Hariprakash Swami

Created By: Kishan Prajapati
સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના વિઝન અને માર્ગદર્શનથી સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસર સહિતના વિસ્તારને વર્લ્ડક્લાસ લેવલે દાદાના ભક્તો માટે વિકસાવવામાં આવ્યો છે. જેમાં મંદિર પરિસર, કિંગ ઓફ સાળંગપુર, હાઈટેક ભોજનાલય અને 1100થી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાવ્યું છે. આ ઉપરાંત હરિપ્રકાશ સ્વામી શ્રીહનુમાન ચરિત્ર યુવા કથા અને શ્રીહનુમાન ચાલીસા યુવા કથા દેશ-વિદેશમાં કરીને હનુમાનજી મહારાજ અને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ કથામાં યુવાઓને

















