાર ભાજપ 1389
મહોબતપરા નાગાજણ રામ ઓડેદરા ભાજપ 1548
માંડવા ભાવેશ રામદેભાઈ રાવલીયા ભાજપ 1772
મોડદર રામદે પુંજાભાઈ મોડેદરા ભાજપ બિન હરીફ
પસવારી રાજા મેણસી ડોડીયા ભાજપ 975
રોઘડા મુક્તાબેન જગદીશભાઈ જલુ ભાજપ 1024
સિંધપુર રાંભી અજયભાઈ ઓડેદરા ભાજપ 1126

રાણાવાવ તાલુકા પંચાયત પરિણામ 2026 | Ranavav Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અમરદડ-1 મંજુલાબેન જયમલભાઈ રાઠોડ ભાજપ 1094
અમરદડ-2 મંજુલા હેમત ડોડિયા ભાજપ 606
બાપોદર રામભાઇ લખમણભાઇ બાપોદરા ભાજપ બિન હરીફ
ભોદ નયનાબેન રમેશભાઇ જોષી ભાજપ 1139
ભોડદર અંજનાબેન પીઠાભાઇ બામરોટીયા ભાજપ 639
બીલેશ્વર સંતોકબેન લાખાભાઈ ઓડેદરા ભાજપ 1397
બોરડી ભોજાભાઈ ભગુભાઇ ચાવડા ભાજપ 681
ખંભાળા કડવીબેન ભદુભાઇ ગુરગટીયા ભાજપ 1330
ખીરસરા ભીખન રાણાભાઇ કાનગડ ભાજપ 686
મોકર ઊર્મિલાબેન બોઘા શિયાણી ભાજપ 892
રામગઢ ભરતભાઇ કાનાભાઇ આગઠ ભાજપ 766
રાણાકંડોરણા-1 રણમલભાઇ કાનાભાઇ ભેડા ભાજપ 846
રાણાકંડોરણા-2 જયેશભાઇ લલીતભાઇ ભુતિયા ભાજપ બિન હરીફ
રાણાવડવાળા ટાભા લાખાભાઇ હુણ ભાજપ 928
ઠોયાણા માલીબેન ભરતભાઇ રાતડીયા ભાજપ 852
વાડોત્રા જશુબેન ગોપાલભાઇ ભાદરકા ભાજપ 915