Gujarat Local Body Election 2026 (ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026)

Created By: Gujarati Jagran
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 (Gujarat Local Body Election 2026)માં રાજ્યના વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં સત્તા માટે રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો થવાની શક્યતા છે.
સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કઠિન ટક્કર જોવા મળી શકે છે. ગત ચૂંટણીમાં જીતેલી બેઠકો જાળવવા

















