Shah Rukh Khan (શાહરુખ ખાન)

Created By: Kajal Chauhan
બોલિવૂડના બાદશાહ અને કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાને 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનું આખું નામ શાહરૂખ હુસૈન ખાન છે. તેમણે ટીવી શો ફૌજીથી એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ દીવાના(1992) હતા. તેમની બાઝીગર અને ડર(1993) ફિલ્મથી મોટી સફળતા મળી.

















