Gandhinagar News: ગાંધીનગરના દહેગામમાં નાહવા જતાં આઠ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાથી લોકોના મોત થયા છે. આ સમાચાર સાંભળીને દુ:ખ થયું. આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈશ્વર દિવગંત આત્માને શાંતિ આપે એ જ મારી પ્રાર્થના.
Prime Minister Narendra Modi tweets, "Deeply saddened by the news of the loss of life in the drowning incident in Dehgam taluk of Gujarat. My condolences to all the families who have lost their loved ones in this tragedy." pic.twitter.com/UqI1bjVWIa
— ANI (@ANI) September 13, 2024
કેવી રીતે થઈ દુર્ઘટના
આ ઘટના દહેગામ તાલુકાના વસના સોગાથી ગામમાં બની હતી. ગાંધીનગર ડેપ્યુટી એસપી ડીટી ગોહિલે જણાવ્યું કે દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામના 9 યુવાનો બપોરના સમયે મેશ્વો નદી પરના ડેમ પર આવ્યા હતા. તેઓ અહીં સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જન માટે આવી હતી. તે 9 લોકોમાંથી એક સ્નાન કરતી વખતે ડૂબી ગયો હતો. અન્ય લોકો પણ તેને બચાવવા માટે આવ્યા હતા. ત્યારે ડૂબી જવાથી તેમના મોત થયા હતા.
#WATCH | Gujarat | Deputy SP, Gandhinagar, DT Gohil says, "There is Vasna Sogathi village in the Dehgam tehsil. 9 youths from the village came to the dam on Meshwo River at noon. They were bathing here when an idol of Lord Ganesh came for Visarjan. Out of those 9 people, one was… pic.twitter.com/7JZOCkeot7
— ANI (@ANI) September 13, 2024
