Jamnagar Election Result 2026 Live: જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 03:00 AM (IST)Updated: Wed, 29 Apr 2026 05:47 PM (IST)
jamnagar-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Jamnagar Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (જામનગર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): જામનગર જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

જામનગર જિલ્લા પંચાયત પરિણામ 2026 | Jamnagar District (Jilla) Panchayat Result 2026

જામનગર જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-24 19 2 3 Updating Updating
જામનગર જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આમરા મહેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા ભાજપ 5534
અલીયા વનિતાબેન રાજેશભાઇ ઉંધાડ ભાજપ 5764
બેડ હરેશભાઈ ગોવિંદભાઈ પરમાર ભાજપ 8257
ભણગોર પરબત ધનાભાઈ ગાગીયા આપ 8996
ચેલા કલ્પના જીતેન્દ્ર કણજારીયા ભાજપ 6902
ધુંવાવ સુનીલભાઈ હિરજીભાઈ રાઠોડ ભાજપ 5582
ધુતારપર મંગુબેન લખમણભાઇ ઠુંગા ભાજપ 6604
ગીંગણી લતાબેન કૈલાશભાઈ સુરેલા ભાજપ 5071
જોડીયા રાજેશ વશરામભાઇ મકવાણા ભાજપ 8078
ખંઢેરા દેવદાનભાઈ ખીમાભાઈ જારીયા કોંગ્રેસ 5701
ખરેડી અતુલભાઈ કેશવજીભાઈ કમાણી ભાજપ 6944
ખારવા રંજનબેન દયાળજીભાઇ જીવાણી ભાજપ 8172
ખીમરાણા લક્ષ્મીબેન રાજેશભાઇ ચૌહાણ ભાજપ 7353
લાલપુર વર્ષાબેન તુષારભાઈ માકડીયા ભાજપ 5756
લતીપુર કલ્પેશ બાબુભાઇ માલાણી ભાજપ 6112
મોરકંડા લક્ષ્મીબેન નથુભાઇ વારસકિયા ભાજપ 6177
મોટી ગોપ આહીર સાજીબેન હરદાસભાઈ ખવા આપ 7851
નવા ગામ સામાબેન વિપુલભાઈ અકબરી ભાજપ 4686
નીકાવા ઉર્મીલાબેન જયંતીલાલ મારવીયા કોંગ્રેસ 4933
પીપરટોડા સંગીતાબેન રમેશભાઈ સુતરીયા આપ 7373
પીઠડ મયુરીબેન મૌલિકભાઇ ગોધાણી ભાજપ બિન હરીફ
સતાપર એકતાબેન હર્ષદિપકુમાર લાલો સુતરિયા ભાજપ 6266
શેઠવડાળા પરેશભાઈ ઘેલાભાઈ હિરપરા ભાજપ 5811
સીંગચ પ્રદ્યુમનસીંહ ગુમાનસિંહ ઝાલા ભાજપ 7240

જામનગર તાલુકા પંચાયત પરિણામ 2026 | Jamnagar Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ધ્રોલ 16 14 0 0 2
જામનગર 26 25 1 0 0
જામજોધપુર 18 11 0 0 7
જોડીયા 16 11 3 0 2
કાલાવડ 18 14 2 1 1
લાલપુર 18 4 1 1 10

ધ્રોલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Dhrol Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ભેસદડ પ્રવિણભાઇ પરસોતમભાઇ લીંબાસીયા ભાજપ 700
દેડકદડ સંગીતાબેન દિલીપકુમાર પીપરીયા આપ 1140
હાડાટોડા ભગવતીબેન દિનેશ રામાણી ભાજપ 755
હમા૫ર જલ્પાબેન વિશાલભાઇ શિયાર ભાજપ 1121
જાલીયા દેવાણી નયનાબેન વિનોદભાઇ લીંબડીયા ભાજપ 718
જાયવા રમાબેન હરીલાલ પરમાર ભાજપ 763
ખાખરા સવીતાબેન વીરજી વાઘેલા ભાજપ 949
ખારવા ભીમા બાબુલાલ મુંધવા ભાજપ 776
ખેંગારકા બેચરભાઇ કાબાભાઇ ટોરીયા ભાજપ 792
લૈયાળા હરપાલસિંહ જામભા જાડેજા ભાજપ 969
લતિપુર-1 શીલ્પા સામજી વાઘેલા ભાજપ 564
લતિપુર-2 સાગર દિનેશભાઇ તાલપરા ભાજપ 903
લતિપુર-3 ચેતન પ્રવિણ વાડોદરીયા ભાજપ 742
નથુવડલા વિજય ઠાકરસી કાસુન્દ્રા ભાજપ 969
મોટા વાગુદ્દડ હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા ભાજપ બિન હરીફ
વાંકીયા ઉર્મિલાબેન રાજેશભાઇ દલસાણીયા ભાજપ 2045

જામનગર તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Jamnagar Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આમરા નયનાબેન ચેતનભાઇ મઘોડીયા ભાજપ 1941
અલીયા જયપાલસિંહ મહાવીરસિંહ જાડેજા ભાજપ 1664
બેડ કુંજલકુંવરબા પ્રણવરાજસિંહ જાડેજા ભાજપ 2139
બેરાજા શૈલેષભાઇ ચંદુભાઇ સાવલિયા ભાજપ 1674
ચેલા શોભનાબા ઇન્દ્રજીતસિંહ ભટ્ટી ભાજપ 2472
દડીયા હીનાબેન કમલેશભાઇ હરવરા ભાજપ 2037
દરેડ ઠુંગા કંકુબેન કાનાભાઇ ભાજપ 1517
ઢીંચડા યાસ્મીન બહાઉદીન પતાણી ભાજપ 1570
ઘુંવાવ સરસ્વતીબેન મહેન્દ્રભાઇ ખાણાધર ભાજપ 2159
ઘુતાર૫ર ગીતાબેન રામજીભાઇ રાઠોડ ભાજપ 1403
દિગ્‍વીજયગ્રામ મનીષભાઇ ચોથાભાઇ પરમાર ભાજપ 1827
ફલ્‍લા પોપટ રાણાભાઇ બાંભવા ભાજપ 2226
હર્ષદપુર કિશોરભાઇ બીજલભાઇ બોરીચા ભાજપ 2219
જામવંથલી નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા ભાજપ 1918
જીવા૫ર કસ્તુરબેન ધરમશીભાઇ પરમાર ભાજપ 1969
ખીમરાણા તરૂણભાઇ કાંતિભાઇ વસોયા ભાજપ 2366
લાખાબાવળ અમીનાબેન આમદભાઇ અખાણી કોંગ્રેસ 2271
મોરકંડા નિર્મળાબેન હરેશભાઇ સોનગરા ભાજપ બિન હરીફ
મોટીબાણુંગાર રાજેશકુમાર રામજીભાઇ ભેંસદડીયા ભાજપ 2298
મોટીભલસાણ મનિષાબેન દિવ્યેશભાઇ સભાયા ભાજપ બિન હરીફ
મોટીખાવડી રાજેન્દ્રસિંહ ગુલાબસંગ જાડેજા ભાજપ 4120
નાઘેડી પ્રવિણભાઇ કાનજીભાઇ ચૌહાણ ભાજપ 1672
નવાનાગના બળદેવ જેઠાભાઇ રાઠોડ ભાજપ 1370
સચાણા ફિરોઝ મહમદસીદીક ગંઢાર ભાજપ 3166
ઠેબા જયોત્સના જતીનભાઇ મુંગરા ભાજપ 1629
વિરપર વસંતીબેન અશોકભાઇ દુધાગરા ભાજપ 1967

જામજોધપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Jam Jodhpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાલવા મેરૂ નાથાભાઇ છેલાણા આપ 1160
બુટાવદર રાજીબેન નારણભાઇ ચંદ્રવાડિયા આપ 1288
ઘ્રાફા પ્રફુલભાઇ અરજણભાઇ પિપરોતર આપ 1547
ગીંગણી અરવિંદ કારાભાઇ બગડા ભાજપ 1140
ઇશ્વરીયા દક્ષાબેન અરજણભાઇ બડિયાવદરા ભાજપ 1849
જામવાડી મધૂબેન પ્રવિણભાઇ ચાવડા ભાજપ 1837
માંડાસણ રેખાબેન ભરતભાઇ કટારા ભાજપ 845
મોટાવડીયા કવિબેન હેમંતભાઇ કરંગિયા આપ 1306
મોટીગો૫ પરબતભાઇ દેવાણંદભાઇ શીર આપ 1484
પાટણ દેવાભાઇ ભીમાભાઇ પરમાર ભાજપ 2374
સડોદર ઇકબાલભાઇ મામદભાઇ ચૌહાણ આપ 880
સમાણા ચિંતન રમણીકભાઇ અજુડીયા ભાજપ 1330
સતાપર કૈલાશભાઇ ગોપાલભાઇ હેરમાં ભાજપ 1558
શેઠવડાળા મધુબાલાબેન જીતેન્દ્રકુમાર જોષી ભાજપ 1637
સીદસર હરેશભાઇ નાથાભાઇ મકવાણા આપ 1096
તરસાઇ કવિતાબેન ચેતનભાઇ મકવાણા ભાજપ 1279
વનાણા હિનાબેન રામભાઇ બારીયા ભાજપ 1697
વાંસજાળીયા પુજાબેન જેઠભાઇ મોરી ભાજપ બિન હરીફ

જોડિયા તાલુકા પંચાયત પરિણામ 2026 | Jodiya Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાલાચડી સંગીતાબા શૈલેન્‍દ્રસંગ પરમાર કોંગ્રેસ 896
બાલંભા ચેતન માધવજીભાઈ રામપરીયા ભાજપ 1073
ભાદરા વૈશાલી મયુર ચનીયારા ભાજપ 1215
દુધઇ નુતનબેન વિપુલભાઇ વિરડા કોંગ્રેસ 782
હડીયાણા પ્રવિણાબેન કાનાણી ભાજપ 1575
જોડીયા-1 ગંગાબેન વિજયભાઇ છત્રોલા ભાજપ 1067
જોડીયા-2 બબુબેન મંગાભાઇ ધ્રાંગીયા ભાજપ 542
જોડીયા-3 એડવોકેટ હાજીમામદ આમદ બારૈયા કોંગ્રેસ 1049
કેશીયા પ્રવિણપરી દેવપરી ગોસાઈ ભાજપ બિન હરીફ
કુનડ પ્રકાશકુમાર રમણીક બપોલીયા આપ 1047
માધાપર હસમુખ નાથાભાઈ રાઠોડ ભાજપ 865
મેઘપર અરવિંદ ભીખાલાલ ટાંક આપ 447
પીઠડ રીટાબેન રસિકલાલ પઢીયાર ભાજપ 829
રસનાળ બિનાબા રઘુવીરસિંહ જાડેજા ભાજપ 435
તારાણા લક્ષ્મીબેન નાગાજણભાઇ પીઠમલ ભાજપ 1499
વાવડી શિતલબેન પ્રવિણભાઇ મારવણીયા ભાજપ 1286

કાલાવડ તાલુકા પંચાયત પરિણામ 2026 | Kalawad Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આણંદપર ઉપેન્દ્રભાઇ કેસવજીભાઇ જેસડીયા ભાજપ 1080
બેરાજા મીનાબા મજબુતસિંહ જાડેજા અપક્ષ 1174
છતર કંચનબેન રમેશભાઇ ગરછર કોંગ્રેસ 1381
ધુન ધોરાજી અલ્ફીસા અલ્તાફ મલેક ભાજપ 1356
જશાપર મધુબેન ગૌરવભાઇ પાનસુરીયા ભાજપ 1429
કાલમેઘડા સેજલબેન રમેશભાઈ બથવાર ભાજપ 962
ખંઢેરા ડાહીબેન હીરાભાઈ સબાડ ભાજપ 1500
ખરેડી જલ્પાબેન છગનભાઈ વિસપરા આપ 1016
મકરાણી સણોસરા સંકુતલાબેન મુકેશભાઇ ધીયાર ભાજપ 962
મોટા વડાળા દયાળજીભાઇ જીવણભાઇ રાઠોડ ભાજપ 1223
મોટી માટલી રવીકુમાર મગનલાલ લાઠીયા ભાજપ 767
મુળીલા હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા ભાજપ 1641
નાના વડાળા ભાવેશભાઈ લખમણભાઈ મારકણા ભાજપ 1386
નાની વાવડી અંજના હરિલાલ વિરાણી ભાજપ 1180
નવાગામ કનકસિંહ હરિસિંહ જાડેજા ભાજપ 1588
નિકાવા દિપ્તીબેન હિતેશભાઇ ગમઢા કોંગ્રેસ 1779
પીપર હંસાબેન હસમુખભાઈ રાંક ભાજપ 1378
પીઠડીયા ભાનુબેન રાજેશભાઈ દોમડિયા ભાજપ 1340

લાલપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Lalpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આરબલુસ દિવ્યાબા અજયસિંહ જાડેજા આપ 1650
ભણગોર સોનલબેન આલસુર ટાલિયા આપ 1653
ગોવાણા પુનમબેન ચંદ્રેશભાઇ કરમુર આપ 2450
હરીપર પ્રગ્નાબેન હિતેશભાઈ કોટડીયા ભાજપ 1712
કાનાલુસ ભૂમિકા નીલેશગીરી ગોસ્વામી ભાજપ 1411
ખડબા મોટા મેનાબેન રાજુભાઈ જુંજા ભાજપ 1391
ખડબા નાના બસીર ઉમરભાઈ પટ્ટા આપ 1663
લાલપુર-1 લક્ષ્મીબેન દીનેશભાઇ ચાવડા કોંગ્રેસ 1066
લાલપુર-2 ક્રિષ્નાબેન કિશનભાઇ જસાણી ભાજપ 2092
લાલપુર-3 વીરાભાઇ મંગાભાઇ ઠુંગા આપ 1406
મોડપર મેશાભાઇ અરશીભાઇ જોગલ આપ 2063
નાંદુરી દેવાભાઇ માલદેભાઇ કરંગીયા આપ 2412
પડાણા કમલેશ મઘાભાઈ મકવાણા ભાજપ 1951
પીપરટોડા સુરેન્દ્રસિંહ ભીખુભા જાડેજા આપ 1045
રાફુદડ નાની વલ્લભભાઇ રાઘવભાઇ સોનગરા આપ 2173
રીંજપુર ભાવનાબેન પરબતભાઈ વસરા આપ 1855
સીંગચ હીમાબેન રાયમલભાઈ મોરી ભાજપ 2385
ઝાંખર સુર્યાબા પ્રદ્યુમનસિંહ જાડેજા અપક્ષ 1267

સિક્કા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Sikka Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
સિક્કા 7 28 9 16 0 0

સિક્કા નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Sikka Nagarpalika Election Ward Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 સારા ઇરફાન વાઘાણી કોંગ્રેસ 1057
વોર્ડ -1 જુલેખા અલિભાઇ સુંભણીયા કોંગ્રેસ 1172
વોર્ડ -1 ઈરફાન અનવર સુંભણીયા કોંગ્રેસ 1221
વોર્ડ -1 હેમતસિંહ અમરસંગ જેઠવા કોંગ્રેસ 981
વોર્ડ -2 રાભીયા કાસમ સંઘાર કોંગ્રેસ 1269
વોર્ડ -2 હીના આશિફ સુંભણીયા કોંગ્રેસ 928
વોર્ડ -2 મામદભાઇ જુનસભાઇ કુંગડા કોંગ્રેસ 1329
વોર્ડ -2 જુસબભાઇ જાકુબભાઇ બારોયા કોંગ્રેસ 1354
વોર્ડ -3 રેશમા નજીર કુંગડા કોંગ્રેસ 890
વોર્ડ -3 લતીફા રજાકભાઈ સુંભણીયા AIMIM 888
વોર્ડ -3 અખ્તરભાઈ હાજીભાઈ ભગાડ AIMIM 1022
વોર્ડ -3 અલહુસેન અબ્દુલા નોંધાણી AIMIM 984
વોર્ડ -4 નિશા રોહિતપુરી ગૌસ્વામી કોંગ્રેસ 707
વોર્ડ -4 જેનમબેન આમીનભાઇ ભટી ભાજપ 688
વોર્ડ -4 જયદીપ આલાભાઇ પરમાર કોંગ્રેસ 723
વોર્ડ -4 નુરમામદ ઈબ્રાહીમ કુંગડા કોંગ્રેસ 710
વોર્ડ -5 જ્યોત્સનાબેન જયસુખભાઇ દાવદ્રા કોંગ્રેસ 849
વોર્ડ -5 ફિરોજાબેન ઈસ્માઈલ ગંઢાર કોંગ્રેસ 825
વોર્ડ -5 અસગર દાઉદ ગંઢાર કોંગ્રેસ 1098
વોર્ડ -5 વલ્લી મોહમંદ સીદીકભાઇ મલેક કોંગ્રેસ 838
વોર્ડ -6 જ્યોત્સનાબેન પ્રવીણભાઇ હોરિયા ભાજપ 1351
વોર્ડ -6 જયોતિબા વિરેન્દ્રસિંહ વાઢેર ભાજપ 1351
વોર્ડ -6 જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા ભાજપ 1408
વોર્ડ -6 હેમાંગ સંજયભાઇ ત્રિવેદી ભાજપ 1212
વોર્ડ -7 અંજલીબા અજયસિંહ ચુડાસમા ભાજપ 986
વોર્ડ -7 મીનાબેન હસમુખભાઇ પરમાર ભાજપ 907
વોર્ડ -7 દુલાભાઇ દેવાભાઇ જામ ભાજપ 999
વોર્ડ -7 છત્રપાલસિંહ નટુભા જાડેજા ભાજપ 1020