Visnagar (વિસનગર)

Created By: Jignesh Trivedi
વિસનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે. ઈ.સ. 1020 થી 1050 દરમિયાન, વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ, સોલંકી વંશના અંતિમ રાજા ત્રિભુવન પાળને હરાવીને વિસનગરની સ્થાપના કરી હતી. તેથી વિસનગરનું નામ “વિસલદેવ” પરથી પડ્યું હોવાનું કહેવાય છે. વિસનગરનું પ્રાચીન નામ લોથલપુર હતું. વિસનગર શહેર પાસે પ્રાચીન અવશેષો, પુરાતત્ત્વીય ખોદકામો અને મંદિરો જોવા મળે છે. અહીંથી મળેલી બૌદ્

















