Navsari Election Result 2026 Update: નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, જાણો કઇ બેઠક પર કોનો થયો વિજય

નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:30 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:54 AM (IST)
navsari-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Navsari Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (નવસારી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): નવસારી પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠકો મળી અને કઇ બેઠક પર કોનો વિજય થયો તેની વિગતો અહીં આપવામાં આવી છે.

નવસારી જિલ્લા પંચાયત પરિણામ 2026 | Navsari District (Jilla) Panchayat Result 2026

નવસારી જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-30 27 3 0 0 0
નવસારી જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આછવણી હેતલબેન ગોવિંદભાઇ આહિર ભાજપ 9654
અમલસાડ નિરાલીબેન નીલેશભાઈ નાયક ભાજપ બિન હરીફ
બારતાડ (ખા) હિંમતભાઇ સંતુભાઇ પટેલ ભાજપ 10761
બીગરી ભીખુભાઈ અમ્રતભાઈ પટેલ ભાજપ બિન હરીફ
બોદાલી રમેશભાઇ ભાણાભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
ચાપલધરા રમીલાબેન ધનજીભાઇ પટેલ કોંગ્રેસ 9318
દેવસર રેખાબેન બિપીનચંદ્ર પટેલ ભાજપ બિન હરીફ
ગણદેવા તુષાર ધનસુખભાઈ પટેલ ભાજપ 14315
ધેજ અમિતાબેન અ‍શ્વિંનભાઇ પટેલ ભાજપ બિન હરીફ
કછોલી દેવ્યાનીબેન મુકેશભાઈ નાયકા ભાજપ 8680
ખાટાઆંબા નિકુંજકુમાર કેશુભાઈ ગાંવિત કોંગ્રેસ 11565
ખેરગામ મોહિનીબેન કાર્તિકકુમાર પટેલ ભાજપ 11713
ખુંધ રમીલાબેન નીલેશભાઇ પટેલ ભાજપ 9094
કુકેરી ડૉ.નેહા જયવદનભાઇ પટેલ ભાજપ 11862
મહુવર રાહુલકુમાર મનુભાઈ પટેલ ભાજપ 17617
માંડવખડક ગીતાબેન ચીમનભાઇ ગાંવિત ભાજપ 9168
પનાર પાયલ અનિલકુમાર પટેલ ભાજપ બિન હરીફ
રૂમલા કૌશિકભાઇ ઠાકોરભાઇ પટેલ ભાજપ બિન હરીફ
સાદકપોર કૌશિકચંદ્ર ધીરૂભાઇ પટેલ ભાજપ 9996
સમરોલી વાસંતીબહેન દિપકકુમાર પટેલ ભાજપ બિન હરીફ
સરીબુજરંગ મનીષકુમાર સુમંતરાય પટેલ ભાજપ 10677
સાતેમ ટીનેશભાઈ કલ્યાણભાઇ નાયકા ભાજપ 11157
સીસોદ્રા(ગ) શીલાબેન પિયુષકુમાર નાયકા ભાજપ 11087
સુપા મિતાલીકુમારી કમલેશભાઇ રાઠોડ ભાજપ બિન હરીફ
ઉનાઈ અર્જુનભાઇ છાયલાભાઇ પટેલ ભાજપ 9025
વાંદરવેલા કેશવભાઇ છનાભાઇ પટેલ કોંગ્રેસ 10199
વાંગણ કરસનભાઈ નવસુભાઈ પટેલ ભાજપ 10937
વાંસદા ધર્મિષ્ઠાબેન કિરણભાઇ પટેલ ભાજપ 9800
વાંઝણા નલિનભાઇ રમણભાઇ પટેલ ભાજપ 10500
વેસ્મા આશિષકુમાર ઈશ્વરલાલ પટેલ ભાજપ 8192

નવસારી તાલુકા પંચાયત પરિણામ 2026 | Navsari Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ચીખલી 28 25 3 0 0
ગણદેવી 24 23 0 1 0
ખેરગામ 16 11 5 0 0
જલાલપોર 20 18 1 1 0
વાંસદા 28 16 12 0 0
નવસારી 16 3 0 0 0

ચીખલી તાલુકા પંચાયત પરિણામ 2026 | Chikhli Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આલીપોર આકાશ નિતીનભાઇ પટેલ ભાજપ 2631
આમધરા રૂપલબેન કલ્પેશભાઇ પટેલ ભાજપ 3253
બામણવેલ પન્નાબેન જગુભાઇ પટેલ ભાજપ 3262
ચાસા દક્ષાબેન બચુભાઇ પટેલ ભાજપ 1927
ચીખલી સમીરકુમાર રતિલાલ પટેલ ભાજપ બિન હરીફ
દેગામ નૈલેશકુમાર છગનભાઇ પટેલ ભાજપ 2716
ઢોલુમ્બર હિરલકુમાર પ્રવિણભાઇ પટેલ ભાજપ 2079
ફડવેલ હિરેનકુમાર ઠાકોરભાઇ આહિર ભાજપ 2516
ઘેજ દિપ્તીબેન અંકુરભાઇ પટેલ ભાજપ 3944
ગોડથલ મેહુલકુમાર બાબુભાઇ આહિર ભાજપ 2943
કાંગવઇ રશ્મિબેન પ્રકાશભાઇ પટેલ ભાજપ 2411
ખુંધ જસ્મીનકુમાર ધનસુખભાઇ રાઠોડ ભાજપ 2751
કુકેરી પિંકલકુમારી બિપીનચંદ્ર પટેલ ભાજપ 3018
માંડવખડક ગીતાબેન ઇશ્વરભાઇ પટેલ કોંગ્રેસ 2254
નોગામા રશ્મિકાબેન જગદીશભાઇ પટેલ ભાજપ 3107
પીપલગભાણ જાગૃતિબેન તુષારભાઇ પટેલ ભાજપ બિન હરીફ
રાનકુવા ચેતનાબેન નિલેશભાઇ પટેલ ભાજપ 2871
રાનવેરીકલ્લા ભાવનાબેન મુકેશકુમાર પટેલ ભાજપ 2877
રૂમલા ડિમ્પલબેન હિતેશભાઇ પઢેર ભાજપ 4871
સાદડવેલ પાર્વતીબેન સતીષભાઇ પટેલ ભાજપ 2826
સાદકપોર અનુમતિબેન શૈલેષભાઇ પટેલ ભાજપ 3293
સમરોલી મુકુન્દકુમાર સુમનભાઇ પટેલ ભાજપ બિન હરીફ
સારવણી હીરલકુમાર હરિલાલ પટેલ કોંગ્રેસ 2904
સ્યાદા જયદીપભાઇ સુરેશભાઇ પટેલ ભાજપ 2804
તલાવચોરા અશોકભાઇ નારણભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
તેજલાવ તેજસકુમાર પ્રવિણભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વંકાલ ગૌતમભાઇ બચુભાઇ હળપતિ ભાજપ 4951
વાંઝણા આનંદકુમાર નવીનચંદ્ર પટેલ કોંગ્રેસ 2967

ગણદેવી તાલુકા પંચાયત પરિણામ 2026 | Gandevi Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અજરાઇ સંગીતાબેન આશિષકુમાર દેસાઇ ભાજપ બિન હરીફ
અમલસાડ સંગીતાબેન અરવિંદભાઇ નાયકા ભાજપ 2636
અંભેટા દિવ્યા ઉત્કર્ષકુમાર પટેલ ભાજપ 3078
ભાઠા હિનાબેન પ્રજ્ઞેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
બીગરી -1 સીમાબેન સુરેશભાઇ ટંડેલ ભાજપ બિન હરીફ
બીગરી -2 મહેશકુમાર રમણલાલ પટેલ ભાજપ બિન હરીફ
દેવસર -1 જીજ્ઞાબેન અલ્પેશકુમાર નાયકા ભાજપ બિન હરીફ
દેવસર -2 પુષ્પાબેન સુરેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
ધકવાડા ભરતકુમાર જગુભાઇ પટેલ ભાજપ બિન હરીફ
ઘમડાછા પ્રિયંકાકુમારી ધવલ પટેલ ભાજપ 2422
ઘનોરી મનોજકુમાર રમેશચંદ્ર પટેલ ભાજપ 3747
એંધલ હિતેશભાઇ ભીખુભાઇ હળપતિ ભાજપ 3095
ગણદેવા સતીષચંદ્ર જશવંતભાઇ કટારીયા ભાજપ 2034
કછોલી પાર્થીવભાઇ અમરતભાઇ નાયક ભાજપ 2408
માસા જયશ્રીબહેન ભાવેશકુમાર પટેલ ભાજપ બિન હરીફ
મટવાડ પ્રિયા ચંદુભાઇ નાયકા ભાજપ 2349
મેંધર મહેશભાઇ ખાપાભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
સાલેજ પ્રતીકકુમાર ધનસુખભાઇ પટેલ ભાજપ 3016
સરીબુજરંગ -1 વિભુતીબેન ભરતકુમાર હળપતિ ભાજપ બિન હરીફ
સરીબુજરંગ -2 અરૂણાબહેન વિમલકુમાર પટેલ ભાજપ બિન હરીફ
તલોધ વિપુલકુમાર જયેશકુમાર પટેલ ભાજપ 2327
ઉંડાચ વા. ફ. સેજલકુમાર હરીશભાઈ પટેલ અપક્ષ 2348
વાઘરેચ જીનલબેન સુરેશભાઈ તલાવિયા ભાજપ બિન હરીફ
વેગામ મિરવ (શિવ) ચેતનકુમાર નાયક ભાજપ 2701

ખેરગામ તાલુકા પંચાયત પરિણામ 2026 | Khergam Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આછવણી-1 ગીરીશભાઈ પરભુભાઈ પટેલ કોંગ્રેસ 1480
આછવણી-2 જશવંતભાઇ બરજુલભાઈ પટેલ ભાજપ 1194
બહેજ રિમ્પલકુમારી ઇલેશભાઈ પટેલ કોંગ્રેસ 1696
ડેબરપાડા છાયાબેન પ્રકાશભાઇ પટેલ ભાજપ 1525
જામનપાડા અનિલભાઇ રવજીભાઇ પટેલ ભાજપ 1022
ખેરગામ-1 જિજ્ઞાબેન હર્ષદભાઈ પટેલ ભાજપ 1071
ખેરગામ-2 મુકેશભાઇ ધીરૂભાઈ પટેલ ભાજપ 1233
ખેરગામ-3 રશ્મિબેન શૈલેષભાઇ ટેલર ભાજપ 1265
ખેરગામ-4 હીનાબેન મુકેશભાઈ પટેલ ભાજપ 1365
ખેરગામ-5 રાજનકુમાર વિનોદભાઇ પટેલ કોંગ્રેસ 1150
નાંધઇ પૂર્વેશકુમાર ધીરુભાઇ ખાંડાવાલા ભાજપ 2005
પાણીખડક હંસાબેન મહેશભાઇ દેસાઇ ભાજપ 1870
પાટી કમળાબેન રામુભાઈ માહલા કોંગ્રેસ 1154
તોરણવેરા શિલ્પાબેન ભાવેશકુમાર વાઢું ભાજપ 1892
વાડ-1 દિગેશકુમાર ધીરૂભાઇ પટેલ કોંગ્રેસ 940
વાડ-2 ચેતનકુમાર રમણભાઈ પટેલ ભાજપ 1225

જલાલપોર તાલુકા પંચાયત પરિણામ 2026 | Jalalpore Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અબ્રામા કાજલબેન કિશોરભાઇ પટેલ ભાજપ 2515
આટ કૃતીકાબેન સંજયકુમાર ઢોડિયા ભાજપ 2218
ભીનાર હિતેશભાઈ ચંદુભાઈ હળપતિ ભાજપ બિન હરીફ
બોદાલી વનિતાબેન ચેતનકુમાર રાઠોડ ભાજપ બિન હરીફ
બોરસી ભારતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ અપક્ષ 2480
છીણમ પટેલ હેમલતાબેન પ્રફુલકુમાર ભાજપ 2160
ડાંભેલ મહમદહનીફ મહમુદ વાંઝા કોંગ્રેસ 3542
દાંતી હિરેનકુમાર વસંતભાઈ પટેલ ભાજપ 1729
કૃષ્ણપુર હિરેનભાઈ મોહનભાઈ ટંડેલ ભાજપ 1581
મહુવર-1 વિલોકસિંહ રણજીતસિંહ વાંસિયા ભાજપ 2176
મહુવર-2 ગીતાબેન દુલ્લભભાઈ રાઠોડ ભાજપ 2378
મંદિર ભારતીબેન નિલેશભાઈ પટેલ ભાજપ 2541
મટવાડ વિપુલભાઈ છીમાભાઈ પટેલ ભાજપ 3479
ઓંજલ-1 હિતેનકુમાર ગુલાબભાઈ પટેલ ભાજપ બિન હરીફ
ઓંજલ-2 નમ્રતાબેન જયેન્દ્રભાઈ ટંડેલ ભાજપ 1601
પનાર ઉપજ્ઞાબહેન હિરેનકુમાર પટેલ ભાજપ બિન હરીફ
પોંસરા સ્વાતિબેન સંજયભાઈ પટેલ ભાજપ 2113
સીસોદ્રા(આ) કેયુરભાઈ છીતુભાઈ પટેલ ભાજપ 1960
તવડી મનીષકુમાર નટવરલાલ કરોલિયા ભાજપ 1575
વેસ્‍મા સંજયભાઇ ગોવિંદભાઈ હળપતિ ભાજપ 3065

વાંસદા તાલુકા પંચાયત પરિણામ 2026 | Vansda Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંકલાછ જેસિંગભાઈ માહરૂભાઈ ગાયકવાડ કોંગ્રેસ 2823
બારતાડ(ખા) જેતલબેન અજીતભાઈ ગવળી ભાજપ 2541
ભીનાર પ્રશાંતકુમાર સુરેશભાઇ પટેલ ભાજપ 2496
બોરીઆછ દુર્ગેશ્વરીકુમારી સાહેબરાવ પવાર કોંગ્રેસ 3149
ચાપલઘરા મહેશભાઇ રામભાઇ રાઠોડ ભાજપ 2271
ચારણવાડા જયનાબેન કિરણભાઈ પટેલ ભાજપ 2821
ચૌંઢા વનિતાબેન એદુભાઈ રાઉત કોંગ્રેસ 3553
ઘોડમાળ ઉર્મિલાબેન વિનોદભાઈ દેશમુખ ભાજપ 2966
કંડોલપાડા કાજલબેન પિયુષભાઈ ગાંવિત કોંગ્રેસ 2804
ખાંભલા ધર્મેશકુમાર ગનાજભાઈ ભોયા કોંગ્રેસ 2673
ખાટાઆંબા બિપીનભાઈ ગુલાબભાઈ પટેલ ભાજપ 3146
કુરેલીયા ટીનાબેન વિપુલભાઇ નાયકા કોંગ્રેસ 2591
લીમઝર મીનાક્ષીબેન વિક્રમભાઈ ખોટરિયા ભાજપ 3079
મહુવાસ અજયકુમાર નગીનભાઈ ગામીત ભાજપ 2965
મનપુર શિવાજભાઈ ખલપુભાઈ ગાંવિત ભાજપ 2314
મોટીવાલઝર નિકેતકુમાર ચીમનલાલ પટેલ ભાજપ 2513
પીપલખેડ જયશ્રીબેન કમલેશભાઈ માહલા ભાજપ 3009
રાણીફળીયા કૌશિકભાઈ માધુભાઈ પટેલ ભાજપ 2867
રૂપવેલ જિતેન્દ્રકુમાર રવજીભાઇ પટેલ કોંગ્રેસ 2806
સરા જિનિતકુમાર અનિલભાઈ ગામીત ભાજપ 3077
સિણઘઇ ટવીંકલકુમારી અંકુરકુમાર પટેલ ભાજપ 2247
સુખાબારી અંકિતાબેન રાહુલભાઈ પટેલ કોંગ્રેસ 2546
ઉનાઇ સ્નેહલતાબેન રમેશભાઇ ગામીત કોંગ્રેસ 1897
વાંદરવેલા ઝાકીરભાઇ હુશેનભાઇ શેખ કોંગ્રેસ 2117
વાંગણ રવિનાબેન સુનિલભાઈ બિરારી કોંગ્રેસ 3342
વાંસદા -1 ધર્મેશકુમાર ઇશ્વરભાઈ પટેલ ભાજપ 1712
વાંસદા- 2 પંકજભાઈ ધીરૂભાઈ પટેલ ભાજપ 2729
ઝરી લતાબેન વિક્રમભાઇ પટેલ કોંગ્રેસ 2709

નવસારી તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Navsari Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અડદા મીનાબેન મનુભાઈ પટેલ ભાજપ 2000
આમડપોર નાનુભાઈ ભીખાભાઈ રાઠોડ ભાજપ બિન હરીફ
ભુલાફળીયા ઉમેશકુમાર બાબુભાઈ તલાવિયા ભાજપ 2417
ચંદ્રવાસણ સુપા દર્શનાબેન દિનેશચંદ્ર પટેલ ભાજપ 1969
ધામણ હેમાંગીની પિયુષભાઈ પટેલ ભાજપ 2109
ખડસુપા જયેશભાઈ સોમાભાઈ હળપતિ ભાજપ 2134
મોલધરા ઉર્વશીબેન રાકેશભાઈ રાઠોડ ભાજપ બિન હરીફ
નાગધરા સ્નેહલકુમાર નારણભાઈ પટેલ ભાજપ 1938
પડઘા ભાવનાબેન રજનીકાંત રાઠોડ ભાજપ બિન હરીફ
પારડી ધર્મેશભાઈ છનાભાઈ હળપતિ ભાજપ 2488
સાતેમ દિપીકાબેન જશવંતભાઈ પટેલ ભાજપ 2656
શાહુ રાજેશકુમાર મગનભાઈ પટેલ ભાજપ 1692
સીસોદ્રા (ગણેશ)-1 પ્રિયા હિરેનભાઈ દેસાઈ ભાજપ 1338
સીસોદ્રા(ગણેશ)-2 પ્રિયાબેન હાર્દિકકુમાર નાયકા ભાજપ 1853
સુપા નયનભાઈ દિપકભાઈ પટેલ ભાજપ 1995
ઉગત દિનેશભાઈ રતીલાલ મિસ્ત્રી ભાજપ 1803

ગણદેવી નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Gandevi Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ગણદેવી 6 24 24 0 0 0

ગણદેવી નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Gandevi Nagarpalika Election Ward Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 પ્રિયંકાબેન આશીકભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
વોર્ડ -1 સારીકાબેન સુરેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -1 ભરતકુમાર પરસોત્તમભાઇ રાઠોડ ભાજપ બિન હરીફ
વોર્ડ -1 રાજેશકુમાર ઇશ્વરલાલ પટેલ ભાજપ 1058
વોર્ડ -2 ભાનુબેન રમેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 જયલક્ષ્મી શ્રીનિવાસ ગાજુલ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 પિંન્કેશભાઇ મહેશભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
વોર્ડ -2 રવિભાઇ નટુભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -3 રેખાબેન ગૌતમભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
વોર્ડ -3 અલ્લારખી નઝીર કુરેશી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 કાર્તિકકુમાર અશોકભાઇ ચાંપાનેરી ભાજપ બિન હરીફ
વોર્ડ -3 ઉઝેર મુનાફ માસ્તર ભાજપ બિન હરીફ
વોર્ડ -4 જયોતિબેન કલ્પેશકુમાર ઢીંમર ભાજપ બિન હરીફ
વોર્ડ -4 નિશાબેન દિનેશભાઇ સોલંકી ભાજપ બિન હરીફ
વોર્ડ -4 ધર્મેશકુમાર સુમનભાઇ હળપતિ ભાજપ બિન હરીફ
વોર્ડ -4 નિલેશકુમાર હરિશભાઇ શર્મા ભાજપ 859
વોર્ડ -5 સરસ્વતીબેન જિજ્ઞેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વોર્ડ -5 અનિતાબેન દિનેશચંદ્ર ભંડારી ભાજપ બિન હરીફ
વોર્ડ -5 નિરવકુમાર અશોકભાઇ સગર ભાજપ બિન હરીફ
વોર્ડ -5 પિનાકીન પ્રફુલચંદ્ર પંડયા ભાજપ બિન હરીફ
વોર્ડ -6 રોઝીનાબાનુ મોઇન શેખ ભાજપ બિન હરીફ
વોર્ડ -6 શહેનાઝબાનુ સોહેલ કોથાવાલા ભાજપ બિન હરીફ
વોર્ડ -6 હિરેનભાઇ ચીમનભાઇ તલાવીયા ભાજપ બિન હરીફ
વોર્ડ -6 કેયુર કુલીનચંદ્ર વશી ભાજપ બિન હરીફ