Shravan Month (શ્રાવણ મહિનો) 2026

Created By: Dharmendra Thakur
ગુજરાતી પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનો (Shravan Month) હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને ભગવાન શિવને સમર્પિત મહિનો છે. આ દરમિયાન ગુજરાતમાં ભક્તો ઉપવાસ કરે છે અને શિવાલયોમાં જઈને 'ઓમ નમઃ શિવાય' મંત્રના જાપ સાથે બીલીપત્ર ચઢાવે છે.

















