Morbi Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (મોરબી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): મોરબી જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.
મોરબી જિલ્લા પંચાયત પરિણામ 2026 | Morbi District (Jilla) Panchayat Result 2026
| મોરબી જિલ્લા પંચાયત | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ | અન્ય |
| કુલ બેઠક-24 | 17 | 7 | 0 | 0 | 0 |
| મોરબી જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી | |||
| બેઠકનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| આમરણ | રિંકલ વિરલભાઈ અઘેરા | ભાજપ | 6549 |
| બગથળા | સતીષકુમાર ભાણજીભાઈ મેરજા | કોંગ્રેસ | 9319 |
| ચંદ્રપુર | ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા | કોંગ્રેસ | 8248 |
| ચરાડવા | માવજીભાઈ કચરાભાઈ માકાસણા | ભાજપ | 7614 |
| ઢુવા | સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા | ભાજપ | 6826 |
| ઘનશ્યામપુર | ભગવતીબેન ગિરીશભાઈ લકુમ | ભાજપ | 7561 |
| ઘુંટુ | રંજનબેન ગૌતમભાઈ હડિયલ | ભાજપ | 7436 |
| જાંબુડીયા | જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ | ભાજપ | 6677 |
| જેતપર | અશ્વિન ચંદુભાઈ ડાંગર | ભાજપ | 8136 |
| ખાખરેચી | સંદિપ ગોરધનભાઇ કુંવરીયા | ભાજપ | 4627 |
| ખાનપર | વિપુલભાઈ કરશનભાઈ ગરચર | ભાજપ | 5778 |
| કોઠી | સવિતાબેન લાલજીભાઈ રાઠોડ | ભાજપ | 5015 |
| લજાઇ | રમણીકભાઇ અરજણભાઇ મકવાણા | ભાજપ | 6030 |
| લુણસર | પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા | કોંગ્રેસ | 5780 |
| મહિકા | યશવંતબા કિર્તીરાજસિંહ વાળા | કોંગ્રેસ | 7373 |
| માથક | કાજલબેન ભરતભાઈ વિઠલાપરા | ભાજપ | 6055 |
| મોટા દહિસરા | મનિષકુમાર અનીલભાઇ કાંજીયા | ભાજપ | 6050 |
| નેકનામ | ગીતાબેન રમેશભાઈ દુબરીયા | કોંગ્રેસ | 6693 |
| ઓટાળા | જાગૃતીબેન દિનેશભાઇ વાધરિયા | ભાજપ | 6719 |
| પંચાસીયા | કુલસુમબેન અકબરભાઇ બાદી | કોંગ્રેસ | 8413 |
| સાપકડા | દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા | ભાજપ | 5884 |
| સરવડ | દક્ષાબેન ચંદુભાઇ લાવડીયા | ભાજપ | 6644 |
| ટીકર(રણ) | ધર્મેન્દ્રકુમાર જસમતભાઈ એરવાડિયા | ભાજપ | 6988 |
| તિથવા | મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર | કોંગ્રેસ | 9999 |
મોરબી તાલુકા પંચાયત પરિણામ 2026 | Morbi Taluka Panchayat Result 2026
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| માળીયા | 16 | 11 | 2 | 2 | 1 |
| મોરબી | 22 | 18 | 3 | 0 | 1 |
| હળવદ | 20 | 15 | 1 | 0 | 4 |
| ટંકારા | 16 | 11 | 5 | 0 | 0 |
| વાંકાનેર | 24 | 8 | 15 | 1 | 0 |
માળીયા તાલુકા પંચાયત પરિણામ 2026 | Maliya Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બગસરા | અરૂણભાઈ નથુભાઈ સંઘાણી | ભાજપ | 936 |
| ભાવપર | ઘનશ્યામભાઇ મહાદેવભાઇ ગઢીયા | ભાજપ | 950 |
| બોડકી | સુવારીયા સુષ્માબેન ધીરજલાલ | ભાજપ | 1261 |
| જુના ઘાંટીલા | કેતનકુમાર રમેશભાઇ વિડજા | અપક્ષ | 1299 |
| કાજરડા | સુરૈયાબાનુ ઇસ્માઇલ સૈયદ | ભાજપ | 1064 |
| ખાખરેચી | શોભાબેન વિરમભાઈ સંખેસરીયા | કોંગ્રેસ | 1124 |
| મેઘપર | રાધાબેન દિપકભાઈ બોરીચા | ભાજપ | 1389 |
| મોટા દહીસરા -1 | રાઠોડ મંજુબેન રમણીકભાઈ | ભાજપ | 935 |
| મોટા દહીસરા -2 | મનુભાઈ મગનભાઈ ખાંડેખા | ભાજપ | 1011 |
| નાની બરાર | અજીતભાઈ સવાભાઈ બોરીચા | અપક્ષ | 838 |
| નવાગામ | ઉમરભાઈ અલાયાભાઈ જેડા | આપ | 798 |
| સરવડ | જયદિપકુમાર પ્રાગજીભાઈ ઓડીયા | ભાજપ | 1194 |
| વાધરવા | પુજાબા યુવરાજસિંહ જાડેજા | ભાજપ | 969 |
| વવાણીયા | અરૂણાબા અશ્વિનસિંહ પરમાર | ભાજપ | 1614 |
| વેજલપર | શર્મિષ્ઠાબેન પ્રકાશભાઇ કૈલા | ભાજપ | 707 |
| વેણાસર | હીરાબેન અશોકભાઈ વીડજા | કોંગ્રેસ | 1358 |
મોરબી તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Morbi Taluka Panchayat Seat Vise Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આમરણ | રાજેશ ત્રિભોવનભાઈ કાસુન્દ્રા | ભાજપ | 2245 |
| બગથળા | સુરેશભાઇ નારણભાઇ બાવરવા | કોંગ્રેસ | 2362 |
| બેલા(આ) | પાયલબેન વનરાજભાઈ કુંભરવાડીયા | ભાજપ | 2253 |
| ગાળા | દિલીપભાઇ ભગવાનજીભાઈ દલસાણીયા | ભાજપ | 1839 |
| ઘુનડા(સ) | હંસાબેન મુનાભાઈ સુરેલા | ભાજપ | 1573 |
| ઘુંટુ | સ્નેહલબેન દીપકભાઇ સોરીયા | ભાજપ | 2126 |
| જાંબુડીયા | સંદિપભા ભુપતભા ગુઢડા | ભાજપ | બિન હરીફ |
| જેતપર | કૈલાશબેન મહેશભાઇ કાલરીયા | ભાજપ | 2097 |
| જુના નાગડાવાસ | હેતલબા રાજદીપસિંહ જાડેજા | ભાજપ | 2288 |
| ખાખરાળા | ચંદુલાલ ત્રિભોવનભાઈ શેરસીયા | ભાજપ | 2658 |
| ખાનપર | સંદિપભાઈ દિલીપભાઇ લીંબડ | કોંગ્રેસ | 1861 |
| ખરેડા | લોલારીયા ગણપતભાઈ માદેવભાઈ | ભાજપ | 1178 |
| લાલપર | કલાવતીબેન સંજયભાઈ ભીમાણી | ભાજપ | 1533 |
| લક્ષ્મીનગર | પૂજાબેન આનંદભાઈ વિરપરિયા | આપ | 2733 |
| મકનસર | ગીતાબેન નૈમિષભાઇ વહાણેચીયા | ભાજપ | 1979 |
| મોડ૫ર | અલ્પેશ હસમુખભાઇ કોઠીયા | કોંગ્રેસ | 1874 |
| નીચી માંડલ | સોલંકી પુષ્પાબેન હરેશભાઈ | ભાજપ | 1992 |
| પંચાસર | કિશોરભાઇ લાલજીભાઇ પરમાર | ભાજપ | 2140 |
| પાનેલી | છનાભાઈ હીરાભાઈ પાંચીયા | ભાજપ | 2558 |
| પીપળી | પૂનમબેન સાવનભાઇ છત્રોલા | ભાજપ | 1943 |
| રાજપર | તુલસીબેન કેતનભાઈ મારવણિયા | ભાજપ | 2467 |
| વનાળીયા | મિરા રોહિતકુમાર વિલપરા | ભાજપ | 2521 |
હળવદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Halvad Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અજીતગઢ | મુકેશભાઇ પ્રેમજીભાઇ ૫ટેલ | આપ | 1390 |
| ચરાડવા | ચંદુલાલ ઇશ્વરભાઇ મોરી | આપ | 3023 |
| ચુંપણી | દીવ્યાબા દીગવીજયસિંહ પરમાર | આપ | 1569 |
| દિઘડીયા | વિલાસબેન બળદેવભાઈ કાંજીયા | ભાજપ | 1470 |
| ઘનશ્યામપુર | શીતલબેન અનિલભાઈ કણઝરિયા | ભાજપ | 1704 |
| ઇશનપુર | સુનીતાબેન રણજીતભાઈ સુરેલા | ભાજપ | 2128 |
| જુના દેવળીયા | અલ્પાબેન અરવિંદભાઇ કોળી | ભાજપ | 1764 |
| કડીયાણા | રમેશભાઈ કાંતિલાલ ઝીંઝુવાડીયા | ભાજપ | 2256 |
| કવાડીયા | નીરુબેન ભુ૫તભાઇ લીલા૫રા | ભાજપ | 1234 |
| માલણીયાદ | મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા | ભાજપ | 1973 |
| માથક | કુલદીપસિંહ રાજેશભાઈ ટાંક | ભાજપ | 1629 |
| મયુરનગર | હંસાબેન મનસુખભાઈ રાઠોડ | ભાજપ | 1780 |
| નવા દેવળીયા | યોગેશકુમાર દલસુખભાઇ ભોરણીયા | ભાજપ | 1595 |
| નવા ઘનશ્યામગઢ | હીરેનકુમાર મોતીલાલ માકાસણા | ભાજપ | 1472 |
| રણમલપુર | દેવકરણભાઇ કેશવજીભાઇ પારેજીયા | ભાજપ | 2161 |
| રણછોડગઢ | પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા | આપ | 1420 |
| રાણેકપર | શિલ્પાબેન અનિલભાઈ બાબરીયા | ભાજપ | 1807 |
| રાતાભે | જયોત્સનાબેન ગણેશભાઇ ૫ટેલ | ભાજપ | 1999 |
| સાપકડા | કસ્તુરીબેન ચમનભાઇ મકવાણા | કોંગ્રેસ | 1358 |
| ટીકર(રણ) | કવિતાબેન ભાવેશભાઇ હડિયલ | ભાજપ | 1865 |
ટંકારા તાલુકા પંચાયત પરિણામ 2026 | Tankara Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બંગાવડી | હર્ષિદાબેન બિહારીદાન બોક્ષા | ભાજપ | 1297 |
| છતર | મનુબેન ભાવેશભાઇ મુંધવા | ભાજપ | 1248 |
| હડમતીયા | મિલન મનસુખભાઇ ખાખરીયા | કોંગ્રેસ | 1603 |
| હરબટીયાળી | દિવ્યેશ પરસોતમભાઇ નમેરા | ભાજપ | 1427 |
| લજાઇ | જગદીશભાઇ ગંગારામભાઇ સોલંકી | ભાજપ | 1121 |
| મીતાણા | મનુ વાલાભાઇ ગળચર | કોંગ્રેસ | 1243 |
| નાના ખીજડીયા | ભૂપેન્દ્ર દામજીભાઇ ગોધાણી | કોંગ્રેસ | 1421 |
| નસીતપર | પુષ્પાબેન નાગજીભાઇ ચાવડા | ભાજપ | 974 |
| નેકનામ | ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા | કોંગ્રેસ | 1517 |
| નેસડા (ખા) | ગૌરીબેન રસિકભાઇ દેત્રોજા | ભાજપ | 1205 |
| નેસડા (સુ) | શારદાબેન પ્રેમજીભાઇ ભીમાણી | ભાજપ | 984 |
| ઓટાળા | પાયેલબેન હિરેનભાઇ ઘોડાસરા | ભાજપ | 1324 |
| રોહીશાળા | ઉર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા | ભાજપ | 1518 |
| સરાયા | ચંપાબેન ડાયાલાલ સવસાણી | ભાજપ | 1224 |
| ટોળ | હુસેનભાઇ અલીભાઇ બાદી | કોંગ્રેસ | 1566 |
| વીરપર | સુલોચનાબેન રજનીકાંત રાવરિયા | ભાજપ | 884 |
વાંકાનેર તાલુકા પંચાયત પરિણામ 2026 | Wankaner Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અરણીટીંબા | જેનમબેન મહમદઈદ્રીશ કડિવાર | કોંગ્રેસ | 2626 |
| ચંદ્રપુર | રૂપસંગ પરથીભાઇ ચૌહાણ | કોંગ્રેસ | 2113 |
| ચિત્રાખડા | જાહલબેન ચંદ્રેશભાઈ કાંજીયા | અપક્ષ | 1842 |
| ઢુવા | પુજાબા ઈન્દ્રજીતસિંહ ઝાલા | ભાજપ | 2441 |
| ગાંગીયાવદર | શોભનાબેન પ્રવિણભાઈ બાવળિયા | કોંગ્રેસ | 2322 |
| ગારીયા | દુઘીબેન મનસુખભાઇ થુલેટીયા | કોંગ્રેસ | 2266 |
| હશનપર | મુક્તાબેન રમેશભાઈ સારલા | ભાજપ | 2541 |
| જેતપરડા | ભુપતભાઈ જીવણભાઈ કુકવાવા | ભાજપ | 1758 |
| કણકોટ | વાલજી ગોવીંદ ગોધાણી | ભાજપ | 1553 |
| ખખાણા | દિપક જીણાભાઇ ગોઘાણી | ભાજપ | 1907 |
| કોઠી | ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા | કોંગ્રેસ | 2505 |
| લુણસર | ઉર્વશી જયકુમાર વસીયાણી | ભાજપ | 1919 |
| મહીકા | ફાતુબેન યુનુસભાઈ શેરસીયા | કોંગ્રેસ | 3340 |
| માટેલ | પ્રભુભાઈ સંગાભાઈ ધેણોજા | ભાજપ | 1693 |
| મેસરીયા | જશુબેન સાદુલભાઈ ભુસડીયા | કોંગ્રેસ | 2642 |
| પંચાસર | ઘનશ્યામસિંહ લખુભા ઝાલા | કોંગ્રેસ | 3031 |
| પંચાસીયા | ઈરફાન હુસેન ચૌધરી | કોંગ્રેસ | 2931 |
| પીપળીયા રાજ | હુસેનભાઇ વલીભાઇ શેરસિયા | કોંગ્રેસ | 2679 |
| રાજાવડલા | અકબરભાઇ અમીભાઇ વડાવીયા | કોંગ્રેસ | 2818 |
| રાતડીયા | અલ્પેશભાઈ જગદીશભાઈ મેર | ભાજપ | 2129 |
| રાતીદેવળી | ફારૂકભાઈ અબ્દુલભાઈ કડિવાર | કોંગ્રેસ | 2577 |
| સરધારકા | ગીરીરાજસિંહ નાનુભા ઝાલા | કોંગ્રેસ | 2310 |
| સિંધાવદર | ચંદ્રિકાબેન રાજેશભાઈ મહલિયા | કોંગ્રેસ | 2106 |
| તિથવા | ગુલશાનબાનુ સોયબ બાદી | કોંગ્રેસ | 2806 |
મોરબી નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Morbi Nagarpalika Election Result 2026
| મતક્ષેત્ર | કુલ વોર્ડ | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| વાંકાનેર | 7 | 28 | 21 | 4 | 0 | 3 |
| માળીયા-મિંયાણા | 6 | 24 | 7 | 17 | 0 | 0 |
| ટંકારા | 6 | 24 | 18 | 6 | 0 | 0 |
વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Wankaner Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ-૧ | અલ્પા રાહુલ રીબડીયા | ભાજપ | 1651 |
| વોર્ડ-૧ | વર્ષાબેન કીરીટભાઇ વ્યાસ | ભાજપ | 1465 |
| વોર્ડ-૧ | કાંતીલાલ રાયમલભાઇ કુંઢીયા | ભાજપ | 1506 |
| વોર્ડ-૧ | સંજયકુમાર છગનભાઇ જાડા | ભાજપ | 1405 |
| વોર્ડ-૨ | નેહાબેન દિપકભાઇ ઘામેચા | ભાજપ | 1549 |
| વોર્ડ-૨ | ભૂમિકા અંકિતભાઇ નંદાસીયા | ભાજપ | 1507 |
| વોર્ડ-૨ | રમેશભાઇ વશરામભાઇ વોરા | ભાજપ | 1392 |
| વોર્ડ-૨ | પ્રઘ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર | ભાજપ | 1538 |
| વોર્ડ-૩ | જયોતી રવિ જોગડીયા | ભાજપ | 1301 |
| વોર્ડ-૩ | ગીતાબેન દિપકકુમાર દોશી | ભાજપ | 1369 |
| વોર્ડ-૩ | જીગ્નેશભાઇ મહેશભાઇ નાગરેચા | ભાજપ | 1481 |
| વોર્ડ-૩ | ઘર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા | ભાજપ | 1364 |
| વોર્ડ-૪ | અફસાનાબેન ઇરફાનભાઇ પીપરવાડીયા | કોંગ્રેસ | બિન હરીફ |
| વોર્ડ-૪ | એકતા હસમુખભાઇ ઝાલા | કોંગ્રેસ | બિન હરીફ |
| વોર્ડ-૪ | મહંમદભાઇ રહેમાનભાઇ રાઠોડ | કોંગ્રેસ | બિન હરીફ |
| વોર્ડ-૪ | અશરફ અનવરભાઇ ચૌહાણ | કોંગ્રેસ | બિન હરીફ |
| વોર્ડ-૫ | માઘવીબેન દિ૫કભાઇ દવે | ભાજપ | 1360 |
| વોર્ડ-૫ | દર્શના વિશાલભાઇ સંઘવી | બસપા | 1089 |
| વોર્ડ-૫ | દિનેશભાઇ અશોકભાઇ સોલંકી | ભાજપ | 1351 |
| વોર્ડ-૫ | હર્ષિત દિનેશકુમાર સોમાણી | ભાજપ | 1287 |
| વોર્ડ-૬ | મીનાક્ષી કાંતીલાલ વોરા | બસપા | 1018 |
| વોર્ડ-૬ | જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ | બસપા | 1237 |
| વોર્ડ-૬ | ચેતન ઘીરજલાલ કુણપરા | ભાજપ | બિન હરીફ |
| વોર્ડ-૬ | બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા | ભાજપ | 1296 |
| વોર્ડ-૭ | સુનિતા વિજયભાઇ મદ્રેસાણીયા | ભાજપ | 1142 |
| વોર્ડ-૭ | વિજયાબેન મનુભાઇ સારેસા | ભાજપ | 1245 |
| વોર્ડ-૭ | અજયભાઇ ભરતભાઇ ડાભી | ભાજપ | 1361 |
| વોર્ડ-૭ | વિશાલ મોનાભાઇ લામકા | ભાજપ | 1215 |
માળીયા-મિંયાણા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Malia Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | જેના અયુબ કટીયા | કોંગ્રેસ | 869 |
| વોર્ડ -1 | જેના કરીમ સંધવાણી | કોંગ્રેસ | 839 |
| વોર્ડ -1 | રસુલ વીરા જેડા | કોંગ્રેસ | 795 |
| વોર્ડ -1 | હારુન હબીબ સંધવાણી | કોંગ્રેસ | 761 |
| વોર્ડ -2 | શકીના જુમ્માભાઇ શેડાત | કોંગ્રેસ | 356 |
| વોર્ડ -2 | સાજેદાબી ફતેમામદ મોવર | કોંગ્રેસ | 377 |
| વોર્ડ -2 | ઇકબાલ સુભાન સંધવાણી | કોંગ્રેસ | 408 |
| વોર્ડ -2 | વિરમ નુરાલી મોવર | કોંગ્રેસ | 387 |
| વોર્ડ -3 | અમીના અનવરભાઇ મોવર | ભાજપ | 397 |
| વોર્ડ -3 | સરીફા અબ્દુલ્લા નોતીયાર | ભાજપ | 364 |
| વોર્ડ -3 | જયેશ ધીરુભાઇ સોલંકી | ભાજપ | 372 |
| વોર્ડ -3 | આવેશ હબીબભાઇ મોવર | કોંગ્રેસ | 405 |
| વોર્ડ -4 | રહેમતબેન ઓસમાણભાઇ માણેક | કોંગ્રેસ | 334 |
| વોર્ડ -4 | જેનાબેન હારુનભાઇ સંધવાણી | કોંગ્રેસ | 302 |
| વોર્ડ -4 | ઇકબાલભાઇ ઉંમરભાઇ જેડા | કોંગ્રેસ | 345 |
| વોર્ડ -4 | રહીમ રાજા જામ | કોંગ્રેસ | 319 |
| વોર્ડ -5 | મુક્તાબેન મીઠાભાઇ ચાવડા | ભાજપ | 176 |
| વોર્ડ -5 | મરીયમ મહમદઆમીન ભટ્ટી | કોંગ્રેસ | 153 |
| વોર્ડ -5 | જુલ્ફિકાર ઉમરદીન સંઘવણી | ભાજપ | 191 |
| વોર્ડ -5 | રસીદ હાજી જેડા | ભાજપ | 195 |
| વોર્ડ -6 | જેના તાજમામદ મોવર | કોંગ્રેસ | 589 |
| વોર્ડ -6 | ફરીદાબેન અનવરભાઇ ખોડ | કોંગ્રેસ | 587 |
| વોર્ડ -6 | અહેમદઅલી કાદરભાઇ માલાણી | કોંગ્રેસ | 636 |
| વોર્ડ -6 | જુબેદા યુનુસ ભટ્ટી | ભાજપ | 472 |
ટંકારા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Tankara Nagarpalika Election Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ - 1 | ભારતીબેન રાજીવભાઈ પાંચોટિયા | ભાજપ | 1070 |
| વોર્ડ - 1 | મનિષા ભુપેન્દ્રભાઈ દુબરીયા | ભાજપ | 1028 |
| વોર્ડ - 1 | સિરાજ ઇબ્રાહીમ અબ્રાણી | ભાજપ | 891 |
| વોર્ડ - 1 | જયેશ અમરશીભાઈ ભટાસણા | ભાજપ | 1055 |
| વોર્ડ - 2 | મનીષાબેન જીગ્નેશભાઈ દંતેસરીયા | ભાજપ | 705 |
| વોર્ડ - 2 | સરોજબેન જીતેન્દ્રકુમાર ખોખાણી | ભાજપ | 681 |
| વોર્ડ - 2 | જયસુખ મનસુખભાઈ સારેસા | ભાજપ | 693 |
| વોર્ડ - 2 | ગિરીશ હસમુખભાઈ ઘેટિયા | કોંગ્રેસ | 695 |
| વોર્ડ - 3 | પાયલ સુરેશભાઈ કુકડિયા | ભાજપ | 614 |
| વોર્ડ - 3 | પુનમબેન ગોવિંદભાઈ આશર | ભાજપ | 656 |
| વોર્ડ - 3 | જયદીપકુમાર કિરીટભાઈ જાની | ભાજપ | 675 |
| વોર્ડ - 3 | અર્જુન કનુભાઈ ઝાપડા | ભાજપ | 638 |
| વોર્ડ - 4 | નયના હરેશભાઈ પરમાર | ભાજપ | 594 |
| વોર્ડ - 4 | બિલ્કીસબેન ઇકબાલભાઈ શા | ભાજપ | 530 |
| વોર્ડ - 4 | ગફાર કાસમભાઈ ભૂંગર | કોંગ્રેસ | 632 |
| વોર્ડ - 4 | આરીફભાઈ સલેમાનભાઈ ભૂંગર | ભાજપ | 652 |
| વોર્ડ - 5 | મુક્તાબેન નાનજીભાઈ મેરજા | ભાજપ | 862 |
| વોર્ડ - 5 | આશા ચિરાગભાઈ કટારીયા | ભાજપ | 836 |
| વોર્ડ - 5 | પંકજભાઈ અમૃતલાલ કારેલીયા | ભાજપ | 852 |
| વોર્ડ - 5 | રશ્મિકાંત લાલજીભાઈ દુબરીયા | ભાજપ | 883 |
| વોર્ડ - 6 | હેતલબેન જીતેન્દ્રગીરી ગૌસ્વામી | કોંગ્રેસ | 537 |
| વોર્ડ - 6 | મીનાબેન ચેતનભાઈ ત્રિવેદી | કોંગ્રેસ | 600 |
| વોર્ડ - 6 | ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા | કોંગ્રેસ | 625 |
| વોર્ડ - 6 | સલીમ દાઉદભાઈ ભાણુ | કોંગ્રેસ | 599 |
