Paresh Goswami

Created By: Kishan Prajapati
પરેશ ગોસ્વામીએ હવામાન નિષ્ણાંત અને ખેતિ નિષ્ણાંત છે. ગુજરાતમાં હવામાનની આગાહીને લઈને ખેડૂતમાં એક લોકપ્રિય નામ છે. ખેડૂતોને કયા સમયે પાકનું વાવતર કરવું અને પાકની માવજત કેવી રીતે કરવી તે અંગે પણ માહિતી અવાર નવાર આપે છે.

















