Valsad Election Result 2026 Live: વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, જાણો કઇ બેઠક પર કોનો થયો વિજય

વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:55 AM (IST)Updated: Wed, 29 Apr 2026 01:02 PM (IST)
valsad-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Valsad Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (વલસાડ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): વલસાડ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. આજે 28 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઇ રહી છે.

વલસાડ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Valsad District (Jilla) Panchayat Result 2026

વલસાડ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-36 32 3 0 1 0
વલસાડ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આંબાતલાટ પ્રતાપભાઈ ખુશાલભાઈ પટેલ ભાજપ 9923
આસલોણા સીતારામભાઇ માહદુભાઇ ચૌધરી ભાજપ 11700
અંભેટી મિતેશકુમાર અમરતભાઈ પટેલ ભાજપ 11666
અટગામ હેમલતાબેન અશોકભાઈ પટેલ ભાજપ 10503
આવધા અનિલાબેન હરેશભાઈ જોગારી ભાજપ 9727
બામટી રાજેશભાઈ વજીરભાઈ પટેલ કોંગ્રેસ 9739
ચણવઇ મનિષભાઈ ખંડુભાઈ પટેલ ભાજપ 12171
ડહેલી શૈલેષભાઇ નાનુભાઇ પટેલ ભાજપ 12034
ડુંગરી પ્રિતી અસીતકુમાર દેસાઈ ભાજપ 13982
ફણસા રામદાસ સોમાભાઈ વરઠા ભાજપ 12600
હનમતમાળ મણીલાલ દલુભાઈ ગાંવિત ભાજપ 10145
કકવાડી દાંતી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ ભાજપ બિન હરીફ
કપરાડા દક્ષાબેન ચેંદરભાઇ ગાયક્વાડ ભાજપ 10535
ખતલવાડા ભાવીનીબેન દિનેશભાઇ માછી ભાજપ 10924
કોસંબા હેતલ જીતેશભાઈ પટેલ ભાજપ બિન હરીફ
માકડબન હિનાબેન નાનુભાઈ દિવા કોંગ્રેસ 9437
માંડવા તૃપ્તીબેન દિનેશભાઈ ધનારીયા ભાજપ 10840
મરોલી નવીનભાઈ છોટુભાઈ હળપતિ ભાજપ 11311
મેઘવાળ ભગવાનભાઈ સોમાભાઈ બાંતરી ભાજપ 11544
મોહનગામ રેશ્માબેન યગ્નેશભાઈ પટેલ ભાજપ બિન હરીફ
મોટાપોંઢા અરવિંદભાઈ શંકરભાઈ પટેલ ભાજપ 10776
નનકવાડા પાર્થ પ્રભાતભાઈ પટેલ ભાજપ બિન હરીફ
નાનાપોંઢા દક્ષાબેન રમતુભાઈ ચૌધરી ભાજપ 12085
પરીયા અદિતીબહેન અંકીતકુમાર પટેલ ભાજપ 15556
૫ારનેરા જય મુકુન્દભાઈ ત્રિવેદી ભાજપ 10167
સંજાણ નરેશકુમાર ઘીરજલાલ પરમાર ભાજપ 8552
સરીગામ નુતનબેન જીતેન્દ્રભાઈ ભંડારી અપક્ષ 8847
સિલ્ધા જશોદાબેન કિરણભાઇ જાદવ કોંગ્રેસ 9632
સોળસુંબા વંદના પ્રવિણ માહયાવંશી ભાજપ 7119
સુખેશ નરેશભાઈ નવીનભાઈ પટેલ ભાજપ 14033
તીસ્કરીતલાટ ઉર્મિલાબેન ગણેશભાઈ બીરારી ભાજપ 10702
ટુકવાડા સોનલબેન રવિન્દ્રભાઈ પટેલ ભાજપ 11469
ઉમરસાડી પ્રજ્ઞેશ બળવંતરાય પટેલ ભાજપ 14161
વડોલી રેણૂકાબેન દીપકભાઈ ઉદાર ભાજપ 11010
વાંકલ જીજ્ઞાબેન ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપ 9746

વલસાડ તાલુકા પંચાયત પરિણામ 2026 | Valsad Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
વલસાડ 32 31 0 1 0
કપરાડા 22 18 4 0 0
ધરમપુર 24 13 10 1 0
પારડી 22 22 0 0 0
ઉમરગામ 30 25 1 4 0
નાનાપોંઢા 20 18 2 0 0

વલસાડ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Valsad Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અટગામ રાજેન્‍દ્રકુમાર મંગુભાઇ પટેલ ભાજપ બિન હરીફ
અતુલ કિન્નરીબેન નરેશભાઈ પટેલ ભાજપ 2232
ભદેલી જગાલાલા હસુમતિબેન બળદેવભાઈ ટંડેલ ભાજપ બિન હરીફ
ભાગડાવડા શિવાંગી ધર્મેશકુમાર પટેલ ભાજપ બિન હરીફ
ચણવઈ મુકેશભાઈ ઈશ્વરભાઈ પટેલ ભાજપ 3904
છરવાડા હેલી બંકિમકુમાર પટેલ ભાજપ બિન હરીફ
ચીખલા માનસી જય પટેલ ભાજપ બિન હરીફ
ધનોરી સંજયભાઇ બુધાભાઇ પટેલ ભાજપ 4374
ડુંગરી રશ્મિકાંત રમણલાલ પટેલ ભાજપ 4127
ગાડરીયા દિપેશભાઈ ભગુભાઈ પટેલ ભાજપ 4348
ગોરગામ નલિનાબેન ઠાકોરભાઇ પટેલ ભાજપ બિન હરીફ
ગુંદલાવ સમીરભાઈ રમણલાલ દેસાઈ ભાજપ 4014
જુજવા ધર્મેશકુમાર શંકરભાઈ પટેલ ભાજપ બિન હરીફ
કકવાડી દાંતી જયશ્રીબેન વિજયકુમાર ટંડેલ ભાજપ બિન હરીફ
કલવાડા સંજયસિંહ ભીખુભાઇ ઠાકોર ભાજપ 3099
કાંજણ રણછોડ મહેશભાઇ શંકરભાઇ પટેલ ભાજપ 3323
ખજુરડી તન્વિકાબેન કિશોરભાઈ સોલંકી ભાજપ 3701
કોસંબા - ૧ મમતાબેન મુકેશભાઈ હળપતિ ભાજપ બિન હરીફ
કોસંબા - ૨ સ્વીટીબેન ધર્મેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
લીલાપોર જાગૃતિકુમારી વિલેશભાઇ પટેલ ભાજપ 3095
મગોદ ડુંગરી કિશોરભાઈ મગનભાઈ પટેલ ભાજપ 3492
માલવણ ધ્રુવિ અશોકભાઈ પટેલ ભાજપ બિન હરીફ
મરલા હિનલકુમાર ઠાકોરભાઇ પટેલ ભાજપ 1937
નનકવાડા દિપિકાબહેન યોગેશકુમાર પટેલ ભાજપ 2940
ઓઝર કાંતિલાલ બાબુભાઈ પટેલ ભાજપ 2840
પારડી પારનેરા જીગીત્સાબેન દિપકકુમાર પટેલ ભાજપ 4101
પારડી સાંઢપોર પ્રીતીબેન નિકેશભાઈ પટેલ ભાજપ 2981
પારનેરા હેતલબેન હિતેશકુમાર પટેલ અપક્ષ 3043
સેગવી ભાવેશકુમાર અશોકભાઈ પટેલ ભાજપ 2851
વાંકલ રાજેશભાઈ કરશનભાઈ પટેલ ભાજપ 3314
વાસણ ચિંતનકુમાર સુરેશભાઇ પટેલ ભાજપ બિન હરીફ
વેલવાચ ધર્મેશભાઈ ધીરૂભાઈ પટેલ ભાજપ 3475

કપરાડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Kaprada Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબાજંગલ કાકડભાઇ શુકકરભાઇ ગાંવીત ભાજપ 3065
આસલોણા કિશનભાઈ જાનુભાઈ રાથડ ભાજપ 2409
અસ્ટોલ ચેતનભાઇ કમલેશભાઇ ઓલ્બા ભાજપ 2403
ચાવશાળા સુશીલાબેન ઝીણાભાઈ કેસરે ભાજપ 2687
ઘોટણ રૂસ્તમભાઇ અમ્રતભાઇ સાનકરા ભાજપ 3228
કપરાડા ધાકલભાઈ ભીમાભાઈ દુમાડા ભાજપ 2551
કરચોંડ વિનોદભાઇ દેવજીભાઇ ગીરધલ્યા કોંગ્રેસ 2785
કરજુન ભરતભાઇ જમનાભાઇ ગાંવઢા ભાજપ 2648
ખડકવાળ અરુણાબેન છગનભાઈ ખાડમ ભાજપ 2630
મેઘવાળ ગોંવિદભાઈ બાબલુભાઈ બોરસા ભાજપ 3697
મેણધા સીતરુબેન શીવરામભાઈ ખાન્યા ભાજપ 3049
મોટી પલસાણ મુળીબેન પાંડુભાઈ તુમડા ભાજપ 2685
નાની પલસાણ મનિષાબેન રઘુભાઈ નાવતરા ભાજપ 2195
નારવડ જીગીશાબેન ચંદુભાઇ વાઘેરા ભાજપ 1893
સિલ્ધા પ્રતિભાબેન વિપુલભાઇ જાદવ કોંગ્રેસ 3275
સુલિયા મનિષાબેન અમ્રતભાઈ ગોંડ કોંગ્રેસ 2964
તેરી ચીખલી ઈન્દુબેન એકનાથભાઈ વાતાસ ભાજપ 2190
વાડી રવિનાબેન મોહનભાઈ થાળકર ભાજપ 2235
વડોલી ઉત્તમભાઇ મુળ્યાભાઇ ૫વાર ભાજપ 2491
વારોલી જંગલ પાતુબેન નાવજીભાઇ ચૌધરી કોંગ્રેસ 2765
વાવર રમેશભાઇ નામુભાઇ ૫વાર ભાજપ 2613
વિરક્ષેત્ર કાસુભાઇ લક્ષુભાઇ ભસરા ભાજપ 2675

ધરમપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Dharampur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંબાતલાટ નિરંજનાબેન નિમેશભાઈ વાઢુ કોંગ્રેસ 2955
આંબોશી ભવઠાણ પુનમબેન રણછોડભાઇ ચૌધરી ભાજપ 2594
આવઘા રસિકભાઇ સોનજીભાઇ વડ ભાજપ 2419
બામટી રસિકભાઈ રમણભાઈ દેસાઈ કોંગ્રેસ 2418
બારોલીયા આનંદકુમાર રવિન્દ્રભાઈ બારીયા ભાજપ 2846
બરૂમાળ રમેશભાઈ બિસ્તુભાઈ પાડવી કોંગ્રેસ 2232
ભાનવળ ડિમ્પલબેન શીવરામભાઇ જાદવ ભાજપ 2453
ભેંસદરા અશોકભાઇ સોમાભાઇ દિવા ભાજપ 2072
બિલપુડી ઉમેદભાઇ માંદાભાઇ પઢેર ભાજપ 2277
બોપી નિર્મળાબેન મોતીભાઇ ગવળી કોંગ્રેસ 2777
ઘામણી સવિતાબેન વિનયભાઇ બારીયા કોંગ્રેસ 2203
ગુંદિયા રમેશભાઇ ધાકલભાઇ કાકડ કોંગ્રેસ 2789
હનમતમાળ મીનાબેન રમણભાઇ ભોયા ભાજપ 2150
કરંજવેરી શીતલબેન નરેંદ્રભાઇ ચૌધરી કોંગ્રેસ 3313
ખાંડા લીલાબેન મોહનભાઇ ઘાટાળ ભાજપ 2425
ખારવેલ ઈલેશભાઈ ધીરૂભાઈ સુરતી કોંગ્રેસ 2078
માંકડબન રઘુભાઇ રાજલભાઇ માંગી ભાજપ 1977
મોટી કોરવડ દેવુભાઇ રાજુભાઇ મોકાસી કોંગ્રેસ 2816
મુરદડ હરીલાલ રાજીરામભાઇ ચૌધરી ભાજપ 2966
નાની ઢોલડુંગરી સુનિતાબેન કલ્પેશભાઈ પટેલ અપક્ષ 2201
નાની વહિયાળ રીનાબેન કિરણભાઈ વાઢુ ભાજપ 2608
પિંડવળ કાજલબેન અજયભાઇ ગારિયા કોંગ્રેસ 2113
તિસ્કરી તલાટ રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરી ભાજપ 2726
ઉકતા શકુતંલાબેન સતિષભાઇ ચૌધરી ભાજપ 3265

પારડી તાલુકા પંચાયત પરિણામ 2026 | Pardi Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંબાચ તેજસ્વીનીબેન વિમલભાઈ આહીર ભાજપ 2747
આમળી કીર્તિબેન વિજયભાઇ પટેલ ભાજપ 2037
બાલદા ભવદીપભાઇ વલ્લભભાઇ પટેલ ભાજપ 2286
ડુમલાવ હિરેનભાઇ છીબુભાઇ પટેલ ભાજપ 2224
ડુંગરી મહેન્દ્રકુમાર હસમુખરાય પટેલ ભાજપ 2531
ગોઇમા સેજલબેન મનોજભાઇ નાયકા ભાજપ 2691
કોલક હેમલતાબેન મહેશભાઈ ટંડેલ ભાજપ 2901
મોતીવાડા જીતેન્દ્રકુમાર વિષ્ણુભાઈ પટેલ ભાજપ 2547
નાના વાઘછીપા કિન્નરીબેન હિતેશભાઇ પટેલ ભાજપ 1619
ઓરવાડ મનીષ ભરતભાઇ પટેલ ભાજપ 1583
પલસાણા હેમંતકુમાર કિરણભાઇ નાયકા ભાજપ 2398
પંચલાઇ પુજા રાકેશભાઇ પટેલ ભાજપ 2505
પરીયા નયનભાઈ મનુભાઈ દેસાઈ ભાજપ 2979
પરવાસા દક્ષાબેન દક્ષેશભાઈ પટેલ ભાજપ 2208
રેંટલાવ ભાવનાબેન ભરતભાઇ પટેલ ભાજપ 1926
રોહિણા શૈલેશભાઈ ભુલાભાઈ પટેલ ભાજપ 2022
સોનવાડા જશોદાબેન વિવેકભાઇ પટેલ ભાજપ 1894
સુખેશ અજયકુમાર નટુભાઇ પટેલ ભાજપ 3505
ટુકવાડા પ્રિયાબેન ડેનિશભાઈ પટેલ ભાજપ 2804
ઉદવાડા અપેક્ષાબેન વિમલભાઈ પટેલ ભાજપ 2591
ઉમરસાડી - 1 હિતેન્દ્રકુમાર છીબુભાઈ ટંડેલ ભાજપ 2772
ઉમરસાડી - 2 મુકેશભાઇ બચુભાઇ હળપતિ ભાજપ 3712

ઉમરગામ તાલુકા પંચાયત પરિણામ 2026 | Umargam Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંકલાસ રમીલાબેન નાનુભાઇ ઘોડી કોંગ્રેસ 2087
ભીલાડ નિતાબેન નિતેશભાઇ પાટકર ભાજપ 1913
દહાડ વનેશભાઈ વિષ્ણુભાઈ ધોડી ભાજપ 2309
ડહેલી સંતોષભાઈ સોમજીભાઈ વળવી ભાજપ 2800
દહેરી કાજલબેન સમીરભાઇ હળપતિ ભાજપ 2823
ફણસા-૧ અંકિતા અંકુર પટેલ ભાજપ 3804
ફણસા-ર મનિષકુમાર મંગુભાઇ પટેલ ભાજપ 3081
કચીગામ પ્રેમિલાબેન સંદિપભાઇ ધોડી ભાજપ 3337
કાલઇ પ્રતિક્ષાબેન વિવેકભાઇ મિતના ભાજપ 2509
કલગામ રાજેશભાઇ ચૈતાભાઇ વારલી ભાજપ 4079
ખત્તલવાડા-1 જીજ્ઞેશકુમાર રમણભાઈ માછી ભાજપ 2289
ખત્તલવાડા-2 ભાવિનાબેન સતીષભાઈ કામળી ભાજપ 1735
ખત્તલવાડા-3 કલ્પનાબેન અશોકભાઇ હાંડલ ભાજપ 2344
માંડા શીતલબેન સ્નેહલકુમાર ઠાકરીયા ભાજપ 2748
મરોલી-1 વનિતા હસમુખ ગોલકર ભાજપ 3621
મરોલી-2 પરસોત્તમભાઇ સંપતભાઇ ખરપડીયા ભાજપ 3535
મોહનગામ જીગીષાબેન હિતેશભાઇ વારલી ભાજપ 3421
નારગોલ ઉપેન્દ્ર નરોતમભાઇ માછી ભાજપ 3820
૫ળગામ પુષ્પકભાઇ ગિરધરભાઇ માછી ભાજપ 2215
સંજાણ-1 ગૂલઝહા મોઇનૂદીન ઇંદ્રગડિયા અપક્ષ 1452
સંજાણ-2 બ્રીજલ અમિત પટેલ ભાજપ 2321
સરીગામ-1 અરવિંદભાઇ મોહનભાઇ બોબા અપક્ષ 2594
સરીગામ-2 રાકેશ કમલાશંકર રાય અપક્ષ 2335
સરીગામ-3 મનોજભાઇ શંકરભાઇ કડુ અપક્ષ 2341
સરોંડા કુંદાબેન અર્જુનભાઇ ડાવરિયા ભાજપ 2917
સોળસુંબા-1 તેજારામ બિયારામ ચૌઘરી ભાજપ 1825
સોળસુંબા-2 હાર્દિક હર્ષદભાઈ શાહ ભાજપ 1470
તુંબ દિપીકાબેન દેવેન્દ્રભાઇ પટેલ ભાજપ 3456
વલવાડા બીનાબેન દલપતભાઇ પટેલ ભાજપ 3431
ઝરોલી ભાવનાબેન વનુભાઇ કંડુ ભાજપ 2249

નાનાપોંઢા તાલુકા પંચાયત પરિણામ 2026 | Nanapondha Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અંભેટી બિપીનભાઈ ચંપકભાઈ પટેલ ભાજપ 2198
અરણાઈ મીનાબેન સુભાષભાઇ ભોયા ભાજપ 3073
ચીવલ જીતેંન્દ્રભાઇ રામુભાઇ પટેલ ભાજપ 2419
ડહેલી વિનોદભાઇ ખુશાલભાઇ પટેલ ભાજપ 1655
જીરવલ કલ્પનાબેન ચંપકભાઇ ભસરા ભાજપ 2633
જોગવેલ સુલોચનાબેન જયેશભાઇ કુરકુટિયા ભાજપ 2391
કાકડકોપર વૈશાલીબેન હરેશભાઈ પટેલ ભાજપ 2525
કોપરલી વિજયભાઈ મોહનભાઈ પટેલ ભાજપ 2522
કોઠાર મનિષાબેન વિજયકુમાર પટેલ ભાજપ 2045
લવાછા નિકિતાબેન વિવેકકુમાર આહિર કોંગ્રેસ 1360
માંડવા છનાભાઇ દેવજીભાઇ માહતું ભાજપ 1981
મોટાપોંઢા-1 ગુણવંતીબેન શંકરભાઈ રોહિત ભાજપ 2226
મોટાપોંઢા-2 મહેશભાઈ છોટુભાઈ પટેલ ભાજપ 2769
મોટી તંબાડી રમીલાબેન દશરથભાઈ વારલી ભાજપ 2383
મોટી વહીયાળ હિતેશભાઇ પરભુભાઇ પટેલ ભાજપ 3153
નાનાપોંઢા મુકેશભાઇ જીવણભાઇ પટેલ ભાજપ 2199
નાની તંબાડી તુષારકુમાર અમ્રતભાઈ પટેલ ભાજપ 1734
ઓઝરડા દિલુબેન હરેશભાઇ ચૌધરી ભાજપ 2103
રાતા ભદ્રેશભાઈ કાનજીભાઈ પટેલ ભાજપ 2489
સુખાલા કુંજાલી દિપકભાઈ પટેલ કોંગ્રેસ 2654

ઉમરગામ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Umargam Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ઉમરગામ 7 28 19 8 0 1

ઉમરગામ નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Umargam Nagarpalika Election Ward Vise Result 2026

વોર્ડ વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ -1 જયશ્રીબેન અજયભાઇ માછી ભારતીય જનતા પાર્ટી 1082
વોર્ડ -1 વિદિશા સુભાષ માછી ભારતીય જનતા પાર્ટી 1004
વોર્ડ -1 જયદીપ દિલીપ અક્રેકર ભારતીય જનતા પાર્ટી 1080
વોર્ડ -1 સુશિલકુમાર રમણલાલ ભરતીયા ભારતીય જનતા પાર્ટી 947
વોર્ડ -2 રેશમાબેન પ્રશાંતભાઇ માંછી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 ગાયત્રીબેન મંતોષભાઇ વસાવાલા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 ગૌરવ ચંપકભાઇ કોન્ટ્રાકટર ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -2 જીજ્ઞેશકુમાર નરેન્દ્રભાઇ માંછી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -3 ધરા મિલિન્દ ગજ્જર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1011
વોર્ડ -3 આરતીબેન ભીખુભાઇ દુબળા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1097
વોર્ડ -3 જતીનભાઇ દોલતભાઇ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1042
વોર્ડ -3 મનોજ રવિભાઇ દુબળા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1076
વોર્ડ -4 ખુશ્બુ શૈલેષ જાદવ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -4 વૈભવીબેન કિશોરભાઇ માહ્યાવંશી ભારતીય જનતા પાર્ટી 787
વોર્ડ -4 યગ્નેશભાઇ શૈલેષભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -4 મીત અરવિંદભાઇ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 783
વોર્ડ -5 કાવેરીબેન બંકીશભાઇ દુબળા ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -5 ચંદનબેન રીતેશભાઇ કામલી ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ -5 યોગેશભાઇ રતીલાલ દાંડેકર ભારતીય જનતા પાર્ટી 1587
વોર્ડ -5 રીતેશભાઇ નાનુભાઇ બારી ભારતીય જનતા પાર્ટી 1627
વોર્ડ -6 વાસુમતી જયંતીલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 350
વોર્ડ -6 પ્રભાબેન દિપકભાઇ સિંગ ભારતીય જનતા પાર્ટી 370
વોર્ડ -6 નટુભાઇ જીવનભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 371
વોર્ડ -6 સુનિલ બાબૂરાવ પારવે અપક્ષ 977
વોર્ડ -7 મનિષા મધુભાઇ વારલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 636
વોર્ડ -7 કાજલ ઉમેશ વારલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 648
વોર્ડ -7 દિપકભાઇ જયંતિભાઇ કામળી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 639
વોર્ડ -7 રેહાન લક્ષ્મેકાંત ખાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 642