વિસાવદર (Visavadar)

Created By: Gujarati Jagran
વિસાવદર એ જૂનાગઢ જિલ્લાનું શેહેર અને તાલુકો છે. વિસાવદર વિધાનસભા બેઠક પણ છે. અહીંથી જીતીને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી પણ બન્યા હતા. વિસાવદર વિસ્તારમાં મગફળી, કપાસ, તુવેર અને તલનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.

















