Jasdan (જસદણ)

Created By: Sanket Parekh
જસદણએ રાજકોટ જિલ્લાનો અગત્યનો તાલુકો છે. જેમાં 70 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જસદણ તાલુકામાં અષ્ટમુખી મહાદેવ મંદિર, જે 150 વર્ષથી વધુ જૂનું છે. સમગ્ર ગુજરાતમાં આ એકમાત્ર અષ્ટમુખી (આઠ મુખોવાળું) મંદિર છે.

















