Dahegam

Created By: Rakesh Shukla
દહેગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દહેગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. દહેગામ ઘણા વર્ષો પહેલા દેશી આંબા ની દેશી કેરીથી જાણીતો હતો. તાલુકાના મોટાભાગના સેંટરો દેશી કેરીના પીઠાથી ધમધમતાં હતા. ખેતીમાં મગફળી તે સમયે મુખ્ય પાક હતો.

















