Ahmedabad Election Result 2026 Update: અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:20 AM (IST)Updated: Wed, 29 Apr 2026 10:52 AM (IST)
ahmedabad-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Ahmedabad Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (અમદાવાદ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): અમદાવાદ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

અમદાવાદ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Ahmedabad District (Jilla) Panchayat Result 2026

અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-34 32 2 0 0 0
અમદાવાદ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
અસલાલી લીલાબેન મહેશભાઇ સોનાલા ભાજપ 8715
બદરખા લક્ષ્મીબેન મુકેશભાઇ ઠાકોર ભાજપ 11012
ભુવાલડી શીતલબેન હરેશકુમાર ઠાકોર ભાજપ 9151
ચાંગોદર મહેશકુમાર મફાજી પરમાર ભાજપ 10871
ચેખલા પુષ્પરાજસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા ભાજપ 12545
દેત્રોજ રંજનબા નવુભા સોલંકી ભાજપ 14303
ધોલેરા ભાવનાબેન રાજેશભાઇ ધારાણી ભાજપ 8378
ગલસાણા શીતલબેન મહેશભાઇ વડદરીયા ભાજપ 9422
ગાંગડ દક્ષાબેન જગદીશભાઇ ડાભી ભાજપ 9376
ઘોડા ભાવનાબેન જગદીશભાઇ વડલાણી ભાજપ 7615
હડાળા સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ભાજપ 10218
હેબતપુર સાગરભાઇ ગભરૂભાઇ સોલંકી ભાજપ 8039
કરકથલ વિષ્ણુભાઇ ગટોરભાઇ જાદવ ભાજપ 8038
કાસીન્દ્રા મધુબેન રમેશભાઇ ઠાકોર ભાજપ બિન હરીફ
કૌકા કનુભાઇ મંગાભાઇ ભરવાડ ભાજપ 9799
કાવિઠા છાયાબેન જીતેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ 13452
કોઠ નીરૂબેન ભરતસિંહ વેગડ ભાજપ 9044
કુહા અશોકભાઇ ફતાભાઇ ખાંટ ભાજપ 12883
કુંજાડ સુરેશભાઇ રમણભાઇ પટેલ ભાજપ 10606
માંડલ ઈન્દુબેન મહેશભાઈ પટેલ ભાજપ 11509
માણકોલ વિજયકુમાર શશીકાંત ચૌહાણ ભાજપ 11825
મોડાસર હેતલબેન અશોકભાઇ પરમાર ભાજપ 10494
મોરૈયા મહેન્દ્રભાઇ વાલજીભાઇ પરમાર ભાજપ 9153
નાંદેજ ભાવિબેન નિખિલકુમાર પટેલ ભાજપ 9284
નાનોદરા ગીરીશકુમાર કેશુભાઇ ડાભી ભાજપ 7820
સચાણા જનકભાઇ રતિલાલ પટેલ ભાજપ 12833
સાથળ નવીનભાઇ અરવિંદભાઇ વસાવા ભાજપ 8728
શાહપુર આશાબેન મેલાભાઈ પટેલ કોંગ્રેસ 8523
શિયાળ રમેશકુમાર જેસંગભાઇ મકવાણા ભાજપ 9194
સીંગરવા કુંજનસિંહ ગોવિંદસિંહ ચૌહાણ ભાજપ 10301
સીતાપુર અમરસિંહ અણદાજી ઠાકોર ભાજપ 11343
સુંવાળા શંભુભાઈ હરગોવિંદદાસ પટેલ ભાજપ 12318
વટામણ ભગવતીબેન કિશનભાઇ મકવાણા ભાજપ 9065
વિરોચનનગર નંદુબેન જયદેવસિંહ મકવાણા કોંગ્રેસ 10725

અમદાવાદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Ahmedabad Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
સાણંદ 24 16 7 0 1
ધોલેરા 16 11 5 0 0
ધોળકા 22 16 6 0 0
દેત્રોજ-રામપુરા 16 14 2 0 0
ધંધુકા 16 14 2 0 0
માંડલ 16 10 6 0 0
બાવળા 18 15 2 0 0
વિરમગામ 20 15 4 1 0
દસ્ક્રોઇ 28 24 3 1 0

સાણંદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Sanand Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ચાંગોદર શીલાબેન મહેશકુમાર સોલંકી ભાજપ 1640
ચેખલા-1 કાળુજી શકરાજી ડાભી ભાજપ 4050
ચેખલા-2 કોકીલાબેન કિશોરસિંહ વાઘેલા કોંગ્રેસ 2673
દોદર આઈશાબાનુ આમીનખાન પઠાણ કોંગ્રેસ 2633
ફાંગડી મુક્તાબેન વિરસંગભાઈ વાઘેલા ભાજપ 2747
ગોઘાવી રમીલાબેન રણજીતભાઇ વાઘેલા ભાજપ 3039
ગોરજ સીતાબેન જયેશભાઈ પટેલ ભાજપ 3341
જુવાલ સહદેવભાઈ દિપુભાઈ સોલંકી કોંગ્રેસ 1821
ખોરજ યોગેશકુમાર જીતેન્દ્રભાઈ જાદવ ભાજપ 2598
કોલટ સહદેવ રેવાભાઈ ઠાકોર કોંગ્રેસ 3133
કુંવાર વલ્લભભાઈ મણીરામભાઈ કોળી પટેલ ભાજપ 2523
મખીયાવ હેમરાજભાઈ પ્રતાપભાઈ ગોહિલ ભાજપ 3156
માણકોલ ઉર્મિલાબેન ઉપેન્દ્રભાઇ સોલંકી ભાજપ 3989
મટોડા શૈલેષભાઈ પ્રભુભાઈ સોલંકી આપ 2212
મોડાસર મીનાબેન સરદારસિંહ સોલંકી કોંગ્રેસ 3299
મોરૈયા અંજુબેન મયુરસિંહ દાયમા ભાજપ 2130
પીં૫ણ યુવરાજસિંહ છત્રસિંહ વાઘેલા ભાજપ 2404
રેથલ ગીતાબેન મહેન્દ્રભાઇ રાઠોડ ભાજપ 2985
સનાથલ શારદાબેન ધરમશીભાઈ પઢાર કોંગ્રેસ 3418
શેલા વિક્રમજી પ્રહલાદજી મકવાણા ભાજપ 4754
વાસણા(ઇ) પારૂલબેન હરીશકુમાર વાણીયા ભાજપ 2464
વિરોચનનગર લીયાકતખાન વજીરખાન પઠાણ કોંગ્રેસ 2926
ઝાં૫ અનિતાબેન માનસિંગભાઇ ગોહેલ ભાજપ 2034
ઝોલાપુર બળદેવભાઇ કોદાભાઇ સેનવા ભાજપ 2896

ધોલેરા તાલુકા પંચાયત પરિણામ 2026 | Dholera Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબલી દિગ્પાલસિંહ જયુભા ચુડાસમા ભાજપ 1742
બાવળીયારી પ્રતિપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ 896
ભડીયાદ રેખાબા જટુભા ઝાલા ભાજપ 1234
ભાણગઢ અશ્વિનભાઈ જીવાભાઈ કાનાણી કોંગ્રેસ 959
ધોલેરા રંજનબેન હિતેશકુમાર ધરજીયા ભાજપ 847
ગાંફ પીંકીબેન રાકેશકુમાર રાઠોડ ભાજપ 1037
હેબતપુર-1 સવિતાબેન પ્રેમજીભાઈ વેગડ કોંગ્રેસ 1016
હેબતપુર-2 કીશનભાઈ હિંમતભાઈ રાઠોડ કોંગ્રેસ 863
કામાતળાવ ભાઇલાલભાઇ પ્રેમજીભાઇ ડાભી ભાજપ 1119
મીંગલપુર મહેશભાઈ જીવરાજભાઈ વાઘેલા ભાજપ 1385
ઓતારીયા હરપાલસિંહ કિરતસિંહ ચુડાસમા ભાજપ 1160
પાંચી ચુડાસમા શીલાબા ઉપેન્દ્રસિંહ ભાજપ 1241
પીપળી પ્રિયંકાબા યુવરાજસિંહ ચુડાસમા ભાજપ બિન હરીફ
રાહતળાવ કલ્પનાબેન વિષ્ણુભાઇ વસાણી કોંગ્રેસ 881
શેલા પાર્વતીબેન મહેશભાઇ જાદવ કોંગ્રેસ 932
સોઢી હેતલબેન ગુલાબભાઈ સરવૈયા ભાજપ 1193

ધોળકા તાલુકા પંચાયત પરિણામ 2026 | Dholka Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબારેલી શીતલબા કિરીટસિંહ વાઘેલા ભાજપ 2903
બદરખા-1 રેણુકાબેન દિગ્વિજયસિંહ મસાણી ભાજપ બિન હરીફ
બદરખા-2 મનીષાબેન ધર્મેન્દ્રકુમાર પટેલ ભાજપ 2639
ચલોડા ગીરીશકુમાર મફતભાઇ સોલંકી ભાજપ 2566
ચંડીસર સરોજબેન જગદીશચંદ્ર પરમાર ભાજપ 2500
ગુંદી આનંદીબેન જસમતભાઇ સોલંકી ભાજપ 1814
જલાલપુર વજિફા મીનાબેન પ્રકાશભાઇ ઠાકોર કોંગ્રેસ 2297
કૌકા દક્ષાબેન અશોકભાઇ વસાવા ભાજપ 2558
કોઠ-1 સેજલબેન અજીતભાઇ મકવાણા ભાજપ 1367
કોઠ-2 હસમુખભાઇ મનહરભાઇ જાદવ ભાજપ 2263
મોટીબારૂ વિક્રમભાઇ અરજણભાઇ ગોહિલ કોંગ્રેસ 1927
પીસાવાડા દશરથભાઇ માનુભાઇ મકવાણા ભાજપ 3053
સહીજ દિવ્યાબેન શક્તિસિંહ ચાવડા કોંગ્રેસ 2071
સરગવાડા રાજેશકુમાર મનુભાઇ ઝાંપડીયા ભાજપ 2390
સરંઢી પિનલ ગૌરવભાઇ ચાવડા ભાજપ 2562
સાથળ મનુભાઇ રાજાભાઇ ઠાકોર કોંગ્રેસ 2023
શિમેજ બહાદુરસિંહ મોબતસંગ દાયમા ભાજપ 2670
સિંઘરેજ મહીપતસિંહ મનુભાઇ ડાભી ભાજપ 3036
વાલથેરા ભગવાનભાઇ રણછોડભાઇ જાદવ ભાજપ 2587
વારણા બળવંતભાઇ સામતભાઇ મકવાણા કોંગ્રેસ 1583
વાસણા કેલીયા સુરેશભાઇ પ્રભુભાઇ પટેલ કોંગ્રેસ 2510
વટામણ મમતાબેન મહેશભાઇ મકવાણા ભાજપ 2071

દેત્રોજ-રામપુરા તાલુકા પંચાયત પરિણામ 2026 | Detroj-Rampura Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અબાસણા વિષ્નુભા દાનભા ઝાલા ભાજપ 2238
અશોકનગર નાનસંગજી રામુજી ઠાકોર ભાજપ 1627
બામરોલી સોનલબા કરણસિંહ ઝાલા ભાજપ 1661
ભંકોડા ચંદ્રિકાબેન મેઘરાજસિંહ સોલંકી ભાજપ 1516
છનીયાર સમુબેન ઇશ્વરભાઇ રબારી ભાજપ 2023
ડાંગરવા આશાબેન ઝીણાજી ઠાકોર કોંગ્રેસ 1357
દેકાવાડા કમલેશકુમાર કાળુજી ઠાકોર ભાજપ 1956
દેત્રોજ-1 મહેશજી સોમાજી ઠાકોર કોંગ્રેસ 1446
દેત્રોજ-2 મનીષાબેન પિયુષભાઇ ૫ટેલ ભાજપ 1803
ગુંજાલા ચંદુલાલભાઇ ભાઇલાલભાઇ જોષી ભાજપ 1892
કુકવાવ દિનેશકુમાર અમરસિંહ સોલંકી ભાજપ 1539
મદ્રીસણા સેવંતાબેન સતીશકુમાર પટેલ ભાજપ 2109
રામપુરા વિપુલકુમાર દશરથભાઇ ઠાકોર ભાજપ 1393
રૂદાતલ અચુબા વનરાજસિંહ ઝાલા ભાજપ 1823
શોભાષણ નેહાબેન હિતેશભાઇ રાઠોડ ભાજપ 1482
સુંવાળા તારાબેન લાલભાઇ પટેલ ભાજપ 1767

ધંધુકા તાલુકા પંચાયત પરિણામ 2026 | Dhandhuka Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અડવાળ રૂપાબેન કાનજીભાઇ ડણીયા ભાજપ 1241
આકરૂ જયાબા અમરસંગભાઇ જાદવ ભાજપ 1048
બાજરડા નાસીરહુસૈન કાદરભાઇ સંઘરીયાત કોંગ્રેસ 1303
ફેદરા ભરતભાઇ વેલજીભાઇ સોલંકી ભાજપ 1139
ગલસાણા નારણભાઇ દાનાભાઇ વેગડા ભાજપ 1515
ગુંજાર પ્રભાબેન જ્યંતિભાઇ જાદવ ભાજપ 987
હડાળા જલ્પાબેન મનહરસિંહ સોલંકી ભાજપ 1827
ખડોળ સોહિલરાજસિંહ પ્રવિણસિંહ વાળા ભાજપ 1607
કોટડા રાજુભાઇ ટપુભાઇ વીરગામા ભાજપ 1594
મોટાત્રાડીયા શોભનાબેન સંજયભાઇ પાડલીયા ભાજપ 1486
પચ્છમ રાજેશભાઇ ભીમજીભાઇ મેટાલીયા ભાજપ 1297
પડાણા રેખાબેન ગણપતભાઇ ખડસલીયા કોંગ્રેસ 1415
રંગપુર ચીરાગભાઇ નટવરભાઇ ચૌહાણ ભાજપ 1236
રોજકા આરતી મનેષભાઇ ગોહેલ ભાજપ 1234
તગડી ગ્રીષ્માબા નવલસિંહ ચુડાસમા ભાજપ 1751
વાસણા નયનાબેન રસિકભાઇ પરમાર ભાજપ 898

માંડલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Mandal Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ડઢાણા ઝાલા અશોકસિંહ બચુભા કોંગ્રેસ 1444
દાલોદ અર્પિતા વિશાલભાઈ પટેલ ભાજપ 1323
જાલીસણા પટેલ સુમનભાઈ નાનુભાઈ ભાજપ 1334
કાચરોલ ઠાકોર કૈલાશબેન કિશોરસિંહ ભાજપ 1690
કુણપુર રંજનબેન જિતેન્દ્રકુમાર ઠાકોર ભાજપ 1229
માંડલ-1 વિજયાબેન હીરાભાઇ સોલંકી ભાજપ 1577
માંડલ-2 મિત્તલ વૈભવ ઝાંપડા કોંગ્રેસ 1366
માંડલ-3 કૌશિકભાઈ ભગવાનભાઈ ઠાકોર કોંગ્રેસ 1504
માંડલ-4 મનુભાઈ રતુભાઈ ડોડીયા ભાજપ 1416
નાના ઉભડા શૈલેષભાઈ કમાભાઈ ચૌહાણ ભાજપ 1840
રખિયાણા હરેકૃષ્ણ કિશોરભાઈ પટેલ ભાજપ 1048
સીતાપુર રમીલાબેન પ્રવિણભાઈ પટેલ ભાજપ 1945
ટ્રેન્ટ કેશરબેન રામજીભાઈ ઠાકોર કોંગ્રેસ 1470
ઉઘરોજ રંગીતાબેન યોગેશભાઈ પટેલ કોંગ્રેસ 1183
ઉકરડી જીગરસંગ નવલસંગ ઠાકોર કોંગ્રેસ 1325
વિઠલાપુર સોલંકી ચેતનાબેન સજુભા ભાજપ 1451

બાવળા તાલુકા પંચાયત પરિણામ 2026 | Bavla Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બગોદરા જયદીપભાઇ પ્રભાતભાઇ મકવાણા ભાજપ 2222
ભાયલા ભાવનાબેન અજીતસિંહ ચૌહાણ ભાજપ 2087
ચિયાડા રેખાબેન કહળસંગ ચૌહાણ ભાજપ 2144
દહેગામડા
દેવડથલ બળદેવભાઇ રામાભાઇ પઢાર ભાજપ 2287
ઢેઢાળ ચન્દ્રિકાબેન કિરણભાઇ ચૌહાણ ભાજપ બિન હરીફ
દુર્ગી હીરલબેન અજયકુમાર બોળીયા ભાજપ 3252
ગાંગડ કોમલબેન હર્ષદભાઇ સોલંકી ભાજપ 1719
કાવીઠા હિતેન્દ્રસિંહ હનુભાઇ રાઠોડ ભાજપ 2665
કેસરડી અનિલકુમાર પ્રહલાદભાઇ મકવાણા કોંગ્રેસ 1934
કોચરીયા ભગવતીબેન નટવરભાઇ વાણિયા ભાજપ 1985
મેટાલ શ્રવણભાઇ ગણપતભાઇ પટેલ કોંગ્રેસ 2498
મીઠાપુર અંગીતભાઇ ભુદરભાઇ ગોહેલ ભાજપ 1244
નાનોદરા કાંતિભાઇ સુરેશભાઇ પટેલ ભાજપ 1903
રજોડા રવિનાબા રામદેવસિંહ ગોહિલ ભાજપ 2590
રોહિકા દિલીપભાઇ કાશીરામભાઇ મેર ભાજપ 2143
રુપાલ હિતેશભાઇ વિનોદભાઇ સોલંકી ભાજપ 2016
શિયાળ સજુબેન લાલજીભાઇ પઢાર ભાજપ 2102

વિરમગામ તાલુકા પંચાયત પરિણામ 2026 | Viramgam Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
દસલાણા પ્રિતીબેન ભાવેશકુમાર પટેલ કોંગ્રેસ 1840
ઘોડા રીટાબેન ભરતભાઇ મકવાણા ભાજપ 1784
ગોરૈયા નબુબેન હસમુખભાઇ બુટીયા ભાજપ 1656
જેતાપુર હસમુખભાઇ બળદેવભાઇ જાદવ ભાજપ 1528
જુનાપધર નીલકી વશીબેન ભરતજી ઠાકોર ભાજપ 2091
કરકથલ જવરીબેન સુરેશભાઇ બાળુવા ભાજપ બિન હરીફ
કાયલા કાયમુદીનભાઇ કમરૂદિનભાઇ સિદાણી ભાજપ બિન હરીફ
કોકતા નયનાબેન ગોવિંદભાઇ મકવાણા ભાજપ 2213
મેમદપુરા કુંતાબેન દિનેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
નદીયાણા શંભુજી જુહાજી ઠાકોર ભાજપ 1612
ઓગાણ ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાદવ ભાજપ 1692
સચાણા ગીતાબેન પ્રતાપભાઇ જખવાડીયા ભાજપ 1968
શાહપુર ભઇલાલભાઇ ગોરધનભાઇ પઢાર ભાજપ 2136
થોરીમુબારક ભીખાભાઇ અંબારામભાઇ કોળીપટેલ અપક્ષ 1476
થોરી થાંભા રાકેશભાઇ વશરામભાઇ રાઠોડ કોંગ્રેસ 2417
થુલેટા ભાવનાબેન પ્રવિણભાઇ કોળીપટેલ કોંગ્રેસ 1677
વણી ભગવતીબેન હિતેશકુમાર સિંધવ ભાજપ બિન હરીફ
વાસવા નંદુબેન છત્રસીંહ ગોહીલ ભાજપ 2247
વેકરીયા વિલાસબેન વનાભાઇ ચિહલા ભાજપ 1849
ઝેઝરા સુંદરભાઇ વિકમભાઇ કુમરખાણિયા કોંગ્રેસ 2108

દસ્ક્રોઇ તાલુકા પંચાયત પરિણામ 2026 | Daskroi Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અસલાલી પ્રગ્નાબેન પંકજભાઈ પટેલ કોંગ્રેસ 2257
ભાત રીધ્ધીબેન ધવલભાઈ પટેલ ભાજપ 3692
ભુવાલડી વર્ષાબેન કેવલભાઈ ઠાકોર ભાજપ 2954
દેવડી દેવીકા હિરેનભાઈ પટેલ ભાજપ 3336
ધામણતાણ મહેન્દ્રભાઈ પવનસંગ વાઘેલા ભાજપ બિન હરીફ
ગતરાડ સુમનબેન જુજારસિંહ વાઘેલા ભાજપ 2945
હરણીયાવ અનિતાબેન અશોકકુમાર ઝાલા અપક્ષ 1691
હીરાપુર મીનાબેન કિરણભાઈ બારૈયા ભાજપ 3064
જેતલપુર ધર્મેશકુમાર ચંન્દ્રકાન્તભાઈ વસાવા ભાજપ 2268
કણભા સુમનબેન બંસીકુમાર ઠાકોર ભાજપ 2423
કાશીન્દ્રા મેનાબેન અશોકકુમાર ઠાકોર ભાજપ બિન હરીફ
ખોડિયાર રાકેશકુમાર બાદરજી ઠાકોર ભાજપ બિન હરીફ
કુહા-1 ગોવિંદભાઈ શીવાજી બારૈયા ભાજપ 2680
કુહા-2 બળદેવભાઈ કાનાજી બારૈયા ભાજપ 2048
કુંજાડ કલાજી રઈજીજી ડાભી કોંગ્રેસ 2524
મીરોલી સુનીતાબેન મહેન્દ્રભાઈ પટેલ ભાજપ 2710
નાંદેજ રાધાબેન યોગેશકુમાર વાઘેલા ભાજપ 2887
નાઝ રમેશભાઈ મેરાભાઈ વાઘેલા ભાજપ 2365
પરઢોલ જયેશકુમાર લાલાજી ઠાકોર કોંગ્રેસ 2753
પસુંજ સહદેવસિંહ મહોબતસિંહ બારૈયા ભાજપ 1850
પાલડી-કાંકજ ઉમેશકુમાર રણજીતસિંહ ડોડીયા ભાજપ 3015
રણોદરા પ્રવિણસિંહ પૂનમસિંહ ડાભી ભાજપ 2436
સીંગરવા -1 નિશાબેન અમૃતભાઇ રબારી ભાજપ બિન હરીફ
સીંગરવા-2 દિલીપભાઈ કનુભાઈ ઠાકોર ભાજપ 3051
ઉંદ્રેલ હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ બિહોલા ભાજપ 2367
વડોદ હંસાબેન અલ્પેશકુમાર સોઢા ભાજપ 2268
વહેલાલ પિનલ નિકેત પટેલ ભાજપ 2485
વાચ ચંદનબેન પ્રકાશકુમાર ચાવડા ભાજપ 2509

અમદાવાદ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Ahmedabad Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ધોળકા 9 36 31 5 0 0
વિરમગામ 9 36 26 10 0 0
બારેજા 6 24 13 0 3 8

ધોળકા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Dholka Nagarpalika Election Result 2026

વોર્ડનું નામ વિજેતા ઉમેદવાર પક્ષ મળેલા મત
વોર્ડ -1 ગીતાબેન ગોવિંદભાઈ વેગડા ભારતીય જનતા પાર્ટી 1840
વોર્ડ -1 કપીલાબેન જીતુભાઈ રાણા ભારતીય જનતા પાર્ટી 2130
વોર્ડ -1 ભરતભાઈ પોચાભાઈ વાઘરી ભારતીય જનતા પાર્ટી 1960
વોર્ડ -1 તલ્પેશ નારણભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 2197
વોર્ડ -2 અનામિકાબેન દિલીપભાઈ ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 2222
વોર્ડ -2 વનિતાબેન કેતનકુમાર કાછીયા ભારતીય જનતા પાર્ટી 2090
વોર્ડ -2 રવિન્દ્ર ગોરધનભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -2 ચંદુભાઈ કાળીદાસભાઈ પ્રજાપતી ભારતીય જનતા પાર્ટી 2340
વોર્ડ -3 જયાબેન અરવિંદભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -3 મનીષાબેન બાબુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -3 ગૌતમકુમાર દશરથભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 2359
વોર્ડ -3 મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટી 3166
વોર્ડ -4 બાલુબેન નટુભાઈ કારેલિયા ભારતીય જનતા પાર્ટી 2064
વોર્ડ -4 હેતલબેન પુનિતભાઈ ધોળકિયા ભારતીય જનતા પાર્ટી 1811
વોર્ડ -4 અનિલભાઈ રમણભાઈ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 2151
વોર્ડ -4 ભુપેન્દ્ર રસીકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 1842
વોર્ડ -5 સાહિસ્તાબાનુ મંહમુદશા મોમીન ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -5 સાદેકાબાનું નીસારએહમદ તાઈ ભારતીય જનતા પાર્ટી 2051
વોર્ડ -5 નિયાઝખાન કાલેખાંન પઠાણ ભારતીય જનતા પાર્ટી 2323
વોર્ડ -5 તૌસીફહુસેન ગુ અહેમદ ઘાંચી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2152
વોર્ડ -6 ફરજાનાબાનુ ઈકબલાહુસેન ઘાંચી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -6 નુરજહાબાનુ જેલુમીયાં સલીમમીંયા સૈયદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2548
વોર્ડ -6 મિતેશ છગનભાઈ મકવાણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2102
વોર્ડ -6 મહંમદ ઝર્રારખાન અબ્દુલરહીમખાન મુન્શી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2539
વોર્ડ -7 રક્ષાબેન શુભમકુમાર ઠાકોર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -7 કિંજલબેન પિનાકીનભાઈ જોષી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -7 મનસુરઅલીખાનજી જમીયતખાનજી તાલુકદાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2523
વોર્ડ -7 ઈમ્તિયાજઅહમદ ઈસ્માઈલભાઈ રાધનપુરી ભારતીય જનતા પાર્ટી 2417
વોર્ડ -8 ભારતીબેન કિશનભાઈ ચુનારા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -8 રીટાબેન ચંદુલાલ શાહ ભારતીય જનતા પાર્ટી 1636
વોર્ડ -8 ઈશ્વરભાઈ વજેકરણભાઈ જોગ્રના ભારતીય જનતા પાર્ટી 1855
વોર્ડ -8 વિશાંતકુમાર હરીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 1624
વોર્ડ -9 હીનાબેન મૃગેશકુમાર પરમાર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -9 નિશાબેન યોગેશકુમાર ઠાકોર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -9 પરીમલ હરજીભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -9 ધર્મશકુમાર રતિલાલ કા પટેલ ભારતીય જનતા પાર્ટી 2643

વિરમગામ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Viramgam Nagarpalika Election Result 2026

વોર્ડનું નામ વિજેતા ઉમેદવાર પક્ષ મળેલા મત
વોર્ડ -1 બીબીબેન કિશનભાઇ ગોલવાડીયા ભારતીય જનતા પાર્ટી 2609
વોર્ડ -1 જેનબબેન જહીરભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 2675
વોર્ડ -1 અમરશીભાઇ મોહનભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 2564
વોર્ડ -1 યોગેશકુમાર ખોડીદાસ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 2527
વોર્ડ -2 ચેહરબેન સુરેશભાઇ મકવાણા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -2 જયોતિ પુલકિતકુમાર વ્યાસ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -2 અશ્વિનભાઇ જવાનસંગ ઠાકોર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -2 તિર્થ દિલી૫ભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -3 જશોદાબેન સતીષભાઇ દલવાડી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -3 સાઘનાબેન રાજુભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -3 સુરેશભાઇ જગદીશભાઇ દલવાડી ભારતીય જનતા પાર્ટી 1354
વોર્ડ -3 સુરેન્દ્રકુમાર વિઘ્યાઘર વશિષ્ટ ભારતીય જનતા પાર્ટી 1707
વોર્ડ -4 અફસાનાબેન સિરાજભાઇ શેખ અપક્ષ 3622
વોર્ડ -4 તોહરીનબાનુ મોહંમદજાવેદ તાઇ અપક્ષ 3610
વોર્ડ -4 એહમદમિયા બહાઉદીન સૈયદ અપક્ષ 3652
વોર્ડ -4 યાસીનભાઇ ઇસ્માઇલભાઇ મંડલી અપક્ષ 3607
વોર્ડ -5 ઝુબેદાબેન મહંમદહનીફ ૫ટેલ અપક્ષ 2727
વોર્ડ -5 જેબુનીશા ઈકબાલભાઈ વેપારી અપક્ષ 2892
વોર્ડ -5 અબ્દુલસમદ મહેમુદભાઇ ખોખર અપક્ષ 3067
વોર્ડ -5 ગુલામજીલાનીભાઇ મહંમદઉમરભાઈ સોલંકી અપક્ષ 3011
વોર્ડ -6 દ્રષ્ટિ ઘ્રુવિક સોની ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -6 ફાલ્ગુનીબેન અલ્પેશભાઇ આચાર્ય ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -6 હિતેશકુમાર પ્રભુદાસ મુનસરા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -6 નરેશકુમાર શીવલાલ શાહ ભારતીય જનતા પાર્ટી 1197
વોર્ડ -7 ગાર્ગીબેન રક્ષીતભાઇ વ્યાસ ભારતીય જનતા પાર્ટી 1206
વોર્ડ -7 જોશનાબેન મિલનભાઇ કુમરખાણીયા અપક્ષ 1180
વોર્ડ -7 ભરતભાઇ બબાજી ઠાકોર અપક્ષ 1509
વોર્ડ -7 જીલુભાઇ સગરામભાઇ રબારી ભારતીય જનતા પાર્ટી 1171
વોર્ડ -8 પારુલબેન રમેશભાઇ ઝીંઝુવાડીયા ભારતીય જનતા પાર્ટી 1754
વોર્ડ -8 ભારતીબેન રાજેશકુમાર વજાણી ભારતીય જનતા પાર્ટી 1755
વોર્ડ -8 વિવેક મહેશકુમાર પરમાર ભારતીય જનતા પાર્ટી 1546
વોર્ડ -8 બિમલભાઇ ગોવિંદભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 1777
વોર્ડ -9 મુળીબેન શંકરભાઇ મકવાણા ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -9 મંજુલાબેન નાનુભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -9 નિલેશભાઇ નગાભાઇ મીર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -9 રણજીતસિંહ ઘીરુભાઇ ડોડીયા ભારતીય જનતા પાર્ટી

બારેજા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Bareja Nagarpalika Election Result 2026

વોર્ડનું નામ વિજેતા ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
વોર્ડ -1 કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ ભારતીય જનતા પાર્ટી 839
વોર્ડ -1 પુર્ણિમાબેન દેવેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 802
વોર્ડ -1 પરમાર નિખીલકુમાર ગોરધનભાઇ બારેજા વિકાસ મંચ 787
વોર્ડ -1 રબારી મોહનભાઇ નારણભાઇ બારેજા વિકાસ મંચ 874
વોર્ડ -2 પ્રિયંકાબેન જયંતભાઈ પટેલ બારેજા વિકાસ મંચ 665
વોર્ડ -2 તેજલબેન ભરતકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 653
વોર્ડ -2 જીગર ત્રિકમભાઇ પ્રજાપતિ બારેજા વિકાસ મંચ 676
વોર્ડ -2 જીજ્ઞેશ કાંતિભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 740
વોર્ડ -3 રીતુબેન કનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 1048
વોર્ડ -3 જયાબેન વિક્રમભાઈ ચુનારા ભારતીય જનતા પાર્ટી 1027
વોર્ડ -3 મનુભાઇ ભલાભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 1089
વોર્ડ -3 દેવેન્દ્રભાઈ હિરભાઈ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 1063
વોર્ડ -4 હેતલબેન શૈલેષભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 899
વોર્ડ -4 ચુનારા વૈશાલી હિતેષભાઇ બારેજા વિકાસ મંચ 886
વોર્ડ -4 સંજયકુમાર શંભુભાઇ ઠાકોર અપક્ષ 830
વોર્ડ -4 બળદેવભાઇ ગૌતમભાઇ પટેલ અપક્ષ 876
વોર્ડ -5 બિનલ રાહુલભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 998
વોર્ડ -5 જીનલ અક્ષયકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 1061
વોર્ડ -5 પાર્થ વિનોદભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 1177
વોર્ડ -5 તુષારભાઇ શંભુભાઇ પટેલ અપક્ષ 1031
વોર્ડ -6 મીનાબેન રાજુભાઇ રાણા ભારતીય જનતા પાર્ટી 856
વોર્ડ -6 પ્રવિણાબેન સંજયકુમાર શ્રીમાળી બારેજા વિકાસ મંચ 899
વોર્ડ -6 તડવી શનાભાઇ હમીરભાઇ બારેજા વિકાસ મંચ 865
વોર્ડ -6 ચૌહાણ સનતભાઇ પ્રહલાદભાઇ બારેજા વિકાસ મંચ 872