Dahod Election Result 2026 Live: દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, જાણો કઇ બેઠક પર કોનો થયો વિજય

દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 02:05 AM (IST)Updated: Wed, 29 Apr 2026 02:28 PM (IST)
dahod-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Dahod Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (દાહોદ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): દાહોદ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. આજે 28 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઇ રહી છે.

દાહોદ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Dahod District (Jilla) Panchayat Result 2026

દાહોદ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-50 37 7 6 0 0
દાહોદ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આંબા ઉષાબેન સંજયભાઇ ડામોર આપ 8083
અભલોડ મનીષાબેન રમેશભાઇ પલાસ ભાજપ 8534
આગાવાડા કૈલાશબેન અર્જુનભાઈ પરમાર ભાજપ 8444
બારા રાધાબેન ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ 12156
બાવકા કાજલબેન નરેશભાઈ ડામોર ભાજપ 8037
ભે લલીતસિંહ ચેનસિંહ બારીઆ ભાજપ 5269
ભોરવા નિર્મળાબેન ચેતનભાઇ પટેલ ભાજપ 8495
ચૈડીયા મહેશભાઈ રતનસિંગ તડવી ભાજપ 8690
ચાકલીયા કપીલાબેન મહેશભાઇ મછાર કોંગ્રેસ 5660
ચમારીયા કાન્તાબેન જશુભાઇ બામણિયા ભાજપ 12683
ચીલાકોટા કસનીબેન ભારતસિંહ તડવી આપ 9849
ધાવડીયા સુમનબેન મુકેશભાઈ ડામોર ભાજપ 7043
દુઘીયા કેશમબેન દિનેસભાઇ ડામોર ભાજપ 12286
ગલાલીયાવાડ સુરપાળીબેન ઉદેસીંગભાઈ ભાભોર કોંગ્રેસ 8078
ગરબાડા લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ ભાજપ 10024
ઘુઘસ આશાબેન જગદીશભાઇ પારગી આપ 8049
ગુણા રોશનીબેન ઘર્મેન્દ્રભાઇ ૫ટેલ ભાજપ 14159
હિરોલા ભુપેન્દ્રભાઇ કાળુભાઇ સંગાડા ભાજપ 9059
જાલત સુનીલભાઈ બાબુભાઈ માવી ભાજપ 6398
કદવાલ તેજલબેન જગુભાઈ સંગાડા કોંગ્રેસ 7640
કાળીડુંગરી અમરસિંહ રાયસિંહ ૫ટેલ ભાજપ 12571
ખલતાગરબડી ભરતભાઇ સોમાભાઇ ડામોર આપ 5743
ખંગેલા સોનલબેન કૈલાસચંદ્ર નાયક ભાજપ 9359
ખરોડ અરવિંદાબેન મતાભાઇ કિશોરી ભાજપ 7801
ખરોદા નવલીબેન હીરાભાઈ સોઈડા કોંગ્રેસ 7491
લીમડી મનિષાબેન અનિલભાઇ ભુરીયા ભાજપ 10669
મારગાળા મહેશભાઇ દીતાભાઇ મછાર કોંગ્રેસ 7604
મેથાણ નીવેશકુમાર દલસિંહ તાવિયાડ ભાજપ 12106
મોટી બાંડીબાર સંગીતાબેન અશ્વિનકુમાર પટેલ ભાજપ 11333
મોટીખરજ રિંકુબેન રાકેશભાઈ ભાભોર ભાજપ 8468
મોટીરેલપુર્વ રમેશભાઇ ખાતુભાઇ ડામોર ભાજપ 7677
નઢેલાવ Updating ભાજપ 9529
નવાનગર મોહનસિંહ ભારતાભાઇ ભૂરિયા આપ 7440
નિંદકાપુર્વ સોનલબેન રાજેન્દ્રભાઇ મછાર ભાજપ 7035
પાવડી પ્રુથ્વીરાજ કનુભાઇ ડામોર કોંગ્રેસ 6417
પેથાપુર મંજુલાબેન નિલેશભાઇ હાંડા ભાજપ 5786
પિપેરો ભારતસિંહ પ્રતાપભાઇ વાખળા ભાજપ બિન હરીફ
પીપલોદ સજજનબેન વિજયકુમાર કટારા ભાજપ 11872
રઇ ભારતભાઈ ફુલાભાઈ કેવડીયા ભાજપ 9611
રુવાબારી ચિરાગકુમાર અર્જુનસિંહ ૫ટેલ ભાજપ 10394
સાગડાપાડા નંદાબેન રમેશભાઇ કટારા ભાજપ 10305
સજોઇ ગમાબેન અભેસિંંગભાઇ મોહનીયા ભાજપ 8995
સલરા શાંતાબેન મુકેશભાઇ પારગી ભાજપ 8364
સેવનિયા કીરીટભાઇ સર્જનસિંહ રાઠવા ભાજપ 8709
સીમલીયા અલ્પેશકુમાર વાલસિંહભાઈ હઠીલા આપ 7466
સુડીયા ભુરીબેન રાજસિંહ બારીઆ ભાજપ 9309
ઉચવાણીયા બીન્દેશભાઈ મગનભાઈ ગુંડીયા કોંગ્રેસ 9970
વગેલા જયદીપસિંહ ભાવસિંહ વાઘેલા ભાજપ 8665
વાલાગોટા અરવિંદકુમાર બુધાભાઈ પટેલ ભાજપ 15104
ઝરીબુઝર્ગ વિજયસિંહ ભારતસિંહ અમલીયાર ભાજપ 5393

દાહોદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Dahod Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
સંજેલી 16 11 3 0 2
દેવગઢ બારીઆ 28 28 0 0 0
દાહોદ 38 17 16 0 4
લીમખેડા 24 14 0 1 9
ફતેપુરા 18 7 4 2 5
ગરબાડા 24 15 5 2 2
ધાનપુર 24 12 0 0 12
ઝાલોદ 20 9 5 3 3
સિંગવડ 18 15 0 0 3
ગોવિંદગુરુ લીમડી 26 16 4 0 6
સુખસર 18 9 6 0 3

સંજેલી તાલુકા પંચાયત પરિણામ 2026 | Sanjeli Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અણીકા૨ રામસીંગભાઇ કડકીયાભાઇ ભાભોર ભાજપ 1753
ભમેલા રીંકલબેન સુકેશભાઈ ભાભોર ભાજપ 1032
ચમારીયા સંગીતાબેન મોહનભાઇ ચારેલ ભાજપ 1369
ઢેડીયા કાંતીલાલ વિરસીંહ રાઠોડ આપ 1480
ગોવિંદાતળાઇ સુશીલાબેન રમેશભાઈ બારીઆ ભાજપ 1362
હીરોલા-1 કાંતાબેન ઇનેશભાઇ સંગાડા કોંગ્રેસ 1441
હીરોલા-2 વિક્રમભાઈ દેવચંદભાઈ સંગાડા કોંગ્રેસ 1379
કરંબા-1 કંકુબેન જગદીશભાઇ પરમાર ભાજપ 1265
કરંબા-2 મીતલબેન વૈભવકુમાર નિસરતા કોંગ્રેસ 965
માંડલી ચિરાયુ અમરસિંહભાઇ બામણીયા ભાજપ 1445
મોલી કિશોરભાઇ માનસીંગભાઇ વસૈયા ભાજપ 1723
નેનકી દિગ્વિજયસિંહ જયંતિલાલ પલાસ ભાજપ 1153
પીછોડા સંદીપભાઇ વિનોદભાઇ સોલંકી ભાજપ 1086
સંજેલી-1 વૈભવીબેન કલેશભાઇ રાવત ભાજપ 1741
સંજેલી-2 ગીતાબેન મુકેશભાઇ ઘોબી આપ 928
ઝુસા મહેદિપ મહેન્દ્રભાઇ પલાસ ભાજપ 1607

દેવગઢબારીઆ તાલુકા પંચાયત પરિણામ 2026 | Devgadh Baria Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આમલી પાણી છોત્રા શર્મિષ્ઠાબેન ઇશ્વરભાઇ રાઠવા ભાજપ 2276
આંકલી મોહનભાઇ તેરાભાઇ નાયક ભાજપ 2308
અંતેલા લીલાબેન દેવેન્દ્રકુમાર પટેલ ભાજપ 1998
બૈણા લીલાબેન મહેશભાઇ રાઠવા ભાજપ 1986
બારા કવિતાબેન વિક્રમભાઇ નાયક ભાજપ 2228
ભથવાડા ઝાંઝમબેન દિલીપભાઇ કોળી ભાજપ 2666
ચેનપુર રવીન્દ્રસિંહ નટવરસિંહ ખરાડ ભાજપ 3348
ડભવા(સા) રેખાબેન વિજયકુમાર નાયક ભાજપ 2295
ડાંગરીયા કેશુભાઇ મગનભાઇ નાયક ભાજપ 2243
ગુણા અર્જુનભાઇ બાબુભાઇ બારીઆ ભાજપ 2842
જુનાબારીયા જશોદાબેન રણજીતસીંહ રાઠવા ભાજપ 2672
કાળીડુંગરી મીનાબેન પંકજકુમાર પટેલ ભાજપ 2730
કાલીયાકોટા અલ્કેશકુમાર મંગાભાઇ કોળી ભાજપ 2471
કેલીયા પ્રભાતસિંહ ગોપસિંગ પટેલ ભાજપ 2828
કુવા દક્ષાબેન પ્રકાશભાઇ રાઠવા ભાજપ 2498
લવારીયા જગદીશકુમાર બાબુભાઇ નાયક ભાજપ 2257
મોટીખજુરી રેણુકાબેન અનીલકુમાર પટેલ ભાજપ 2362
નાડાતોડ કેશમબેન બાબુભાઇ સોલંકી ભાજપ 3078
પીપલોદ-1 ગીતાબેન ભોપતકુમાર પટેલ ભાજપ 2074
પીપલોદ-2 વર્ષાબેન અલ્કેશકુમાર પટેલ ભાજપ 1885
રેબારી તેજલબેન બળવંતભાઇ પટેલ ભાજપ 2909
રુવાબારી હંસાબેન મંગલસીંહ બારીઆ ભાજપ 2168
સાગારામા મગનભાઇ ગજાભાઇ પટેલ ભાજપ 2466
સેવનિયા અરૂણાબેન દલસુખભાઇ નાયક ભાજપ 1791
સીંગેડી પંકજભાઇ શનાભાઇ બારીઆ ભાજપ 1918
તોયણી સુરેશભાઇ જેસીંગભાઇ પટેલ ભાજપ 3818
ઉધાવળા જયેશભાઇ બચુભાઇ નાયક ભાજપ 1599
વાંદર પર્વતસિંહ ગમીરભાઇ રાઠવા ભાજપ 2614

દાહોદ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Dahod Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આગાવાડા સવલીબેન સુરેશભાઇ ભાભોર ભાજપ 1912
બાવકા પુષ્પાબેન જયેશકુમાર પરમાર ભાજપ 2674
ભાઠીવાડા ધવલભાઇ ભીમજીભાઇ માવી આપ 2070
બોરવાણી દિપીકાબેન જીગરભાઇ ભુરીયા ભાજપ 2157
બ્રહમખેડા સવિતાબેન લાલુભાઇ બારીયા ભાજપ 2041
ચંદવાણા કાંતાબેન ગોરધનભાઇ માવી ભાજપ 1810
છાપરી ૫વનકુમાર મુકેશભાઇ આતરોલ કોંગ્રેસ 3162
દશલા લાલીબેન બદુભાઇ પરમાર ભાજપ 2643
ગલાલીયાવાડ વિજયભાઇ સોમાભાઇ સંગાડા કોંગ્રેસ 1902
હિમાલા જગવનભાઇ વલીયાભાઇ ભાભોર ભાજપ 2298
જાલત દિનેશભાઇ રાયસીંગ બીલવાળ આપ 2078
કઠલા સુભાષભાઇ કાગુભાઇ ડામોર કોંગ્રેસ 2362
કતવારા સુકાબેન અમરસિંહ હઠીલા કોંગ્રેસ 2380
ખંગેલા-1 ટીન્કાબેન કિરણભાઇ મેડા ભાજપ 1239
ખંગેલા-2 રેખાબેન ધર્મેશભાઇ મેડા ભાજપ 1822
ખરેડી ખેતુસીંગ સુરસીંગ નિનામા કોંગ્રેસ 2556
ખરોડ અભીષેકભાઇ હિમલાભાઇ ડામોર આપ 1818
ખરોદા-1 મિનાક્ષીબેન કિલરાજકુમાર સોયડા કોંગ્રેસ 2449
ખરોદા-2 નિલમબેન કલ્પેશભાઇ કિશોરી ભાજપ 1766
કોટડાખુર્દ પારસિંહ ધનાભાઇ બીલવાળ કોંગ્રેસ 1682
લીલર હીરાબેન હિંમતભાઇ બારીયા ભાજપ 2337
લીમડાબરા ૫ાંગળાભાઇ ખીમાભાઇ દેવઘા ભાજપ 1889
માંડાવાવ સંજયભાઇ ઝીથરભાઇ મોહનીયા કોંગ્રેસ 1709
મોટીખરજ-1 કસમાબેન કાનાભાઇ ભાભોર ભાજપ 2398
મોટીખરજ-2 સોનલબેન અજયભાઇ સંગાડીયા કોંગ્રેસ 3099
મુવાલીયા જયેશકુમાર સિમુભાઇ નીનામા ભારત આદિવાસી પાર્ટી 1720
નગરાળા સુશીલાબેન મેહુલભાઇ ચારેલ કોંગ્રેસ 2719
નવાગામ રમેશભાઇ રામાભાઇ રાઠોડ કોંગ્રેસ 1884
રાછરડા રમીલાબેન કનુભાઇ હાડા કોંગ્રેસ 3204
રળીયાતી સુરતાનભાઇ પુંજાભાઇ મીનામા કોંગ્રેસ 2512
રેંટીયા કપિલાબેન સુનિલભાઇ માવી આપ 2201
રોઝમ રાજેશકુમાર બદુભાઇ રાઠોડ કોંગ્રેસ 1747
સીમળીયાખુર્દ રતનીબેન જોગડાભાઇ અમલીયાર ભાજપ 1813
ઉચવાણીયા દિ૫કભાઇ રાકેશભાઇ ભુરીયા ભાજપ 2316
ઉસરવાણ અનીલભાઇ હેમરાજભાઇ કીશોરી ભાજપ 2330
વણભોરી પુનમસિંગભાઇ પારસીંગભાઇ પણદા કોંગ્રેસ 2512
વીજાગઢ બાલુભાઇ સમસુભાઇ પરમાર ભાજપ 1956
ઝરીખુર્દ લલીબેન સુરેન્દ્રસિંહ રોઝ કોંગ્રેસ 1988

લીમખેડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Limkheda Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અગારા(ઉ) સમસુભાઇ વેલજીભાઇ બારીયા આપ 2378
ચૈડીયા મીનાબેન અર્જુનભાઇ તડવી આપ 2344
ચીલાકોટા-1 વિણાબેન વનરાજભાઇ પરમાર આપ 1882
ચીલાકોટા-2 વિક્રમભાઇ પ્રતાપભાઇ ચૌહાણ આપ 1557
દાભડા રેખાબેન મુકેશભાઇ બારીયા ભાજપ 2299
દાંતીયા ચંદ્રિકાબેન મુકુંદકુમાર માવી ભાજપ 2020
દુધિયા ડાંગી નરવતભાઇ રામસીંગભાઇ ભાજપ 2044
જાદાખેરીયા ગંગાબેન મલાભાઇ ભુરીયા આપ 2064
જેતપુર દૂ પ્રકાશભાઇ રૂપાભાઇ રાવત ભાજપ 2072
જુનાવડીયા ભાવેશકુમાર મુકેશભાઇ નિનામા ભાજપ 2217
ખીરખાઈ ગણેશકુમાર નાથુભાઇ ડાંગી આપ 2627
કુણઘા પુષ્પાબેન રાકેશભાઈ રાવત ભાજપ 2500
લીમખેડા માયાબેન યોગેશભાઈ શાહ ભાજપ 2066
માંલી રણજીતસિંહ સાયબાભાઈ પટેલ ભાજપ 2281
મોટાહાથીધરા સુરેખાબેન અનિલભાઈ બારીયા ભાજપ 2222
મોટીબાંડીબાર બાબુભાઈ કાળુભાઈ પટેલ ભાજપ 1961
મોટીવાવ વનિતાબેન હરસિંગભાઇ મછાર આપ 1922
નિનામાનીવાવ દિવ્યાબેન કેયુરકુમાર ડામોર આપ 2359
પાણીયા દિલીપકુમાર ગુલાબસીંગ કટારા ભાજપ 2313
પોલીસીમળ મુળીબેન મોહનભાઇ પરમાર અપક્ષ 1678
રઈ પ્રિતેશભાઇ સાયબાભાઈ કેવડીયા ભાજપ 2749
વડેલા મંજુલાબેન રોનકભાઈ પટેલ ભાજપ 2723
વીસલંગા વિપુલભાઇ વેસ્તાભાઇ ડામોર ભાજપ 2304
ઝેરજીતગઢ શિલ્પાબેન નિલેશભાઇ ભુહા આપ 2040

ફતેપુરા તાલુકા પંચાયત પરિણામ 2026 | Fatepura Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બારસાલેડા રામાભાઈ કોદરભાઈ પારગી ભાજપ 1418
ભીચોર સુમિત્રાબેન લાલસીંગભાઈ પારગી આપ 1732
છાલોર શકુડીબેન રંગાભાઈ પારગી આપ 1061
ડુંગર કમળાબેન રતનાભાઇ પારગી ભાજપ 2184
ફતેપુરા બરજોડ હિતેશભાઈ જયંતીભાઈ કોંગ્રેસ 1226
ઘુઘસ મધુબેન ભરતભાઈ પારગી ભાજપ 1877
ઈંટા સરલાબેન કનુભાઈ પારગી ભાજપ 1484
કરમેલ મીનાક્ષીબેન વાલસીંગભાઈ પારગી આપ 1328
કરોડીયાપૂર્વ વર્ષાબેન ધર્મેંદ્રકુમાર ચરપોટ કોંગ્રેસ 1063
માધવા સુરેખાબેન ભરતભાઈ પારગી કોંગ્રેસ 1236
મોટીનાંદુકણ અલ્પાબેન પંકજકુમાર ડામોર ભાજપ 1225
મોટીરેલપૂર્વ વિક્રમભાઈ મંગળાભાઈ કટારા કોંગ્રેસ 1769
સલરા-1 પારગી અજયભાઈ લક્ષ્મણભાઈ અપક્ષ 1143
સલરા-2 પારગી જીગ્નેશભાઈ મોગજીભાઈ આપ 1505
વડવાસ ચૌહાણ વિક્રમભાઈ ગણેશભાઈ આપ 1829
વાંદરિયાપૂર્વ રીંકુબેન અશ્વિનભાઈ ડીંડોર અપક્ષ 1307
વાંગડ દિનેશભાઈ કસનભાઈ પારગી ભાજપ 1395
વટલી રાકેશકુમાર અભેસિંહ મછાર ભાજપ 1466

ગરબાડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Garbada Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબલી શરદકુમાર અમરસિંહ પલાસ ભાજપ 2135
અભલોડ-1 વિનુભાઈ રમણભાઈ ભાભોર ભાજપ 2107
અભલોડ-2 ઝુનાબેન વિનોદભાઈ ભાભોર ભાજપ 1615
ભરસડા તેજેન્‍દ્રકુમાર મણિલાલ ચૌહાણ કોંગ્રેસ 2083
ભે રમણભાઈ જોતીયાભાઈ ભુરીયા ભાજપ 1984
બોરીયાલા સુરમાબેન ભલસીંગભાઈ ડામોર ભાજપ 1220
દેવધા નીલાબેન શૈલેષભાઈ દેહદા ભાજપ 2177
ગાંગરડા રાહુલભાઈ લાલુભાઈ પરમાર ભાજપ 1499
ગરબાડા-1 ચેતનાભેન ધર્મેશકુમાર ભાભોર ભાજપ 2362
ગરબાડા-2 પિન્‍ટુબેન અરવિંદભાઈ ચાવડા ભાજપ 2694
ગરબાડા-3 રૂકમાન્‍દે અશોકકુમાર પરમાર કોંગ્રેસ 1993
ગુલબાર શૈલેષભાઈ મનુભાઈ મંડોડ ભાજપ 1469
જેસાવાડા ઉપેશકુમાર ગોપાલભાઈ કટારા ભાજપ 2528
માતવા સોમજીભાઈ નાગજીભાઈ ડામોર આપ 2555
મીનાકયાર બચીબેન રતનસિંગભાઈ રાઠોડ કોંગ્રેસ 1049
નઢેલાવ-1 કાજુબેન બરસીંગભાઈ મીનામા આપ 1784
નઢેલાવ-2 જોશનાબેન વિક્રમભાઈ ભાભોર ભાજપ 3007
નળવાઇ રમેશભાઈ અભેસિંહભાઈ મોહનીયા કોંગ્રેસ 1121
પાંદડી વાલીબેન અભેસિંહ બામણ્યા કોંગ્રેસ 1397
પાટીયા મંગીબેન હરમલભાઈ ભુરીયા ભાજપ 1444
સીમલીયાબુઝર્ગ તારકેશ્વરીબેન કનુભાઈ વહુનીયા અપક્ષ 737
ટુંકીવજુ કાંન્તિભાઈ છગનભાઈ ખરાડ ભાજપ 1626
ઝરીબુઝર્ગ-1 નરેશભાઈ ખુનજીભાઈ માવી અપક્ષ 1968
ઝરીબુઝર્ગ-2 પરેશકુમાર લીમ્બાભાઈ ગણાવા ભાજપ 1513

ધાનપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Dhanpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબાકાચ સેનાભાઇ કાનિયાભાઇ વાગુલ આપ 1784
આંબલીમેનપુર અંજનાબેન વિક્રમસિંહ પરમાર ભાજપ 1451
અગાસવાણી કેસમબેન શનુભાઇ ભાભોર આપ 2452
ભોરવા રમીલાબેન બળવંતભાઇ સંગાડ ભાજપ 1731
ઘાનપુર (ટો) જિતેન્દ્રકુમાર કલ્યાણસિંહ ભાલીયા ભાજપ બિન હરીફ
ગાંગરડી ફળીયા સુશીલાબેન હરીલાલ પંચાલ આપ 1490
ઘડા ભૂરીબેન ઉદેસિંહ બારીઆ ભાજપ બિન હરીફ
કાંકડખીલા અજીતભાઇ ભારતાભાઇ વહુનિયા ભાજપ 1713
ખજૂરી રોહિતકુમાર મોહનભાઇ ખાબડ આપ 1255
ખલતાગરબડી મંજીલાબેન જશુભાઇ મૈડા આપ 1474
લીમડી મેંઘરી નયનકુમાર જુવાનસિંહ બારીઆ ભાજપ બિન હરીફ
માંડવ રાધિકાબેન ખુમસિંગભાઇ તડવી ભાજપ 1453
નાકટી જશુભાઇ વેચાતભાઇ હરિજન ભાજપ 2222
નળુ સુરેખાબેન તેરસીંહભાઇ બારીઆ ભાજપ 2270
નવાનગર સોનલબેન અલ્કેશભાઇ ભુરીયા આપ 2502
પાનમ અરવિંદાબેન પર્વતભાઇ ડામોર આપ 1613
પાવ જેનતાબેન રસુલભાઇ સંગોડ આપ 1794
પીપેરો બાબુભાઇ દિપસીંગ બામણીયા ભાજપ 2753
પીપોદરા દલીબેન પર્વતસિંહ પલાસ આપ 1851
રામપુર ભાનુબેન અલ્કેશસિંહ ગુંડીયા ભાજપ બિન હરીફ
સજોઇ રાજુભાઈ હસનાભાઈ મોહનીયા આપ 1740
ઉંડાર વનિતાબેન પંકજભાઇ મોહનીયા આપ 1912
વાકોટા કમલેશભાઇ બદુભાઇ ડામોર આપ 1173
ઝાબુ પ્રદિપભાઇ બાબુભાઇ મોહનિયા ભાજપ 990

ઝાલોદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Jhalod Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બંબેલા પાયલબેન સુરેશભાઇ મછાર કોંગ્રેસ 1351
છાસીયા ખીમાબેન બદાભાઇ ચૌહાણ ભાજપ 1247
ચિત્રોડીયા સુરેશભાઇ ખીમાભાઇ કટારા ભાજપ 1311
ધાવડીયા-1 તેજબબેન માનસીંગભાઇ ભાભોર ભાજપ 964
ધાવડીયા-2 ધનાબેન ભલજીભાઇ ભાભોર આપ 1005
ફુલપુરા કાન્તીભાઈ માંગુભાઈ વગોણા ભાજપ 909
ગામડી એલ્વીનાબેન સ્વપ્નીલભાઈ ભુરીયા ભાજપ 1660
ગરાડુ-૧ સંજયકુમાર નાનુસિંહ મુનિયા અપક્ષ 1214
ગરાડુ-૨ ભાવેશભાઇ દલસિંગભાઇ મછાર આપ 1397
જેતપુર સંગીતાબેન બિપિનભાઇ ડામોર અપક્ષ 1007
કદવાળ-1 હિંમતભાઇ મસુભાઇ ડામોર અપક્ષ 1394
કદવાળ-2 પ્રકાશભાઇ રામાભાઇ નિસરતા કોંગ્રેસ 2207
ખરસાણા સુનંદાબેન શંકરભાઇ કામોળ ભાજપ 1326
મહુડી અરૂણાબેન નરેન્દ્રભાઇ ગરાસિયા ભાજપ 1146
મુનખોસલા લલિતાબેન શંકરભાઇ ડામોર ભાજપ 1163
સાંપોઇ વિણાબેન જેસીંગભાઈ અમલિયાર કોંગ્રેસ 1255
થેરકા રાજેશભાઈ છગનભાઈ સંગાડા ભાજપ 1324
વગેલા-1 રીનાબેન ઇનેશભાઈ ડામોર આપ 1529
વગેલા-2 દિનેશભાઇ વિરસીંગભાઈ અડ કોંગ્રેસ 930
વેલપુરા કલ્પેશભાઇ માનસીંગભાઇ વસૈયા કોંગ્રેસ 1309

સિંગવડ તાલુકા પંચાયત પરિણામ 2026 | Singvad Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અગારા ચેતનાબેન હર્ષદભાઇ જયસ્વાલ ભાજપ 1785
છાપરવડ દિનેશભાઇ સરતનભાઇ ભગોરા ભાજપ 2622
દાસા અશ્વિનભાઇ બચુભાઇ ભગોરા ભાજપ 2618
મછેલાઇ પ્રતાપભાઇ રૂપસીંગભાઇ ભુરીયા ભાજપ 3161
મલેકપુર કનુભાઇ હિરાભાઇ બારીઆ ભાજપ 2319
મંડેર(ર) અસ્મિતાબેન નિલેશભાઇ બારીઆ આપ 1943
મેથાણ-1 નિર્મલાબેન નરવતભાઇ ભાભોર ભાજપ 1963
મેથાણ-2 રાધાબેન સરતનભાઇ ડામોર ભાજપ 2219
નાનીસંજેલી અમરસીંહ ચીમનભાઇ વાદી ભાજપ 1632
પહાડ વેસ્તાભાઇ છગનભાઇ બારીઆ ભાજપ 2798
પતંગડી હંસાબેન રાજેશભાઇ બારીઆ ભાજપ 2675
પીપળીયા (રં) જયશ્રી દિપકભાઇ પરમાર ભાજપ 1617
સરજુમી શાન્તાબેન અલ્કેશભાઇ હઠીલા ભાજપ 1939
સીગાપુર અસ્મિતાબેન રાહુલભાઇ ડામોર આપ 1372
સીગવડ મંજુલાબેન સુરેશભાઇ ચૌહાણ ભાજપ 2194
સુડીયા નિરાલીબેન અમિતભાઇ બારીઆ ભાજપ 1305
તારમી શંકરભાઇ હુકલાભાઇ બારીઆ આપ 1757
વાલાગોટા જશવંતસિંહ ખુમાનસિંહ ડામોર ભાજપ 2260

ગોવિંદગુરુ લીમડી તાલુકા પંચાયત પરિણામ 2026 | Govindguru Limdi Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબા દલસિંગભાઈ બચુભાઈ બારીઆ આપ 2038
ચાકલીયા-1 સુમિત્રાબેન કનુભાઈ ડામોર આપ 1133
ચાકલીયા-2 દિપીકાબેન પ્રદિપભાઈ વાઘેલા ભાજપ 2316
છાયણ સોનલબેન અમરસિંગભાઈ માવી કોંગ્રેસ 1088
ડુંગરી સુરસીંગભાઈ સમસુભાઈ હઠીલા ભાજપ 2273
ગુલતોરા માધુસીંગ માનીયાભાઈ ડામોર ભાજપ 2153
કાળીગામ ગુર્જર-1 કુસુમબેન મુકેશભાઇ ડાંગી કોંગ્રેસ 1692
કાળીગામ ગુર્જર-2 હેતલબેન શાહીલભાઈ ડામોર કોંગ્રેસ 1930
કારઠ-1 જીજ્ઞેશકુમાર દિનેશભાઈ નીનામા ભાજપ 3253
કારઠ-2 પાયલબેન નીરલભાઈ નીનામા ભાજપ 2046
ખરવાણી રીનાબેન ચીમનભાઈ વસૈયા આપ 2157
લીમડી-1 અશોકકુમાર ચંદુભાઈ ભરવાડ ભાજપ બિન હરીફ
લીમડી-2 શિતલબેન નિલેશભાઈ પરમાર ભાજપ 1805
લીમડી-3 ભાવનાબેન અજયભાઈ કપાસીયા ભાજપ 1674
મલવાસી સુમિત્રાબેન રમેશભાઈ ડામોર ભાજપ 1444
મોટીહાંડી શાન્તાબેન નરેશભાઈ વહોનિયા કોંગ્રેસ 2543
મૂંડાહેડા મહેશકુમાર લાલસીંહ મુનીયા ભાજપ 1833
મુણધા સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર ભાજપ 2158
પાવડી અનિલભાઈ લાલસિંગ હઠીલા ભાજપ 1782
પેથાપુર સરલાબેન શૈલેષભાઈ ખડિયા ભાજપ 1694
પીપલીયા નીલેશભાઈ દલસીંગભાઈ અમલીયાર ભાજપ 1328
રળીયાતીભુરા મીનેશભાઈ કસુભાઈ ડામોર ભાજપ 995
રણીયાર સરકારી કમીલાબેન સાગરભાઈ ભુરીયા આપ 2001
સારમારીયા આરતીબેન સુક્રમભાઈ ડાંગી આપ 1778
સીમલીયા દરકાશબેન રવિંદ્રભાઈ ડામોર આપ 1303
સુથારવાસા લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોડ ભાજપ 1815

સુખસર તાલુકા પંચાયત પરિણામ 2026 | Sukhsar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આફવા સીતાબેન લક્ષ્મણભાઈ પીઠાયા ભાજપ 2480
ભોજેલા-1 ધર્મેન્દ્રભાઈ સોમાભાઈ કટારા કોંગ્રેસ 1754
ભોજેલા-2 કમલેશભાઈ દલાભાઈ ચરપોટ આપ 1125
ગવાડુંગરા ભરતભાઈ વીરસિંગભાઈ ડીંડોર ભાજપ 1160
હડમત હાર્દિકકુમાર રસુલભાઈ ચારેલ ભાજપ 1105
જવેસી નિતાબેન અર્જુનભાઈ ડામોર ભાજપ 1381
કાળિયા શૈલેષભાઈ કાલુભાઈ મછાર કોંગ્રેસ 1096
કંથાગર કલ્પનાબેન સુરેશભાઈ બારીયા ભાજપ 1604
લખણપુર શંકુન્તલાબેન મયંકભાઈ મછાર કોંગ્રેસ 1455
મારગાળા-1 નયનાબેન લાલસીંગભાઈ ભાભોર કોંગ્રેસ 1157
મારગાળા-2 કૈલાશબેન લલિતભાઈ ભાભોર ભાજપ 1720
મોટા નટવા અંબાબેન ઈશ્વરભાઈ ચરપોટ આપ 1243
મોટી ઢઢેલી શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારીઆ આપ 1554
નિંદકાપૂર્વ રાજેશ્વરીબેન રઘુવિરસિંહ મછાર કોંગ્રેસ 1587
રાવળના વરૂણા પાર્થકુમાર છગનભાઇ ચંદાણા કોંગ્રેસ 1089
સાગડાપાડા મંજુલાબેન ચેતનભાઈ ગરાસિયા ભાજપ 1441
સુખસર સુનિલભાઈ રમણભાઈ મકવાણા ભાજપ 1846
વાંસીયાકુઈ સુરમાબેન કમલેશભાઈ મછાર ભાજપ 1086

દાહોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Dahod Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
દાહોદ 9 36 20 14 2 0

દાહોદ નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Dahod Nagarpalika Election Ward Vise Result 2026

વોર્ડ વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ -1 રાઘાબેન અલ્કેશભાઇ માંડવીયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1882
વોર્ડ -1 તસ્નીમબેન ખોજેમાભાઇ નલાવાલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2329
વોર્ડ -1 પ્રહર્ષ ભરતકુમાર ડીંડોડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2113
વોર્ડ -1 કલ્પકુમાર અરૂણકુમાર કિશોરી ભારતીય જનતા પાર્ટી 1638
વોર્ડ -2 અંકિતાબેન અજય ભાભોર ભારતીય જનતા પાર્ટી 2644
વોર્ડ -2 મારીયા સજાદભાઇ ભાટીયા ભારતીય જનતા પાર્ટી 2630
વોર્ડ -2 દર્શીષ જગમોહન દિવાકર ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 મનીષ તુલસીદાસ લખવાણી ભારતીય જનતા પાર્ટી 2564
વોર્ડ -3 મીનાક્ષીબેન ૫ુનમભાઇ નિનામા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -3 લક્ષ્મીબેન હિતેષકુમાર ભાટ ભારતીય જનતા પાર્ટી 1544
વોર્ડ -3 ઇશ્ત્યાકઅલી સોકતઅલી સૈયદ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -3 કાઇદભાઇ મોઇઝભાઇ ચુનાવાલા અપક્ષ 1739
વોર્ડ -4 મેઘાબેન ૫રેશભાઇ ૫ંચાલ ભારતીય જનતા પાર્ટી 2245
વોર્ડ -4 જુગલ ચિરાગભાઇ ૫ંડયા ભારતીય જનતા પાર્ટી 2469
વોર્ડ -4 હાર્દિક બચુભાઇ બારીઆ ભારતીય જનતા પાર્ટી 1982
વોર્ડ -4 કમલેશકુમાર લખમીચંદ લાલવાણી ભારતીય જનતા પાર્ટી 2094
વોર્ડ -5 જેરીકા મનોજકુમાર ચૌહાણ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -5 વંદનાબેન મનોજભાઇ ભાર્ગવ ભારતીય જનતા પાર્ટી 1711
વોર્ડ -5 વિજયકુમાર હોશિયારભાઇ ૫ીઠાયા ભારતીય જનતા પાર્ટી 1482
વોર્ડ -5 કેશુભાઇ કરણભાઇ ભરવાડ ભારતીય જનતા પાર્ટી 2089
વોર્ડ -6 કિંજલબેન શાલિનકુમાર ૫રમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3567
વોર્ડ -6 માસુમા મહંમદ ગરબાડાવાલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3600
વોર્ડ -6 એહમદભાઇ રસુલભાઇ ચાંદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બિન હરીફ
વોર્ડ -6 અરબાઝ અખતરભાઇ સાજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4204
વોર્ડ -7 સોનલબેન સતીસકુમાર ૫રમાર ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -7 શેહનાઝ મન્નાનભાઇ દલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2458
વોર્ડ -7 અરાફત મહમદસિદીક માળી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2631
વોર્ડ -7 વ્રજ અશ્વીનકુમાર શાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2438
વોર્ડ -8 અસવદ વલીભાઇ દલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1916
વોર્ડ -8 નસરીનબાનુ નિસાર મન્સુરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1805
વોર્ડ -8 રિઘમ અજીતસિંહ કટારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1482
વોર્ડ -8 આસીફઅલી મહેબુબઅલી સૈયદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1891
વોર્ડ -9 ગીતાબેન જીતેન્દ્રભાઇ માળી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -9 લીલાબેન અમૃતલાલ ૫્રજા૫તિ ભારતીય જનતા પાર્ટી 1978
વોર્ડ -9 બિમલકુમાર રમેશચંંદ્ર વડવાલા ભારતીય જનતા પાર્ટી 2310
વોર્ડ -9 અશેષ રમેશચંદ્ર લાલ૫ુરવાલા અપક્ષ 2688