
Jignesh Parmar
Sub Editor
Bio
જીગ્નેશ પરમાર, માર્ચ 2026માં ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા છે અને સબ એડિટરના પદ પર ફરજ બજાવે છે. 3 વર્ષનો મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 2022માં માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. ETV ભારત ગુજરાતી અને દિવ્ય ભાસ્કર ચેનલમાં કાર્ય કર્યું છે. ગુજરાતી જાગરણમાં જોડાયા પહેલા તે ગુજરાતના લોકલ ન્યૂઝ પર કામ કરી રહ્યા હતા. જ્યાં તેઓ ગુજરાતના વિવિધ શહેરના મહત્વના સમચારોના અપડેટ લેખી રહ્યા હતા.
ઉપરાંત ગુજરાતના સમાચારમાં સોર્સ અને ઘટનાની ચકાચણી કર્યા પછી સમાચાર ફાઈલ કરવાનો તેમનો આગ્રહ હંમેશા રહે છે.ગુજરાતી જાગરણમાં સબ એડિટર તરીકે કાર્ય કરતાં ગુજરાતના લોકલ સમાચાર, રિયલ ટાઈમ ન્યુઝ, ઈવેન્ટ્સ પર સારી પકડ ધરાવે છે. ગુજરાત અને ભારતને લગતા સમાચારનો સારો એવો અનુભવ છે.










-1782389739915.jpeg)







