Chhota Udepur Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (છોટા ઉદેપુર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): છોટા ઉદેપુર જિલ્લાની પાલિકા અને પંચાયતોમાં કઇ બેઠક પર કોણ જીત્યું તેની વિગતો અહીં આપવામાં આવી છે.
છોટા ઉદેપુર જિલ્લા પંચાયત પરિણામ 2026 | Chhota Udepur District (Jilla) Panchayat Result 2026
| છોટા ઉદેપુર જિલ્લા પંચાયત | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ | અન્ય |
| કુલ બેઠક-32 | 19 | 0 | 13 | 0 | 0 |
| છોટા ઉદેપુર જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી | |||
| બેઠકનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| આથાડુંગરી | સંજયભાઇ રતનસિંગભાઇ રાઠવા | આપ | 8821 |
| બહાદરપુર | જશોદાબેન રાજેશભાઈ તડવી | ભાજપ | 10354 |
| બરોલી | લીલાબેન ગોપાલભાઈ ભીલલીલાબેન ગોપાલભાઈ ભીલ | ભાજપ | 7393 |
| ચીસાડીયા | પરવીનકુમાર બચુભાઇ રાઠવા | આપ | 5567 |
| ઘંઘોડા | રશ્મિકાબેન નંદુભાઇ રાઠવા | આપ | 7285 |
| ડોલરીયા | મીરાબેન રૂપસીંગભાઇ રાઠવા | આપ | 6145 |
| જબુગામ | સહર્ષાબેન શશીકાન્ત રાઠવા | ભાજપ | 8559 |
| જેતપુર | શિતલ યોગેશભાઈ બારીયા | ભાજપ | 8219 |
| કડાછલા | સ્નેહાબેન શૈલેષભાઈ તડવી | ભાજપ | 9007 |
| કદવાલ | વિજયભાઈ અમરસિંહ રાઠવા | ભાજપ | 6262 |
| કનલવા | દક્ષાબેન સતિષભાઇ કોળીબારીયા | આપ | 7368 |
| કવાંટ | યશવંતકુમાર શાંતિલાલ ચૌહાણ | આપ | 5405 |
| કુકરદા | રતીલાબેન રસીકભાઇ ડુભીલ | આપ | 11028 |
| માણકા | અનિષાબેન સુરેશભાઇ ભીલ | આપ | 10038 |
| મોરખલા | અરવિંદભાઇ રંગુભાઇ રાઠવા | ભાજપ | 7268 |
| મોટીઆમરોલ | રાઠવા ઉપેન્દ્રભાઈ હરિદાસ | ભાજપ | 9502 |
| મોટી સઢલી | સુખરામભાઇ કેતનભાઇ રાઠવા | આપ | 7731 |
| મુવાડા | હેતલબેન વિકાસભાઈ રાઠવા | ભાજપ | 6893 |
| નસવાડી | યતીનાબેન ગોપાલસિંહ ચૌહાણ | ભાજપ | 8065 |
| નવાગામ | ઈશ્વરભાઇ નટુભાઇ રાઠવા | આપ | 9213 |
| પરવેટા | રાયસિંગભાઈ લલ્લુભાઈ ભીલ | ભાજપ | 10540 |
| રૂમડીયા | ભંગીયાભાઇ બચુભાઇ રાઠવા | આપ | 6482 |
| સૈડીવાસણ | વર્ષાબેન નરસિંહભાઇ રાઠવા | આપ | 11798 |
| સજવા | રાઠવા ભરતભાઈ બચુભાઈ | ભાજપ | 7620 |
| સંખેડા | છાયાબેન અર્જુનભાઈ વસાવા | ભાજપ | 9923 |
| તાંદલજા | આશીષભાઇ રમેશભાઇ ભીલ | ભાજપ | 8151 |
| તેજગઢ | આકાશકુમાર જયેશભાઇ ચૌહાણ | ભાજપ | 8915 |
| ઠલકી | રાઠવા વનીતાબેન સ્નેહલકુમાર | ભાજપ | 6401 |
| ઉચાંપાન | ભાવનાબેન વિજયભાઇ રાઠવા | ભાજપ | 6109 |
| વઘાચ | લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી | ભાજપ | 8035 |
| ઝેર | રાજેશકુમાર વિરસિંગભાઇ રાઠવા | આપ | 8140 |
| ઝોઝ | હેમાબેન જયસિંહ રાઠવા | ભાજપ | 7425 |
છોટા ઉદેપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Chhota Udepur Taluka Panchayat Result 2026
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| સંખેડા | 18 | 16 | 2 | 0 | 0 |
| કવાંટ | 26 | 8 | 1 | 0 | 17 |
| નસવાડી | 22 | 13 | 2 | 0 | 7 |
| બોડેલી | 24 | 19 | 2 | 2 | 1 |
| જેતપુર-પાવી | 18 | 14 | 2 | 0 | 2 |
| છોટા ઉદેપુર | 26 | 13 | 0 | 0 | 13 |
| કદવાલ | 16 | 8 | 0 | 0 | 8 |
સંખેડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Sankheda Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બહાદરપુર | ઉર્મિલાબેન રશ્મિકાંત વસાવા | ભાજપ | 1920 |
| ભાટપુર | દિપીકાબેન વિજયભાઈ તડવી | ભાજપ | 1472 |
| બોરતલાવ | ભાવિકાબેન વિશાલકુમાર પટેલ | ભાજપ | 1577 |
| ધોળી | ગણપતભાઈ કાળુભાઈ તડવી | ભાજપ | 1538 |
| ગુંડીચા | દિનેશભાઈ ગિરધરભાઈ રોહિત | ભાજપ | 1174 |
| ઇન્દ્રાલ | રીટાબેન રોનકકુમાર પટેલ | ભાજપ | 1600 |
| કાવીઠા | હસમુખભાઈ શનાભાઈ બારીયા | ભાજપ | 2257 |
| ખુનવાડ | અજીતભાઈ શનાભાઈ તડવી | ભાજપ | 1925 |
| માલુ | નરપતભાઈ મણીલાલ તડવી | ભાજપ | 1450 |
| માંજરોલ | નિતાબેન શંકરભાઈ વસાવા | ભાજપ | 1850 |
| નંદપુર | રાકેશભાઈ નટવરભાઈ બારીયા | ભાજપ | 1817 |
| પરવટા | કલ્પનાબેન મહિપાલસિંહ રજપુત | ભાજપ | 2323 |
| રામપુરા | સોનલબેન ભરતભાઈ વસાવા | ભાજપ | 1800 |
| સંખેડા-1 | હેમલતાબેન સતિષભાઈ રબારી | કોંગ્રેસ | 1217 |
| સંખેડા-2 | ભાગ્યેશકુમાર રામુભાઈ માછી | કોંગ્રેસ | 1768 |
| સરસીંડા (ચો) | મીનાબેન સુભાષભાઈ તડવી | ભાજપ | 2043 |
| વડેલી | કનુભાઈ વીરાભાઈ તડવી | ભાજપ | 1184 |
| વાસણા | અલ્પાબેન પ્રજ્ઞેશભાઈ ભીલ | ભાજપ | 2042 |
ક્વાંટ તાલુકા પંચાયત પરિણામ 2026 | Kavant Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આથાડુંગરી | નવીનભાઈ મોહનભાઇ તડવી | આપ | 3315 |
| ભુમસવાડા | કલેસિંગભાઇ હમેરસીંગભાઇ રાઠવા | આપ | 1817 |
| ડુંગરગામ | જીતુભાઇ લલીયાભાઇ રાઠવા | આપ | 2163 |
| હાંફેશ્વર | શૈલેષભાઇ દામાભાઇ ભીલ | આપ | 2103 |
| કનલવા | સુરભીબેન સુરેશભાઇ રાઠવા | ભાજપ | 1586 |
| કવાંટ | કલ્પેશકુમાર મગનલાલ ચૌહાણ | કોંગ્રેસ | 1688 |
| ખરમડા | રાઠવા તેજલબેન દિનેશભાઇ | આપ | 2111 |
| ખાંટીયાવાંટ | મનિષાબેન દિનેશભાઇ રાઠવા | ભાજપ | 1344 |
| માણાવાંટ | રાજેશભાઇ છત્રસિંહભાઇ રાઠવા | ભાજપ | 1439 |
| માણકા | જેઠાબેન વાનજીભાઇ ભીલ | આપ | 2961 |
| મંકોડી | ભાવનાબેન જયેશભાઇ રાઠવા | ભાજપ | 2217 |
| મોગરા | મનિષાબેન મિનાભાઈ ભીલ | આપ | 2768 |
| મોટી સાંકળ | અમિતાબેન અલ્પેશભાઇ રાઠવા | આપ | 2019 |
| મોટી ટોકરી | વર્ષાબેન ધર્મેશભાઇ વણકર | ભાજપ | 1571 |
| નાખલ | અંજુલાબેન છીંડીયાભાઇ રાઠવા | આપ | 2294 |
| પાનવડ | મનીષાબેન જયેશભાઇ કોલચા | ભાજપ | 1712 |
| રંગપુર | જગદીશભાઈ નવસિંગભાઈ રાઠવા | ભાજપ | 1717 |
| રેણદા | વજેસિંગભાઇ હલુભાઇ રાઠવા | આપ | 1908 |
| રૂમડીયા | જેમલાભાઇ નરસીંગભાઇ રાઠવા | આપ | 1824 |
| સૈડીવાસણ | દામસિંગભાઇ તરજુભાઇ રાઠવા | આપ | 2732 |
| સમલવાંટ | રંજુબેન પ્રવિણભાઇ રાઠવા | ભાજપ | 1826 |
| સિંહાદા | મુન્નીબેન ૫રસુભાઇ રાઠવા | આપ | 2230 |
| થડગામ | સંજયભાઇ લવિંગભાઇ રાઠવા | આપ | 1679 |
| ઉમઠી | રૂવજીભાઇ સોબાનભાઇ રાઠવા | આપ | 2482 |
| ઉસેલા | નીરુબેન નિમેશભાઇ ભીલ | આપ | 2704 |
| વજેપુર | ભાવનાબેન કૈાશિકભાઇ રાઠવા | આપ | 1966 |
નસવાડી તાલુકા પંચાયત પરિણામ 2026 | Naswadi Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આમરોલી | સુભાષભાઇ ભયજીભાઇ રાઠવા | ભાજપ | 2003 |
| બગલીયા | સવિતાબેન વતનસિંગભાઇ રાઠવા | આપ | 2841 |
| બરોલી | અમરતીબેન કમલેશભાઇ ભીલ | આપ | 1402 |
| ભીલ બોરીયાદ | કલ્પનાબેન અજયકુમાર ભીલ | ભાજપ | 2046 |
| ચામેઠા | અરવિંદભાઇ શંકરભાઇ ભીલ | ભાજપ | 1916 |
| ઘારસીમેલ | ગુશીબેન માલજીભાઇ ડુ ભીલ | આપ | 3361 |
| ગોયાવાંટ | હરીનાથભાઇ જવાહરભાઇ રાઠવા | ભાજપ | 1907 |
| જેમલગઢ | રમીલાબેન કનુભાઇ વસાવા | ભાજપ | 1909 |
| જીતનગર | સોનલબેન જગદીશભાઈ ભીલ | ભાજપ | 1431 |
| કડુલીમહુડી | ગણેશભાઇ વિટ્ઠલભાઇ રાઠવા | આપ | 2720 |
| કુકરદા | સુનિતાબેન નીમજીભાઇ ડુભીલ | આપ | 3046 |
| મોઘલા | સુધાબેન પુનાભાઈ તડવી | ભાજપ | 2267 |
| નસવાડી-1 | નિશાબેન અશોકકુમાર પ્રજાપતિ | ભાજપ | 1809 |
| નસવાડી-2 | હર્ષરાજ ઠાકોરભાઇ સીસોદીયા | ભાજપ | 2169 |
| નવગામ | સુરેશભાઇ રંગીતભાઇ રાઠવા | ભાજપ | 1737 |
| પાલા | વિલાસબેન દિનેશભાઇ ભીલ | કોંગ્રેસ | 1661 |
| રતનપુર(ન) | ગણપતભાઈ દલસુખભાઈ ભીલ | ભાજપ | 2542 |
| સાંકળ(ત) | હરેશકુમાર બહાદુરભાઈ ભરવાડ | ભાજપ | 1668 |
| તરોલ | ભીખીબેન દિનેશભાઇ ભીલ | આપ | 2483 |
| વઘાચ | અવિનાશભાઇ રવિદાસભાઇ ભીલ | કોંગ્રેસ | 1640 |
| વંકલા | મહેન્દ્રભાઈ ધનિયાભાઈ રાઠવા | આપ | 1806 |
| ઝેર | વિનુભાઇ લલ્લુભાઇ ભીલ | ભાજપ | 1738 |
બોડેલી તાલુકા પંચાયત પરિણામ 2026 | Bodeli Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બાંગાપુરા | શિલ્પાબેન મયુરભાઇ કોળી | ભાજપ | 1862 |
| બામરોલી(ક) | કુસુમબેન સંજયકુમાર રાઠવા | અપક્ષ | 1955 |
| ધરોલીયા | રાઠવા મિતેષકુમાર હસમુખભાઈ | ભાજપ | 1990 |
| ધોળીવાવ | વિધાબેન હરેન્દ્રભાઈ રાઠવા | ભાજપ | 2081 |
| ગણેશવડ | પિન્ટુબેન પ્રતાપભાઇ તડવી | ભાજપ | 1332 |
| જબુગામ | રાઠવા દિલીપભાઇ લક્ષ્મણભાઇ | કોંગ્રેસ | 1498 |
| કડાછલા | રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર | ભાજપ | 1470 |
| કોસિન્દ્રા | રતનબેન સુરેશભાઇ તડવી | ભાજપ | 1008 |
| લઢોદ | રાકેશભાઇ દિનેશભાઇ તડવી | આપ | 1137 |
| માંકણી | રમીલાબેન પ્રતાપભાઇ બારીયા | ભાજપ | 2064 |
| મોરખલા | અમરસિંહ મનસુખભાઇ બારીયા | ભાજપ | 2893 |
| બામરોલી(વા) | ગીતાબેન શનાભાઈ રાઠવા | ભાજપ | 1813 |
| મોટીબુમડી | મંજુલાબેન હિતેશકુમાર રાઠવા | ભાજપ | 1455 |
| નવાટીમ્બરવા | રમણભાઇ રામાભાઇ નાયકા | ભાજપ | 1514 |
| નાનીરાસ્કી | મિનાક્ષીબેન પ્રતાપભાઇ રાઠવા | ભાજપ | 2098 |
| પાણેજ | હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલ | અપક્ષ | 1616 |
| રણભુન | હેમલતાબેન હિતેશભાઈ કોળી | ભાજપ | 1890 |
| સખાન્દ્રા | નરપતભાઈ નગિનભાઈ રાઠવા | ભાજપ | 1649 |
| સુર્યા | તારજીભાઇ હાદીયાભાઇ ભીલ | ભાજપ | 1559 |
| તાંદલજા | સુમિત્રાબેન ગોરધનભાઇ બારીયા | ભાજપ | 1507 |
| સણીયાદ્રી | વરુણ ગોવિંદભાઇ પરમાર | ભાજપ | 1785 |
| ઉચાપાન | સુરેખાબેન શૈલેષભાઈ રાઠવા | ભાજપ | 1742 |
| ઉંટકોઈ | માલુભાઇ કાશીરામભાઇ ભીલ | ભાજપ | 1986 |
| વાઘવા | લીલાબેન વેચાતભાઈ રાઠવા | કોંગ્રેસ | 1488 |
જેતપુર-પાવી તાલુકા પંચાયત પરિણામ 2026 | Jetpur-Pavi Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| ભેંસાવહી | વિષ્ણુભાઇ કવાભાઇ રાઠવા | કોંગ્રેસ | 1438 |
| બોરધા | અમિતાબેન રમેશભાઇ રાઠવા | ભાજપ | 2050 |
| ડુંગરવાટ | પિન્કલબેન બિપીનભાઇ રાઠવા | ભાજપ | 1543 |
| ઘુટણવડ | અંકિતભાઇ ભારતભાઇ રાઠવા | ભાજપ | 1836 |
| જેતપુર-1 | પુજાબેન વિકેશભાઇ રાઠવા | ભાજપ | 1485 |
| જેતપુર-2 | વર્ષાબેન અશોકકુમાર રોહિત | ભાજપ | 1187 |
| કલારાણી | રાજેશભાઇ પ્રમોદભાઇ કોલચા | ભાજપ | 1907 |
| કરાલી | નવનીતભાઇ વસંતભાઇ રાઠવા | ભાજપ | 2261 |
| મોટી આમરોલ | જયંતીભાઇ કલજીભાઇ રાઠવા | કોંગ્રેસ | 1734 |
| મોટીબેજ | વિક્રમભાઇ રુપસિંહ રાઠવા | આપ | 2101 |
| પાનીબાર | મેનકાબેન મહેશભાઇ રાઠવા | ભાજપ | 1976 |
| રતનપુર (હિરપરી) | નયનાબેન રાજેન્દ્રભાઇ રાઠવા | ભાજપ | 1936 |
| રાયપુર | લીલાબેન ચીમનભાઈ રાઠવા | આપ | 2008 |
| સાઢલી | વંદનાબેન મુકેશભાઇ રાઠવા | ભાજપ | 1779 |
| સજવા | સચિનભાઇ પ્રવિણભાઇ રાઠવા | ભાજપ | 1883 |
| સુસ્કાલ | જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાઠવા | ભાજપ | 1883 |
| ઠલકી | વિનાબેન ભાવેશકુમાર રાઠવા | ભાજપ | 1267 |
| વાવડી | કૈલાશબેન નગીનભાઇ રાઠવા | ભાજપ | 1550 |
છોટા ઉદેપુર તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Chhota Udepur Taluka Panchayat Seat Vise Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અંબાલા | જશીબેન ડાહ્યાભાઈ વણકર | ભાજપ | 2568 |
| બરોજ | દેવલાભાઇ બચલાભાઇ રાઠવા | આપ | 1963 |
| ભીલપુર | રમેશભાઇ બાબુભાઇ રાઠવા | આપ | 2277 |
| ભોરદા | રાઠવા કેકીબેન દુરસીંગભાઈ | આપ | 2510 |
| બોકડીયા | રાધીબેન ખુલસીંગભાઇ રાઠવા | આપ | 2227 |
| ચીસાડીયા | હંસાબેન રમલીયાભાઇ રાઠવા | ભાજપ | 1272 |
| દેવળીયા | રેખાબેન હિતેશભાઇ રાઠવા | આપ | 1886 |
| ધંધોડા | ખુશ્બુબેન શ્રેયકુમાર પટેલ | ભાજપ | 1764 |
| ડોલરીયા | જમનાબેન સુભાષભાઈ રાઠવા | આપ | 2550 |
| એકલબારા | બાવાભાઇ મંગુભાઇ નાયકા | આપ | 2205 |
| ગાંઠીયા | સંગીતાબેન નિકેશભાઇ રાઠવા | આપ | 2027 |
| ગુનાટા | મનિષાબેન પિન્ટુભાઇ રાઠવા | આપ | 2645 |
| ખજુરીયા | નરેંદ્રભાઇ મલજીભાઇ રાઠવા | ભાજપ | 2263 |
| કોલી | જમીલાબેન વરસનભાઇ રાઠવા | આપ | 2862 |
| મીઠીબોર | કનુંભાઇ દલાભાઇ નાયકા | ભાજપ | 1864 |
| મોટી સઢલી | ધનસીંગભાઈ શંકરભાઈ રાઠવા | ભાજપ | 1346 |
| પાલસંડા | સંજયભાઇ રમેશભાઇ રાઠવા | ભાજપ | 2264 |
| રંગપુર ( ઝોઝ ) | વર્ષાબેન શૈલેષભાઇ રાઠવા | આપ | 2283 |
| રાયસિંગપુરા (હરવાંટ) | શર્માબેન અરવિંદભાઇ રાઠવા | આપ | 1907 |
| સનાડા | રમેશભાઇ ભુરસીંગભાઇ રાઠવા | ભાજપ | 2858 |
| સિમલ ફળીયા | અરવિંદભાઇ ફતુભાઇ રાઠવા | ભાજપ | 1938 |
| તેજગઢ | રમજુબેન રામજીભાઇ રાઠવા | ભાજપ | 2503 |
| વચલીભીત | રમણભાઇ દલીયાભાઇ રાઠવા | આપ | 1664 |
| વીરપુર | નિશાબેન ભારસીંગભાઈ રાઠવા | ભાજપ | 1331 |
| ઝેર | સુરજીભાઇ કંદુભાઇ રાઠવા | ભાજપ | 2075 |
| ઝોઝ | શંકરભાઈ છગનભાઈ રાઠવા | ભાજપ | 2565 |
કદવાલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Kadwal Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બાર | વેચાતભાઈ મડીયાભાઈ રાઠવા | આપ | 695 |
| બોરકંડા | સુરેખાબેન મુકેશભાઈ રાઠવા | આપ | 1220 |
| ગઢ | રેખાબેન દિપકભાઇ બારીયા | ભાજપ | 845 |
| ઇંટવાડા(ડુ) | કવિતાબેન દર્શનભાઈ રાઠવા | આપ | 1050 |
| જામ્બા | કાગુભાઈ કેસરભાઈ રાઠવા | ભાજપ | 923 |
| કદવાલ-૧ | રમણભાઈ શંકરભાઈ બારીઆ | આપ | 856 |
| કદવાલ-૨ | અનિલકુમાર જેસીંગભાઈ બારીયા | આપ | 586 |
| કંડા | સમતીબેન ગુલસીંગભાઈ | ભાજપ | 922 |
| ખટાશ | પારૂલબેન કલ્પેશભાઈ હરિજન | આપ | 969 |
| કુંડલ | સુમીબેન દિવ્યેશકુમાર રાઠવા | ભાજપ | 1029 |
| મોટા અમાદરા(ક) | નરવતભાઈ મશરૂભાઈ રાઠવા | ભાજપ | 732 |
| મોટી ખાંડી | રમીલાબેન રાજુભાઈ રાઠવા | ભાજપ | 854 |
| મુવાડા | ગોપસીંગભાઈ મેતરભાઈ રાઠવા | આપ | 968 |
| પાની | મિત્તલબેન જયેશકુમાર રાઠવા | ભાજપ | 685 |
| સટુન | જીવનસિંહ અન્દ્રસિંહ રાઠવા | ભાજપ | 1130 |
| ઝરી | ગીતાબેન ટીકાભાઈ રાઠવા | આપ | 797 |
બોડેલી નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Bodeli Nagarpalika Election Result 2026
| મતક્ષેત્ર | કુલ વોર્ડ | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| બોડેલી | 7 | 28 | 26 | 1 | 1 | 0 |
બોડેલી નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Bodeli Nagarpalika Election Ward Vise Result 2026
| વોર્ડ | વિજેતા | પક્ષ | મળેલા મત |
| વોર્ડ - 1 | સરોજબેન સવજીભાઈ રાઠવા | ભારતીય જનતા પાર્ટી | 831 |
| વોર્ડ - 1 | વિક્સીકાબેન દયાલકિશોર ઉર્ફે સંદીપભાઇ ભગત | ભારતીય જનતા પાર્ટી | 909 |
| વોર્ડ - 1 | રાકેશકુમાર અંબાલાલ ચાવડા | ભારતીય જનતા પાર્ટી | 914 |
| વોર્ડ - 1 | પિન્ટુભાઈ બચુભાઈ બારીયા | ભારતીય જનતા પાર્ટી | 952 |
| વોર્ડ - 2 | ગંગાબેન વિઠ્ઠલભાઇ રાઠવા | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ - 2 | પદમાબેન વિજયભાઇ પટેલ | ભારતીય જનતા પાર્ટી | 1182 |
| વોર્ડ - 2 | મઘાભાઇ વલુભાઇ ભરવાડ | ભારતીય જનતા પાર્ટી | 1110 |
| વોર્ડ - 2 | જિજ્ઞેશકુમાર પ્રવિણચંદ્ર ચોક્સી | ભારતીય જનતા પાર્ટી | 1207 |
| વોર્ડ - 3 | રાજેશ્રીબેન વિરેન્દ્રસિંહ રાજપુત | ભારતીય જનતા પાર્ટી | 922 |
| વોર્ડ - 3 | જીગ્નાશાબેન દિપકકુમાર મહેતા | ભારતીય જનતા પાર્ટી | 843 |
| વોર્ડ - 3 | દક્ષેશ ચીમનભાઈ પ્રજાપતિ | અપક્ષ | 1152 |
| વોર્ડ - 3 | પાર્થ રાજેન્દ્રકુમાર સોની | ભારતીય જનતા પાર્ટી | 1205 |
| વોર્ડ - 4 | અંજનાબેન રાજેન્દ્રભાઈ બારીયા | ભારતીય જનતા પાર્ટી | 1457 |
| વોર્ડ - 4 | ગીતાબેન છત્રસિંહ બારીયા | ભારતીય જનતા પાર્ટી | 1468 |
| વોર્ડ - 4 | છાયાબેન વિઠ્ઠલભાઈ બારીયા | ભારતીય જનતા પાર્ટી | 1419 |
| વોર્ડ - 4 | યસપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર | ભારતીય જનતા પાર્ટી | 1592 |
| વોર્ડ - 5 | રાઘિકાબેન સંતોષભાઇ મોરે | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ - 5 | મૈત્રીબેન જયમીન શાહ | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ - 5 | ઉમેશકુમાર રામદાસભાઈ રાઠવા | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ - 5 | કાર્તિકકુમાર દિલીપભાઇ શાહ | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ - 6 | શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારીયા | ભારતીય જનતા પાર્ટી | 890 |
| વોર્ડ - 6 | જેનબબેન મહમંદહનીફ ખત્રી | ભારતીય જનતા પાર્ટી | 1297 |
| વોર્ડ - 6 | મહેશભાઇ શનાભાઇ બારીયા | ભારતીય જનતા પાર્ટી | 1193 |
| વોર્ડ - 6 | જીગ્નેશકુમાર મહેશભાઈ અગ્રવાલ | ભારતીય જનતા પાર્ટી | 1116 |
| વોર્ડ - 7 | સલમાબાનું જીયાઉદ્દીન મનસુરી | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ - 7 | સંગીતાબેન વિજયસિંહ રાઠોડ | ભારતીય જનતા પાર્ટી | 862 |
| વોર્ડ - 7 | શશીકાંત પુરુષોત્તમભાઈ રાઠવા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 1079 |
| વોર્ડ - 7 | મુકેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા | ભારતીય જનતા પાર્ટી | 1029 |
