Patan Election Result 2026 Live: પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, જાણો કઇ બેઠક પર કોનો થયો વિજય

પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 03:55 AM (IST)Updated: Tue, 28 Apr 2026 10:02 PM (IST)
patan-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Patan Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (પાટણ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): પાટણ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. આજે 28 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઇ રહી છે.

પાટણ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Patan District (Jilla) Panchayat Result 2026

પાટણ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-32 19 13 0 0 0
પાટણ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
બાલીસણા ભરતભાઇ રેવાભાઇ પટેલ કોંગ્રેસ 9421
બિલીયા ગીતાબેન જગદીશકુમાર પટેલ ભાજપ 10952
ધિણોજ ભાવિકકુમાર હર્ષદલાલ ૫ટેલ ભાજપ 11190
દુદખા નર્મદાબેન સોમાભાઇ પરમાર ભાજપ 11122
ગોચનાદ ધનીબેન વિક્રમભાઇ ઠાકોર ભાજપ 14139
કાકોશી અકબરઅલી ઇસ્માઇલભાઇ દાઉવા કોંગ્રેસ 7524
કમાલપુર(સાતુન) હીરીબેન વાલાભાઇ આયર ભાજપ 8926
કંબોઇ રામીબેન અભુજી ઠાકોર કોંગ્રેસ 9802
કમલીવાડા તખીબેન કાનજીભાઇ દેસાઇ કોંગ્રેસ 9346
કોલીવાડા હિનાબેન ભીખાભાઇ ચૌધરી ભાજપ 7602
કોરડા મનસુખભાઇ લખમણભાઈ ઠાકોર કોંગ્રેસ 7800
કુણઘેર અજીતસિંહ રમેશજી ઠાકોર કોંગ્રેસ 10096
કુંવારા હરસિધ્ધી બચુજી ઠાકોર કોંગ્રેસ 7189
લોલાડા ભરતભાઈ કેશાભાઈ ઠાકોર ભાજપ 11025
માંકા અલ્પેશકુમાર ખેંગારજી ઠાકોર કોંગ્રેસ 7879
મેમદાવાદ જેલાબેન હીરાભાઇ ઠાકોર ભાજપ 8769
મેસર પ્રહલાદજી રામચંદજી ઠાકોર ભાજપ 11096
નાયતા મોંઘજીજી બદાજી ઠાકોર કોંગ્રેસ 9989
નેદરા વિષ્ણુકુમાર ફુલજીભાઇ દેસાઇ કોંગ્રેસ 8593
રણું મનીષાબેન હસમુખભાઇ પટેલ ભાજપ 8309
રોડા જાન્તાબેન કરમણજી ઠાકોર ભાજપ 7244
સમી રમેશભાઇ પરસોતમભાઇ ઠાકોર કોંગ્રેસ 9820
સાંપ્રા અલ્કાબેન સમરાજી ઠાકોર ભાજપ 9575
સાંતલપુર રૈયાબેન વજાભાઈ આયર ભાજપ 9826
શંખેશ્વર ભીખીબેન પ્રકાશભાઈ રાઠોડ ભાજપ 11168
સીનાડ દશરથભાઇ ભારથાજી ભીલ ભાજપ 12544
વડાવલી ચેતનાબેન ઉપેન્દ્રભાઇ ૫ટેલ ભાજપ 12414
વાધણા ઇદ્રીસભાઇ ઇસ્માઇલભાઇ મહેસાણીયા કોંગ્રેસ 9530
વાઘેલ વિમળાબેન પુનાભાઇ સોલંકી ભાજપ 11590
વામૈયા દક્ષાબેન અશોકભાઈ પરમાર ભાજપ 9563
વારાહી માધાભાઈ રાજશીભાઈ ઠાકોર ભાજપ 9159
વાયડ જીગરજી મેપાજી ઠાકોર કોંગ્રેસ 10067

પાટણ તાલુકા પંચાયત પરિણામ 2026 | Patan Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ચાણસ્મા 18 12 6 0 0
સિદ્ધપુર 22 7 14 0 1
પાટણ 20 7 13 0 0
સમી 18 15 2 0 1
શંખેશ્વર 16 15 1 0 0
હારીજ 16 13 2 0 0
સરસ્વતી 24 12 12 0 0
રાધનપુર 18 16 2 0 0
સાંતલપુર 18 12 0 6 0

ચાણસ્મા તાલુકા પંચાયત પરિણામ 2026 | Chanasma Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બ્રાહ્મણવાડા ઠાકોર જશીબેન દિનેશજી ભાજપ 1980
દેલમાલ વાહજીભાઇ મફાભાઇ સોલંકી કોંગ્રેસ 1896
ઘાણોઘરડા શિલ્પાબેન રમેશભાઇ પટેલ ભાજપ 1786
ઘિણોજ - 1 કાર્તિકાબેન ભરતકુમાર ચૌઘરી ભાજપ 2599
ઘિણોજ - 2 રિઘ્ઘીબેન સાગરભાઇ દેસાઇ ભાજપ 2393
જીતોડા જશીબેન પ્રહલાદજી ઠાકોર ભાજપ 1354
કંબોઇ રેખાબેન નિમેશકુમાર પરમાર કોંગ્રેસ 1142
કેશણી મનીષાબેન રમેશભાઇ પ્રજાપતિ ભાજપ 1717
ખારીઘારીયાલ નીલમ દિનેશભાઇ દેસાઇ કોંગ્રેસ 1922
ખોરસમ પિન્કીબેન ગોવિંદજી ઠાકોર કોંગ્રેસ 1716
લણવા પૂજાબેન ભાર્ગવકકુમાર ૫ટેલ ભાજપ 2760
મીઠીઘારીયાલ આરતીબેન કલ્પેશજી ઠાકોર કોંગ્રેસ 2070
પી૫ળ કૃણાલ અમરતભાઇ દેસાઇ ભાજપ 2149
રણાસણ રમીલાબેન જયંતિભાઇ ૫ટેલ ભાજપ 2005
સુણસર મુકેશજી વિનુજી ઝાલા ભાજપ 3045
ટાકોદી ગોપાલજી બીજલજી ઠાકોર કોંગ્રેસ 2257
વડાવલી જિતેન્દ્રસિંહ જીવણજી ચાવડા ભાજપ 2256
ઝીલીયા ગીતાબેન મનુભાઇ ૫ટેલ ભાજપ 1647

સિદ્ધપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Siddhpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બિલીયા ગોવિંદકુમાર ઇશ્વરભાઇ પટેલ કોંગ્રેસ 2622
ચાંદણસર ભારતીબેન ગોવિદભાઈ સેનમા કોંગ્રેસ 1552
ચંન્દ્રાવતી ચંદ્રીકાબેન સુરેશજી રાજપુત કોંગ્રેસ 2438
દશાવાડા સોનલબેન દિલિપભાઇ દેસાઇ ભાજપ 1880
ડીડરોલ અબ્બાસ અલીમદ અસામદી AIMIM 1877
ગાંગલાસણ લીલાબેન અગરાજી ઠાકોર કોંગ્રેસ 1943
કાકોશી-1 પરમાર અમૃતાબેન વિજયકુમાર કોંગ્રેસ 2882
કાકોશી-2 મરજીનાબેન મહેબુબખાન મલેક કોંગ્રેસ 2307
કલ્યાણા પ્રકાશજી ગોપાળજી ઠાકોર કોંગ્રેસ 2381
ખળી દિલીપકુમાર લાલુજી ઠાકોર કોંગ્રેસ 1817
ખોલવાડા વિક્રમજી વલાજી ઠાકોર ભાજપ 2023
કુંવારા મુકેશભાઇ અંબારામ પટેલ ભાજપ 1886
મેળોજ વિજયકુમાર વસંતલાલ મકવાણા ભાજપ 2485
મેથાણ વાડીલાલ સવદનજી ઠાકોર ભાજપ 2976
મેત્રાણા ફારૂકભાઈ સુલેમાનભાઈ ઢુક્કા કોંગ્રેસ 1955
મુડાણા કાનજીભાઇ રવાભાઇ ભીલ કોંગ્રેસ 2270
નેદરા રમેશભાઈ માનજીભાઈ ચૌધરી કોંગ્રેસ 2971
સહેસા ક્રિષ્ણાબેન વિજુસંગ ઠાકોર ભાજપ 2114
સમોડા અલ્સીફાબેન અજહરૂદ્દીન સૈયદ ભાજપ 2182
સેદ્રાણા આબેદા સાકીરઅલી ચારોલીયા કોંગ્રેસ 3136
સેવાલણી ફીજ્જાબેન આબીદઅલી સુણસરા કોંગ્રેસ 2309
વાધણા તાહેરાબેન નઈમખાન પઠાણ કોંગ્રેસ 3048

પાટણ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Patan Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાલીસણા-1 મનિષકુમાર મોહનલાલ પટેલ કોંગ્રેસ 2427
બાલીસણા-2 તૃપ્તિબેન વિરલકુમાર પટેલ ભાજપ 2563
બોરસણ દેવેન્દ્રકુમાર ચમનજી ભીલ કોંગ્રેસ 1932
ચંદ્રુમણા મિતલબેન અમરતભાઈ દેસાઈ કોંગ્રેસ 1675
ડેર-1 સંગીતાબેન રણજીતજી ઠાકોર કોંગ્રેસ 2516
ડેર-2 લાલુભાઈ જીવણભાઈ દેસાઈ કોંગ્રેસ 1633
ધારણોજ હરગોવનભાઈ પમાભાઈ મકવાણા કોંગ્રેસ 1448
ધારપુર નાગજીભાઈ માલજીભાઈ રબારી ભાજપ 1847
દુધારામપુરા ક્રિનાબેન પ્રકાશભાઈ ચૌધરી કોંગ્રેસ 1771
કમલીવાડા સુનીલકુમાર લાલભાઈ દેસાઈ કોંગ્રેસ 2162
ખારીવાવડી સંજયકુમાર દશરથજી ઠાકોર ભાજપ 1034
કુણઘેર નયનાબેન હેમચંદભાઈ પરમાર કોંગ્રેસ 1491
મણુંંદ કુલદિપકુમાર રમણભાઈ પટેલ ભાજપ 2119
નોરતા ખોડાજી જવાનજી ઠાકોર ભાજપ 2395
રાજપુર માલસંગજી મફાજી ઠાકોર કોંગ્રેસ 2252
સંખારી જીનલબેન સોહનકુમાર પટેલ કોંગ્રેસ 2065
અનાવાડા સંગીતાબેન બલરામસિંહ ઠાકોર કોંગ્રેસ 1325
રણુંજ મસ્તુરાબેન ગુલામરસુલ સાજી કોંગ્રેસ 1767
આંબલીયાસણ ભારતીબેન અર્જુનજી ઠાકોર ભાજપ 2106
સંડેર વનિતાબેન ચિરાગકુમાર પટેલ ભાજપ 2352

સમી તાલુકા પંચાયત પરિણામ 2026 | Sami Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અમરાપુર આદિવાસી મહેશભાઈ રાણાભાઇ ભાજપ 2450
બાસ્પા સુરેશકુમાર માદેવભાઇ નાડોદા ભાજપ 2662
ભદ્રાડા નીરુબેન કલ્પેશભાઇ ઠાકોર ભાજપ 2041
ધધાણા રિયાબેન માનસિંહભાઇ ચૌધરી ભાજપ 1758
દુદખા અંજુમબેન અજીતખાન રાઠોડ કોંગ્રેસ 2046
ગોચનાદ મધીબેન ભરતભાઇ નાડોદા ભાજપ 2632
કનીજ જગલબેન પોપટજી ઠાકોર ભાજપ 2060
કાઠી સોનલબેન રમેશજી ઠાકોર ભાજપ 1599
માંડવી નબુબેન લાધુભાઇ નાડોદા ભાજપ 2230
નાનીચંદુર ગોવિંદજી જિલુજી ઠાકોર આપ 1408
નાયકા ધરતીબેન દર્શનભાઈ નાડોદા ભાજપ 2026
રાફુ પ્રતાપજી વરજંગજી ઠાકોર ભાજપ 2024
રણાવાડા હરેશ ધીરાજી ઠાકોર ભાજપ 2336
સમી-1 ઈલીયાસ દાઉદભાઇ ધાંચી કોંગ્રેસ 2815
સમી-2 નિર્મલકુમાર ધર્મદાસ પઢિયાર ભાજપ 1474
વરાણા પશીબેન ભલાભાઇ સેંધવ ભાજપ 1299
વેડ પસીબેન અનીલકુમાર નાડોદા ભાજપ બિન હરીફ
ઝીલવાણા જયોત્સના રમેશભાઇ પરમાર ભાજપ 1636

શંખેશ્વર તાલુકા પંચાયત પરિણામ 2026 | Shankheshwar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બોલેરા ગીતાબેન જેસંગજી ઠાકોર ભાજપ 913
ધનોરા મોરૂજી સોનાજી ઠાકોર ભાજપ 1908
ખીજડીયારી હેતલબેન લક્ષ્મણજી ઠાકોર ભાજપ 1043
કુંવર કંચનબેન રસિકભાઈ ઠાકોર ભાજપ 1000
કુંવારદ ધનાભાઇ લક્ષ્મણભાઈ લકુમ ભાજપ 1670
લોલાડા અમિષાબેન નાનુજી ઠાકોર ભાજપ 1073
મનવરપુરા વસંતીબેન રમેશભાઈ નાડોદા ભાજપ 1628
મોટીચંદુર દિનેશકુમાર ડાયાભાઈ રથવી ભાજપ 2049
મુજપુર મુકેશભાઈ કાળુભાઈ ભરવાડ ભાજપ 1195
પાડલા ગોમીબેન ડુંગરભાઇ વાઘેલા ભાજપ 1503
પંચાસર ભેમાભાઈ ડાયાભાઇ ચાવડા ભાજપ 1728
શંખેશ્વર-1 સવિતાબેન કાન્તીજી ઠાકોર ભાજપ 1188
શંખેશ્વર-2 મહેન્દ્રગીરી મનસુખગીરી ગોસ્વામી ભાજપ 1271
સીપુર કિશોરીબેન બિજલજી ઠાકોર ભાજપ 1168
સુબાપુરા નબુબેન પશાજી ઠાકોર કોંગ્રેસ 1043
ટુવડ ગાયત્રીબેન રોનકકુમાર સિંધવ ભાજપ બિન હરીફ

હારીજ તાલુકા પંચાયત પરિણામ 2026 | Harij Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અડીયા - - -
બોરતવાડા નિરૂબેન પિન્ટુજી ઠાકોર ભાજપ 1505
દુનાવાડા પાયલબેન પ્રધાનજી ઠાકોર ભાજપ 1823
જશોમાવ શિલ્પાબેન નિતિનકુમાર ઠાકોર ભાજપ 2064
કાતરા પરમાબેન સીતારામજી ઠાકોર ભાજપ 1855
ખાખલ કુંવરબેન દયાલભાઇ ઠાકોર ભાજપ 1929
કુકરાણા વિક્રમકુમાર ધારસિંહજી ઠાકોર ભાજપ 1885
માંકા પ્રવિણજી અમરતજી ઠાકોર કોંગ્રેસ 1823
૫ી૫લાણા હેતલબેન મુકેશજી ઠાકોર ભાજપ 1126
રાવીન્દ્રા કિરણજી તળસીજી ઠાકોર ભાજપ 1292
રોડા અજીતજી મેરૂજી ઠાકોર ભાજપ 1537
સાંકરા જશીબેન ખેમાભાઇ ચમાર ભાજપ 1108
સરવાલ શ્રવણજી ચેહુજી ઠાકોર ભાજપ 1823
તંબોળીયા ભાવનાબેન કનુભાઇ દેસાઇ ભાજપ 2068
વાઘેલ હમીરભાઇ ગણેશભાઇ વણકર કોંગ્રેસ 1597
વાંસા સુરેશભાઇ હરગોવનભાઇ વ્યાસ ભાજપ 1460

સરસ્વતી તાલુકા પંચાયત પરિણામ 2026 | Saraswati Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અબલૌવા માચાજી તલાજી ઠાકોર કોંગ્રેસ 1698
અઘાર ગોવાજી પનાજી ઠાકોર ભાજપ 1798
અજીમણા કમુબેન ફતાજી ઠાકોર કોંગ્રેસ 1449
અમરપુરા મુબસ્સિરા મોહમ્મદ શફિક દાઉવા કોંગ્રેસ 3119
ભાટસણ પ્રકાશભાઈ જયંતીભાઈ ચમાર કોંગ્રેસ 2157
ભીલવણ આશાબેન મોતીભાઈ રબારી ભાજપ 2470
ચારૂપ અંતરબેન છગુજી રાજપુત ભાજપ 2133
કાનોસણ પ્રેમીલાબેન રમેશજી ઠાકોર ભાજપ 1903
કાંસા નિકીતાબેન રવિન્દ્રકુમાર મકવાણા ભાજપ 1500
ખારેડા પ્રહલાદજી હકાજી ઠાકોર ભાજપ 3135
ખોડાણા રાહુલજી શર્માજી ઠાકોર ભાજપ 2259
કિમ્‍બુવા વિષ્ણુજી વણવીરજી ઠાકોર કોંગ્રેસ 1802
કોઇટા સોનલબેન દિનેશજી ઠાકોર કોંગ્રેસ 3003
લક્ષ્‍મી૫ુરા ભલાભાઈ દલાભાઈ ભીલ કોંગ્રેસ 3567
મેસર શિલ્પાબેન હિતેશભાઈ પટેલ ભાજપ 2070
નાયતા શોભનજી મફાજી ઠાકોર કોંગ્રેસ 2444
ઓઢવા ડાહયાજી ઇશ્વરજી ઠાકોર ભાજપ 2039
સાંપ્રા વિનુજી જોધાજી ઠાકોર કોંગ્રેસ 1873
સરીયદ જશીબેન રેવાભાઇ દેસાઇ કોંગ્રેસ 2439
ઉંદરા કાંતીજી વણવીરજી ઠાકોર ભાજપ 2338
વાગડોદ શિલ્પાબેન અમરતભાઈ રબારી ભાજપ 2156
વામૈયા જયદિ૫સિંહ ખાનાજી ૫રમાર કોંગ્રેસ 2652
વાયડ ગીતાબેન લક્ષ્મણભાઇ રબારી ભાજપ 1933
વેલોડા(નાના-મોટા) કિનુબેન ઓબજીજી ઠાકોર કોંગ્રેસ 2029

રાધનપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Radhanpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અગીચાણા સુરેશભાઈ હરચંદભાઈ ઠાકોર ભાજપ 1442
અરજણસર રમેશભાઇ હરીભાઇ ૫રમાર ભાજપ 1892
બંઘવડ જશીબેન ભરતભાઇ ઠાકોર ભાજપ 1853
ભીલોટ ઓખાબેન મહાદેવભાઇ રબારી ભાજપ બિન હરીફ
ચલવાડા શ્રઘ્ઘાબેન બેચરભાઇ ઠાકોર ભાજપ 1491
છાણીયાથર ભગીબેન હરેશભાઈ આયર ભાજપ બિન હરીફ
ઘરવડી રામાભાઇ જેતાભાઇ ઠાકોર ભાજપ 2704
ગોતરકા કેસુબેન સાદુરભાઈ ભીલ ભાજપ 1502
જાવંત્રી અમરતભાઇ રામાભાઇ રબારી કોંગ્રેસ 1284
કમાલપુર હિતેશકુમાર હેમરાજભાઈ ચૌધરી ભાજપ 1350
કામલપુર શૈલેષભાઇ રણશીભાઇ કોલી ભાજપ 1187
મસાલી તારાબેન મનુભાઈ ઠાકોર ભાજપ 1567
મેમદાવાદ કરશનભાઇ વાહજીભાઇ ઠાકોર કોંગ્રેસ 1451
મોટીપીં૫ળી ઘરતીબા લાલુભા ૫રમાર ભાજપ 1876
સરદારપુરા ભરતભાઇ ઘનાભાઇ ચૌઘરી ભાજપ 1759
સાતુન સમુબેન ખોડાભાઈ ભરવાડ ભાજપ 2023
સીનાડ ભાવનાબેન ભેમાજી ઠાકોર ભાજપ 1875
સુલતાનપુરા શાંતીબેન ભારમલભાઇ ચૌઘરી ભાજપ 2144

સાંતલપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Santalpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંતરનેશ દશરથજી અજુજી જાડેજા ભાજપ 2601
બાબરા જીવણભાઈ ખોડાભાઈ આયર ભાજપ 2048
ધોકાવાડા મીણાબેન જીવણભાઈ આયર ભાજપ 2348
ગડસઈ તેજલબેન ઈશ્વરભાઈ ઠાકોર કોંગ્રેસ 2042
ગાંજીસર ગંગાબેન બાબુભાઈ ઠાકોર ભાજપ 1185
ગોખાંતર હિરાબેન લેંબાભાઈ ઠાકોર ભાજપ 2152
કોલીવાડા વાલાભાઈ કરશનભાઈ ટોળીયા ભાજપ 2402
કોરડા મણાભાઈ નાથાભાઈ ઠાકોર કોંગ્રેસ 2137
લોદરા ઠાકોર તલાજી મઘાજી કોંગ્રેસ 1886
મઢુત્રા ગીતાબેન માનસૂરભાઈ આયર ભાજપ 2137
પીપરાળા વિરમભાઇ પાતાભાઈ આહિર કોંગ્રેસ 1579
સાંતલપુર શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા ભાજપ 1812
સીધાડા વસીમખાન સાબીરખાન મલેક ભાજપ 3021
વારાહી-1 જશીબેન ગોવિંદભાઈ રાણા કોંગ્રેસ 1089
વારાહી-2 ભગવાનભાઈ રગાભાઈ ચૌધરી ભાજપ 1680
વૌવા કિરણબેન કરશનભાઈ પરમાર ભાજપ 1851
ઝઝામ નંદુબા જોરાવરસિંહ સોઢા કોંગ્રેસ 1968
ઝેકડા અમરતબેન શંકરભાઈ ચૌધરી ભાજપ 1992

પાટણ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Patan Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
પાટણ 11 44 24 17 3 0
સિદ્ધપુર 9 36 26 6 4 0

પાટણ નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Patan Nagarpalika Election Ward Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 નીતાબેન પરેશભાઈ પટેલ ભાજપ 2951
વોર્ડ -1 ચંદ્રીકાબેન પ્રહલાદભાઈ રાવળ ભાજપ 2548
વોર્ડ -1 અશોકજી વદનજી ઠાકોર ભાજપ 2508
વોર્ડ -1 મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ કોંગ્રેસ 3284
વોર્ડ -2 મનીષાબેન ચેતનકુમાર પ્રજાપતિ ભાજપ 2808
વોર્ડ -2 છાયાબેન સતીષભાઈ પટેલ ભાજપ 3307
વોર્ડ -2 રાજેશકુમાર જયંતીલાલ ઝાલા ભાજપ 2350
વોર્ડ -2 ઉત્કર્ષ ભરતકુમાર પટેલ ભાજપ 3190
વોર્ડ -3 સાઘનાબેેન કમલેશકુમાર પરમાર ભાજપ 1231
વોર્ડ -3 વિજયાબેન ઘર્મેન્દ્રકુમાર બારોટ ભાજપ 1508
વોર્ડ -3 ગૌરવકુમાર કનૈયાલાલ મોદી ભાજપ 1910
વોર્ડ -3 ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત અપક્ષ 2218
વોર્ડ -4 રેણુકાબેન દિગ્વિજયસિંહ ઠાકોર ભાજપ 2162
વોર્ડ -4 પ્રિયંકા જીગરકુમાર દેસાઈ ભાજપ 2216
વોર્ડ -4 જયેશ ગંગારામભાઈ સોલંકી ભાજપ 2096
વોર્ડ -4 રોહીતકુમાર ભરતભાઈ પટેલ ભાજપ 2174
વોર્ડ -5 રેખાબેન ભરતજી ઠાકોર કોંગ્રેસ 2403
વોર્ડ -5 દક્ષાબેન કિરણભાઈ પટેલ કોંગ્રેસ 3019
વોર્ડ -5 ચંદ્રકાંત દયારામભાઈ શ્રીમાળી કોંગ્રેસ 2854
વોર્ડ -5 દિપકકુમાર બાબુલાલ પટેલ કોંગ્રેસ 3048
વોર્ડ -6 મીનાબેન હર્ષદકુમાર સોલંકી ભાજપ 2494
વોર્ડ -6 કિંજલબેન પ્રજ્ઞેશકુમાર પટેલ ભાજપ 2964
વોર્ડ -6 બાબુભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ભાજપ 2782
વોર્ડ -6 નીલમકુમાર ભાઈચંદભાઈ પટેલ ભાજપ 2896
વોર્ડ -7 ચેતનાબેન કમલેશકુમાર પ્રજાપતિ અપક્ષ 2033
વોર્ડ -7 દક્ષાબેન રજનીકાંત સોલંકી કોંગ્રેસ 2326
વોર્ડ -7 હરેશકુમાર કેશવલાલ ઠકકર કોંગ્રેસ 2595
વોર્ડ -7 નવિનભાઈ હરીભાઈ પ્રજાપતિ ભાજપ 2351
વોર્ડ -8 અમીષાબેન સંજયકુમાર મોદી ભાજપ 2670
વોર્ડ -8 માનસીબેન અમરીશભાઈ ત્રિવેદી ભાજપ 2746
વોર્ડ -8 ભરતકુમાર જયંતીલાલ ભાટીયા અપક્ષ 3474
વોર્ડ -8 મહોમંદઉસ્માન નુરમોહમદ શેખ કોંગ્રેસ 2539
વોર્ડ -9 ડિમ્પલબેન સંદિપકુમાર પટેલ ભાજપ 2800
વોર્ડ -9 ભૂમિકાબેન નિકુલ મોદી ભાજપ 2373
વોર્ડ -9 દિનેશભાઈ સેંઘાભાઈ પટણી કોંગ્રેસ 2580
વોર્ડ -9 અલ્કેશકુમાર મનોરભાઈ પટેલ કોંગ્રેસ 3142
વોર્ડ -10 સમીમબાનું યાસીનભાઈ સુમરા કોંગ્રેસ 3891
વોર્ડ -10 પિનાબેન વિપુલભાઈ સોલંકી કોંગ્રેસ 4194
વોર્ડ -10 મોહંમદહુસેન અતાહુસેન ફારૂકી કોંગ્રેસ 4274
વોર્ડ -10 વિપુલકુમાર દલપતભાઈ ઠકકર કોંગ્રેસ 4361
વોર્ડ -11 અરૂણાબેન મહેન્દ્રભાઈ પટેલ કોંગ્રેસ 3176
વોર્ડ -11 આશાબેન ઘેમરભાઈ રબારી કોંગ્રેસ 2969
વોર્ડ -11 મનોજકુમાર હરચંદજી ઠાકોર ભાજપ 2625
વોર્ડ -11 દિનેશભાઈ નરોત્તમભાઈ પટેલ કોંગ્રેસ 2858

સિદ્ધપુર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Siddhpur Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 વર્ષાબેન જીતેન્દ્રકુમાર ઠાકોર ભાજપ 1592
વોર્ડ -1 કોકીલાબેન બાબુભાઇ પટણી ભાજપ 1617
વોર્ડ -1 રોહિતકુમાર રાજુભાઇ ભીલ ભાજપ 1464
વોર્ડ -1 રણજીતસિંહ અમરસંગ ઠાકોર ભાજપ 1756
વોર્ડ -2 રોશનીબેન ગોવિંદસિંહ દરબાર ભાજપ 1792
વોર્ડ -2 અલકાબેન હિતેશકુમાર પટેલ ભાજપ 2061
વોર્ડ -2 દીનેશભાઇ ગોવિંદલાલ પરમાર ભાજપ 1887
વોર્ડ -2 વિષ્ણુભાઇ કાન્તિલાલ પટેલ ભાજપ 1804
વોર્ડ -3 તન્વીબેન રશ્મિનકુમાર દવે ભાજપ 1223
વોર્ડ -3 સોનલબહેન નિરંજનકુમાર ઠાકર ભાજપ 755
વોર્ડ -3 વિકાસ હસમુખભાઇ પ્રજાપતિ અપક્ષ 1383
વોર્ડ -3 જનાર્દનકુમાર મનુપ્રસાદ શુકલ ભાજપ 1167
વોર્ડ -4 દિપીકાબેન કિરણકુમાર વ્યાસ અપક્ષ 1268
વોર્ડ -4 કશીશબેન સંજયભાઇ ક્રિ૫લાની ભાજપ 1215
વોર્ડ -4 જયદીપકુમાર મુકેશભાઇ પ્રજાપતિ અપક્ષ 1233
વોર્ડ -4 મૌલીકભાઇ પ્રફુલભાઇ પંડ્યા અપક્ષ 1361
વોર્ડ -5 રમીલાબેન ઘર્મેશભાઇ સોલંકી ભાજપ 958
વોર્ડ -5 કીરણબેન જયેશકુમાર પંડ્યા (પાટીલ) ભાજપ 1493
વોર્ડ -5 નિરંજનકુમાર ભોગીલાલ પંચાલ ભાજપ 1428
વોર્ડ -5 સંજયકુમાર સુરેન્દ્રભાઇ શુકલ ભાજપ 1509
વોર્ડ -6 ફરજાનાબેન ઈમ્તીયાજખાન પઠાણ કોંગ્રેસ 1987
વોર્ડ -6 આસ્મીના ઇમરાનભાઇ બલોચ કોંગ્રેસ 1501
વોર્ડ -6 કૈયુમખાન ઉસ્માનખાન પોલાદી ભાજપ 2207
વોર્ડ -6 અનીસખાન હનીફખાન પોલાદી ભાજપ 2191
વોર્ડ -7 પ્રીતિબેન અશોકકુમાર મોદી ભાજપ બિન હરીફ
વોર્ડ -7 તેજલબેન અજયકુમાર દવે (જેકી જાની) ભાજપ 1747
વોર્ડ -7 ભાવેશકુમાર અમૃતલાલ રાજગુરૂ ભાજપ 1402
વોર્ડ -7 પ્રમોદકુમાર અમૃતલાલ પટેલ ભાજપ 1538
વોર્ડ -8 વર્ષાબેન હરેશભાઈ પટણી ભાજપ
વોર્ડ -8 અનીતાબેન મહેશભાઇ પટેલ ભાજપ 2306
વોર્ડ -8 જીગર ઉદાજી ઠાકોર ભાજપ બિન હરીફ
વોર્ડ -8 અંકુરકુમાર અજીતકુમાર ત્રીવેદી (મારફતિયા) ભાજપ 2491
વોર્ડ -9 કૌશરબાનુ યુનુસભાઇ શેખ કોંગ્રેસ 1542
વોર્ડ -9 જયાબેન નાનજીભાઇ શાહ કોંગ્રેસ 1556
વોર્ડ -9 આમીરખાન ઐયુબખાન પઠાણ કોંગ્રેસ 1609
વોર્ડ -9 સલમાનખાન અશરફખાન પઠાણ કોંગ્રેસ 1465