Kinjal Dave Photos: કિંજલ દવે અને ધ્રુવિન શાહે માલદિવ્સ વેકેશનની સુંદર તસવીરો શેર કરી

Kinjal Dave And Dhruvin Shah Vacation Photos: તાજેતરમાં સગાઈ કરનાર ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવિન શાહ હાલ માલદિવ્સમાં વેકેશન માણી રહ્યા છે.

By: Jagran GujaratiPublish Date: Thu, 08 Jan 2026 01:29 PM (IST)Updated: Thu, 08 Jan 2026 01:29 PM (IST)
kinjal-dave-and-dhruvin-shah-shared-beautiful-pictures-from-their-maldives-vacation

Kinjal Dave And Dhruvin Shah Vacation Photos: તાજેતરમાં સગાઈ કરનાર ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવિન શાહ હાલ માલદિવ્સમાં વેકેશન માણી રહ્યા છે. અહીં કેટલીક સુંદર તસવીરો તેઓએ શેર કરી છે. જે ભલભલા લોકોને માલદિવ્સ તરફ આકર્ષશ છે.

naidunia_image

કિંજલ દવેએ આ વેકેશનની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં લોકો પ્રતિભાવ આપી રહ્યા છે કે કપલ ખુબ સુંદર લાગી રહ્યું છે.

naidunia_image

ઘણા લોકોએ કોમેન્ટમાં સલાહ પણ આપી છે કે આવી પોસ્ટ ન મૂકો સમાજને બળતરા થશે. કારણ કે કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈને લઈને સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

naidunia_image

કિંજલ દવે અને ધ્રુવિન શાહ આ માલદિવ્સના વીડિયો 34 લાખ વાર જોવાઈ ચૂકયો છે. કિંજલ દવે અને ધ્રુવિન શાહના લગ્ન ક્યારે થશે તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી. પરંતુ નજીકના લોકો એવા સંકેતો આપી રહ્યા છે કે કદાચ આ વર્ષમાં જ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

naidunia_image
naidunia_image
naidunia_image