ધ્રુવિન શાહ (Dhruvin Shah)

Created By: Kajal Chauhan
ધ્રુવિન શાહ એ ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના મંગેતર છે. તેમણે ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ 'સુપરસ્ટાર' (2017) દ્વારા ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo App (જોજો એપ) ના ફાઉન્ડર પણ છે.

















