Sabarmati Riverfront

Created By: Dharmendra Thakur
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદનું સૌથી લોકપ્રિય અને આઇકોનિક સ્થળ છે! આ એક આધુનિક વોટરફ્રન્ટ પ્રોજેક્ટ છે જેણે સાબરમતી નદીને શહેરના હૃદયમાં પાછી જીવંત કરી છે. સવાર સાંજ અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે અને અદભુત નજારાને માણે છે. સાંજની રોશનીનો માહોલ અલગ હોય છે. અહીં દર વર્ષે ફ્લાવર શો પણ યોજાય છે. અટલબ્રીજ નજારો પણ અહીં સરસ દેખાય છે.

















