Sutrapada

Created By: Rakesh Shukla
ગીર સોમનાથ જિલ્લાનો સુત્રાપાડા તાલુકો તાલુકો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, જ્યાં ચ્યવન ઋષિનો આશ્રમ અને વિક્રમાદિત્ય રાજા દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલ ભૃગુ ઋષિનો આશ્રમ સુત્રાપાડા મુકામે આવેલા છે. આ ઉપરાંત, આ તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે પણ પ્રગતિશીલ છે. તાલુકામાં સિમેન્ટ અને સોડા એશની ફેક્ટરી રોજગારી પૂરી પાડી રહી છે.















