Narmada Election Result 2026 Live: નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:35 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:19 AM (IST)
narmada-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Narmada Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (નર્મદા જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): નર્મદા જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

નર્મદા જિલ્લા પંચાયત પરિણામ 2026 | Narmada District (Jilla) Panchayat Result 2026

નર્મદા જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-22 7 0 15 0 0
નર્મદા જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
અગર પંકજભાઈ બંસીભાઈ ભીલ ભાજપ 5514
આંબાવાડી ઘેમસીંગભાઈ રેવજીભાઈ વસાવા આપ 10291
આમલેથા રસ્મીતાબેન દિનેશભાઇ વસાવા ભાજપ 8629
ભદામ ચંદ્રિકાબેન રવિન્‍દ્રભાઈ વસાવા ભાજપ 8625
ચીકદા શકુંતલાબેન દેવેન્દ્રભાઈ વસાવા આપ 9879
દેડીયાપાડા-1 પંકજકુમાર મહેન્દ્રભાઈ વસાવા આપ 6015
દેડીયાપાડા-2 દર્શનાબેન જીતેન્દ્રભાઈ વસાવા આપ 11173
દેવલીયા જગદીશભાઈ બાલુભાઈ બારીયા ભાજપ 6550
ગરૂડેશ્વર ધર્મેન્દ્રકુમાર મનુભાઇ તડવી આપ 8835
જાવલી દયારામભાઈ ભોરૂભાઈ વસાવા આપ 8918
કેવડીયા શકુન્તલાબેન શાંતિલાલ તડવી આપ 4982
ખડગદા ગોવિંદભાઈ ઇશ્વરભાઈ ભીલ આપ 6086
ખોપી ગિરધનભાઈ કાથાભાઈ વસાવા આપ 10424
મંડાળા રમીલાબેન નરોત્તમભાઈ વસાવા આપ 10211
મોરજડી સ્નેહલતાબેન જશવંતભાઈ વસાવા આપ 6858
નઘાતપોર સંગીતાબેન વિક્રમભાઇ તડવી આપ 6974
પ્રતાપનગર બીજુબેન રાજેશભાઇ વસાવા ભાજપ 5636
સાગબારા હેતલબેન ચેતનભાઈ તડવી આપ 7489
સામોટ અંજનાબેન અનિરૂધભાઈ વસાવા આપ 10808
સેલંબા અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર આપ 9866
તિલકવાડા તેજલબેન હિતેશભાઈ બારીયા ભાજપ 5497
વડીયા દિપકકુમાર બાબુભાઇ પરમાર ભાજપ 7562

નર્મદા તાલુકા પંચાયત પરિણામ 2026 | Narmada Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
નાંદોદ 18 13 1 0 4
ડેડીયાપાડા 18 1 0 0 17
ગરુડેશ્વર 16 3 0 0 13
તિલકવાડા 16 13 0 0 0
સાગબારા 18 5 3 0 13
ચીકદા 16 1 0 0 15

નાંદોદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Nandod Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આમલેથા સુલોચના દિપકભાઈ બારોટ ભાજપ 1304
ભચરવાડા ચંદ્રકાંત કંચનલાલ પંચાલ કોંગ્રેસ 2127
ભદામ ઉષાબેન શૈલેષભાઇ વસાવા ભાજપ 1639
બોરીદ્રા ગોવિંદભાઈ ઉમેદભાઈ વસાવા ભાજપ 2193
ઢોલાર દિક્ષીતાબેન માધુભાઈ વસાવા ભાજપ 1994
ધારીખેડા સુશીલાબેન પ્રવિણભાઈ વસાવા આપ 1236
ગામકુવા મેહુલકુમાર મંગળદાસ વસાવા ભાજપ 1746
જુનારાજ હરેશભાઈ જયંતિભાઈ વસાવા ભાજપ 2303
માંગરોળ મનીષાબેન યોગેશકુમાર પરમાર ભાજપ 1741
મોટીભમરી પ્રિયંકાબેન હરેશભાઈ વસાવા ભાજપ 1628
નાવરા કવિતાબેન અશોકભાઈ વસાવા ભાજપ 1708
પોઇચા જયોત્સનાબેન વિષ્ણુભાઈ વસાવા આપ 1337
પ્રતાપનગર રીનાબેન કિરણભાઈ વસાવા આપ 1555
શહેરાવ પીયુષભાઇ રમણભાઈ તડવી ભાજપ 1613
સીસોદરા રિતેશભાઈ ભોગીલાલભાઈ વસાવા આપ 1407
વડીયા શર્મિલાબેન દિપકકુમાર વસાવા ભાજપ 1710
વાઘેથા સ્મિતકુમાર હંસરાજભાઈ વસાવા ભાજપ 1721
વાવડી વિમલબેન અશોકભાઈ વલવી ભાજપ 1642

ડેડીયાપાડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Dediapada Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અલમાવાડી અમરસીંગભાઈ પારસીંગભાઈ વસાવા આપ 2175
બલ સુનિતાબેન દિલાવરભાઇ વસાવા આપ 2576
બેબાર રમણભાઈ દલસુખભાઈ રોહિત આપ 2173
બેસણા વર્ષાબેન અશ્વિનભાઈ વસાવા આપ 2422
દેડીયાપાડા-1 અક્ષયકુમાર દિનેશભાઈ વસાવા ભાજપ 1801
દેડીયાપાડા-2 અમરસીંગભાઈ નાયકાભાઈ વસાવા આપ 3024
ઘાંટોલી ધર્મેન્‍દ્રકુમાર જયેશભાઈ દેશમુખ આપ 2864
ખુરદી ગીતાબેન રમેશભાઈ વસાવા આપ 2463
મંડાળા અજયકુમાર માધુસિંગભાઈ વસાવા આપ 2665
મોહબુડી યોગેશભાઈ રામસીંગભાઈ વસાવા આપ 2467
મોરજડી રક્ષાબેન રોહિદાસભાઇ વસાવા આપ 1950
નિંઘટ વૈરાગદાસ શનુભાઈ વસાવા આપ 2256
નિવાલ્દા મનીષાબેન જશુભાઈ વસાવા આપ 2236
પીપલોદ નવીબેન મુળજીભાઇ વસાવા આપ 2846
સામરપાડા(થવા) સંદિપકુમાર રમેશભાઇ વસાવા આપ 2743
સામોટ સવિતાબેન દિનેશભાઇ વસાવા આપ 2720
સોલીયા પ્રેમિલાબેન કનુભાઈ વસાવા આપ 2982
તાબદા સુનિતાબેન રાહુલભાઈ વસાવા આપ 2608

ગરુડેશ્વર તાલુકા પંચાયત પરિણામ 2026 | Garudeshwar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આમદલા નિલેશકુમાર ભગવાનભાઇ તડવી આપ 1926
ભીલવશી કલાવતીબેન સુમનભાઈ તડવી આપ 1905
ફુલવાડી આશુતોષ સુમનભાઈ તડવી આપ 2677
ગરૂડેશ્વર વર્ષાબેન નિલેશભાઈ વાળંદ આપ 1642
ગોરા વનિતાબેન પ્રવિણભાઈ તડવી આપ 1162
કારેલી નગીનભાઇ મગનભાઇ તડવી આપ 1691
કેવડીયા વિજયભાઈ લલ્લુભાઈ તડવી આપ 683
ખડગદા રવિકુમાર જેસિંગભાઇ સોલંકી આપ 1342
લીમખેતર અનિતાબેન અરવિંદભાઇ તડવી આપ 1895
નઘાતપોર પ્રવિણાબેન જેઠાભાઇ તડવી આપ 1914
નવાવાઘપુરા સંગીતાબેન રાજેશભાઈ તડવી આપ 1753
પાનતલાવડી મયંકકુમાર રવિદાસભાઇ ભીલ ભાજપ 1364
ઉંડવા રઘુભાઇ લક્ષ્મણભાઇ તડવી આપ 1854
વવિયાલા જીતેન્દ્રકુમાર વીપીનભાઇ વસાવા ભાજપ 1674
ઝરવાણી રમીલાબેન કમલેશભાઈ તડવી ભાજપ 1360
ઝેર અંજનાબેન પંકજભાઇ તડવી આપ 1428

તિલકવાડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Tilakwada Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અગર પ્રિયંકાબેન દલપતભાઇ બારીયા ભાજપ 922
ચુડેશ્વર સમીરકુમાર અરવિંદભાઇ તડવી ભાજપ 1289
દેવલીયા ભાવિનાબેન સુભાષભાઈ ભીલ કોંગ્રેસ 1014
ગમોડ જૈમીનીબેન દેવરાજસિંહ તડવી ભાજપ 1556
ગોલાતલાવડી સંગીતાબેન મનોજભાઈ બારીયા ભાજપ 1221
જલોદરા પુષ્પાબેન ભીખુભાઇ પરમાર કોંગ્રેસ 1248
કાટકોઇ બારીયા હસમુખભઈ કાંતિભાઈ ભાજપ 775
રેંગણ બારીયા હરેશભાઈ અરવિંદભાઈ ભાજપ 1012
સાવલી કાંતિભાઇ મનોરભાઇ તડવી ભાજપ 1255
સિંધીયાપુરા જમનાબેન પ્રેમાભાઇ ભીલ ભાજપ 1001
શીરા મંજુલાબેન રસીકભાઇ ભીલ કોંગ્રેસ 1024
તિલકવાડા અરૂણભાઇ ચંદુભાઇ તડવી ભાજપ 1197
ઉચાદ ભીલ શૈલેશભાઈ અર્જુનભાઈ ભાજપ 859
વજીરીયા ભરતભાઇ મંગુભાઇ વસાવા ભાજપ 1039
વોરા પિયુષભાઇ લક્ષ્મણભાઇ બારીયા ભાજપ 1484
વ્યાધર તડવી મમતાબેન હિતેશભાઈ ભાજપ 978

સાગબારા તાલુકા પંચાયત પરિણામ 2026 | Sagbara Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બર્કતુરા ભાવતીબેન અવિનાશભાઇ વસાવા આપ 1577
ભાદોડ પુજાબેન ગોવિન્દભાઇ ગોસાઇ આપ 2646
ચોપડવાવ ભરતભાઈ માનસિંગભાઈ વસાવા આપ 2512
દેવસાકી આર્તિકાબેન સોનજીભાઇ વસાવા આપ 2297
ગોડદા સુનિતાબેન ડિગમ્બરભાઈ વસાવા ભાજપ 1176
જાવલી ગોવિંદભાઇ મઘુકરભાઇ પાડવી ભાજપ 1446
ખોપી પ્રિયંકાબેન અમિતભાઇ વસાવા આપ 2616
કોલવાણ અશોકભાઇ સામાભાઇ વસાવા આપ 1972
નાલ વીણાબેન અનમલભાઇ વસાવા આપ 2789
નાના કાકડીઆંબા જગદીશભાઈ વાહર્યાભાઈ વસાવા આપ 2427
નરવાડી સુમનબેન ઉત્તમભાઈ તડવી આપ 2194
પાંચપીપરી અનિતાબેન અમરસિંગ કોઠારી આપ 2234
રાણીપુર દિલીપભાઇ કરમસિંગભાઇ વળવી ભાજપ 1948
સાગબારા મહેશકુમાર ઈશ્વરભાઈ પવાર ભાજપ 1584
સેલંબા સુદેશભાઈ મગનભાઈ વસાવા ભાજપ 1618
સીમઆમલી ચમાર્યાભાઈ જેઠાભાઈ વસાવા આપ 1676
ટાવલ જયંતભાઈ નરોત્તમભાઈ વસાવા આપ 1685
ઉભારીયા અંજુબેન અનિલભાઇ વસાવા આપ 2185

ચીકદા તાલુકા પંચાયત પરિણામ 2026 | Chikda Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબાવાડી કંચનભાઈ શનાભાઈ વસાવા ભાજપ 1266
બાબદા આશાબેન સારીયાભાઈ વસાવા આપ 958
ચીકદા હસમુખભાઈ ચીમનભાઈ રોહિત આપ 1709
દાભવણ જગદીશભાઈ રમણભાઈ તડવી આપ 1086
ગંગાપુર જયદિપભાઈ દિવેલ્યાભાઈ વસાવા આપ 1169
ગોપાલીયા જશુલાબેન અશોકભાઈ વસાવા આપ 839
જામની કૌસીકાબેન મહેશભાઈ વસાવા આપ 1438
ઝાંક રેશ્માબેન ધરમસીંગ વસાવા આપ 1373
કેવડી શનાભાઈ કાશીરામ તડવી આપ 1545
કુંડીઆંબા સુમિતભાઈ વિજયભાઈ વસાવા આપ 1183
મોટી બેડવાણ માનસીંગભાઈ ધનજીભાઈ વસાવા આપ 1295
નાની બેડવાણ રમેશભાઈ મનજીભાઈ વસાવા આપ 1238
પાટડી વિદ્યાબેન પ્રતાપભાઈ વસાવા આપ 1104
સાબુટી પ્રિયંકાબેન નિતેશભાઈ વસાવા આપ 1364
ઉમરાણ મીનાબેન બિપિનભાઈ વસાવા આપ 1426
વાઢવા સંગીતાબેન અમરસીંગભાઈ વસાવા આપ 1293

રાજપીપળા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Rajpipla Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
રાજપીપળા 7 28 25 0 3 0

રાજપીપળા નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Rajpipla Nagarpalika Election Ward Vise Result 2026

વોર્ડનું નામ વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ -1 દિપીકાબેન પ્રિતેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 1609
વોર્ડ -1 શમિષ્ઠાબેન મહેશભાઈ કાછીયા ભારતીય જનતા પાર્ટી 1361
વોર્ડ -1 ઉત્કર્ષકુમાર મહેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી 784
વોર્ડ -1 આશિષકુમાર વિનોદભાઈ ડબગર ભારતીય જનતા પાર્ટી 1328
વોર્ડ -2 રીચાબેન ભરતભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી 1570
વોર્ડ -2 સરીતાબેન જતીનકુમાર વસાવા ભારતીય જનતા પાર્ટી 1299
વોર્ડ -2 દિપકભાઈ વિક્રમભાઈ રોહિત ભારતીય જનતા પાર્ટી 1355
વોર્ડ -2 જગદીશભાઈ તુલસીરામ કહાર ભારતીય જનતા પાર્ટી 1468
વોર્ડ -3 દામિનીબેન મહેશભાઈ વસાવા અપક્ષ 1221
વોર્ડ -3 દિશાબેન મનોજભાઈ માછી અપક્ષ 1008
વોર્ડ -3 વીપુલભાઈ શનુભાઇ માછી ભારતીય જનતા પાર્ટી 1234
વોર્ડ -3 ઈલ્મુદ્દીન બક્ષી અપક્ષ 1237
વોર્ડ -4 ડો નિધી આદિત્ય પંચાલ ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -4 શિવાની અમરકુમાર મહેતા ભારતીય જનતા પાર્ટી 1231
વોર્ડ -4 યુવરાજકુમાર વિરેંદ્રકુમાર સોની ભારતીય જનતા પાર્ટી 1467
વોર્ડ -4 પંકિલકુમાર અરવિંદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 1296
વોર્ડ -5 સપનાબેન રમેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી 1214
વોર્ડ -5 અર્પિતાબેન સંજયભાઈ માછી ભારતીય જનતા પાર્ટી 1085
વોર્ડ -5 પ્રજ્ઞેશકુમાર મહેંદ્રભાઈ રામી ભારતીય જનતા પાર્ટી 1569
વોર્ડ -5 ધર્મેશભાઈ કનુભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી 957
વોર્ડ -6 માછી શિવાની રાહુલકુમાર ભારતીય જનતા પાર્ટી
વોર્ડ -6 ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 1114
વોર્ડ -6 સુમિત્રાબેન રાજેંન્દ્રસિંહ રાઉલ ભારતીય જનતા પાર્ટી 910
વોર્ડ -6 કુલદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 1594
વોર્ડ -7 ગીતાબેન પિયુષભાઈ પાટણવાડીયા ભારતીય જનતા પાર્ટી 896
વોર્ડ -7 ભાવનાબેન મુકેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 931
વોર્ડ -7 પારૂલબેન રાજેંદ્રસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટી 824
વોર્ડ -7 ગોહીલ વિરેંદ્રસિંહ પ્રવિણસિંહ ભારતીય જનતા પાર્ટી 1006