AMC Election 2026 Voting: અમદાવાદ મહાનગરપાલિકામાં જાણો કયા વોર્ડમાં કેટલું થયું મતદાન, ગોમતીપુરમાં સૌથી વધુ મતદાન

સાંજે 6 વાગ્યા સુધીમાં ગોમતીપુર વોર્ડમાં સૌથી 62.35% મતદાન થયું છે. ઠક્કરબાપા નગર વોર્ડમાં સૌથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે, માત્ર 36.29 % મતદાન નોંધાયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Apr 2026 12:11 PM (IST)Updated: Sun, 26 Apr 2026 07:11 PM (IST)
ahmedabad-municipal-corporation-elections-2026-ward-vise-voting-live-check-ward-wise-turnout

AMC Election 2026 Voting: આજે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં 48 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે, સાંજે 6 વાગ્યા સુધીમાં ગોમતીપુર વોર્ડમાં સૌથી 62.35% મતદાન થયું છે. ઠક્કરબાપા નગર વોર્ડમાં સૌથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે, માત્ર 36.29 % મતદાન નોંધાયું છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતદાન 2026 | Ahmedabad Municipal Corporation Elections 2026 ward vise Voting LIVE

વોડૅ નું નામ કુલ મતદાર કુલ મતદાન કુલ મતદાન %
ગોતા 84405 33912 40.17
ચાંદલોડીયા 84305 33532 39.77
ચાંદખેડા 93294 39198 42.01
સાબરમતી 72189 32227 44.64
રાણીપ 84042 34818 41.42
નવાવાડજ 76574 30778 40.19
ઘાટલોડિયા 64489 28647 44.42
થલતેજ 97939 41153 42.01
નારણપુરા 72621 29673 40.86
સ.પ.સ્ટેડીયમ 66714 25871 38.77
સરદારનગર 93704 35217 37.58
નરોડા 99411 36886 37.1
સૈજપુર બોધા 73082 30672 41.96
કુબેરનગર 73444 32933 44.84
અસારવા 71641 32986 46.04
શાહીબાગ 63654 27668 43.46
શાહપુર 67441 36950 54.78
નવરંગપુરા 68527 25136 36.68
બોડકદેવ 81612 33055 40.5
જોધપુર 88056 34790 39.5
દરિયાપુર 77907 43672 56.05
ઇન્ડિયા કોલોની 59588 28382 47.63
ઠક્કરબાપાનગર 82343 29887 36.29
નિકોલ 127370 48928 38.41
વિરાટનગર 76297 36145 47.37
બાપુનગર 71653 35113 49
સરસપુર 83757 43027 51.37
ખાડીયા 73101 40931 55.99
જમાલપુર 81187 42836 52.76
પાલડી 73250 31143 42.51
વાસણા 69306 28770 41.51
વેજલપુર 63316 26802 42.33
સરખેજ 89914 42683 47.47
મક્તમપુરા 96948 58954 60.8
બહેરામપુરા 80181 46643 58.17
દાણીલીમડા 76940 43072 55.98
મણિનગર 72915 31970 43.84
ગોમતીપુર 82377 51370 62.35
અમરાઈવાડી 61904 29730 48.02
ઓઢવ 56183 27525 48.99
વસ્ત્રાલ 104668 41593 39.73
ઇંદ્રપુરી 65445 27733 42.37
ભાઈપુરા હાટકેશ્વર 62654 25477 40.66
ખોખરા 66215 30966 46.76
ઈસનપુર 77321 32677 42.26
લાંભા 82406 43125 52.33
વટવા 110914 52754 47.56
રામોલ–હાથીજણ 97102 45264 46.61