Sabarkantha Election Result 2026 Live: સાબરકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

સાબરકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 03:10 AM (IST)Updated: Wed, 29 Apr 2026 06:33 PM (IST)
sabarkantha-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Sabarkantha Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (સાબરકાંઠા જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026):સાબરકાંઠા જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

સાબરકાંઠા જિલ્લા પંચાયત પરિણામ 2026 | Sabarkantha District (Jilla) Panchayat Result 2026

સાબરકાંઠા જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-34 28 3 3 0 0
સાબરકાંઠા જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આગીયા રીનાબેન અમિતકુમાર પટેલ ભાજપ 11551
આંત્રોલીવાસ દોલજી ધીરેનકુમાર મનુભાઇ અસારી ભાજપ 9930
બડોદરા પુષ્પાબેન વિરલસિંહ ઝાલા ભાજપ 9941
બડોલી ડાહીબેન નરસિહભાઈ પટેલ ભાજપ 11227
બાલીસણા નિરૂબા રાજેન્દ્રસિંહ ઝાલા ભાજપ 10253
ચંદ્રાણા કેળીબેન માલજીભાઇ ગમાર ભાજપ 6341
દંત્રાલ મુકેશભાઈ ચંદુભાઈ ડાભી આપ 7822
દેમતી લીલાબેન રૂપાભાઇ દેસાઇ આપ 5976
દોલતાબાદ મોતીસિંહ બાદરસિંહ રાઠોડ ભાજપ 8088
ગોલવાડા કવિતાબેન મનીષભાઈ શાહ ભાજપ 11440
ગોરલ દશરથભાઈ મગનભાઈ પરમાર ભાજપ 9033
હડિયોલ હર્ષાબેન લાલાભાઈ વસુન ભાજપ 10365
ઈલોલ એત્રીબેન ભેમાભાઇ પરમાર કોંગ્રેસ 13317
જાદર દિવણજી શંકરજી ઠાકોર ભાજપ 8617
જામળા નારાયણભાઈ કેશરભાઇ પટેલ ભાજપ 9524
કડિયાદરા ભગવતીબેન વસંતભાઈ પટેલ ભાજપ 8579
કણાદર હરીશકુમાર મણીલાલ પટેલ ભાજપ 6149
કાંકણોલ મનિષાબેન અક્ષયકુમાર સોલંકી ભાજપ 9192
કેશરપુરા રેખાબેન જીવાભાઈ દામા ભાજપ 10653
ખેડવા પુનકીબેન પો૫ટભાઇ સોલંકી ભાજપ 7299
કોટડા મિત્તલબેન રણજીતભાઇ ગમાર કોંગ્રેસ 7249
લક્ષ્‍મીપુરા હિતેન્દ્રસીંહ કરણસીંહ ચૌહાણ ભાજપ 9553
મહોર સુમિત્રાબેન લાલસિંહ ચૌહાણ ભાજપ 10953
મોયદ રાજેશકુમાર મણીલાલ પટેલ ભાજપ 7855
નાદરી નીશાબેન નરેશભાઈ પટેલ ચૌધરી ભાજપ 11135
પરોસડા બબુબેન પનાભાઈ રબારી ભાજપ 7133
પાટડીયા અશોકભાઇ નાથાભાઇ ૫રમાર આપ 6585
પુંસરી મહેન્દ્રકુમાર જેઠાભાઇ પટેલ ભાજપ 8021
રાયગઢ દક્ષાબેન ઘનશ્યામભાઇ પટેલ ભાજપ 8413
સીતવાડા નીતાબેન રણછોડભાઈ પટેલ કોંગ્રેસ 7984
સોનાસણ મેહુલકુમાર લાલાભાઈ ડામોર ભાજપ 11025
વક્તાપુર અલ્કેશભાઇ રાયસિંગભાઇ ભાંભોર ભાજપ 8654
વિજયનગર મયુરકુમાર પોપટલાલ શાહ ભાજપ 5947
વિરાવાડા હિમાંશુ ધીરૂભાઇ નિનામા ભાજપ 10435

સાબરકાંઠા તાલુકા પંચાયત પરિણામ 2026 | Sabarkantha Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
પોશીના 20 3 6 0 10
ખેડબ્રહ્મા 20 12 4 0 4
ઇડર 28 18 10 0 0
તલોદ 20 17 3 0 0
વિજયનગર 18 9 5 0 3
વડાલી 16 12 3 1 0
હિંમતનગર 28 17 11 0 0
પ્રાંતિજ 20 14 4 2 0

પોશીના તાલુકા પંચાયત પરિણામ 2026 | Poshina Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અજાવાસ શાંતાબેન લીલાભાઈ ગમાર આપ 1509
ચંન્‍દ્રાણા પારૂલબેન નરેશભાઈ ગમાર ભાજપ 1475
છોછર રમેશભાઇ દલાભાઇ ગમાર કોંગ્રેસ 2144
દંત્રાલ - 1 જનકભાઈ કાળુભાઈ ડાભી આપ 1312
દંત્રાલ - 2 વિનાબેન શંકરભાઈ પરમાર આપ 1782
દેમતી-1 ભરતભાઇ હાંસાભાઇ પરમાર ભારત આદિવાસી પાર્ટી 785
દેમતી-2 વિજયકુમાર ફોજાભાઇ ડાભી કોંગ્રેસ 1352
દોતડ મણીબેન મહેશભાઇ તરાલ આપ 1348
ગંચ્‍છાલી જીગ્નેશભાઈ રમેશભાઈ સોલંકી આપ 1571
ગણેર વિશ્રામભાઈ દીતાભાઈ ગમાર આપ 1455
ગણવા કેળીબેન સાયબાભાઈ ધ્રાંગી આપ 1624
કાલીકાંકર ચંદ્રિકાબેન મનીષભાઈ ખૈર કોંગ્રેસ 1559
કોટડા-1 મણીલાલ દાનાભાઇ સોલંકી ભાજપ 1205
કોટડા-2 મહેશભાઇ રમણભાઇ ખૈર ભાજપ 1809
નાડા જાગૃતિબેન હેરાભાઇ પરમાર આપ 1100
પી૫લીયા શીલાબેન રાહુલભાઈ ગમાર આપ 1142
પોશીના સેમુભાઈ નાણાભાઈ સોલંકી કોંગ્રેસ 1082
સેબલીયા(પોશીના) જગદીશભાઇ ભોળાભાઇ ગમાર કોંગ્રેસ 1527
ટેબડા છગનીબેન દિપકભાઇ પરમાર આપ 1027
વિંછી શિલ્પાબેન નારણભાઇ ગમાર કોંગ્રેસ 1545

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પરિણામ 2026 | Khedbrahma Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આગીયા રમેશભાઇ કસ્નાભાઇ અંગારી ભાજપ 1580
બહેડીયા મીલાબેન માધાભાઇ ખોખરીયા ભાજપ 1264
બાંડીયાનુ તળાવ રમેશભાઇ ખેમાભાઇ ખટીક કોંગ્રેસ 1366
દિગ્થલી શર્મિલાબેન મોડાભાઇ પારઘી ભાજપ 1803
ગાડુ રમેશભાઇ અણદાભાઇ સોલંકી ભાજપ 2402
જાડીસેબલ કમુબેન મશરૂભાઇ ખોખરીયા આપ 1786
ખેડવા કિંજલબેન ચતુરભાઇ ગમાર કોંગ્રેસ 1901
લક્ષ્મીપુરા શામળભાઇ હિરાભાઇ ચેનવા ભાજપ 2150
મીઠીબીલી કપિલાબેન નવજીભાઇ ડાભી આપ 1393
નાકા સુબીબેન જગદીશભાઇ ખોખરીયા ભાજપ 2354
નવામોટા દશરથભાઇ રાજાભાઇ મકવાણા આપ 1974
પાદરડી ગીતાબેન કમલેશભાઇ પારગી ભાજપ 2512
પઢારા લલિતભાઇ ઘર્માભાઇ ૫રમાર ભાજપ 1454
પરોયા સવિતાબેન ગોવિંદભાઇ ડાયાણી કોંગ્રેસ 2153
પાટડીયા લીલાબેન દિલીપભાઇ દાવડા કોંગ્રેસ 1638
પીપોદરા (ડો) જવીબેન ગુલાબભાઇ બુબડીયા ભાજપ 1581
રતનપુર ઉર્મિલાબેન પપ્પુભાઇ મકવાણા આપ 1510
ઉંચીઘનાલ પ્રવિણભાઇ ઝાલાભાઇ ગમાર ભાજપ 2857
વાલરણ સવિતાબેન નાનાભાઇ પગી ભાજપ 2639
ઝાંઝવા પાણાઇ અમિનાબેન કાંતિભાઇ પરમાર ભાજપ 1500

ઇડર તાલુકા પંચાયત પરિણામ 2026 | Idar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અરોડા પારૂલબેન ધવલભાઇ પટેલ કોંગ્રેસ 2213
બડોલી પટેલ રાકેશકુમાર ભગવાનભાઇ ભાજપ 2368
ભદ્રેસર કાનડીયા નીરૂબા કરણસિંહ ભાજપ 2142
ચાંડપ દિપીકાબેન કિર્તીકુમાર પટેલ ભાજપ 1824
ચિત્રોડા જેતાવત વિજયસિંહ સેતાનસિહ કોંગ્રેસ 2429
ચોરીવાડ પટેલ પાર્થકુમાર રમેશભાઈ ભાજપ 3136
દરામલી રેખાબેન પ્રતાપસિંહ રાઠોડ ભાજપ 2126
દાવડ વિષ્ણુબેન દિનુસિંહ ચૌહાણ ભાજપ 1353
એકલારા મણીબેન સાગરભાઈ રબારી ભાજપ 2345
ફિંચોડ સુધીરભાઇ રમેશભાઇ ચેનવા ભાજપ 1988
ગાંઠીયોલ ચૌધરી મેઘાબેન છગનભાઈ ભાજપ 2083
ગોલવાડા અમરતજી અળખાજી ઠાકોર ભાજપ 2378
ગોરલ જયેશકુમાર જગુભાઈ પટેલ કોંગ્રેસ 2441
જાદર પંકજકુમાર દલાભાઈ મૌર્ય કોંગ્રેસ 2474
જશવંતગઢ વિપુલકુમાર ડાહ્યાજી ચૌહાણ ભાજપ 2233
કડિયાદરા દેસાઇ હિતેન્દ્રકુમાર દિનેશભાઇ કોંગ્રેસ 1966
કેશરપુરા યાસીનભાઇ નસીરભાઇ કાકુ કોંગ્રેસ 2967
લાલોડા પટેલ ભારતીબેન પવનકુમાર ભાજપ 2971
મોટા કોટડા કોટવાળ હસમુખભાઈ નવજીભાઇ કોંગ્રેસ 2034
મુડેટી ધવલકુમાર વિનુભાઈ પટેલ કોંગ્રેસ 2794
નાના કોટડા દક્ષાબેન મોહનભાઇ વણકર ભાજપ 1878
ઓડા ભાગ્યેશભાઈ ગીરધરભાઈ પટેલ ભાજપ 2279
પાનોલ ચૌધરી દિવ્યાબેન સુભાષકુમાર ભાજપ 2747
પોશીના પટેલ કૈલાશબેન નરેશભાઇ ભાજપ 1838
સાબલવાડ મીનાક્ષીબેન પરેશભાઇ પટેલ ભાજપ 2458
સુરપુર જયશ્રીબેન કૌશિકભાઇ વણકર ભાજપ 2151
વસાઇ પટેલ પુષ્પાબેન હાર્દિકકુમાર કોંગ્રેસ 1900
વિરપુર વિધાબેન કૌશિકભાઈ પરમાર કોંગ્રેસ 1561

તલોદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Talod Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અણીયોડ રણજીતસિંહ જવાનસિંહ ઝાલા ભાજપ 1612
આંત્રોલીવાસ દોલજી નરેન્દ્રસિંહ સેતાનસિંહ ઝાલા ભાજપ 1546
બડોદરા આશાબા જશપાલસિંહ ઝાલા ભાજપ 2363
બોરીયા બેચરાજી વીક્રમબા સંજયસિંહ ઝાલા કોંગ્રેસ 1885
દોલતાબાદ પ્રિયંકાબેન શૈલેષસિંહ સોલંકી ભાજપ 1806
ગોરા ચંપાબા સજજનસિંહ ઝાલા કોંગ્રેસ 2231
હરસોલ અર્પિતાબેન અજયકુમાર પટેલ ભાજપ 2045
જોરાજીના મુવાડા રણજીતસિંહ તખતસિંહ ઝાલા ભાજપ 1698
મહીયલ ગુજરાતસિંહ રામસિંહ ઝાલા ભાજપ 1570
મોઢુકા ઉમેશભાઇ ગોવિંદભાઈ રાઠોડ કોંગ્રેસ 1429
મોહનપુર કનુસિંહ જેસંગસિંહ ઠાકોર ભાજપ 1671
મોટાચેખલા ભવાનસિંહ દલપતસિંહ ઝાલા ભાજપ 2242
મુઘાસણા પ્રધાનસિંહ બબસિંહ રાઠોડ ભાજપ 1882
પુંસરી મહેન્દ્રકુમાર રામાભાઈ ચૌધરી ભાજપ 1608
રણાસણ હંસાબેન અભેસિંહ પરમાર ભાજપ 1895
રોઝડ વિષ્ણુસિંહ નટવરસિંહ વાઘેલા ભાજપ 1569
સાગપુર સુધાબેન ચેહરસંગ પરમાર ભાજપ 2213
સીમલીયા કપિલાબેન સુરેશભાઇ પટેલ ભાજપ 1323
તાજપુર કેમ્પ સજ્જનબા દેવુસિંહ રાઠોડ ભાજપ 1730
ઉજેડીયા કૈલાસબેન રસિકભાઇ ચમાર ભાજપ 2241

વિજયનગર તાલુકા પંચાયત પરિણામ 2026 | Vijaynagar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંદ્રોખા જીનાબેન શૈલેષભાઈ ખરાડી કોંગ્રેસ 1422
આંતરસુંબા દિગ્વિજયસિંહ અમૃતભાઈ અસારી આપ 1055
બાલેટા મણીલાલ રામજી ગામેતી કોંગ્રેસ 1004
ભાંભુડી સંગીતાબેન ગોવિંદભાઈ ડામોર ભાજપ 1102
ભાંખરા આશાબેન લાલજીભાઈ સડાત કોંગ્રેસ 1030
ચીતરીયા - - -
ચિઠોડા શૈલેષ ચંદુભાઇ બોડાત ભાજપ 1106
ઇટાવડી હંસાબેન દીપકકુમાર નિનામા ભાજપ 926
કણાદર જગદીશભાઈ અમૃતભાઈ ભગોરા આપ 1104
કાથરોટી રાજુભાઈ નકુભાઇ મકવાણા કોંગ્રેસ 1570
કોડીયાવાડા સુરેશભાઇ લાલજી સોલંકી ભાજપ 1721
લીમડા વિનોદકુમાર ગલજીભાઈ પાંડવ આપ 739
પરોસડા માયાબેન ચિમનભાઈ ભગોરા ભાજપ 1552
પરવઠ સવિતાબેન જગદીશભાઇ પટેલ કોંગ્રેસ 1520
સારોલી હિતેશકુમાર રામજીભાઈ પટેલ ભાજપ 1542
સરસવ શૈલેષકુમાર બેચરભાઇ બારા ભાજપ 1000
વસાઇ સજનબેન ગુમાનસિંહ સોલંકી ભાજપ 1059
વિજયનગર શકુંતલાબેન મહેશભાઇ ભગોરા ભાજપ 1540

વડાલી તાલુકા પંચાયત પરિણામ 2026 | Vadali Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાબસર અનિલકુમાર રમણભાઇ ભાંભી ભાજપ 1458
બડોલ કુમારપાલસિંહ ભમ્મરસિંહ ભાટી (ભોલા બાપુ ) અપક્ષ 1250
ચુલ્લા નિતાબેન રાજેદ્નકુમાર પટેલ ભાજપ 1555
દાંત્રોલી કૈલાસબેન રામાભાઈ પટેલ ભાજપ 1479
ધરોલ(કુબા) ભરતભાઇ જયંતીભાઇ પટેલ ભાજપ 1773
ડોભાડા મમતાબેન હરેશભાઈ પ્રજાપતિ ભાજપ 1381
ગાજીપુર સરદારજી હુરાજી મકવાણા ભાજપ 1120
હાથરવા અરવિંદભાઇ માવજીભાઇ દેસાઇ ભાજપ 1280
હઠોજ પ્રદિપસિંહ દિલીપસિંહ રાઠોડ ભાજપ 1766
મહોર વિષ્ણુજી ગલબાજી ઠાકોર કોંગ્રેસ 788
મેધ કૃપાબેન ચિરાગકુમાર પટેલ કોંગ્રેસ 1232
નાદરી છાયાબેન સુભાશચન્દ્ર પરમાર ભાજપ 1819
રહેડા શીતલબેન જયદિપસિંહ કુંપાવત ભાજપ 1176
થેરાસણા સોનલબેન ભરતભાઇ તરાળ કોંગ્રેસ 1365
વાઘપુર અંજનાબેન અશોકભાઇ પટેલ ભાજપ 1477
વાસણા(અસાઈ) દિનેશભાઇ સોમાભાઇ વસાવા ભાજપ 1414

હિંમતનગર તાલુકા પંચાયત પરિણામ 2026 | Himatnagar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આડા હાથરોલ સજનબા કરણસિંહ રાઠોડ કોંગ્રેસ 1430
અડપોદરા કિરીટસિંહ બાદરસિંહ ઝાલા કોંગ્રેસ 1649
બેરણા બાલુબેન લાલસિંહ રાઠોડ કોંગ્રેસ 2202
ચાંદરણી ગંગાબેન રણજીતજી સોલંકી ભાજપ 2572
દેધરોટા ભારતસિંહ રતનસિંહ ઝાલા ભાજપ 2725
ગઢા પ્રિયંકાબેન યશરાજસિંહ ઝાલા કોંગ્રેસ 2677
ગઢોડા પ્રિયંકાબેન જાલમસિંહ ઝાલા કોંગ્રેસ 1613
ગાંભોઇ પુંજીબેન રણજીતસીંહ મકવાણા કોંગ્રેસ 2412
હડિયોલ મમતાબેન ઉત્તમસિંહ પરમાર ભાજપ 2846
હાથરોલ મિત્તલબેન કલ્પેશકુમાર ભુનાતર ભાજપ 2427
ઇલોલ કિશોરસિંહ રૂપસિંહ ઝાલા કોંગ્રેસ 2698
જાંબુડી જગતસીંહ ધીરસીંહ મકવાણા ભાજપ 2156
જામળા વાલજીભાઇ માણકાભાઇ રબારી ભાજપ 2315
કડોલી દેવુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ભાજપ 2144
કાનડા કિરીટકુમાર ઇશ્વરભાઇ પટેલ ભાજપ 2527
કાંકણોલ કોકીલાબેન પ્રેમાભાઇ વણકર ભાજપ 2021
કાટવાડ વર્ષાબા નારાયણસિંહ પરમાર કોંગ્રેસ 2989
ખાપરેટા મનોજસિંહ આલુસિંહ મકવાણા કોંગ્રેસ 2604
માલીવાડ સાનીયાબાનુ હુસેનશા દિવાન કોંગ્રેસ 1588
નવા જતીનકુમાર સોમાભાઇ પટેલ ભાજપ 2996
નિકોડા નિર્મલકુમાર સુરેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
રાજપુર(નવા) સંદીપકુમાર પરશોત્તમભાઇ પટેલ ભાજપ 2531
રાયગઢ લક્ષ્મણભાઇ સુરમાભાઇ ખરાડી ભાજપ 2044
રૂપાલ અજુનસિંહ શિવસિંહ રાઠોડ ભાજપ 3247
તાજપુરી સરોજબેન જયેશસિંહ ચૌહાણ ભાજપ 2579
વકતાપુર ઉષાબેન પંકજભાઈ પટેલ ભાજપ બિન હરીફ
વિરાવાડા નરેશભાઇ માવજીભાઇ પરમાર ભાજપ 2934
ઝહીરાબાદ અસ્માબાનુ મોહસીનખાન બલોચ કોંગ્રેસ 4298

પ્રાંતિજ તાલુકા પંચાયત પરિણામ 2026 | Prantij Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આમોદરા વિક્રમકુમાર ભોગીભાઇ પટેલ ભાજપ 1960
બાલીસણા કાળુસિંહ રામસિંહ ચૌહાણ કોંગ્રેસ 2102
દલાનીમુવાડી હિનાબા કિશનસિંહ ઝાલા ભાજપ 1961
દલપુર પિન્કીબેન જોરાવરસિંહ રાઠોડ અપક્ષ 1175
ફતેપુર પાયલબેન કિશનસિંહ પરમાર ભાજપ 2344
ઘડી હીરલબેન પ્રુથ્વીસિંહ પરમાર ભાજપ 1899
ઘડકણ સંધ્યાબેન દિક્ષાર્થસિંહ ચૌહાણ અપક્ષ 2011
કમાલપુર પાર્થકુમાર જયંતિભાઇ ગામેતી ભાજપ 1597
મજરા ભરતસિંહ હિરસિંહ રાઠોડ કોંગ્રેસ 2035
મોયદ કીરીટસિંહ નટવરસિંહ રાઠોડ કોંગ્રેસ 1691
ઓરાણ જીજ્ઞેશકુમાર ધનજીભાઇ પટેલ ભાજપ 1732
પિલુદ્રા તૃપ્તીબેન મહેશકુમાર પટેલ ભાજપ બિન હરીફ
સલાલ મુક્તાબેન મુકેશભાઇ સોલંકી ભાજપ 1954
સીતવાડા બનુસિંહ જશવંતસિંહ રાઠોડ ભાજપ 1641
સોનાસણ ઉષાબેન કમલેશકુમાર પટેલ ભાજપ 2359
તાજપુર હાર્દિકકુમાર રાકેશભાઇ પટેલ કોંગ્રેસ 2268
ઉંછા અંકીતાબેન જનકભાઇ પટેલ ભાજપ 1908
વદરાડ આશિષકુમાર રમણભાઇ રાઠોડ ભાજપ 1342
વાઘપુર સરોજબા દીલીપસિંહ રાઠોડ ભાજપ 2013
ઝીંઝવા સેજલબેન લલિતકુમાર પટેલ ભાજપ 1673

સાબરકાંઠા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Sabarkantha Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ અપક્ષ અન્ય
હિંમતનગર 11 44 37 7 0 0
વડાલી 6 24 4 20 0 0
ઇડર 7 28 27 0 1 0

હિંમતનગર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Himatnagar Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ ભાજપ 2809
વોર્ડ -1 તેજલ આકાશ રાવલ ભાજપ 2624
વોર્ડ -1 સાવન અમૃતલાલ ડોડીયાર ભાજપ 2339
વોર્ડ -1 ગોપાલસિંહ નારણસિંહ રાઠોડ ભાજપ 2897
વોર્ડ -2 મીતાબેન હસમુખભાઇ પટેલ ભાજપ 2077
વોર્ડ -2 શુચિ આર્જવકુમાર શાહ ભાજપ 1667
વોર્ડ -2 રાજુભાઈ કરશનભાઈ દેસાઈ ભાજપ 2240
વોર્ડ -2 રાજેશકુમાર કિશોરીલાલ શર્મા ભાજપ 1817
વોર્ડ -3 ઝાહીદાબેન દાઉદભાઈ મનસુરી કોંગ્રેસ 4099
વોર્ડ -3 સાજેદાબેન મહેમુદભાઈ ડોઈ કોંગ્રેસ 4218
વોર્ડ -3 રણછોડભાઈ જગદીશભાઈ પરમાર કોંગ્રેસ બિન હરીફ
વોર્ડ -3 ઈમરાનભાઈ સઈદઅહમદ અલજીવાલા કોંગ્રેસ 4509
વોર્ડ -4 શર્મિલાબેન શશીકાન્તભાઈ પંડ્યા કોંગ્રેસ 1571
વોર્ડ -4 ફેહમીદા સોએબભાઇ ગઢાવાળા કોંગ્રેસ 1768
વોર્ડ -4 ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ ભાજપ 1768
વોર્ડ -4 અબ્દુલભાઈ શબ્બીરભાઈ લુહાર કોંગ્રેસ 1897
વોર્ડ -5 અલકાબેન રાકેશકુમાર બારોટ ભાજપ 2627
વોર્ડ -5 ઉષાબેન પ્રદિપકુમાર વાઘેલા ભાજપ 2394
વોર્ડ -5 જયેશ વસનભાઇ ભાટી ભાજપ 2610
વોર્ડ -5 શશીકાંતભાઇ મથુરભાઇ સોલંકી ભાજપ 2182
વોર્ડ -6 પ્રિયંકાબેન છગનભાઇ સડાત ભાજપ 1908
વોર્ડ -6 હંસાબેન મહેન્દ્રભાઇ પિત્રોડા ભાજપ 1869
વોર્ડ -6 જતિન શંકરભાઇ કહાર ભાજપ 2164
વોર્ડ -6 હિતેષકુમાર જયંતિલાલ પટેલ ભાજપ 2228
વોર્ડ -7 અરૂણાબેન ઘર્મેંન્દ્રભાઇ કડીયા ભાજપ 1917
વોર્ડ -7 નીરૂબેન જયેશકુમાર પટેલ ભાજપ 1762
વોર્ડ -7 કુમારભાર્ગવ મનહરભાઈ રાજ ભાજપ 1916
વોર્ડ -7 અમૃતભાઇ બાબુલાલ પુરોહિત ભાજપ 2358
વોર્ડ -8 દક્ષાબેન જયંતિભાઇ રાઠોડ ભાજપ 1784
વોર્ડ -8 ભૂમિકાબેન જીજ્ઞેશકુમાર મહેતા ભાજપ 1719
વોર્ડ -8 ગોપાલભાઇ કેશુભાઇ પ્રજાપતિ ભાજપ 1992
વોર્ડ -8 ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડા ભાજપ 1996
વોર્ડ -9 વાચાબેન જનકકુમાર જોશી ભાજપ બિન હરીફ
વોર્ડ -9 શિલ્પાબેન બ્રિજેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -9 નીતીનકુમાર દિનેશભાઇ પરમાર ભાજપ 2043
વોર્ડ -9 રાહુલકુમાર બિપિનભાઇ પટેલ ભાજપ 2143
વોર્ડ -10 વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી ભાજપ 2472
વોર્ડ -10 હિરવાબેન હિમાંશુભાઇ સાઘુ ભાજપ 2343
વોર્ડ -10 નટવરલાલ ડાહ્યાભાઇ ઓઝા ભાજપ 2617
વોર્ડ -10 કલ્પિતભાઇ હર્ષદરાય દવે ભાજપ 2718
વોર્ડ -11 દર્શનાબેન જીગ્નેશકુમાર પંચાલ ભાજપ 3483
વોર્ડ -11 વૈદેહી અંકુર સોની ભાજપ 3281
વોર્ડ -11 અવિનાશ પ્રવિણચંદ્ર જોષી ભાજપ 3689
વોર્ડ -11 ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ ભાજપ 3343

વડાલી નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Vadali Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 કોમલબેન હીરાભાઈ સગર ભાજપ 1090
વોર્ડ -1 શીતલબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ ભાજપ 1002
વોર્ડ -1 દિનેશભાઈ ડાહ્યાભાઇ સગર ભુની ભાજપ 1275
વોર્ડ -1 બાબુભાઈ ભીખાભાઇ સગર ભાજપ 1106
વોર્ડ -2 હંસાબેન રમેશભાઈ સગર કોંગ્રેસ 835
વોર્ડ -2 મંજુલાબેન વિનુભાઇ સગર કોંગ્રેસ 920
વોર્ડ -2 શીવાભાઇ કાંહ્યાભાઇ વણકર કોંગ્રેસ 769
વોર્ડ -2 રમેશભાઇ રામાભાઇ સગર કોંગ્રેસ 937
વોર્ડ -3 રીટાબેન કમલેશભાઇ ગોતિયા કોંગ્રેસ 919
વોર્ડ -3 હંસાબેન રમેશભાઇ વણકર કોંગ્રેસ 875
વોર્ડ -3 અવિનાશભાઈ બાબુલાલ સથવારા કોંગ્રેસ 1338
વોર્ડ -3 રાજેશકુમાર રામજીભાઇ પરમાર કોંગ્રેસ 1016
વોર્ડ -4 કમુબેન રાજેશભાઈ ખાંટ કોંગ્રેસ 981
વોર્ડ -4 ભાવનાબેન કમલેશભાઇ સુથાર કોંગ્રેસ 907
વોર્ડ -4 અમિતકુમાર અરવિંદભાઇ સોલંકી કોંગ્રેસ 1081
વોર્ડ -4 ઇમરાનભાઈ ઇકબાલભાઈ મેમણ કોંગ્રેસ 1000
વોર્ડ -5 જીગીશાબેન શૈલેષકુમાર પરમાર કોંગ્રેસ 1321
વોર્ડ -5 મીનાબેન અશોકભાઇ પટેલ કોંગ્રેસ 1416
વોર્ડ -5 ઐયુબખાન સલીમખાન નાગોરી કોંગ્રેસ 1395
વોર્ડ -5 અજીતસિંહ મહોબતસિંહ રાઠોડ કોંગ્રેસ 1643
વોર્ડ -6 આશાબેન સુભાષભાઈ ખાંટ કોંગ્રેસ 1204
વોર્ડ -6 જ્યોત્સનાબેન અનંતકુમાર પ્રજાપતિ કોંગ્રેસ 1075
વોર્ડ -6 પ્રવિણભાઈ શંકરભાઇ ખાંટ કોંગ્રેસ 1082
વોર્ડ -6 મહંમદયુનુસ અબ્દુલભાઇ મનસુરી કોંગ્રેસ 1019

ઇડર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Idar Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ - 1 પદમાબેન મુકેશકુમાર પંડ્યા ભાજપ 1075
વોર્ડ - 1 અર્ચનાબેન ચિરાગકુમાર શાહ ભાજપ 995
વોર્ડ - 1 જીનલભાઇ પ્રભુભાઇ સગર ભાજપ 1180
વોર્ડ - 1 જયદીપસિંહ હરિસિંહ વાઘેલા ભાજપ 1033
વોર્ડ - 2 નયનાબેન નિર્મલભાઈ સોલંકી ભાજપ 701
વોર્ડ - 2 હેતલબેન ચેતનભાઇ ભોઇ ભાજપ 938
વોર્ડ - 2 જયંતિભાઇ સાદુજી આદિવાસી ભાજપ 1029
વોર્ડ - 2 સબદલખાન અયુબખાન પઠાણ ભાજપ 1014
વોર્ડ - 3 રિટાબેન ગોવિંદભાઈ આદિવાસી ભાજપ 1189
વોર્ડ - 3 રંજનબેન મનહરભાઇ પરમાર ભાજપ 1265
વોર્ડ - 3 સતારભાઈ હા ફકીરભાઈ મનસુરી ભાજપ 1231
વોર્ડ - 3 વાહિદહુસેન ઇસ્માઇલભાઇ પઠાણ ભાજપ 1526
વોર્ડ - 4 લતાબેન યોગેશકુમાર રાવ ભાજપ 1392
વોર્ડ - 4 નીમાબેન કલ્પેશકુમાર પટેલ ભાજપ 1509
વોર્ડ - 4 અનીલકુમાર નારાયણભાઇ પંચાલ ભાજપ 1547
વોર્ડ - 4 રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ કુંપાવત ભાજપ 1436
વોર્ડ - 5 મીનાક્ષીબેન મહેન્દ્રસિંહ ગઢવી ભાજપ 1062
વોર્ડ - 5 સ્મિતાબેન રણવિજયસિંહ ચંપાવત ભાજપ 911
વોર્ડ - 5 વિનોદભાઈ જીવાભાઈ પરમાર ભાજપ 961
વોર્ડ - 5 પ્રફુલચંદ કસ્તુરચંદ સુથાર ભાજપ 1122
વોર્ડ - 6 રીપલ ભાવિકકુમાર ચૌહાણ ભાજપ 1114
વોર્ડ - 6 અનસુયાબેન મનીષભાઈ પટેલ ભાજપ 1277
વોર્ડ - 6 દિલીપભાઇ કચરાભાઇ ભરવાડ અપક્ષ 1405
વોર્ડ - 6 પીકેશકુમાર મહેન્દ્રભાઈ શાહ ભાજપ 1357
વોર્ડ - 7 પાયલબેન મેહુલભાઈ મિસ્ત્રી ભાજપ 796
વોર્ડ - 7 આયુષી વિક્રમભાઈ કોઠારી ભાજપ 1010
વોર્ડ - 7 ઉપેન્દ્રકુમાર શીવાભાઈ સુતરીયા ભાજપ 941
વોર્ડ - 7 પ્રકાશચંદ્ર ડાહયાભાઇ પટેલ ભાજપ 896