એનઆર નારાયણ મૂર્તિ (NR Narayana Murthy)

Created By: Nilesh Zinzuwadia
નારાયણ મૂર્તિ એક ભારતીય અબજપતિ વ્યવસાયીક છે. તેઓ ઈન્ફોસિસના સાત સહ-સ્થાપકો પૈકી એક છે અને તેઓ નિવૃત થયા તે અગાઉ કંપનીના અધ્યક્ષ, CEO હતા. જાન્યુઆરી,2025 સુધી તેમની સંપત્તિ 5 અબજ ડોલર આંકવામાં આવતી હતી. તેમનો જન્મ કર્ણાટકના શિદલઘટ્ટામાં થયો હતો. તેમણે IIM, અમદાવાદથી ચીફ સિસ્ટમ પ્રોગ્રામર અને પુણે, મહારાષ્ટ્રના પટણી કોમ્પ્યુટર સિસ્ટમમાં કામ કર્યું હતું. તેમણે વર્ષ 1981માં ઈન્ફોસિસની સ્થાપના કરી હતી અને વર્ષ 1981થી વર્ષ 2002 સુધી CEO અને વર્ષ 2002થી વર્ષ 2011 સુધી અધ્યક્ષ રહ્યા હતા.
એનઆર નારાયણ મૂ















