Kirtidan Gadhvi

Created By: Kishan Prajapati
23 ફેબ્રુઆરી, 1975ના રોજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલોળ ગામે જન્મેલા કિર્તીદાન ગઢવી ડાયરા અને લોકગીતો માટે જાણીતા છે. 'લાડકી', 'નગર મેં જોગી આયા' અને 'ગોરી રાધા ને કાલો કાન' તેમના લોકપ્રિય ગીતોમાં સમાવેશ થાય છે.

















