Banni Gajera

Created By: Rakesh Shukla
બન્ની ગજેરા એક યુટ્યુબર છે. જે પાટીદાર સમાજમાંથી આવે છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પર ગંભીર આક્ષેપો કરી તે ચર્ચામાં આવ્યો છે. બન્ની ગજેરા પોતાના યૂ-ટ્યુબ વીડિયોમાં ગોંડલમાં પાટીદાર સમાજના વર્ચસ્વની લડાઈના મુદ્દા પર વાત કરે છે.

















