Valinath Dham Prana Pratishtha Updates: અમદાવાદ ખાતે સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં બાદ વાળીનાથ શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પીએ મોદી પહોંચ્યા છે અને જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું રબારી સમાજ માટે વાળીનાથ એ પૂજ્ય ગુરુગાદી છે. દેવ સેવા થઈ રહી છે અને દેશ સેવા પણ થઈ રહી છે. પાવન કાર્ય થઈ રહ્યા છે અને દેશ માટે 13 હજાર કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને વિકાસ કામ થઈ રહ્યા છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 22 Feb 2024 02:44 PM (IST)Updated: Thu, 22 Feb 2024 03:49 PM (IST)
