Vav-Tharad Election Result 2026 Update: વાવ-થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

વાવ-થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 02:35 AM (IST)Updated: Wed, 29 Apr 2026 04:00 PM (IST)
vav-tharad-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Vav-Tharad Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (વાવ-થરાદ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): વાવ-થરાદ જિલ્લાની પાલિકા અને પંચાયતોમાં કઇ બેઠક પર કોણ જીત્યું તેની વિગતો અહીં આપવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Vav-Tharad District (Jilla) Panchayat Result 2026

વાવ-થરાદ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-30 20 10 Updating Updating Updating
વાવ-થરાદ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આગથળા નાવીબેન દેવાજી ઠાંસ કોંગ્રેસ 8051
બરવાળા ચંપાબેન ઠાકરસિંહજી રાઠોડ કોંગ્રેસ 9312
ભોરડુ પુંજીબેન ધરમસીભાઇ પટેલ ભાજપ 10359
ભોરોલ જોગાજી વણાજી ચૌહાણ ભાજપ 10619
દૈયપ ચૌહાણ હીરાંબેન પથુભાઈ ભાજપ 8655
દેથળી ગોમતીબેન ઇશ્વરભાઇ પટેલ ભાજપ 9435
ઢીમા અમરતભાઈ શીવરાંમભાઈ પટેલ ભાજપ 8093
દિયોદર બળવંતજી કાનજીભાઈ મકવાણા કોંંગ્રેસ 8354
ડુચકવાડા નાનજીભાઈ કમાભાઈ ચૌધરી કોંંગ્રેસ 6813
ડુવા મંજુલાબેન હેદુજી વાઘેલા ભાજપ 10042
ઘાણા સેજીબેન જીતાજી ચૌહાણ કોંંગ્રેસ 7909
જેતડા શારદાબેન મફાભાઇ ઠાકોર ભાજપ 11,290
કોતરવાડા જમનાબેન અભેસિંહ ચૌહાણ ભાજપ 8803
લાખણી બબીબેન કરશનભાઇ મકવાણા કોંગ્રેસ 9283
મડાલ ધુખાજી નારણાજી ઠાકોર ભાજપ 7376
માડકા શારદાબેન અમીરામભાઇ આશલ ભાજપ 9520
મલુપુર રત્નિબેન હરચંદભાઇ પરમાર ભાજપ 9248
મીઠા અંબાબેન ભાવસંગજી મકવાણા કોંગ્રેસ 10057
મોરથલ મુકેશકુમાર મદનલાલ પટેલ ભાજપ 15743
મોરવાડા પાર્વતીબેન રમેશભાઇ બોરૂચા કોંગ્રેસ 7252
મોટા કાપરા ભાવનાબેન પરબતભાઇ ચરમટા ભાજપ 9746
નારોલી જગસીભાઇ લખમણાભાઇ ચૌધરી ભાજપ 8726
પીલુડા મપીબેન વેલાભાઇ કાગ ભાજપ 10459
રૈયા જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી ભાજપ 9411
રાંટીલા સિધ્ધરાજસિહ માધુસિહ ચૌહાણ કોંગ્રેસ 10570
સણવા રજનીશકુમાર જેત્સીભાઈ ચૌધરી ભાજપ 9399
સુઇગામ દુદાભાઇ રામજીભાઇ રાજપુત ભાજપ 10311
ટડાવ બબીબેન ધેંગાભાઈ પરમાર ભાજપ 8421
ઉચોસણ વિરજીભાઇ જગાભાઇ ચૌધરી ભાજપ 7980
વાવ શંકરભાઇ હિરાભાઇ ચૌહાણ કોંગ્રેસ 6809

વાવ-થરાદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Vav-Tharad Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ધરણીધર 16 12 2 2 0
રાહ 16 12 4 0 0
થરાદ 24 23 1 0 0
દિયોદર 22 10 12 0 0
ભાભર 18 10 7 1 0
વાવ 16 10 6 0 0
સુઇગામ 16 9 7 0 0
લાખણી 22 8 13 1 0

ધરણીધર તાલુકા પંચાયત પરિણામ 2026 | Dharnidhar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ભાખરી સતીબેન ખોડાભાઈ રાજપુત કોંગ્રેસ 1287
ચોથરનેસડા ગગુબેન જોધાભાઈ રબારી ભાજપ 2200
ચોટીલ શ્યામભાઈ દેવાભાઈ હેંગડા ભાજપ 1297
ચુવા પ્રવિણકુમાર લાલાભાઈ પ્રજાપતિ ભાજપ 1851
દૈયપ નરશીભાઈ પાતાભાઈ ચૌધરી ભાજપ 1405
ઢીમા-1 તળસીબેન રેવાભાઈ બ્રાહ્મણ ભાજપ 1385
ઢીમા-2 ચંદ્રિકાબેન લખમણભાઈ ભીલ ભાજપ 1440
જોરડીયાળી નીલાબેન ભારમલભાઈ સોઢા કોંગ્રેસ 1419
કારેલી પિન્કાબાઈ દશરથસિંહ ચૌહાણ ભાજપ 2171
કુંડાળીયા મિનાક્ષીબેન રતાભાઈ વજીર ભાજપ 1718
માવસરી કલુબેન રાસેંગભાઈ પટેલ ભાજપ 1552
મીઠાવી રાણા સામાભાઈ દેવરાજભાઈ પટેલ ભાજપ 1300
રાછેણા સિધ્ધરાજસિંહ હકમસિંહ ચૌહાણ અપક્ષ 1197
સણવાલ હરજીભાઈ જેવતાભાઈ પટેલ ભાજપ 2044
સપ્રેડા હરીરામભાઈ ધરમાભાઈ બ્રાહ્મણ ભાજપ 1614
ટડાવ વેલાભાઇ સગથાભાઇ પારેગી અપક્ષ 984

રાહ તાલુકા પંચાયત પરિણામ 2026 | Rah Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બેવટા પૂંજીબેન અરજણભાઈ ધાંધોળ ભાજપ 1928
ભલાસરા દેમાબેન કાળુભાઈ પટેલ ભાજપ 1286
ભુરીયા થાંનાભાઈ મગનાજી પટેલ ભાજપ 1514
ચાંગડા દેવરાજભાઈ અનાજી વાઘેલા ભાજપ 1400
ડેડુવા અમથુબેન મેરુજી કોળી કોંગ્રેસ 1659
દીપડા કેસીબેન માંનાજી પટેલ ભાજપ 1569
ડુવા વીનાબેન રાજુભાઇ ભીલ ભાજપ 1616
ઘોડાસર હંસાબેન વિહાજી વાઘેલા કોંગ્રેસ 1129
કમાલી કાસુબેન ભેરાભાઈ રાઠોડ ભાજપ 1542
લુવાણા નારણાભાઈ પરબતાજી પટેલ ભાજપ 1158
મોરથલ ગેનાજી હેદુજી ચૌહાણ ભાજપ 2039
પાવડાસણ મહેંદ્રકુમાર મંછારામ પંડયા ભાજપ 1706
રાહ શંભુસિંહ ભગવાનજી વાઘેલા કોંગ્રેસ 1113
થરા હતુબેન માંગાભાઇ માળવી કોંગ્રેસ 1737
ઉંટવેલિયા જોધાભાઇ ઇસાજી મકવાણા ભાજપ 1155
વારા દિવાલિબેન રમેશભાઈ પાતળિયા ભાજપ 1484

થરાદ તાલુકા પંચાયત પરિણામ 2026 | Tharad Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આસોદર ગીતાબેન લાલજીભાઈ આકોલીયા ભાજપ 3202
ભોરડું ગીતાબેન નારણભાઈ કોળી ભાજપ 3109
ભોરોલ સમદાબેન ગણેશભાઈ પટેલ ભાજપ 2607
ચારડા જગલબેન ખુમાભાઈ રબારી ભાજપ 2343
દાંતિયા ભેમાભાઈ હરદાનભાઈ પાંચલ ભાજપ 2402
ડોડગામ ધરમીબેન ઉદેશીભાઈ પટેલ ભાજપ 2786
દુઘવા કરમાબેન હેમજીભાઈ ઘુમડા ભાજપ 2414
ગડસીસર વિપુલભાઈ મોહનભાઈ પ્રજાપતી ભાજપ 2578
ઇઢાટા હેમરાજભાઈ હાજાભાઈ પટેલ ભાજપ 2714
જમડા ગણેશાજી કુંભાજી રાજપુત કોંગ્રેસ 2480
જેતડા ભલાભાઈ વાલાભાઈ પઢાર ભાજપ 3398
ખોડા ગંગાબેન સગથાભાઈ શ્રાવક ભાજપ 2340
લુણાવા નર્મદાબેન પરખાજી ગેલોત ભાજપ 2464
મલુપુર રાસેંગભાઈ નાગજીભાઈ ભીલ ભાજપ 2353
નારોલી જનકબા વજેસિંહ ચૌહાણ ભાજપ 1898
પીલુડા સીતાબેન હરીરામભાઈ બ્રહ્મણ ભાજપ 2269
રડકા મસરાભાઈ ધરમાજી ચૌહાણ ભાજપ 2410
રામપુરા શીવાબેન નાથાભાઈ પટેલ ભાજપ 1852
સણાવિયા ગીતાબેન ઇશ્વરભાઇ ચૌહાણ ભાજપ 2152
શેરાઉ ધીરજભાઈ હેમરાજભાઈ પટેલ ભાજપ 2040
વડગામડા શીવરામભાઈ અરજણભાઈ ફોક ભાજપ 2753
વાઘાસણ ગણપતસિંહ જબ્બરસિંહ ચૌહાણ ભાજપ 2803
વામી દેવીબેન રાજારામભાઈ જોષી ભાજપ 2702
ઝેટા ભુરાભાઈ રવાજી ઠાકોર ભાજપ 2366

દિયોદર તાલુકા પંચાયત પરિણામ 2026 | Diyodar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ભેસાણા ગોમતીબેન રઘાભાઈ પટેલ ભાજપ 2408
ચીભડા પાનાબેન વેલાજી ચાવડા કોંગ્રેસ 2377
દિયોદર - 1 ચંદાબેન કિશોરભાઇ પરમાર ભાજપ 1644
દિયોદર - 2 વિમળાબેન સુરેશભાઇ ભાટી કોંગ્રેસ 1762
ધનકવાડા વિમુબેન હરેશકુમાર ચૌઘરી ભાજપ 3225
ડુચકવાડા નાજુબેન રાંમાભાઇ પરમાર ભાજપ 2024
ફોરણા ઉજાભાઇ શીવાભાઇ ૫ટેલ ભાજપ 2622
ગોલવી વાગડિયા સુખાભાઇ ચાંદાભાઈ કોંગ્રેસ 1893
જાડા કિંજલબેન નાગજીભાઇ ઠાકોર કોંગ્રેસ 2524
જાલોઢા નારણભાઇ શીવાભાઇ ભુરિયા કોંગ્રેસ 2205
કોતરવાડા સીમાબેન કનુભાઈ ઠાકોર ભાજપ 2456
કોટડા (દી) આયૂષીબેન અલ્કેશભાઇ જોષી ભાજપ 2574
લુદરા જવતીબેન પથુજી મકવાણા કોંગ્રેસ 1729
મોજરૂ જુના આશાબેન મનુભાઈ કાપડી ભાજપ 2204
પાલડી પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલા કોંગ્રેસ 2285
રૈયા શારદાબેન રઘુભાઇ પટેલ કોંગ્રેસ 1933
રાંટીલા શક્તિદાન મૂળજીભાઇ ચાવડા ભાજપ 2320
રવેલ શ્રવણસિંહ ધનજી વાઘેલા કોંગ્રેસ 2182
સોની બાબુભાઇ દેવશીભાઇ ભુંજોર કોંગ્રેસ 2788
સુરાણા દાનસુંગભાઇ કાળુભાઇ જોષી કોંગ્રેસ 2032
વડીયા માળી અલ્પેશ કુમાર રમેશજી કોંગ્રેસ 2126
વખા પરમાર ઇશ્વરભાઇ સવસીભાઇ ભાજપ 1252

ભાભર તાલુકા પંચાયત પરિણામ 2026 | Bhabhar Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અબાસણા હંસાબેન રામજીભાઈ ઠાકોર કોંગ્રેસ 1733
અસાણા જશીબેન જવાનજી ઠાકોર કોંગ્રેસ 1226
બલોધણ કેશીબેન બીજલજી રાઠોડ ભાજપ 1510
બરવાળા ભાણીબેન મહાદેવભાઈ ચૌધરી ભાજપ 1379
બેડા કેસીબેન અભુજી ઠાકોર કોંગ્રેસ 1454
ભીમબોરડી રામજીભાઇ જીતાજી ચાંદેશા અપક્ષ 1387
ચાતરા હરીબેન ભગવાનભાઇ પટેલ ભાજપ 1901
દેવકાપડી અગરાભાઇ ભીખાભાઇ મકવાણા ભાજપ 1406
જાસનવાડા રમીલાબેન દાનાભાઈ ઠાકોર કોંગ્રેસ 1879
કપરૂપુર અગરબેન હરદાસભાઈ રબારી ભાજપ 1466
કુવાળા જેવાબેન સુરેશકુમાર ઠાકોર ભાજપ 1335
મીઠા કોમલબેન નવિનભાઇ ચૌધરી ભાજપ બિન હરીફ
રૂણી શંકુબેન અમૃતભાઇ મકવાણા ભાજપ 1755
સનેસડા રામાજી વસ્તાજી ઠાકોર ભાજપ 1544
સણવા દેવીબેન દીલીપભાઈ રાઠોડ કોંગ્રેસ 1301
તનવાડ દાંનાભાઈ હઠાજી ઠાકોર કોંગ્રેસ 1825
વડાણા દિનેશભાઇ રામચનજી ઠાકોર ભાજપ 1569
વડપગ શીવરામજી રામચંદજી વસેસા કોંગ્રેસ 1442

વાવ તાલુકા પંચાયત પરિણામ 2026 | Vav Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અસારાગામ પ્રવિણાબેન રામસિંહ રાજપુત કોંગ્રેસ 1818
ભાટવરગામ સોનબાજી બાલુભા વાઘેલા ભાજપ 1464
બુકણા સીતાબેન ધુડાજી ગોહિલ કોંગ્રેસ 1887
ચાંદરવા રામસંગભાઈ ગણેશભાઈ સોલંકી ભાજપ 1916
દેથળી શંકરભાઇ દેવરામભાઇ ચૌધરી ભાજપ 1551
ધરાધરા આરતીબેન અમરતભાઇ ઠાકોર ભાજપ 2239
એટા ભરતભાઇ દેવચંદભાઇ ચીભડીયા ભાજપ 1509
જાનાવાડા રમીલાબેન પોપટલાલ આચાર્ય કોંગ્રેસ 1489
ખીમાણાવાસ નાવીબેન તળશાભાઇ વેણ કોંગ્રેસ 1263
માડકા ગીતાબેન દેવજીભાઈ ડોડ ભાજપ 1547
મોરીખા તળશીબેન પીરાભાઇ રાઠોડ ભાજપ 1670
તીર્થગામ અમીરામભાઈ વિરમજીભાઈ બ્રાહ્મણ ભાજપ 1972
વાસરડા શિવરામભાઇ નાગજીભાઇ પરમાર ભાજપ 2030
વાવ-1 ધેંગાભાઇ નથાજી સેંગળ કોંગ્રેસ 1702
વાવ-2 ભુરાભાઇ પથુભાઇ વૈજિયા ભાજપ 1416
વાવ-3 મુકેશભાઇ જીવણભાઇ ભીલ કોંગ્રેસ 1187

સુઇગામ તાલુકા પંચાયત પરિણામ 2026 | Suigam Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બેણપ પ્રવિણાબેન ઈશ્વરસિંહ બારડ ભાજપ 2074
ભરડવા પુંજાભાઇ વજાભાઇ હડિયલ ભાજપ 2045
ચાળા ઉર્મિલાબેન અજમલભાઇ ચૌધરી કોંગ્રેસ 1641
ધ્રેચાણા અજીબેન હેમજીભાઇ ચૌધરી ભાજપ 1592
દુધવા જગદીશભાઇ ભાવાભાઇ પટેલ ભાજપ 1657
ગરાંબડી પ્રવિણભાઇ ગંગારાંમ ચૌધરી કોંગ્રેસ 1830
કાણૉઠી ગૌરીબેન સેંધાભાઈ પરમાર કોંગ્રેસ 1571
લીબાળા ગણેશબા અજીતસિંહ ચૌહાણ ભાજપ 1982
લીંબુણી દિનેશભાઇ કાળાભાઇ ચૌધરી ભાજપ 1422
મોરવાડા સિધ્ધરાજસિંહ નરસીંગજી વાઘેલા કોંગ્રેસ 1195
પાડણ કંકુબેન આંબાભાઈ વેજીયા ભાજપ 1728
રડકા પાનીબેન શંકરભાઇ ચૌધરી ભાજપ 1600
સોનેથ મફાભાઇ લાલાભાઇ ઠાકોર કોંગ્રેસ 1568
સુઇગામ-1 હરસેંગજી હઠાજી રાજપુત કોંગ્રેસ 1566
સુઇગામ-2 ફાલ્ગુનીકુમારી કમલેશભાઈ પટેલ કોંગ્રેસ 1411
ઉચોસણ અવનીબેન અણદાભાઇ ઠાકોર ભાજપ 1300

લાખણી તાલુકા પંચાયત પરિણામ 2026 | lakhani Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આગથળા મમતાબેન જીગરભાઇ ઠાકોર કોંગ્રેસ 2332
ચિત્રોડા વર્ષાબેન તેજાભાઇ ચેલાણા કોંગ્રેસ 2536
દેતાલ ડુવા ગોમતીબેન હરદાસજી વાઘેલા ભાજપ 1551
ધુણસોલ ગીતાબેન રમેશજી કુકલ કોંગ્રેસ 2339
ગણતા જોશનાબેન અચાજી ચાવડા કોંગ્રેસ 2192
ઘાણા લાખાજી જલાજી વાઘેલા ભાજપ 1992
જડીયાળી ઉમેદજી મફાજી પરમાર કોંગ્રેસ 2372
જસરા હિરાભાઇ રૂપાજી પ્રજાપતિ અપક્ષ 1669
કમોડી રેખાબેન કલ્યાણભાઇ ચેલાણા ભાજપ 1892
કુડા ગુમાનસિંહ કાનસિંહ ઝાલા ભાજપ 2040
લાખણી-1 જયેશકુમાર હકમાભાઇ કરમટા કોંગ્રેસ 2366
લાખણી-2 આસુબેન મુકેશભાઇ ચૌધરી કોંગ્રેસ 1764
લાલપુર દલુબેન જગતાભાઇ ભેદરૂ ચૌધરી કોંગ્રેસ 2084
લવાણા ઇશ્વરભાઇ વાલાભાઇ પરમાર કોંગ્રેસ 3016
લીંબાઉ જયોતિકાબેન રમેશભાઇ પરમાર ભાજપ 1814
મડાલ અંજનાબેન સુરેશભાઇ ચૌધરી ભાજપ 2058
મોટા કાપરા રેખાબેન રમેશભાઇ રબારી કોંગ્રેસ 1564
નાના કાપરા ઇશ્વરભાઇ હરચંદજી માજીરાણા કોંગ્રેસ 1674
નાંદલા વસંતભાઇ ગણેશભાઇ ખટાણા કોંગ્રેસ 2021
નાણી નરસિંહભાઇ કાનાભાઇ રબારી ભાજપ 1974
પેપળુ કચરાજી સુરાજી ઠાકોર ભાજપ 2243
વાસણા વાતમ દેવુસિંહ ઉકાજી રાજપુત કોંગ્રેસ 2328

વાવ-થરાદ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Vav-Tharad Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ભાભર 6 24 24 0 0 0
થરાદ 7 28 19 8 1 0

ભાભર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Bhabhar Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 વિષ્ણુબેન રાજાભાઈ ઠાકોર ભાજપ 843
વોર્ડ -1 ચેતનાબેન નટવરલાલ દવે ભાજપ 836
વોર્ડ -1 અમરતભાઈ ગણેશભાઈ માળી ભાજપ 825
વોર્ડ -1 વિપુલભાઈ ટેકચંદભાઈ ઠક્કર ભાજપ 815
વોર્ડ -2 અવલબેન કિર્તીભાઈ પરમાર ભાજપ 798
વોર્ડ -2 ઉષાબેન હિતેશભાઈ ઠક્કર ભાજપ 903
વોર્ડ -2 રમેશકુમાર ખેતાજી ભીખાણી ભાજપ 756
વોર્ડ -2 ચંદ્રકાન્ત મફતલાલ અખાણી ભાજપ 888
વોર્ડ -3 જસુબેન શાંતાજી દુમાદરા ભાજપ 1314
વોર્ડ -3 કનકબા રજુભા રાઠોડ ભાજપ 1403
વોર્ડ -3 બલુભા બદસિંહ રાઠોડ ભાજપ 1485
વોર્ડ -3 મહેશચંદ્રસિંહ છનુભા રાઠોડ ભાજપ 1422
વોર્ડ -4 સંગીતાબેન કમલેશભાઈ પ્રજાપતિ ભાજપ 592
વોર્ડ -4 નિરૂબેન વિનોદભાઈ ઠક્કર ભાજપ 752
વોર્ડ -4 જીતેન્દ્રકુમાર ભીખાલાલ પરમાર ભાજપ 737
વોર્ડ -4 ભરતકુમાર મૂળજીભાઈ ઠક્કર ભાજપ 686
વોર્ડ -5 ગીતાબેન નવીનભાઈ માળી ભાજપ 1306
વોર્ડ -5 વિષ્નુબા પ્રવિણસિંહ રાઠોડ ભાજપ 1199
વોર્ડ -5 ચંદુભાઈ બબાભાઈ રાવળ ભાજપ 1280
વોર્ડ -5 પરેશકુમાર રસિકલાલ પુજારા ભાજપ 1372
વોર્ડ -6 મંછીબેન પરમાભાઈ પરમાર ભાજપ 1122
વોર્ડ -6 શીતલબા હરપાલસિંહ રાઠોડ ભાજપ 1059
વોર્ડ -6 જગદીશભાઈ બાબુજી ઠાકોર ભાજપ 1146
વોર્ડ -6 ઈશુભા ખાનુભા રાઠોડ ભાજપ 1149

થરાદ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Tharad Nagarpalika Election Result 2026

વોર્ડ વિજેતા પક્ષ મળેલા મત
વોર્ડ - 1 ગીતાબેન સગથાભાઈ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 984
વોર્ડ - 1 લેરાબેન વેરશીભાઇ ખાંભડ અપક્ષ 1028
વોર્ડ - 1 હરીશકુમાર નાનજીભાઇ ડોહટ ભારતીય જનતા પાર્ટી 1193
વોર્ડ - 1 ભારતીબેન ચિરાગભાઇ રામાણી ભારતીય જનતા પાર્ટી 861
વોર્ડ - 2 નવલબેન મનુભાઇ પારેગી ભારતીય જનતા પાર્ટી 1458
વોર્ડ - 2 ખેરૂનીશાબેન બચુભાઇ સિપાઇ ભારતીય જનતા પાર્ટી 1684
વોર્ડ - 2 ઇમરાનભાઇ રમજાનભાઇ રાઉમા ભારતીય જનતા પાર્ટી 1690
વોર્ડ - 2 અર્જુનસિંહ જનકસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 2101
વોર્ડ - 3 બબીબેન ગીરધરભાઈ વાણિયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1427
વોર્ડ - 3 લક્ષ્મીબેન સોનાજી ભાટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1180
વોર્ડ - 3 ફિરોજખાન જાનમહંમદ સિપાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1332
વોર્ડ - 3 સંજયસિંહ પથુસિહ રાજપુત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1212
વોર્ડ - 4 હંસાબેન હરેશભાઈ ભીલ ભારતીય જનતા પાર્ટી 846
વોર્ડ - 4 રંજનાબેન જગદીશભાઈ ઓઝા ભારતીય જનતા પાર્ટી 825
વોર્ડ - 4 બાબુભાઈ ભેમાભાઈ વણકર ભારતીય જનતા પાર્ટી 813
વોર્ડ - 4 મયુરકુમાર વાસુદેવભાઈ મહેશ્વરી ભારતીય જનતા પાર્ટી 910
વોર્ડ - 5 અરૂણાબેન અનિલભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 726
વોર્ડ - 5 મીરાબેન શ્રવણકુમાર જોષી ભારતીય જનતા પાર્ટી 759
વોર્ડ - 5 ચોથાભાઈ કાળાભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી 847
વોર્ડ - 5 મહેશકુમાર ડાયાલાલ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટી 758
વોર્ડ - 6 અનિતાબેન ભરતકુમાર હડિયલ ભારતીય જનતા પાર્ટી 774
વોર્ડ - 6 જશીબેન જયંતિલાલ નાઇ ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
વોર્ડ - 6 નાગજીભાઇ ભોજાજી રાજપૂત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1091
વોર્ડ - 6 દિલિપકુમાર નવિનચંદ્ર ઓઝા ભારતીય જનતા પાર્ટી 942
વોર્ડ - 7 જયોતિબેન અમરતભાઇ માળી ભારતીય જનતા પાર્ટી 1261
વોર્ડ - 7 ગીતાબેન દલપતરામ પંડયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1126
વોર્ડ - 7 રોહિતભાઇ હરીરામભાઇ પંડયા ભારતીય જનતા પાર્ટી 865
વોર્ડ - 7 રમેશભાઇ વાઘજી રાજપૂત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1350