Mansa

Created By: Rakesh Shukla
માણસા ગાંધીનગર જિલ્લામાં આવેલો એક મહત્વનો તાલુકો છે. માણસા તાલુકામાં જોવા લાયક સ્થેળોમાં માણસા મલાવ તળાવ તથા ઐતિહાસિક પૌરાણિક વાવ આવેલ છે. ધાર્મિક સ્થયળોમાં મહુડી ધંટાકર્ણ મહાવીર જૈન મંદિર તથા માણેકપુર ગામે જૈન મંદિર તથા નવીન વિકાસ પામેલ છે.

















