Panchmahal Election Result 2026 Update: પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, જાણો કઇ બેઠક પર કોનો થયો વિજય

પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 02:00 AM (IST)Updated: Wed, 29 Apr 2026 01:24 PM (IST)
panchmahal-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Panchmahal Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (પંચમહાલ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): પંચમહાલ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. આજે 28 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઇ રહી છે.

પંચમહાલ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Panchmahal District (Jilla) Panchayat Result 2026

પંચમહાલ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-38 37 0 1 0 0
પંચમહાલ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
અંબાલી રમણભાઈ મોહનભાઈ રાઠવા ભાજપ 7932
અણીયાદ રેવાબેન કનુભાઇ પરમાર ભાજપ બિન હરીફ
અસારડી લક્ષ્મીબેન વિનોદભાઈ ભગોરા ભાજપ 12311
બાકરોલ મીનાક્ષીબેન વિપુલભાઈ પરમાર ભાજપ 9821
બોરીયા મગનભાઈ વિરમભાઈ પટેલીયા ભાજપ 14975
દલવાડા નંદાબેન રાકેશભાઇ ડામોર ભાજપ 14391
ઘામણોદ અલ્પેશભાઇ રતનભાઇ નાયકા ભાજપ બિન હરીફ
એરાલ મનીષાબેન જયંતીભાઈ નાયક ભાજપ 12673
એરંડી દિવ્યાબેન અનિલભાઈ ભીલ ભાજપ 9610
ગોલ્લાવ દક્ષાબેન અપ્લેશકુમાર બારીઆ ભાજપ 9330
જાંબુઘોડા કવીતાબેન શંકરભાઇ બારીઆ ભાજપ 19002
કણજરી વિણાબેન ઇશ્વરભાઈ નાયક ભાજપ 12211
કાંકણપુર પંકજકુમાર રૂમાલસિંહ પરમાર ભાજપ 13970
કાનપુર કૈલાશબેન ઘનશ્યામભાઈ પરમાર ભાજપ 14388
કરોલી નીરૂબેન ધર્મેન્દ્રસિંહ પરમાર ભાજપ બિન હરીફ
ખરોડ જયોતિકાબેન બળવંતસિંહ બારીઆ આમ આદમી પાર્ટી 8410
મોરા રાકેશકુમાર પર્વતસિંહ ચૌહાણ ભાજપ બિન હરીફ
મોરવા(હ) હિતેશકુમાર નટવરલાલ રાજભોઈ ભાજપ 8399
મંગલીયાણા લલીતાબેન દિનેશભાઈ પટેલ ભાજપ 14345
નદીસર હેમંતકુમાર મદનસિંહ પુવાર ભાજપ બિન હરીફ
નાંદરવા પ્રતાપભાઇ વાઘાભાઇ નાયકા ભાજપ બિન હરીફ
ઓરવાડા જયશ્રીબહેન અરવિંદસિંહ પરમાર ભાજપ 9153
પાલ્લા કુસુમબેન અશ્વિનભાઈ સોલંકી ભાજપ 13410
પીંગળી મુકેશકુમાર કાળુસિંહ સોલંકી ભાજપ 12141
રજાયતા કોકિલાબેન સરદારભાઇ કિશોરી ભાજપ 6756
રવાલીયા સોનાલિકા અંકિતકુમાર ગોહિલ ભાજપ 13862
સાલીયા લલીતાબેન તખતસિંહ પટેલ ભાજપ 14852
સામલી રાજેશકુમાર નારણભાઈ પરમાર ભાજપ 7872
સાંપા ધર્મિષ્ઠાબેન મનોજભાઈ બારીઆ ભાજપ બિન હરીફ
શિવરાજપુર મીનાબેન ઠાકોરભાઈ પરમાર ભાજપ 9800
સીમલીયા મનજીભાઈ અંદરસિંગ તડવી ભાજપ 8226
તલાવડી વિપુલકુમાર મનુભાઈ બારીયા ભાજપ 11048
તરખંડા મહેન્‍દ્રસિંહ દલપતસિંહ ચાવડા ભાજપ 12370
વાડી સુરેશકુમાર મહોબતસિંહ સોલંકી ભાજપ 11211
વંદેલી મહેન્દ્રકુમાર હિમતસિંહ બારીઆ ભાજપ 8592
વાવકુલ્લી ભારતસિંહ દામાભાઈ બારીઆ ભાજપ 8149
વેજલપુર નિરજકુમાર નિકુંજભાઈ પટેલ ભાજપ 15257
ઝીંઝરી વરજુબેન રમેશભાઈ રાઠવા ભાજપ 9706

પંચમહાલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Panchmahal Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
મોરવા(હડફ) 24 19 0 0 5
શહેરા 28 28 0 0 0
હાલોલ 24 23 0 0 1
ગોધરા 32 30 0 1 1
કાલોલ 24 21 1 2 0
જાંબુઘોડા 16 16 0 0 0
ઘોઘંબા 26 19 0 2 5

મોરવા(હડફ) તાલુકા પંચાયત પરિણામ 2026 | Morva Hadaf Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અગરવાડા નયનાબેન વિજયસિહ બારીઆ ભાજપ 1748
ભંડોઇ નિતેશકુમાર ગુલાબભાઇ મકવાણા આપ 1843
ભુવર નયનાબેન ગોપાલભાઇ બારીઆ ભાજપ 2210
દેલોચ નયનાબેન દોલતસિંહ ઘોડ ભાજપ 1697
કડાદરા ઉર્મિલાબેન શૈલેષભાઇ પટેલ ભાજપ 3479
ખાબડા ખુમાનસિંહ સુરસિંહ પટેલ ભાજપ 1825
ખાનપુર ગિરીશકુમાર ભાથીભાઈ પટેલ ભાજપ 2190
કુવાઝર રણજીતસિંહ શનાભાઇ ચૌહાણ ભાજપ 2429
માતરીયા(વે) વિજયકુમાર પ્રતાપસિંહ પટેલ ભાજપ 3166
મોજરી પ્રકાશકુમાર ઘમીરભાઇ બારીઆ ભાજપ 2138
મોરા હરદિપસિંહ મહેન્દ્રસિંહ જાદવ ભાજપ 2344
મોરવા(હડફ)-1 નિર્મળાબેન મહેશકુમાર રાવળ ભાજપ 2530
મોરવા (હડફ)-2 ગણપતભાઇ પુજાભાઇ પરમાર ભાજપ 3590
નાટાપુર સુકલીબેન નરેન્દ્રભાઇ બારીયા ભાજપ 1813
રજાયતા પર્વતસિંહ પુનાભાઈ ડિંડોર આપ 1315
રામપુર (કશનપુર) જયોતિકાબેન દલપતસિંહ બારીઆ ભાજપ 2599
રસુલપુર પનનાબેન રમેશભાઇ નાયક ભાજપ 2179
સાગવાડા પ્રવિણસિહ રતનસિહ વણઝારા ભાજપ 2413
સાલીયા નિરાલીબેન અશ્વિનકુમાર ડામોર ભાજપ 2383
સુલીયાત મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ડાંગી આપ 1464
વાડોદર નયનાબેન પ્રવિણકુમાર પટેલ ભાજપ 1900
વંદેલી-1 લીલાબેન ભારતસિંહ ભગોરા આપ 1793
વંદેલી-2 રમીલાબેન મનહરસિંહ ઝાલૈયા આપ 1696
વનેડા નર્મદાબેન અજયભાઈ બારીઆ ભાજપ 1855

શહેરા તાલુકા પંચાયત પરિણામ 2026 | Shahera Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અણીયાદ રમીલાબેન ભવાનસિંહ રાઠોડ ભાજપ બિન હરીફ
બલુજીના મુવાડા વિનાબેન રાજેશભાઈ પગી ભાજપ 3782
ભુરખલ સુમિત્રાબેન નિલેશભાઇ રાઠવા ભાજપ 3181
બોડીદ્વાખુર્દ-1 ઉષાબેન વિક્રમસિંહ બારીઆ ભાજપ બિન હરીફ
બોડીદ્વાખુર્દ-2 આશાબેન દિલિપભાઇ પટેલીયા ભાજપ બિન હરીફ
બોરીયા ગીતાબેન લક્ષ્મણભાઈ બામણીયા ભાજપ 2914
દલવાડા વિક્રમસિંહ અભેસિંહ પગી ભાજપ બિન હરીફ
ડેમલી સુર્યાબેન ગિરીશભાઈ નાયક ભાજપ 3348
ઘામણોદ લીલાબેન ભૂપતભાઇ નાયક ભાજપ 2528
ઘાંઘલપુર મણીબેન ચંદુભાઇ પગી ભાજપ 4314
ઘારાપુર હસમુખભાઇ ગણેશભાઇ વણકર ભાજપ બિન હરીફ
ખાંડીયા સુમિત્રાબેન કિરણસિંહ મકવાણા ભાજપ 3597
ખટકપુર સચિંનકુમાર રાજેશભાઈ બારીઆ ભાજપ બિન હરીફ
મંગલીયાણા અશ્વિનકુમાર નાનુસિંહ પટેલ ભાજપ બિન હરીફ
માતરીયા વ્યાસ દિપસિંહ ભીમસિંહ બારીઆ ભાજપ બિન હરીફ
નાડા ગજેન્દ્રકુમાર રાજેન્દ્રસિંહ પગી ભાજપ 4073
નાંદરવા રેખાબેન બળવંતસિંહ પગી ભાજપ બિન હરીફ
નરસાણા ઉદેસિંહ મડાભાઈ પગી ભાજપ બિન હરીફ
પાદરડી ભૂરાભાઇ પર્વતભાઇ નાયકા ભાજપ 2547
સાદરા રવેસિંહ લક્ષ્મણસિંહ બારીઆ ભાજપ 3053
સાજીવાવ-1 સુઘાબેન અશોકકુમાર ખાંટ ભાજપ બિન હરીફ
સાજીવાવ-2 શાંતાબેન રમેશભાઇ ખાંટ ભાજપ 3197
સુરેલી સરદારસિંહ કનુભાઇ બારીઆ ભાજપ બિન હરીફ
તાડવા હાજાભાઈ નાનાભાઈ ચારણ ભાજપ બિન હરીફ
તરસંગ અરવિંદસિંહ નટવરસિંહ સોલંકી ભાજપ 3373
ઉંમરપુર ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણા ભાજપ બિન હરીફ
વાડી ઉર્મિલાબેન વિનોદભાઈ માછી ભાજપ 2657
વાઘજીપુર ભગવતીબેન રમેશકુમાર ચૌહાણ ભાજપ 2442

હાલોલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Halol Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અભેટવા રમીલાબેન રણજીતભાઇ નાયકા ભાજપ 2650
બાસ્કા સાહીસ્તાબાનું કાદરઅલી મકરાણી આપ 2337
ચાપાનેર મિત્તલબેન મયુરકુમાર પરમાર ભાજપ 2339
ઢીંકવા છાયાબેન મુકેશકુમાર પરમાર ભાજપ 2409
ઘનસર વિદ્યાબેન રમેશભાઇ પરમાર ભાજપ બિન હરીફ
કણજરી શાંતાબેન સબુરભાઇ રાઠવા ભાજપ બિન હરીફ
કથોલા નીરૂબેન પ્રતાપભાઇ બારીઆ ભાજપ 1660
મદાર હરીશ્કુમાર ગોરધનભાઇ પરમાર ભાજપ 2561
મસવાડ ચંચીબેન રમેશભાઇ રાઠવા ભાજપ 2223
મોટી ઉમરવાણ વિનાભાઇ નાનસીંગ રાઠવા ભાજપ 2395
નવાગામ ઉદેસિંહ શંકરભાઇ બારીઆ ભાજપ 1936
પાલનપુર ગોપાલસિંહ ગુલાબસિંહ બારીઆ ભાજપ 2258
પ્રતાપપુરા હીરાભાઇ કાળુભાઇ ડામોર ભાજપ 1370
રામેશરા ચેતનસિંહ ઉદેસિંહ સોલંકી ભાજપ 2954
રવાલીયા નિકેશકુમર સોમસિંહ પરમાર ભાજપ 2315
સાથરોટા અરવિંદભાઇ વજેસિંગ રાઠવા ભાજપ બિન હરીફ
શિવરાજપુર રેખાબેન મહેશભાઇ રાઠવા ભાજપ 2252
તલાવડી ગીતાબેન ચેતનભાઇ બારીઆ ભાજપ 2739
તરખંડા લાલજીભાઇ ભાયલાલભાઇ નાયક ભાજપ 2235
ઉજેતી મુનીબેન વિજયભાઇ નાયક ભાજપ 2779
વડાતલાવ સજનબેન ગુલસિંહ રાઠવા ભાજપ 2833
વાઘબોડ અશોકભાઇ ગોવિંદભાઇ બારીઆ ભાજપ 2259
વાંકડીયા પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર ભાજપ 2946
વરસડા શૈલેશભાઇ મિઠાભાઇ પરમાર ભાજપ 2340

ગોધરા તાલુકા પંચાયત પરિણામ 2026 | Godhra Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંબાલી દીપકકુમાર મુકુંદરાય પટેલ ભાજપ 2377
આંગળીયા લીલાબેન સંજયભાઈ પટેલ ભાજપ 3142
અસારડી સુમિત્રાબેન વિજયભાઇ વસાવા ભાજપ 2478
બખ્ખર અરૂણાબેન નિલેશભાઈ વણઝારા અપક્ષ 1606
ભામૈયા (પુર્વ) ભારતીબેન ધનાભાઈ પટેલ ભાજપ 3677
બોડીદ્રા બુર્જગ-1 વિમળાબેન દર્શનકુમાર બારીઆ ભાજપ 1937
બોડીદ્રા બુર્જગ-2 અર્જુનસિંહ નાનસિંગભાઈ બારીઆ ભાજપ 2135
ચંચોપા રમણસિંહ શનાભાઈ ડામોર ભાજપ 2825
ઘાણીત્રા પારૂલબેન વિનોદસિંહ પરમાર ભાજપ બિન હરીફ
એરંડી અનિતાબેન સચિનકુમાર પટેલ ભાજપ 2480
ગદુકપુર સુનિતાબેન સુરેશભાઇ બારીઆ ભાજપ 2901
ગોલી શોભનાબેન જશવંતભાઇ રાઠોડ ભાજપ 3780
ગોલ્લાવ-1 મિનાક્ષીબેન ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ 3207
ગોલ્લાવ- 2 મગનભાઈ સોનાભાઈ પટેલ ભાજપ 2079
જીતપુરા વિજયકુમાર સોમાભાઇ પરમાર ભાજપ 2257
જુની ઘરી ભાવેશભાઇ રમેશભાઇ માછી ભાજપ 2477
કાંકણપુર દશરથસિંહ સોમાભાઇ મકવાણા ભાજપ 3344
કરસાણા કેસરબેન કાન્તીભાઇ પરમાર ભાજપ 3643
કેવડીયા રાજેન્દ્ર સમરસિંહ પટેલ ભાજપ 1971
મહેલોલ નવિનભાઇ જીમાભાઇ રાઠવા ભાજપ 2425
મહુલીયા રતીબેન ગોપાલસીંહ રાઠવા ભાજપ 2160
મોટીકાંટડી બિજરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રાઉલજી ભાજપ 3245
નદીસર મહેન્દ્રકુમાર ગોકળભાઇ માછી ભાજપ બિન હરીફ
ઓરવાડા પરસોત્તમભાઈ કોહ્યાભાઈ પટેલ ભાજપ 2180
રામપુર (જોડકા) કનુભાઇ વજેસિંહ ચૌહાણ ભાજપ 2375
રતનપુર (કાંટડી) ઇન્દુબેન વિક્રમભાઇ પરમાર ભાજપ બિન હરીફ
સામલી રંજનબેન નરેન્દ્રસિંહ રાઠોડ ભાજપ 2440
સાંપા-1 લક્ષ્મીબેન હિતેશકુમાર પટેલ ભાજપ 2587
સાંપા-2 શર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ પણદા ભાજપ 2691
સાંકલી ભાવનાબેન ટીનુભાઈ પટેલ આપ 1756
ટીંબા ધરતીબેન ગૌરાંગકુમાર પટેલ ભાજપ 2702
વિંઝોલ લક્ષ્મીબેન રામભાઇ ચારણ ભાજપ 2655

કાલોલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Kalol Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અડાદરા યજુવેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ ભાજપ બિન હરીફ
અલાલી જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ ભાજપ 2329
અલવા કીનાબેન જગદીશકુમાર બારિયા ભાજપ 3272
બાકરોલ સવિતાબેન બચુભાઇ રાઠવા ભાજપ 1638
બેઢીયા અમરતબેન અજયસિંહ ચૌહાણ ભાજપ 2453
ચલાલી મિનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ બિન હરીફ
દેલોલ લીલાબેન વિક્રમભાઇ રાઠોડ ભાજપ 3598
ડેરોલગામ સુરેશકુમાર લાલસીંગભાઇ ખડીયા ભાજપ 2155
ડેરોલસ્ટેશન સંજયભાઇ બકાભાઇ રાઠોડ ભાજપ બિન હરીફ
એરાલ તેજસકુમાર અર્જુનસિંહ પરમાર ભાજપ 2195
ઘુસર યુવરાજસિંહ ગીરવતસિંહ જાદવ ભાજપ 2720
જંત્રાલ અક્ષયકુમાર પ્રમોદરાય પંડયા ભાજપ 1945
કાનોડ વિરેન્દ્રસિંહ ગબાભાઇ ચૌહાણ ભાજપ 1921
કરોલી ધમેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ ભાજપ બિન હરીફ
ખડકી નિર્મલભાઇ મહેન્દ્રભાઇ ગોહીલ અપક્ષ 2069
ખરસાલીયા ચંપાબહેન મનહરભાઇ પરમાર ભાજપ બિન હરીફ
મઘવાસ વિરેન્દ્રસિંહ ગિરવતસિંહ પરમાર ભાજપ 1619
મલાવ રીનાબેન રાજેશકુમાર પટેલ અપક્ષ 2637
૫લાસા કોમલબેન જયેશસિંહ પરમાર ભાજપ 2663
પીંગળી સંતોષકુમાર વેચાતભાઇ નાયકા ભાજપ 2343
સણસોલી નયનાબેન અરવિંદસિંહ રાઠોડ ભાજપ 2175
સાતમણા ઉર્મિલાબેન વિનોદસિંહ પરમાર ભાજપ 2675
વેજલપુર કુલસુમબીબી સલીમ કઠીયા કોંગ્રેસ 3438
વ્યાસડા ચેતનાબેન શિશુનાથસિંહ ઠાકોર ભાજપ બિન હરીફ

જાંબુઘોડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Jambughoda Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ચાલવડ સંજયકુમાર મનસુખભાઇ નાયકા ભાજપ 1291
ડુમા નિકિતાબેન પ્રભાવકુમાર નાયક ભાજપ 1103
હવેલી રેશ્માબેન હિતેશકુમાર બારીઆ ભાજપ 1091
હિરાપુર ઉર્મિલાબેન પરસોત્તમભાઇ બારીઆ ભાજપ 1174
જબાણ મહેશભાઇ રાયસીંગભાઇ રાઠવા ભાજપ 976
જાંબુઘોડા છત્રસિંહ ભરતસિંંહ બારીયા ભાજપ 1645
કરા વર્ષાબેન વિજયભાઇ બારીયા ભાજપ 1469
ખાંડીવાવ મનોજભાઇ મનહરભાઇ હરિજન ભાજપ 1082
ખોડસલ જયરાજભાઇ મહેશભાઇ બારીઆ ભાજપ 1016
નાથપુરી લવિન્દ્રાબેન સાલમભાઇ બારીઆ ભાજપ 1007
નિઝરાન ફળિયા રમેશભાઇ મગનભાઇ બારીઆ ભાજપ 992
પનીયારા વીનુભાઇ નાનકાભાઇ બારીઆ ભાજપ 1566
રામપુરા કસ્તુરીબેન લાલસીંગભાઇ બારીઆ ભાજપ 1317
ઉચેટ કૃતિકાબેન નયનભાઇ બારીઆ ભાજપ 1000
ઉઢવણ સંગીતાબેન મણીલાલ બારીઆ ભાજપ 940
વાવ ઘર્મિષ્ઠાબેન કમલેશભાઇ બારીઆ ભાજપ 903

ઘોઘંબા તાલુકા પંચાયત પરિણામ 2026 | Ghoghamba Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાકરોલ અર્જુનસિંહ વેરસિંગભાઈ રાઠવા આપ 2142
બોર કલાબેન દલપતસિંહ ચૌહાણ ભાજપ 1654
ચેલાવાડા ભુરીબેન અજયભાઇ રાઠવા ભાજપ 2145
ફરોડ રાઠવા જમનીબેન રણછોડભાઈ ભાજપ 3586
ઘોઘંબા જયાબેન સુનિલકુમાર ચૌહાણ ભાજપ 2434
ગોદલી ચંપાબેન શંકરભાઇ રાઠવા આપ 2666
ગોયાસુંડલ બારીઆ દક્ષાબેન જયેશભાઈ ભાજપ 2938
ગુંદી પિનલબેન પ્રભાતસિંહ બારીઆ ભાજપ 2414
કાનપુર નાયક કોકીલાબેન વિક્ર્મભાઈ ભાજપ 3012
કાંટુ સંજયભાઈ વિનુભાઇ નાયક ભાજપ 1999
ખરખડી પર્વતભાઇ બુઘાભાઇ બારીઆ ભાજપ 2803
ખરોડ વર્ષાબેન ધર્મેન્દ્રકુમાર રાઠવા આપ 2157
ખીલોડી કાન્તીભાઈ મણીયાભાઇ પટેલીયા ભાજપ 1860
માલુ આનિલભાઇ હરસિંગભાઇ રાઠવા આપ 2107
મોલ રાઠવા પારૂલબેન વસંતભાઈ ભાજપ 2728
નવાગામ કનુભાઇ ખેંગાભાઇ ચૌહાણ ભાજપ 4168
પાઘોરા મનુભાઈ રામજીભાઇ રાઠવા ભાજપ 3076
પાલ્લા નગીનભાઇ રણછોડભાઇ રાઠવા ભાજપ 3161
રણજીતનગર નવીનભાઈ દેસીંગભાઈ રાઠવા ભાજપ 2458
રીંછવાણી ભીમસિંહ શકરાભાઈ બારીઆ આપ 1932
સીમલીયા-1 સુરતીબેન રયજીભાઇ બારીઆ અપક્ષ 2604
સીમલીયા-2 સંગીતાબેન સર્જંનસિંહ ચૌહાણ ભાજપ 1833
વાંગરવા અમીલાબેન સાવકુણભાઈ બારીઆ ભાજપ 2262
વાંકોડ જનુભાઇ મંગાભાઇ રાઠવા ભાજપ 2332
વાવકુલ્લી ગુલાબભાઇ ધનાભાઇ બારીઆ અપક્ષ 2426
ઝીંઝરી સુધાબેન નરવતભાઇ રાઠવા ભાજપ 2502

પંચમહાલ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Panchmahal Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ગોધરા 11 44 27 0 17 0
શહેરા 7 28 28 0 0 0

ગોધરા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Godhra Nagarpalika Election Result 2026

વોર્ડ વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ -1 ચેતનાબેન ગજેન્દ્રસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 3536
વોર્ડ -1 પિન્કીબેન ચંદ્રેશકુમાર વિસલપુરા ભારતીય જનતા પાર્ટી 3310
વોર્ડ -1 સુરેન્દ્રસિંહ ઉદેસિંહ બારીયા ભારતીય જનતા પાર્ટી 2964
વોર્ડ -1 રાકેશચંદ્ર વિનોદચંદ્ર વ્યાસ ભારતીય જનતા પાર્ટી 3206
વોર્ડ -2 જશોદાબેન બાબુભાઇ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 2482
વોર્ડ -2 અલ્કાબેન કમલેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 2253
વોર્ડ -2 ચેતન મુકુંદભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 2293
વોર્ડ -2 જીતેન્દ્રકુમાર ઘરમદાસ સાવલાણી ભારતીય જનતા પાર્ટી 2662
વોર્ડ -3 શ્રુતિબેન યાજ્ઞિકકુમાર બારીઆ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -3 વર્ષાબેન નિલેશભાઇ ઠાકર ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -3 લાલાભાઇ ઘીરાભાઇ ભીલ ભારતીય જનતા પાર્ટી 2454
વોર્ડ -3 ઘર્મેશ મંગળભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 3222
વોર્ડ -4 રૂચિ મનુભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -4 સારીકાબેન હેમંતકુમાર ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 4539
વોર્ડ -4 સંજયકુમાર પુનમચંદ્ર રાણા ભારતીય જનતા પાર્ટી 4019
વોર્ડ -4 દિપેશસિંહ જગદીશસિંહ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 5234
વોર્ડ -5 પારૂલબેન રાજેશકુમાર દરજી ભારતીય જનતા પાર્ટી 2291
વોર્ડ -5 જીનલ સંજયકુમાર સોની અપક્ષ 2013
વોર્ડ -5 ઇશાન્ત સલીલકુમાર સોની ભારતીય જનતા પાર્ટી 2717
વોર્ડ -5 હીમાંશુ હેમલ કાળીદાસ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 2443
વોર્ડ -6 સોફીયા અનવર જમાલ અપક્ષ 3912
વોર્ડ -6 ફાતેમા હુનેદ પાઘડીવાલા અપક્ષ 1681
વોર્ડ -6 અનસ ફારૂક અંઘી અપક્ષ 5282
વોર્ડ -6 ઈદરીસ ઇસ્માઇલ દરગાહી અપક્ષ 3704
વોર્ડ -7 આયશા સોહેલ ખંડુ આરીફ ઘંત્યા અપક્ષ 3575
વોર્ડ -7 અપેક્ષાબેન નૈનેશભાઇ સોની અપક્ષ 2762
વોર્ડ -7 સાજીદ સિકંદર કલા અપક્ષ 7239
વોર્ડ -7 અનવરહુસેન એહમદ સુજેલા અપક્ષ 4038
વોર્ડ -8 ફેમિદા જાવેદ વલીવાકા અપક્ષ 4951
વોર્ડ -8 રજીયાબીબી અશરફ ચાંદા અપક્ષ 2245
વોર્ડ -8 અશરફ હુસેન ચાંદા અપક્ષ 3708
વોર્ડ -8 અસલમ ઉમરફારૂક દુરવેશ અપક્ષ 3109
વોર્ડ -9 શરીફા યાકુબ બકકર તપેલી અપક્ષ 2351
વોર્ડ -9 નજમુન્નીશા હસન છકડા અપક્ષ 2218
વોર્ડ -9 અકરમ એમ દિવાન ચાંદ અપક્ષ 3597
વોર્ડ -9 યાકુબ અ સલામ બકકર તપેલી અપક્ષ 3487
વોર્ડ -10 મિતલબેન પંકજભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -10 ગૌરીબહેન અશોકચંદ્ર જોષી ભારતીય જનતા પાર્ટી 3054
વોર્ડ -10 આનંદ જીતેન્દ્રકુમાર ઘડીયાળી ભારતીય જનતા પાર્ટી 3374
વોર્ડ -10 ચેતનકુમાર લક્ષ્મણદાસ સામનાણી ભારતીય જનતા પાર્ટી 3789
વોર્ડ -11 કેશમબેન રમેશભાઇ ડામોર ભારતીય જનતા પાર્ટી 2522
વોર્ડ -11 સ્વેતાબા ઘર્મરાજ પુવાર ભારતીય જનતા પાર્ટી 2823
વોર્ડ -11 રમેશ નાનજીભાઇ તલાટી ભારતીય જનતા પાર્ટી 2491
વોર્ડ -11 કેતનકુમાર ઠાકોરલાલ પરીખ કે.ટી. ભારતીય જનતા પાર્ટી 3071

શહેરા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Shahera Nagarpalika Election Result 2026

વોર્ડ વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ -1 હસીલાબેન પ્રતાપસિંહ બારીઆ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -1 મંજુલાબેન દિનેશભાઇ પટેલીયા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -1 હિંમતસિંહ જેસીંગભાઈ પગી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -1 લાલાભાઈ ઝાલાભાઈ પટેલીયા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 રાધાબેન અમરસિંહ ખાંટ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 મંગુબેન નરવતભાઈ પગી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 પિયુષકુમાર શંકરભાઈ બારીઆ ભારતીય જનતા પાર્ટી 2541
વોર્ડ -2 માધવસિંહ હિંમતસિંહ પટેલ ભારતીય જનતા પાર્ટી 2525
વોર્ડ -3 ગીતાબેન રયજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -3 અન્નુબેન મયુરકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી 1703
વોર્ડ -3 હિતેશકુમાર પૂજાભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 1351
વોર્ડ -3 વિવેકકુમાર ગિરીશકુમાર પંચાલ ભારતીય જનતા પાર્ટી 1432
વોર્ડ -4 આમનાબીબી મહંમદ શેખ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -4 હાજરાબીબી અબ્દુલરહેમાન જાડા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -4 મહેફુજખાન આમીનખાં પઠાણ ભારતીય જનતા પાર્ટી 3026
વોર્ડ -4 સલીમભાઈ સમીરભાઈ શેખ ભારતીય જનતા પાર્ટી 2860
વોર્ડ -5 રાધાબેન જુવાનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -5 કાળીબેન વિક્રમભાઈ બારીયા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -5 રતનાભાઈ વીરાભાઈ નાયકા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -5 જેકી કિશનચંદ મુલચંદાણી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -6 આશાબેન બહાદુરસિંહ પગી ભારતીય જનતા પાર્ટી 1344
વોર્ડ -6 નિર્મળાબેન હિતેશકુમાર પરમાર ભારતીય જનતા પાર્ટી 1293
વોર્ડ -6 રમેશભાઈ પર્વતભાઈ પગી ભારતીય જનતા પાર્ટી 1259
વોર્ડ -6 વિજયકુમાર તખતસિંહ બારીઆ ભારતીય જનતા પાર્ટી 1122
વોર્ડ -7 શીતલબેન ઈન્દ્રજીતસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -7 સ્મિતાબેન દિપકભાઈ બારીઆ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -7 મહેન્દ્રકુમાર ગુલાબભાઈ પટેલીયા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -7 રામસિંહ જીતસિંહ બારીઆ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ