Mayabhai Ahir (માયાભાઈ આહીર)

Created By: Sanket Parekh
16 મે, 1972ના રોજ ભાવનગરના તળાજા તાલુકાના કુંડલી ગામમાં જન્મેલા માયાભાઈ આહીરને લોક સાહિત્ય વારસામાં મળ્યું છે. ગુજરાતી ડાયરાના સુપરસ્ટાર માયાભાઈ PM મોદીની મિમિક્રી, લગ્નગીતોમાં મહિલાઓની પેરોડી કરી લોકોને હસાવે છે.