Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ)

Created By: Gujarati Jagran
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિશ્વનો સૌથી મહત્વનો મેરીટાઇમ ચોક પોઇન્ટ છે, જે પર્સિયન ગલ્ફ (Persian Gulf)ને ગલ્ફ ઓફ ઓમન અને એરેબિયન સી સાથે જોડે છે.સ્થાન: ઉત્તર તરફ ઈરાન અને દક્ષિણ તરફ ઓમાન (Musandam Peninsula) વચ્ચે આવેલું છે.
પહોળાઈ: સૌથી ઓછી પહોળાઈ માત્ર 21-24 માઈલ (લગભગ 34-39 કિમી) છે. શિપિંગ લેન તો માત્ર 2 માઈલ પહોળી છે.
મહત્વ: વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઇલ અને 20-30% લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આ જ રસ્તેથી પસાર થાય છે.

















