Kinjal Rabari (કિંજલ રબારી)

Created By: Gujarati Jagran
કિંજલ રબારી ગુજરાતી સિંગર છે. તે રાધનપુર તાલુકાના સિનાડ ગામના વતની વતની છે. તેના લગ્નને લઈ તે ચર્ચામાં છે. અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા તેની ભારે ટિકા થઈ હતી. જોકે રબારી અને ચૌધરી સમાજની બેઠકમાં આ પ્રેમલગ્ન મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવ્યો છે અને કિંજલ દવે તેના માતા-પિતાના ઘરે પરત ફરી છે. સાથે કિંજલ દવે એ પોતાના લગ્નને લઈને સોશિયલ મીડિયામાં મૂકેલા તમામ વીડિયો હટાવી દીધા છે. જેમા તેણે પોતાના પતિને જીવનું જોખમ હોવાની વાત કરી પોલીસ પાસે મદદ પણ માગી હતી.

















