• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • કિંજલ રબારી
  • સોનાનો ભાવ
  • નેપાળ
  • શ્રાવણ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • હવામાન
  • વાસ્તુ
  • મંદિરો
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • RAJU KARPADA

Raju Karpada

Raju Karpada
Raju Karpada
Created By: Rakesh Shukla

રાજુ કરપડા આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના એક સક્રિય નેતા છે, જે ખેડૂતોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ AAPના કિસાન સેલના પ્રમુખ છે અને 2022માં ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એક ખેડૂત તરીકે, તેઓ માર્કેટિંગ યાર્ડમાં થતી ગેરરીતિઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળવાના મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. કરપડા ખેડૂતલક્ષી આંદોલનોનું નેતૃત્વ કરે છે અને AAP તેમને ખેડૂતોના હક માટે લડનાર અગ્રણી ચહેરો માને છે.

  • Surendranagar Panchayat Election Result 2026: હારની અફવા વચ્ચે પક્ષપલટો કરનાર રાજુ કરપડાની જીત
    Gujarat

    Surendranagar Panchayat Election Result 2026: હારની અફવા વચ્ચે પક્ષપલટો કરનાર રાજુ કરપડાની જીત
  • Raju Karpada Net Worth: સુરેન્દ્રનગરના ભાજપ ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિમાં 4 વર્ષમાં 5 ગણો ઉછાળો; 61 લાખની મિલકત3.12 કરોડે પહોંચી
    Gujarat

    Raju Karpada Net Worth: સુરેન્દ્રનગરના ભાજપ ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિમાં 4 વર્ષમાં 5 ગણો ઉછાળો; 61 લાખની મિલકત3.12 કરોડે પહોંચી
  • Surendranagar: ખેડૂત નેતા રાજુ કરપડા મૂળી-2 બેઠક પરથી ચૂંટણી મેદાને, ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં મોટી જવાબદારી મળી
    Gujarat

    Surendranagar: ખેડૂત નેતા રાજુ કરપડા મૂળી-2 બેઠક પરથી ચૂંટણી મેદાને, ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં મોટી જવાબદારી મળી
  • Raju Karpada: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા મોટી રાજકીય હલચલ, ખેડૂત નેતા રાજુ કરપડા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
    Gujarat

    Raju Karpada: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા મોટી રાજકીય હલચલ, ખેડૂત નેતા રાજુ કરપડા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
  • મૂળીના ખાટડીમાં રાજુ કરપડાએ કહ્યું- ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ, ભાજપમાં જોડાવાની વાત અંગે પણ આપ્યું નિવેદન
    Gujarat

    મૂળીના ખાટડીમાં રાજુ કરપડાએ કહ્યું- ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ, ભાજપમાં જોડાવાની વાત અંગે પણ આપ્યું નિવેદન
  • રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા પરેશ ગોસ્વામી, કહ્યું-'પાર્ટી છોડી છે, ખેડૂતોને નહીં' ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
    Gujarat

    રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા પરેશ ગોસ્વામી, કહ્યું-'પાર્ટી છોડી છે, ખેડૂતોને નહીં' ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
  • Valsad: રાજુ કરપડાના સમર્થનમાં મૂળીના 50થી વધુ AAP હોદ્દેદારોએ આપ્યું રાજીનામું; ખેડૂતોએ કહ્યું, "તમે જ્યાં જશો, ત્યાં અમે તમારી સાથે"
    Gujarat

    Valsad: રાજુ કરપડાના સમર્થનમાં મૂળીના 50થી વધુ AAP હોદ્દેદારોએ આપ્યું રાજીનામું; ખેડૂતોએ કહ્યું, "તમે જ્યાં જશો, ત્યાં અમે તમારી સાથે"
  • ઈટાલિયા પાર્ટી પતાવી નાખશે…રાજુ કરપડાના આક્ષેપ પર ગોપાલ ઈટાલિયાનો વળતો પ્રહાર, કહ્યું - રાજુભાઈ મર્દ હતા, પણ હવે…!
    Gujarat

    ઈટાલિયા પાર્ટી પતાવી નાખશે…રાજુ કરપડાના આક્ષેપ પર ગોપાલ ઈટાલિયાનો વળતો પ્રહાર, કહ્યું - રાજુભાઈ મર્દ હતા, પણ હવે…!
  • રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાનો મોટો આક્ષેપઃ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે
    Gujarat

    રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાનો મોટો આક્ષેપઃ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે
  • રાજુ કરપડાએ 'આપ' માંથી કેમ રાજીનામું આપ્યું? પ્રવીણ રામે જણાવ્યું સાચું કારણ
    Gujarat

    રાજુ કરપડાએ 'આપ' માંથી કેમ રાજીનામું આપ્યું? પ્રવીણ રામે જણાવ્યું સાચું કારણ

ગુજરાત

  • Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
    Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
  • Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
    Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
  • ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
    ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
  • સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત
    સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત

જાગરણ સ્પેશિયલ

  • સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
    સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
    Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
  • Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
    Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
  • Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર
    Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર