Premanand Maharaj (પ્રેમાનંદ મહારાજ)

Created By: Gujarati Jagran
પ્રેમાનંદ મહારાજ આધ્યાત્મિક ગુરુ છે. તેઓ રાધા રાણીના પરમ ભક્ત છે. તેમનો જન્મ 30 માર્ચ 1969માં કાનપુરના અખરી ગામમાં થયો છે. 13 વર્ષની ઉંમરમાં તેઓએ સંન્યાસ લીધો હતો. વૃંદાવનમાં આજે તેમના દર્શન અને સત્સંગનો લાવો લેવા અનેક ભક્તો આવે છે. પ્રેમાનંદ મહારાજ દરેક મુશ્કેલીમાં હસતા હસતા બહાર કેવી રીતે નિકળવું તેનો માર્ગ બતાવે છે. તેમની આ વાતોને લીધી જ વિશ્વભરમાં તેઓ પ્રસિદ્ધ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિતના અનેક સેલિબ્રિટી તેમના ભક્ત છે.















