Junagadh Election Result 2026 Live: જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 03:20 AM (IST)Updated: Tue, 28 Apr 2026 04:59 PM (IST)
junagadh-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Junagadh Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (જૂનાગઢ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): જૂનાગઢ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. 28 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Junagadh District (Jilla) Panchayat Result 2026

જૂનાગઢ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-30 23 0 7 0 0
જૂનાગઢ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
અગતરાય સરોજબેન અશ્વિનભાઇ ખટારીયા ભાજપ 6193
અજાબ વિનોદભાઇ ભીમજીભાઇ માકડીયા ભાજપ 7533
અમરાપુર ગીર નીમુબેન રામસીંગભાઈ ચૌહાણ ભાજપ 8260
બાલાગામ વિલસુબેન રમેશભાઇ કરંગીયા ભાજપ 4658
ભેંસાણ દિલસુખભાઇ વલ્લભભાઇ રૂપારેલીયા આપ 8892
બિલખા ચંપાબેન કિશોરભાઇ ઠુંમર ભાજપ 5727
ચુડા કિંજલબેન સાગરભાઇ ગજેરા આપ 8489
ધંધુસર સોનલબેન મહેશભાઈ દિવરાણીયા ભાજપ 6255
ડુંગરપુર રેખાબેન કાળાભાઈ ભાદરકા આપ 7510
ગડુ મણીબેન રામાભાઈ વાળા ભાજપ 6874
જુથળ કાથડભાઈ ગોદડભાઈ સિંધવ ભાજપ 6968
કાલસારી રાજેશભાઇ કાનજીભાઇ પાટડીયા આપ 7869
કણઝા પ્રવીણભાઈ વાલાભાઈ ચાવડા આપ 7502
કોયલાણા જીગ્નેશભાઇ દીલી૫ભાઇ છૈયા ભાજપ 7595
કુકસવાડા અસ્મિતાબેન ચેતનકુમાર ચૌહાણ ભાજપ 9445
મજેવડી કાન્તિલાલ દેવજીભાઈ ગજેરા ભાજપ 5317
મક્તુપુર સુદાભાઇ ધાનાભાઇ કોડિયાતર ભાજપ 8086
માળીયા જીતુભાઈ બચુભાઈ સિસોદીયા ભાજપ 8669
માંગરોળ ઓ.જી. જેઠાભાઇ પુંજાભાઇ ચુડાસમા ભાજપ 8500
મટીયાણા હર્ષાબેન વિનોદભાઇ સવસાણી ભાજપ 8149
મેખડી વનીતાબેન સોમાતભાઇ વાસણ ભાજપ 8243
મેંદરડા અસ્મીતાબેન હરેશભાઇ ઠુમર ભાજપ 8187
મેસવાણ રતિલાલ ખીમજીભાઇ લાડાણી ભાજપ 5973
મોણપરી મોટી જયસુખભાઇ ભાયાભાઇ પાઘડાળ આપ 9656
સરદારગઢ રંજનબેન અનીલભાઇ મગરા ભાજપ 5320
સરસઇ લીનાબેન વિપુલકુમાર કાવાણી ભાજપ 7529
સાસણ ચિરાગભાઇ જમનાદાસ રાજાણી ભાજપ 8168
શાપુર ઈન્દુબેન ભરતભાઈ ચાવડા ભાજપ 7157
શીલ જયેશભાઇ બાબુભાઇ ચુડાસમા ભાજપ 10206
વડાલ ચંદુભાઈ ગોવીંદભાઈ ચાવડા આપ 4804

જૂનાગઢ તાલુકા પંચાયત પરિણામ 2026 | Junagadh Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
કેશોદ 18 10 6 1 1
ભેંસાણ 16 3 0 0 13
વિસાવદર 18 6 0 1 11
મેંદરડા 16 10 4 1 1
વંથલી 16 11 0 0 5
જૂનાગઢ 18 9 0 0 9
માણાવદર 16 12 0 0 4
માળીયા હાટીના 20 14 2 0 4
માંગરોળ 20 12 7 0 1

કેશોદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Keshod Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અગતરાય ગૌરીબેન અશ્વિનભાઇ દાફડા ભાજપ 1464
અજાબ-1 પરેશભાઇ મનસુખભાઇ ભુત ભાજપ 1325
અજાબ-2 અજયકુમાર પથુભાઇ દયાતર ભાજપ 1270
બડોદર નાનબાઇબેન હરેશભાઇ સિંહાર ભાજપ 2540
બાલાગામ કાજલબેન રમેશભાઈ આજકીયા ભાજપ 1470
બામણાસા ભાવનાબેન ગોવિંદભાઈ કરંગિયા અપક્ષ 1464
કણેરી હર્ષિદાબેન નિરજભાઇ મક્કા ભાજપ 2375
કેવદ્રા પરબતભાઈ કરશનભાઈ ગરેજા ભાજપ 1081
ખમીદાણા દક્ષાબેન વૃંદાવનભાઈ બારિયા કોંગ્રેસ 1492
ખીરસરા હાથીયાભાઈ ચનાભાઈ સુત્રેજા કોંગ્રેસ 1679
માણેકવાડા ભનુભાઈ સામતભાઈ ચુડાસમા કોંગ્રેસ 1655
મેસવાણ સંગીતાબેન પંકજકુમાર કનેરીયા ભાજપ 1281
મોટી ઘંસારી યશવંતસિંહ ભરતસિંહ રાયજાદા આપ 1192
મોવાણા ભુમિબેન ઘીરજલાલ હદવાણી કોંગ્રેસ 1050
પાડોદર ખીમાણંદ રાજા ઘુસર ભાજપ 1397
પાણખાણ પરેશ પુંજાભાઈ કરમટા ભાજપ 1805
રંગપુર રમાબેન વેજાણંદભાઈ વાઢીયા કોંગ્રેસ 1221
સોંદરડા નીતાબા પ્રવિણસિંહ રાયજાદા કોંગ્રેસ 1468

ભેંસાણ તાલુકા પંચાયત પરિણામ 2026 | Bhesan Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બામણગઢ પિયુષભાઈ ઉકાભાઈ ભુવા આપ 1045
ભેંસાણ-1 દમયંતીબેન ધવલ કથીરીયા આપ 1065
ભેંસાણ-2 પુનમબેન કૃણાલભાઇ કપુરીયા આપ 1762
ચણાકા કાંતાબેન કરશનભાઇ રાદડીયા આપ 1308
છોડવડી મુકતાબેન વાસુરભાઇ કંડોળીયા આપ 1207
ચુડા રમજુબેન વનરાજભાઈ ધાધલ આપ 1093
ઢોળવા તખુભાઈ લાખાભાઈ ધાધલ ભાજપ 1310
ગળથ ઉમેશભાઈ મણીભાઈ બોરીસાગર આપ 777
હડમતીયા ખાખરા હરસુખભાઈ ભીખાભાઈ સાવલીયા આપ 931
હડમતીયા વિશળ મુસાભાઇ ઇભરામભાઇ વિશળ આપ 1150
ખંભાળીયા રાજેશકુમાર ધીરજલાલ ભુવા ભાજપ 1232
મેંદપરા લતાબેન વિજયભાઇ હરખાણી આપ 925
મોરવાડા સંગીતાબેન જેઠાલાલ હિદડ આપ 1038
રફાળીયા દિનેશભાઈ ભીખુભાઈ કાપડીયા આપ 905
રાણપુર-1 મીનાબેન આશિષભાઇ દરખાણી આપ 1107
રાણપુર-2 ભીખાભાઇ દાનાભાઇ મકવાણા ભાજપ 862

વિસાવદર તાલુકા પંચાયત પરિણામ 2026 | Visavadar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બરડીયા નયનાબેન મનિષભાઇ વઘાસિયા આપ 1837
ભલગામ વિલાસબેન નિતેશભાઇ કોટડીયા ભાજપ 1358
ભુતડી શારદાબેન રતીલાલ માંગરોળીયા આપ 2004
ઢેબર મુકતાબેન વૃજલાલ સુખડીયા આપ 1393
જેતલવડ અશ્વિનાબેન જય૫ાલભાઇ ચાક ભાજપ 1387
કાલાવાડ કિરણબેન ભાવેશભાઇ ચાવડા આપ 1422
કાલસારી કાજલ મનુભાઇ અમીપરા આપ 1208
ખંભાળીયા રણજીતભાઇ જેતુભાઇ વાળા ભાજપ 1841
કોટડા મોટા યજ્ઞેશગર બટુકગર ગોસાઇ ભાજપ 1077
કોટડા નાના અરુણાબેન ચંદ્રકાંત રફાળીયા આપ 1494
લીમઘ્રા જાગૃતીબેન મનીષભાઇ ઝાલાવાડીયા આપ 1623
મોણીયા મંજુલાબેન મનસુખભાઇ રાઠોડ આપ 1298
મોટી મોણપરી ઘર્મેશ હરેશભાઇ કાનાણી આપ 1583
નાની મોણપરી અરવિંદભાઇ ભનુભાઇ સાંગાણી ભાજપ 1617
પ્રેમપરા વીજયાબેન ગો૫ાલભાઇ રૈયાણી આપ 1206
સરસઇ જયદિપ રણછોડભાઇ રીબડીયા ભાજપ 1025
શોભાવડલા લશ્કર વજુભાઇ રણછોડભાઇ બાબરીયા અપક્ષ 958
વેકરીયા માનસીબેન ભદ્રેશભાઇ બાબરિયા આપ 1546

મેંદરડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Mendarda Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આલિધ્રા પારૂલબેન ચીંતનભાઈ ભીમાણી આપ 767
અંબાળા અનિતાબેન અશ્વિનભાઇ ભાલીયા કોંગ્રેસ 1315
અરણીયાળા જલ્પાબેન અમિતકુમાર ગજેરા ભાજપ 935
ચિરોડા રીટાબેન પરેશભાઇ કાછડીયા કોંગ્રેસ 779
દાત્રાણા મંજુલાબેન રાજેશભાઈ મકવાણા ભાજપ 558
ગઢાળી દિવ્યાબેન મુકેશભાઈ સાસાણી ભાજપ 818
ગુંદાળા રાજેશભાઈ ગોવિંદભાઈ દાફડા ભાજપ 1015
હરીપુર મિતલબેન સરમણભાઈ કોડીયાતર ભાજપ 1377
મેંદરડા-1 કુસુમબેન કમલેશભાઈ સોલંકી ભાજપ 1502
મેંદરડા-2 અજયભાઈ હમીરભાઈ વાળા ભાજપ 840
મેંદરડા-3 અશ્વિનભાઈ રસિકભાઈ મહેતા ભાજપ 1065
નાગલપુર સુભાષ કાળુભાઈ ભાદરકા અપક્ષ 928
નાની ખોડીયાર પંકજ ભગવાનજીભાઈ દેગામા કોંગ્રેસ 1153
રાજેસર મનસુખભાઈ ઠાકરશીભાઈ કુંભાણી ભાજપ 875
સમઢીયાળા ઉપેન્દ્રભાઈ લવજીભાઈ રાજાણી ભાજપ 1862
સાસણ સુધાબેન ધીરજભાઈ વારંગીયા કોંગ્રેસ 1575

વંથલી તાલુકા પંચાયત પરિણામ 2026 | Vanthli Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બાલોટ-1 અતુલ રામજીભાઈ કોટડીયા ભાજપ 1147
બાલોટ-2 પ્રીતિ ભાર્ગવભાઇ ત્રાંબડીયા ભાજપ 1416
ઘંઘુસર ભરતભાઈ ચીનુભાઈ ચાંડેલા ભાજપ 1564
ઘણફુલીયા દિનેશકુમાર અરજણભાઈ ચાવડા ભાજપ 1429
કાજલીયાળા મોટા કીર્તિ મયુરકુમાર મૈતર આપ 1164
કણઝા નીતાબેન રવજીભાઈ રાઠોડ ભાજપ 1405
ખોરાસા હાદાભાઈ દેવાયતભાઈ ડાંગર આપ 1968
મહોબતપુર ભરતભાઈ દેવશીભાઈ સોંદરવા ભાજપ 880
સાંતલપુર વેજાભાઈ દેવાયતભાઈ વાંદા ભાજપ 1088
શાપુર-1 સાપરા મેહુલ પરસોતમભાઈ ભાજપ 1184
શાપુર-2 લતાબેન સુનીલભાઈ ડાભી ભાજપ 654
થાણાપીપળી મહેન્દ્રભાઈ પ્રેમજીભાઇ દલસાણીયા આપ 995
ટીકર પાદરડી અવની ચંદ્રેશભાઈ ઠુંમર ભાજપ 1595
ટીનમસ સોનલાઈબેન ગોવિંદભાઇ જળુ આપ 1761
વાડલા નયનાબેન નીતીનકુમાર ફડદુ ભાજપ 1600
ઝાંપોદડ સરોજબેન સુરેશભાઈ વડારીયા આપ 1124

જૂનાગઢ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Junagadh Taluka Panchayat Seat Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બગડુ સંજયકુમાર હરસુખભાઈ પાઘડાર આપ 1620
બંધાળા પારૂલબેન વિનોદચંદ્ર ગજેરા આપ 1282
ભલગામ હંસાબેન હરસુખભાઈ ગોંડલીયા ભાજપ 1110
બીલખા-1 ક્રિષ્નાબેન આનંદ ગણાત્રા ભાજપ 1195
બીલખા-2 ઈન્દુબેન અનકભાઈ ભોજક ભાજપ 888
ચોકી કિરણબેન હરેશકુમાર વાગડીયા આપ 1561
ચોરવાડી રક્ષાબેન મહેશભાઈ બલદાણીયા આપ 1994
ડુંગરપુર ગોરઘન નાથા ઘોળકીયા ભાજપ 1372
ગોલાધર ગીતાબેન જસ્મીનભાઇ મકવાણા ભાજપ 1235
ઇવનગર સમજુભાઇ જીવનભાઇ સોલંકી ભાજપ 1236
જામકા કૈલાશભાઈ ગોબરભાઈ સાવલિયા આપ 1517
ખડીયા ઘીરૂભાઈ સોમાતભાઈ સુવા ભાજપ 1764
મજેવડી ગોવિંદભાઇ વલ્લભભાઇ ઢોલરીયા આપ 1211
માખીયાળા હિતેષકુમાર હરિભાઇ ગજેરા આપ 1870
પલાસવા અંજનાબેન દિવ્યેશભાઈ મારૂ ભાજપ 1789
સુખપુર દક્ષાબેન વિનોદભાઇ ગજેરા આપ 955
વડાલ ગોપાલભાઇ કેશુભાઇ વઘેરા આપ 1257
વધાવી ફરજાનાબેન યુસુફભાઇ રફાઇ ભાજપ 1828

માણાવદર તાલુકા પંચાયત પરિણામ 2026 | Manavadar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
કોઠારીયા રામદેભાઇ રણમલભાઇ મુળીયાસીયા ભાજપ 1157
કોયલાણા પ્રભાબેન દેવાયતભાઇ મગરા આપ 1872
લીંબુડા શાંતીબેન પરબતભાઈ વરુ આપ 1414
મટીયાણા ધર્મેન્દ્રભાઇ ભાયાભાઇ બોરખતરીયા ભાજપ 1703
નાકરા દીપુબેન જયદીપભાઇ હુંબલ ભાજપ 1347
નાનડીયા શીતલબેન દિવ્યેશભાઇ ચુડાસમા ભાજપ 1677
પાજોદ દાસાભાઇ બાવનભાઇ છેલાણા ભાજપ 1062
પીપલાણા મહેન્દ્રકુમાર ખીમજીભાઇ ટાંક ભાજપ 1325
સમેગા વર્ષાબેન જગદીશભાઇ મારૂ ભાજપ 2035
સણોસરા રાજેસભાઇ ઘેલાભાઇ સોલંકી ભાજપ 1736
સરદારગઢ અલ્પેશભાઈ થોભણભાઈ ચપલા ભાજપ 1015
સુલતાનાબાદ ભારતીબેન શૈલેષભાઇ રાઠોડ આપ 1165
વાડાસડા નીમુબેન જગદીશભાઈ ડાંગર ભાજપ 1848
વેકરી અંજલીબેન કારાભાઈ ભાટુ આપ 1089
વેળવા હંસાબેન સુરેશભાઇ બરારીયા ભાજપ 1408
ઝીંઝરી સુશીલાબેન ભરતભાઈ પનારા ભાજપ 1036

માળીયા હાટીના તાલુકા પંચાયત પરિણામ 2026 | Maliya Hatina Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અમરાપુર ગીર દયાબેન પ્રવીણભાઇ ભરાડ આપ 1910
અવાણીયા યશકુમાર અરવિંદભાઇ ભાડજા ભાજપ 1847
બાબરા દેવા પુંજા ચાવડા ભાજપ 2140
ભંડુરી દુધીબેન વશરામભાઇ મકવાણા ભાજપ 1671
ચુલડી કંચનબેન લખમણભાઇ સોલંકી ભાજપ 2417
ગડુ દક્ષાબેન રમેશકુમાર વાજા કોંગ્રેસ 2662
ગળોદર જુના શાંતાબેન પિયુષભાઇ સિંઘવ આપ 2073
જુથળ જમનકુમાર લાખાભાઈ જોરા ભાજપ 1786
કડાયા ભાવનાબેન નરેન્દ્રભાઇ સિસોદીયા ભાજપ 3297
ખંભાળીયા જગદીશ સરમણ કાંબલીયા ભાજપ 2420
ખેરા હનીફભાઇ જુમાભાઇ લાખા આપ 1671
ખોરાસા ગીર જતીન ભીખાભાઇ કમાણી ભાજપ 1523
કુકસવાડા જયોતિબેન ભરતકુમાર જોરા કોંગ્રેસ 1822
લાડુડી ગીર સરલાબેન ડાયાભાઇ જોરા ભાજપ 1730
લાઠોદ્રા ગોવિંદભાઇ બેચરભાઇ સોંદરવા ભાજપ 1728
માળીયા-1 માકબાઇબેન મુળુભાઇ સિસોદીયા ભાજપ 1648
માળીયા-2 શીતલબેન આઝાદસિંહ સિસોદીયા ભાજપ 2103
શાંતીપુરા નીતાબેન કાનાભાઇ જોટવા ભાજપ 2305
વીરડી સુમિતાબેન પ્રકાશ ઘકેલ આપ 2174
વિસણવેલ નીલમબેન રણજીતભાઇ યાદવ ભાજપ 2666

માંગરોળ તાલુકા પંચાયત પરિણામ 2026 | Mangrol Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આંત્રોલી મંજુ ભુરા પરમાર ભાજપ 1423
બગસરા ઘેડ કેશવભાઈ ઉકરડાભાઈ ઓડેદરા ભાજપ 1413
ચંદવાણા હંસાબેન જગદીશભાઈ ડાભી ભાજપ 1695
ચાખવા મંજુબેન દિનેશભાઈ કાથડ કોંગ્રેસ 2035
ઢેલાણા હર્ષાબેન હિતેશભાઈ ખેર ભાજપ 1773
દિવરાણા હિનાબેન રાજેશભાઈ રાઠોડ ભાજપ 1260
ગોરેજ શોભનાબેન ભરતભાઈ ગળચર ભાજપ 1439
હુસેનાબાદ નારણભાઈ ગાંગાભાઈ ચાવડા આપ 1618
કાલેજ સવિતાબેન પાંચાભાઈ વાળા કોંગ્રેસ 1809
લોએજ રવિકુમાર લક્ષ્મણભાઈ નંદાણિયા ભાજપ 2404
મકતુપુર નારણ લક્ષ્મણ વાજા ભાજપ 1635
માંગરોળ ઓ.જી. આબેદીન સુલેમાન જેઠવા કોંગ્રેસ 1551
મેખડી ભીખાભાઈ ભોજા કાઠી ભાજપ 2069
મીતી ભરતભાઈ વજસીભાઈ વાઘ ભાજપ 1364
નાંદરખી અશોકભાઈ મનજીભાઈ ચુડાસમા કોંગ્રેસ 1331
ઓસાઘેડ પરબતભાઈ રાજસીભાઈ કરગટીયા કોંગ્રેસ 1401
શેરીયાઝ-1 દિલિપભાઈ મેરામણભાઈ વાળા કોંગ્રેસ 1667
શેરીયાઝ-2 હેમીબેન પરબતભાઈ જોટવા ભાજપ 1602
શીલ રમીલાબેન જયંતિલાલ કામડીયા ભાજપ 2469
ઝરીયાવાડા કારીબેન કાનાભાઈ રામ કોંગ્રેસ 2709

કેશોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Junagadh Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
કેશોદ 9 36 33 3 0 0

કેશોદ નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Keshod Nagarpalika Election Ward Vise Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ભારતીબેન લખમણભાઇ કામરિયા ભાજપ 2476
વોર્ડ -1 કુસુમબેન રાજુભાઇ વણપરીયા ભાજપ 2754
વોર્ડ -1 પાર્થ જેન્તીભાઇ ધુડા ભાજપ 2418
વોર્ડ -1 મેહુલભાઇ નાનજીભાઇ ગોંડલીયા ભાજપ 3003
વોર્ડ -2 સુહાના વલીભાઇ મહીડા કોંગ્રેસ 1256
વોર્ડ -2 રજીયાબેન હનીફભાઇ મહીડા ભાજપ 1242
વોર્ડ -2 અજીતસિંહ બાઘુભાઇ વેગડ કોંગ્રેસ 1420
વોર્ડ -2 અમીનભાઇ ઇબ્રાહિમભાઇ મહીડા કોંગ્રેસ 1573
વોર્ડ -3 હેતલ અનીલભાઇ માવદીયા ભાજપ 1656
વોર્ડ -3 માલીબેન માલદેભાઇ ઓડેદરા ભાજપ 1996
વોર્ડ -3 નિતિનભાઇ લાલજીભાઇ ચિત્રોડા ભાજપ 2074
વોર્ડ -3 રૈયાભાઇ કાનાભાઇ સિંધલ ભાજપ 1859
વોર્ડ -4 માધુરીબેન ધીરજલાલ પારઘી ભાજપ 1337
વોર્ડ -4 પારૂલબેન જયેશભાઇ દવે ભાજપ 1607
વોર્ડ -4 પિયુસભાઇ કિશોરભાઇ કરમટા ભાજપ 1402
વોર્ડ -4 રાજેશભાઇ કારાભાઇ હડીયા ભાજપ 1437
વોર્ડ -5 પ્રતિક્ષાબેન કેયુરભાઇ દેવડિયા ભાજપ 1286
વોર્ડ -5 બિનાબેન વિપુલભાઇ ઠુંબર ભાજપ 1459
વોર્ડ -5 વિકાસ જીવરાજભાઇ બડવા ભાજપ 1217
વોર્ડ -5 અજયભાઇ ઉમેદભાઇ કોટક ભાજપ 1627
વોર્ડ -6 આરતી નિતિનકુમાર સાંગાણી ભાજપ 2173
વોર્ડ -6 પાયલબેન બિરેનભાઇ કાલરીયા ભાજપ 2130
વોર્ડ -6 વિશાલ નરેન્દ્રભાઇ સોલંકી ભાજપ 2019
વોર્ડ -6 સાગરકુમાર જસમતભાઇ બોરડ ભાજપ 2277
વોર્ડ -7 જલ્પાબેન વિપુલભાઇ ડોબરીયા ભાજપ 1592
વોર્ડ -7 દક્ષાબેન ભાવેશભાઇ ઘોડાસરા ભાજપ 1533
વોર્ડ -7 પ્રકાશભાઇ વૃજલાલ વ્યાસ ભાજપ 1242
વોર્ડ -7 નિરવકુમાર રતિલાલ કરડાણી ભાજપ 1464
વોર્ડ -8 ભાવનાબેન કાનાભાઇ મુછાળ ભાજપ બિન હરીફ
વોર્ડ -8 ચંદ્રીકાબેન હરેશભાઇ ભોપાળા ભાજપ 2135
વોર્ડ -8 મહેશકુમાર નારણભાઇ પરમાર ભાજપ 1983
વોર્ડ -8 જયદીપ રમણીકભાઇ સાવલીયા ભાજપ 2095
વોર્ડ -9 દક્ષાબેન મનોજભાઇ ભરડા ભાજપ 1942
વોર્ડ -9 નિરૂબેન ભોજાભાઇ કોડીયાતર ભાજપ 1982
વોર્ડ -9 જયેશગિરિ પ્રભાતગિરિ ગોસ્વામી ભાજપ 1914
વોર્ડ -9 રોહન નરેશભાઇ ચાવડા ભાજપ 1644