twisha sharma (ત્વિશા શર્મા)

Created By: Gujarati Jagran
ત્વિશા શર્મા એક મોડલ, અભિનેત્રી અને MBA ગ્રેજ્યુએટ હતી. તે મિસ પુણેની પ્રતિસ્પર્ધક રહી ચૂક્યા હતા અને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે ભોપાલના વકીલ સમર્થ સિંહ સાથે લગ્ન કર્યા હતા. 12 મે 2026 ના રોજ ભોપાલના તેમના સાસરિયા ઘરે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેના પરિવારે આત્મહત્યા નહીં, પરંતુ હત્યાનો આરોપ મૂક્યો છે. આ કેસની હાલ તપાસ ચાલું છે.

















