Sarangpur Hanuman Temple: સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વના આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100થી વધુ રૂમવાળુ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી દ્વારા આગામી 31મી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ માટે મંદિરના સંતો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ ગુજરાતી જાગરણને નવાં ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની એક-એક વિશેષતા વિશે વિગતવાર જણાવ્યું હતું.
By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 28 Oct 2024 02:59 PM (IST)Updated: Mon, 28 Oct 2024 03:00 PM (IST)
