• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • કિંજલ રબારી
  • સોનાનો ભાવ
  • નેપાળ
  • શ્રાવણ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • હવામાન
  • વાસ્તુ
  • મંદિરો
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • GAMBHIRA BRIDGE

Gambhira Bridge (ગંભીરા બ્રિજ)

Gambhira Bridge (ગંભીરા બ્રિજ)
Gambhira Bridge (ગંભીરા બ્રિજ)
Created By: Gujarati Jagran
ગંભીરા બ્રિજ મહિસાગર નદીપર બનેલો છે. જે મહુવાડથી દેવાપુરને જોડે છે. આ જોઈએ તો આણંદ અને વડોદરાને તેમજ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ 1984માં બનેલો છે. 9 જુલાઈ 2025ના રોજ બ્રિજનો અમુક ભાગ તૂટી પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અમુક લોકોના મોત પણ થયા છે. જંબુસર, આમોદ, સરભણ, કાવા, જંત્રાણ, ઝામડી કાવી, રાઝા ટંકારીયા વિસ્તારના લોકો આણંદ, સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હતા.
  • ગંભીરા બ્રિજ પર વાહનોનો ધમધમાટ: ટ્રાફિક સેન્સસમાં 24 કલાકમાં 14,551 ટુ-વ્હીલર થયા પસાર
    Gujarat

    ગંભીરા બ્રિજ પર વાહનોનો ધમધમાટ: ટ્રાફિક સેન્સસમાં 24 કલાકમાં 14,551 ટુ-વ્હીલર થયા પસાર
  • Vadodara: ગંભીરા બ્રિજ પર ઓવરલોડ ટેસ્ટિંગ સફળ થતાં 7 મહિના બાદ ટુ-વ્હીલર માટે ખુલ્લો મૂકાયો, સ્થાનિકોને મોટી રાહત
    Gujarat

    Vadodara: ગંભીરા બ્રિજ પર ઓવરલોડ ટેસ્ટિંગ સફળ થતાં 7 મહિના બાદ ટુ-વ્હીલર માટે ખુલ્લો મૂકાયો, સ્થાનિકોને મોટી રાહત
  • Vadodara News: મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે
    Gujarat

    Vadodara News: મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે
  • Vadodara News: વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં: 80 મીટરનો લોખંડી સ્પાન એક સપ્તાહમાં ગોઠવાશે; વાહનચાલકોનો લાંબો ફેરો ટળશે
    Gujarat

    Vadodara News: વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં: 80 મીટરનો લોખંડી સ્પાન એક સપ્તાહમાં ગોઠવાશે; વાહનચાલકોનો લાંબો ફેરો ટળશે
  • Vadodara: 6 મહિના પૂર્વે તૂટી પડેલા ગંભીરા બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પૂર્ણ, ફેબ્રુઆરીમાં જ જૂના પૂલ પર વાહનવ્યવહાર શરૂ થવાની શક્યતા
    Gujarat

    Vadodara: 6 મહિના પૂર્વે તૂટી પડેલા ગંભીરા બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પૂર્ણ, ફેબ્રુઆરીમાં જ જૂના પૂલ પર વાહનવ્યવહાર શરૂ થવાની શક્યતા
  • પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં નાવડી પલટી; તરવૈયાઓની સતર્કતાથી જાનહાની ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
    Gujarat

    પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં નાવડી પલટી; તરવૈયાઓની સતર્કતાથી જાનહાની ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
  • યુદ્ધના ધોરણે રૂપિયા 180 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે ગંભીરા બ્રીજ, 600 શ્રમિકો આટલા સમયમાં બનાવશે નવો પૂલ
    Gujarat

    યુદ્ધના ધોરણે રૂપિયા 180 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે ગંભીરા બ્રીજ, 600 શ્રમિકો આટલા સમયમાં બનાવશે નવો પૂલ
  • Vadodara: ગંભીરા બ્રિજને ખુલ્લો મૂકવાની ઉતાવળમાં બેદરકારી, ડામર સહિતનો કાટમાળ નદીમાં ઠાલવતા પાણી પ્રદૂષિત થવાની ભીતિ
    Gujarat

    Vadodara: ગંભીરા બ્રિજને ખુલ્લો મૂકવાની ઉતાવળમાં બેદરકારી, ડામર સહિતનો કાટમાળ નદીમાં ઠાલવતા પાણી પ્રદૂષિત થવાની ભીતિ
  • Gambhira bridge: ટૂ-વ્હીલર અને રાહદારીઓને મોટી રાહત, વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર પાંચ મહિના બાદ અવરજવર શરૂ કરવા આદેશ
    Gujarat

    Gambhira bridge: ટૂ-વ્હીલર અને રાહદારીઓને મોટી રાહત, વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર પાંચ મહિના બાદ અવરજવર શરૂ કરવા આદેશ
  • Vadodara: કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ગંભીરા બ્રિજ નિર્માણની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું
    Gujarat

    Vadodara: કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ગંભીરા બ્રિજ નિર્માણની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું

ગુજરાત

  • Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
    Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
  • Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
    Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
  • ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
    ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
  • સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત
    સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત

જાગરણ સ્પેશિયલ

  • સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
    સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
    Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
  • Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
    Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
  • Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર
    Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર