Rahul Gandhi (રાહુલ ગાંધી)

Created By: Gujarati Jagran
રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના નેતા છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો છે. હાલ તેઓ લાકસભામાં વિરોધ પક્ષના નેતા છે. તેઓ નહેરું અને ગાંધી પરીવારના રાજકીય વારસાને આગળ વધારી રહ્યા છે. તેઓ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે. તેમની ભારત જોડો યાત્રાની ભારે ચર્ચા થઈ હતી. દેશના લોકોને અસર કરતા મુદ્દાઓને તેઓ ઉઠાવીને હંમેશા સરકાર પાસે જવાબ માગી રહ્યા છે. તેમનો એક અલગ જ ચાહકવર્ગ છે.

















