Rupal Palli

Created By: Rakesh Shukla
રૂપાલની પલ્લી એ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નવમી (નોમ)ના દિવસે નિકળે છે. ગાંધીનગરથી 15 કિ.મી. દૂર આવેલા રુપાલ ગામમાં વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે. મંદિરે દર વર્ષે આસો નવરાત્રીની નોમે પાલખી યાત્રા યોજાય છે. નોમના દિવસે નીકળતી માતાજીની પલ્લી વિશ્વભરમાં રુપાલની પલ્લી તરીકે જાણીતી છે. પલ્લી રથની યાત્રા પૂર્વે રૂપાલ ગામના ગ્રામજનો, જાતિ-વર્ણના ભેદભાવ વિના, એક સમાન મૂલ્ય જળવાઈ રહે તેવા હેતુથી પલ્લી નિ

















