Ganesh Jadeja (ગણેશ જાડેજા)

Created By: Gujarati Jagran
ગોંડલનું સૌથી ચર્ચાસ્પદ નામ એટલે ગણેશ જાડેજા જેને ગણેશ ગોંડલ તરીખે પણ ઓળખવામાં આવે છે. ગીતાબા જાડેજા (વર્તમાન ભાજપ MLA) અને જયરાજસિંહ જાડેજા (ભૂતપૂર્વ MLA)ના પુત્ર છે ગણેશ જાડેજા. ગણેશ જાડેજા તેના જાહેર સંબોધનમાં અનકે વાર એવું કહી ચૂક્યા છે. ગોંડલના શાંત વાતાવરણને ડોળવા માટે અવાર નવાર પ્રયત્નો થઈ રહ્યા છે. ગોંડલમાં તમામ જ્ઞાતિના લોકો હળી મળીને રહે છે જેમા ફાટા પડાવવા માટે ઘણા લોકો સક્રીય બન્યા છે, પરંતુ ગોંડલના લોકો તેઓને જાકારો આપશે.
અલ્પેશ કથીરિયા સાથેના શાબ્દિક યુદ્ધ પછી ગોંડલનો મુદ્દો ગરમ

















