Girnar lili parikrama

Created By: Dharmendra Thakur
ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોવાનું કહાવય છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. પરિક્રમા રુટ પર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગિરનારની પરિક્રમા 36 કિલોમીટર છે. કેટલાક લોકો પરિક્રમા એક જ દિવસમાં પૂર્ણ કરી લે છે. તો અનેક લોકો જંગલમાં રાતવાસો કરીને પણ આ અદભૂત પરિક્રમાનો આનંદ માણે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે. પુરાણોની ધાર્મિક કહાની અનુ

















