Virat Kohli

Created By: Dharmendra Thakur
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો ચાહક વર્ગ ઘણો મોટો છે. તેની ઓળખ જ તેના ચાહકો છે. તેનો જન્મ 5 નવેમ્બર 1988માં દિલ્હીમાં થયો છે. તેણે ટેસ્ટમાં 9230 રન, વન ડેમાં 14181 રન, ટી20માં 4188 રન અને આઈપીએલમાં 8661 રન બનાવ્યા છે. બેંગ્લોરે 2025માં આઈપીએલની ટ્રોફી જીતતા વિરાટ કોહલી રડી પડ્યો હતો.

















